નવી દિલ્હી: (New Delhi) જાણીતા ઉદ્યોગપતિ (Industrialist) રાહુલ બજાજનું (Rahul Bajaj Death) 83 વર્ષની પ્રૌઢ વયે શનિવારે દુ:ખદ નિધન થયું છે. પાંચ...
સુરત: (Surat) સલાબતપુરાની વિવિધ ટેક્સટાઇલ માર્કેટમાં (Textile Market) ભાડાની દુકાનો રાખીને સુરતના વેપારીઓ (Traders) સાથે ઠગાઇ કરનારા ગુજરાત બહારના વેપારીઓની ધરપકડ કરવામાં...
સુરત: (Surat) આમ આદમી પાર્ટીના (Aam Admi Party) પાંચ નગરસેવક ભાજપમાં (BJP) જોડાયા બાદ રાજ્યની રાજકીય હલચલ વધી ગઇ છે. હજુ પણ...
વલસાડ : વલસાડ(VALSAD) પોલીસ મથકમા વર્ષ 2020માં સેલવાસ ( Silvasa)ના વાઇન શોપ (Wine shop)ના માલિકની દારૂના કેસમાં સંડોવણી સામે આવી હતી. જો...
બેંગ્લોર: રોમાંચકથી ભરપૂર IPLનું મેગા ઓક્શન ( IPL 2022 Mega Auction) શરૂ થઇ ગયું છે. ઓક્શન શરૂ થયા બાદ એક દુર્ભાગ્ય પૂર્ણ...
નવી દિલ્હી: ફિલ્મ કભી ખુશી કભી ગમમાં જ્યારે શાહરૂખ ખાને ‘સૂરજ હુઆ મધમ…’ ગીત ગાયું ત્યારે કદાચ આ ગીત બનાવનાર અનિલ પાંડેને...
બેંગ્લોર : આઈપીએલ 2022ની (IPL 2022) હરાજી (Auction) 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં થઈ રહી છે. આ વખતે IPL મેગા હરાજીમાં 10...
સુરત: (Surat) સચિન જીઆઇડોસીમાં (Sachin GIDC) કાયમી બનેલી લાઈનલોસ અને પાવર ત્રિપિંગની (Power Tripping) સમસ્યાથી ઉદ્યોગકારોને (Industrialist ) રાહત મળી છે. માત્ર...
સુરત : (Pandesara) પાંડેસરામાં વીજ કનેક્શન (Electric connection) કાપવા (Cut) માટે ગયેલા ડીજીવીસીએલ (DGCCL) કંપનીના જૂનિ. આસિસ્ટન્ટને તમાચો (Slap) મારી દેવામાં આવતા...
આણંદ: આણંદના જે.પી. રોડ અને અન્ય વિસ્તારોમાં દુકાનની બહાર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા તસ્કરો ચોરી જતાં ચકચાર મચી છે. એક બે નહીં...
આણંદ: આણંદના મોગરમાં આવેલ 200 વર્ષ ઉપરાંતના જુના ઐતિહાસિક વડવૃક્ષનું વિકાસના નામે નિકંદન કાઢવામાં આવી રહ્યુ છે. જેના સદર્ભમાં મોગર ગામની યુવાઓ...
નડિયાદ: મહુધા તાલુકાના અલીણા ગામે વર્ષ ૨૦૧૭ માં પ્રેમ લગ્ન કરનાર દંપતિની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. હત્યાના...
સુરતઃ (Surat) કોટ વિસ્તાર એટલે કે સેન્ટ્રલ ઝોનમાં (Central ZOne) વર્ષો જૂની પાણી (Water) અને ગટરની લાઇનો બદલી નેટવર્કનું સંપુર્ણ નવિનીકરણ થઇ...
નડિયાદ: આણંદ જિલ્લાના ખંભાતમાં અગાઉના ઝઘડાની અદાવતમાં મહિલા અને તેના પરિવારજનો પર હિચકારો હુમલો કરીને, ટોળાં દ્વારા પથ્થરમારો કરતા તંગદિલી સર્જાઇ હતી....
નવી દિલ્હી: કોરોના (corona) સંક્રમણની ગતિ ધીમી થયા પછી, લોકો ચર્ચા કરવા લાગ્યા છે કે હવે મહામારીનો અંત આવ્યો છે. આ વિચારને...
વડોદરા : વડોદરા શહેરના નિઝામપુરા એસ.ટી ડેપો સામે આવેલી આશીર્વાદ હોસ્પિટલમાં શુક્રવારની નમતી બપોરે અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી આગને...
વડોદરા : આજવા રોડ પર રહેતા ત્રણ સંતાનોના પિતા કમાટીબાગ ખાતે મોર્નિંગવોક કર્યા બાદ ઘરે પરત ફરતી વેળાએ કોઠી ચાર રસ્તા પાસે...
રાજકોટ : રાજકોટ (RAJKOT) શહેરના વીંછિયા તાલુકાના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડનો અધિકારી ટેન્ડર નું બિલ પાસ કરવા માટે 25 હજારની...
વડોદરા : ગુજરાતના સૌપ્રથમ નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા માથાભારે આરોપી સમીર અબ્દુલ કુરેશીએ તેના હિન્દુ સસરાના ઘરમાં ઘૂસીને ઢોર માર મારતા જાતિ વિરુદ્ધ...
વડોદરા : ગુજરાત ગૌણ સેવા પસંગી મંડળ દ્વારા તાજેતરમાં જ વહીવટી કારણોસર બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.જેને લઈ...
વડોદરા : શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા અલીફનગર પાસે સર્મસાર ઘટના બની હતી. પડોશમાં રહેતી ફુલ જેવી માત્ર ૧૧ વર્ષની સગીરાને 37 વર્ષના...
વડોદરા: કારેલીબાગ ચારભુજા કોમ્પલેક્ષ પાછળ ઈશ્વર શાંતિ સોસાયટીના મકાન નંબર છ માં પહેલે માળે રહેતા મીનાક્ષી ધોનીલાલ ચૌધરી એરપોર્ટ ખાતે એએસઆઈ...
સુરત: (Surat) વધતા જતાં હવાના પ્રદૂષણના(Air Pollution) લીધે લોકો ફ્રેશ એર માટે તડપી રહ્યાં છે. દિલ્હીની હાલતથી બધા જ વાકેફ છે. ગુજરાતમાં...
વડોદરા :કોરોનાની ત્રીજી લહેરમાં વધતા જતા સંક્રમણને કારણે વડોદરામા ભૂતડીઝાપા પાસે ભરતા શુક્રવારી બજારને બંધ કરવામાં આવ્યું હતું દરમ્યાન કેસો ઘટતાં પાલિકા...
રેડ હાર્ટ બલુન્સ અને કેન્ડલલાઈટ ડિનર વેલેન્ટાઈન ડેએ દરેક યુવા હૈયાંઓની ચાહત હોય છે. રેસ્ટોરન્ટ, હોટલ ગમે ત્યાં તમે જાવ વેલેન્ટાઈન્સ સ્પેશ્યલ...
જેમ જેમ અલકા મોટી થતી ગઈ તેમ તેમ રમેશભાઈની ચિંતા વધતી ગઈ. એક તો મોંઘવારી અને બીજી બાજુ કોરોનાકાળ પછી ધંધો મંદો...
સુરત : (Surat) છેલ્લા થોડા દિવસથી ‘આમ આદમી પાર્ટી’ના (AAP) નગર સેવકોને (Corporator) ભાજપમાં ખેંચી જવા માટે ચાલી રહેલા દાવપેચને કારણે રાજયના...
‘વેલેન્ટાઈન્સ ડે’- પ્રેમનો એકરાર કરવાનો દિવસ. યંગસ્ટર્સ આ દિવસ સેલિબ્રેટ કરવા થનગની રહ્યાા હોય છે. આજનું યુથ સમય મળે ત્યારે મોજમજા, ધમાલમસ્તીથી...
વ્યારા: બાજીપુરા (Bajipura) ખાતે સહકાર મંત્રી તથા ગૃહમંત્રી અમિત શાહના (Home minister Amit shah) કાર્યક્રમને પરવાનગી ન આપવા બાબતે તાપી જિલ્લા કોંગ્રેસ...
સુરત : (Surat) વડોદરામાં (Vadodara) મામાની સાથે રહેતી સગીરાનો કબજો લેવા માટે ફ્રાન્સમાં (France) રહેતા સાવકા પિતાએ (Step Father) કરેલી વાલી અરજી...
મોટી રાસલીમાં દીપડાનો આતંક : આંગણામાં રમતી 6 વર્ષની બાળકી પર હુમલો
પશ્ચિમ બંગાળની રાજનીતિ માટે કાલે મોટો દિવસ, એક સાથે 35 મંત્રીઓ શપથ લેશે
IPL ફાઇનલ: બેંગ્લુરુના બોલરો થયા ગુજરાતના ખેલાડીઓ પર હાવી
“મેં એવું કહેવા માટે ફોન નહોતો કર્યો કે, તમે આમ કરો અને આઈબી બનીને ફોન કરો”: અશોક ઓઝા ફરી ગયા
‘સપનાનું ઘર’ બન્યું દુઃસ્વપ્ન : 6 વર્ષથી કબજાની રાહમાં રઝળતા ‘શ્રી સિદ્ધેશ્વર પાર્થેશ્વર’ માં બુકિંગ કરાવનારા પરિવારો
ઇઝરાયલે લેબનોનના 900 વર્ષ જૂના કિલ્લા પર કબજો કર્યો: સૈનિકોએ ટેકરીની ટોચ પર ધ્વજ ફરકાવ્યો
અભિષેક બેનર્જી બાદ TMC સાંસદ કલ્યાણ બેનર્જી પર હુમલો, માથામાં ઈજા થઈ
કેદારનાથ યાત્રા અચાનક રોકાઈ: બદ્રીનાથ રૂટ પર પણ સંકટ, આ કારણ છે
કાયાવરોહણ નજીક અકસ્માત: એસ.ટી. બસ અને કિયા કાર વચ્ચે ધડાકાભેર ટક્કર
દવાની ટ્રાયલ બાદ સાઇડ ઇફેક્ટ અને માનસિક તણાવની ફરિયાદ, તંત્ર સમક્ષ ન્યાયની માંગ
કેન્સર સામેની લડાઈ વચ્ચે ‘પેડ્ડી’ છોડવાનો વિચાર કર્યો, પરંતુ ટીમે મારી રાહ જોઈ: શિવ રાજકુમારનો ભાવુક ખુલાસો
મુંબઈમાં અચાનક વરસાદની એન્ટ્રી: 15 મિનિટના ઝાપટાંથી ગરમીથી રાહત, ઉત્તર પ્રદેશમાં પણ બદલાયું હવામાન
GT સાવધાન! RCBના માથે ઇતિહાસનો હાથ, 2018 પછી ક્વોલિફાયર-1 જીતનારી ટીમ ક્યારેય ફાઇનલમાં હારી નથી
MSU હેડ ઓફિસના મુખ્ય ગેટ પર ઝાડ ધરાશાયી: તંત્રની બેદરકારી સામે સવાલો
મધરાતના વાવાઝોડા-વરસાદે ખેડૂતની મહેનત પર ફેરવ્યું પાણી
ચીન પર જાપાનનો જાહેર મંચ પરથી કટાક્ષ,કહ્યું “જે દેશ પાસે પરમાણુ હથિયારોનો વિશાળ જથ્થો છે, તે જ અમને સૈન્યવાદી કહે છે”
રણવીર સિંહ વિવાદ વચ્ચે ચર્ચામાં બોલિવૂડના મોટા રિપ્લેસમેન્ટ કેસ, અનેક સુપરસ્ટાર્સ પણ ફિલ્મોમાંથી થયા હતા બહાર
IPL 2026માં વૈભવ સૂર્યવંશીનો તોફાની દબદબો: 15 વર્ષની ઉંમરે 776 રન
વાવાઝોડાનું તાંડવ: જબુગામ પાસે વીજ વાયર તૂટતા રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ
SSC CGLથી લઈને RSSB સુધી હજારો સરકારી નોકરીઓની તક, ઉમેદવારોને મળશે આકર્ષક પગાર
12 ઓગસ્ટ 2026એ લાગશે વર્ષનું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ, જ્યોતિષ અને ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ઘટના.
અભિષેક બેનર્જી પર હુમલા કેસમાં 5 આરોપીઓની ધરપકડ, હૂગલીમાં રસ્તા પર ઉતરી TMC
ઈરાન પર ફરી ઘાતક હુમલાની ટ્રમ્પ પ્રશાસનની ચેતવણી, પેન્ટાગન પ્રમુખનો કડક સંદેશ: “અમારી પાસે હથિયારોની કોઈ અછત નથી”
શિકાગોના મેયરે ટ્રમ્પને કહ્યું ‘ક્રૂર તાનાશાહ’, તો અમેરિકી રાષ્ટ્રપતિ ભડક્યા; બ્રેન્ડન જ્હોનસનને ગણાવ્યા ‘નકામા મેયર’
એકતરફી પ્રેમમાં દોઢ વર્ષના માસૂમ આરવની નિર્દયી હત્યા: પોલીસ એન્કાઉન્ટરમાં આરોપીના બંને પગમાં વાગી ગોળી
સમંથા સાથે છેતરપિંડીના દાવાઓ પર નાગા ચૈતન્યને મોટી રાહત, ફેક કન્ટેન્ટ અને ડીપફેક સામે દિલ્હી હાઈકોર્ટનો કડક વલણ
હોર્મુઝ જળમાર્ગ પર ઈરાનની ‘ટોલ વસૂલી’થી કતાર નારાજ, ‘દરિયાઈ સુરંગો હટાવવા પૈસા કેમ ચૂકવીએ?’ કહી ઉઠ્યા સવાલ
“અભિષેકને કંઈ થશે તો હોસ્પિટલ જવાબદાર રહેશે, ભાજપ ધમકી આપી રહી છે”મમતા બેનર્જી
જ્યેષ્ઠ અધિક પૂર્ણિમા 2026 આજે: શુભ મુહૂર્તમાં કરો દાન-પુણ્ય, મળશે વિશેષ પુણ્યફળ અને જીવનમાં થશે પ્રગતિ
ગાજિયાબાદમાં સૂર્યા ચૌહાણ હત્યા કેસનો મુખ્ય આરોપી અસદ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર, પોલીસની મોટી કાર્યવાહી
નવી દિલ્હી: (New Delhi) જાણીતા ઉદ્યોગપતિ (Industrialist) રાહુલ બજાજનું (Rahul Bajaj Death) 83 વર્ષની પ્રૌઢ વયે શનિવારે દુ:ખદ નિધન થયું છે. પાંચ દાયકા સુધી બજાજ ગ્રુપના ચેરમેન રહેલા રાહુલ બજાજને સરકારે પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. ભારતવાસીઓને સાઈકલ પરથી ટુવ્હીલર પર લઈ જવાનો શ્રેય રાહુલ બજાજને ફાળે જાય છે.
રાહુલ બજાજ વર્ષ 1965માં બજાજ ગ્રુપના ચેરમેન બન્યા હતા. તેમના નેતૃત્વમાં બજાજ ઓટોનું વાર્ષિક ટર્નઓવર 7.2 કરોડથી વધુ 12 હજાર કરોડ સુધી પહોંચ્યું હતું. બજાજ સ્કૂટર તેમની ઓળખ બની હતી. તેમના નેતૃત્વમાં સ્કૂટરનું વેચાણ કરનારી બજાજ કંપની દેશની સૌથી મોટી કંપની બની હતી. 70-80ના દાયકામાં રસ્તા પર મોટા ભાગે બજાજ સ્કૂટર જ જોવા મળતા હતા. વર્ષ 2001માં ભારત સરકારે ઉદ્યોગ અને વ્યાપાર ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન બદલ તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. રાહુલ બજાજ રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. રાહુલ બજાજને નાઈટ ઓફ ધ નેશનલ એવોર્ડ ઓફ ધ લિજેન્ડ ઓફ ઓનર નામનો ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક સન્માન પણ એનાયત કરાયો છે.
2005માં દીકરા રાજીવને સુકાન સોંપી રાહુલ બજાજ નિવૃત્ત થયા હતા
રાહુલ બજાજે 2005માં દીકરા રાજીવ બજાજને કંપનીનું સુકાન સોંપ્યું હતું. તે સમયે રાજીવને બજાજ ઓટોના મેનેજિંગ ડિરેક્ટરની જવાબદારી સોંપાઈ હતી. ત્યાર બાદ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં કંપનીના ઉત્પાદકોની માંગ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી હતી. રાહુલ બજાજે ગયા વર્ષે 29મી એપ્રિલના રોજ બજાજ ઓટોના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું. વધતી ઉંમરને પગલે તેઓએ નિવૃત્તિ સ્વીકારી લીધી હતી.
હમારા બજાજ.. ટેગલાઈન ખૂબ લોકપ્રિય થઈ હતી
80ના દાયકામાં રાહુલ બજાજના નેતૃત્વમાં ભારતીય બજારમાં સ્કૂટરનું વેચાણ ખૂબ વધ્યું હતું. તે સમયે ટીવી પર ‘હમારા બજાજ..’ જાહેરાત આવતી હતી, જે ભારતીય પ્રજામાં ખૂબ લોકપ્રિય બની હતી.