સુરત: (Surat) ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે વહેલી સવારે સુરત વરાછા મેઇન રોડ (Varachha Main Road) વૈશાલી ત્રણ રસ્તા , આર્શિવાદ હોટલની...
સુરત: (Surat) અદાણી પોર્ટ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.અને સીએમએટી વચ્ચેના સંયુક્ત સાહસની એસીએમપીટી લિ.ના મુંદ્રા (Mundra Port) કન્ટેનર ટર્મિનલ ખાતે વિશ્વના...
નવી દિલ્હી: આજે સવારે મહારાષ્ટ્રના નંદુરબાર રેલવે સ્ટેશન પાસે એક મોટી દુર્ઘટના બની છે. અહીં દોડતી ટ્રેનમાં આગ લાગી હતી. ટ્રેનમાં આગ...
સુરત: (Surat) વાલક પાટીયા પર આવેલી રેસ્ટોરન્ટના માલિક (Restaurant Owner) ઘરે જતી વખતે બાઈક ઓવરબ્રિજની (Over Bridge) રેલિંગ સાથે ભટકાતા વરાછા ઓવરબ્રિજ...
નવી દિલ્હી: પેગાસસ સ્પાઈવેર (pegasus spyware) મુદ્દે અમેરિકી ન્યૂઝપેપર ધી ન્યૂયોર્ક ટાઈમ્સના (The New york Times) નવા ખુલાસાએ ભારતમાં (India) ફરી એકવાર...
પારડી : પારડી (Pardi) નગરમાં એક પછી એક ઉપરાછાપરી ચોરીના (Theft) બનાવો બની રહ્યા છે. ત્યારે તસ્કરોએ હવે ભગવાનના મંદિરને (temple) પણ...
નવી દિલ્હી: 2019માં ચીનમાંથી મળેલ SARS-coV-2 છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વ માટે મોટી સમસ્યા બની ગયું છે. કોવિડ -19એ લોકોના મનમાં એક...
પલસાણા: (Palsana) મહારાષ્ટ્ર (Maharashtra) રહેતા પરિવારની (Family) માતા તેનાં ત્રણ સંતાન સાથે લગ્નની (Marriage) હાજરી આપવા છેક મહારાષ્ટ્રથી સુરત (Surat) શહેરમાં નીલગીરી...
સુરત: (Surat) શહેરના સીમાડા ખાતે બે સંતાનોની માતા સાથે પ્રેમસંબંધ (Love Affair) બાંધી પતિ (Husband) સાથે છુટાછેડા (Divorce) લેવડાવી શરીર સંબંધ બાંધી...
નડિયાદછ ખેડા તાલુકાના કટકપુરા ગામ નજીક આવેલા ગોડાઉનની પાછળના ભાગે દારૂની મહેફીલ માણી રહેલા ૮ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં...
નડિયાદ: નડિયાદ પાલિકાની સામાન્ય સભા તારીખ ૨૮ જાન્યુઆરીને શુક્રવારના રોજ બપોરના ૧૨ વાગ્યે પાલિકાના સભાગૃહમાં યોજાઈ હતી. જેમાં એજન્ડા મુજબના ૧૩ કામો...
આણંદ : આંકલાવની આસોદર ચોકડી પર બાતમી આધારે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે રોકેલી ટ્રકની તલાસી લેતા તેમાંથી 1.810 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો....
સુરત: (Surat) ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ દીકરી ને ગાય દોરે ત્યાં જાય’ પણ આ કહેવતને ચાર ચાસણી ચડે એવું ઉદાહરણ શહેરના...
આણંદ : વિદ્યાનગર ખાતે ભાઇ કાકા સ્ટેચ્યુ પાસે વિ-સ્કેવર કોમ્પ્લેક્સમાં આવેલી યોર ડ્રીમ ઇન્ટરનેશનલના સંચાલક દ્વારા વિદેશ વાંચ્છુઓ સાથે 34.22 લાખ રૂપિયાની...
આણંદ : પેટલાદ શહેરની કોલેજ ચોકડી પર આવેલા શિવાય આર્કેટમાં મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરોએ એક સાથે પાંચ દુકાનના શટર તોડી તેમાંથી રૂ.1.91...
વડોદરા : વિધાન સભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સરકારી ભરતી પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે ગુજરાત...
વડોદરા : વડોદરા નજીક નેશનલ હાઇવે પર વાઘોડિયા ચોકડી નજીક વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ભરૂચ પાસિંગની કારને પુરપાટ ઝડપે દોડતી...
વડોદરા : એમ એસ યુનિવર્સીટી ખાતે કાર્યરત વિધાર્થી સંગઠન એબીવીપી દ્વારા વર્ષ 2022 માટેની હોદ્દેદારો સહિત કારોબારી સભ્યોની નિમણુંકની પ્રક્રિયાનો આરંભ કરવામાં...
વડોદરા : વડોદરા શહેરમાં કોવિડના કેસો ઘટી રહ્યા છે.છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાએ ત્રણ હજારની સપાટી વટાવી હતી.જેમાં હવે ઘટાડો જોવા મળ્યો છે.શુક્રવારે...
સુરત: મોટીવેડ ગામમાં રહેતી વૃદ્ધાને અને તેમની ભત્રીજીને મલ્હાર ફેન્સી ઢોસાનો એક યુવક બાઈક ઉપર ઘરે મુકવા જઈ રહ્યો હતો. વેડગામ નાયકાવાડ...
ત્વચાને કોમળ, મુલાયમ અને ચમકતી બનાવવા માટે માર્કેટમાં જાત જાતનાં ક્રીમ, ફેસ પેક મળે છે પરંતુ પ્રાચીન કાળથી સૌંદર્યના નિખાર માટે મહિલાઓ...
ગોસિપ- પંચાત શબ્દ સાંભળતાં જ સામાન્ય રીતે મહિલાઓ નજર સમક્ષ આવે. મહિલાઓને પંચાત કરવાનું બહુ ગમે છે એવું કહેવાય છે. આપણામાં કહેવત...
સુરત: (Surat) સુરતના ઘરેણા સમાન ઐતિહાસિક ગોપીતળાવનો (Gopi Talav) પ્રોજેકટ સાકાર થયા બાદ તેની આજુબાજુના ન્યુસન્સ હજુ દુર થયા નથી તેમજ મનપા...
મનુષ્ય માત્રમાં જાતજાતની ટેવો હોય છે. કોઈને હંમેશ જૂઠું બોલવાની ટેવ, કોઈને હંમેશાં ફરિયાદ કરવાની ટેવ તો કોઈને હંમેશાં બીજાને સલાહ આપવાની...
મિત્રો, મથાળું વાંચીને નવાઇ લાગી ને?! હા, ચોકકસ જ, આપણે ભારતીય શિક્ષણપ્રથામાં જૂનથી મેના શૈક્ષણિક વર્ષથી ટેવાયેલાં છીએ. હમણાંથી સમાચારપત્રોમાં કે અન્ય...
શિયાળામાં મળતાં ફળો અને શાકભાજી ખરેખર પોષક તત્ત્વોનો ખજાનો હોય છે. આજે આપણે જોઈએ કે કઈ રીતે આપણે આ શિયાળાનાં શાક અને...
કેમ છો?મજામાં ને?લગ્નની સીઝન ચાલુ થઇ ગઈ પરંતુ કોરોના રંગમાં ભંગ પાડી રહ્યો છે. લોકોએ લગ્નના પ્રસંગો ઓછા લોકોમાં કરવા પડશે. આ...
વલસાડ : વલસાડ (Valsad) નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા આશરે 3-4 વર્ષ પહેલા ફાળવવામાં આવેલું ઓટોમેટીક (automatic) કચરા ભરવાનું વાહન (Garbage Filling Vehicle)...
સુરત: હાલમાં સાઉથની (South) ફિલ્મ (Movie) પુષ્પા (Pushpa) સમગ્ર દેશમાં ધૂમ મચાવી રહી છે. સોશિયલ મીડિયા (Social Media) હોય કે થિયેટર્સ (Theaters)...
રોજેરોજ હેવાનોની હેવાનિયત સભ્ય સમાજને શૂન્ય મનસ્ક કરી મૂકે છે. વાસનાભૂખ્યા વરુઓ તો શિકારી કૂતરાની જેમ હુમલાઓ કરે છે. હવે તો કાયદો...
પંજાબ ફરી હારી ગયું, RCB શાનદાર વિજય સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય થયું
કેરળ: વીડી સતીસન કાલે સવારે 10 વાગ્યે CM પદના શપથ લેશે
યુક્રેને રશિયા પર 1,000 ડ્રોનથી હુમલો કર્યો, સેમિકન્ડક્ટર પ્લાન્ટ, ઓઇલ રિફાઇનરીને નિશાન બનાવ્યું
અમેરિકા WHOથી અલગ થયું, ટ્રમ્પ સરકારનો ગંભીર આરોપ, કહ્યું- અબજો ડોલરનું નુકસાન કરાવ્યું
સંજય દત્તની ફિલ્મ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રદર્શિત થશે, UAE માં પ્રતિબંધ મુકવા મામલે વિવાદ
યુકેની રાજનીતિમાં મોટો ભૂકંપ! કીર સ્ટાર્મર ટૂંક સમયમાં આપી શકે રાજીનામું
સોના-ચાંદીમાં મોટો કડાકો: સોનું 1000 અને ચાંદી 4500 સસ્તી, ગોલ્ડ ઇમ્પોર્ટ વધ્યો છતાં બજારમાં મંદી
રજનીકાંતે મૌન તોડ્યું: CM વિજય પ્રત્યે ઈર્ષ્યાનો ઇનકાર કર્યો, સ્ટાલિન સાથે મુલાકાત અંગે કહી આ વાત
અબુ ધાબીના બરાકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલો, આગથી ભય ફેલાયો
દિલ્હીમાં મહિલાઓ માટે સારા સમાચાર: સ્ટાર્ટઅપ્સને હવે વગર ગેરંટી 10 કરોડ સુધીની લોન મળશે
પેન્ડિંગ કેસો ઘટાડવા સુપ્રીમ કોર્ટમાં હવે 38 જજ: 4 નવા ન્યાયાધીશોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી
ગુજરાતમાં બનશે સુપરચિપ્સ! નેધરલેન્ડની ASML સાથે ભારતની મેગા ડીલથી ચીન ટેન્શનમાં
રતલામ પાસે રાજધાની એક્સપ્રેસમાં ભીષણ આગ, તમામ મુસાફરોનો સુરક્ષિત બચાવ, 8 ટ્રેનોના સમયપત્રક ખોરવાયા
વધુ એક LPG ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત પહોંચ્યું: 20,000 ટન LPG લઈ કંડલા પોર્ટ પર આવ્યું
ઇઝરાયલે હમાસના લશ્કરી વિંગના વડાની હત્યા કરી, 7 ઓક્ટોબરના હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો
રશિયાની રિફાઇનરીમાં ભીષણ આગ, વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઉછળવાની આશંકા
નેધરલેન્ડથી ભારત પરત આવ્યા 1000 વર્ષ જૂના ચોલ તામ્રપત્ર, PM મોદીએ કહ્યું, ગર્વની ક્ષણ
સુપરસ્ટાર્સ વગર રમત આગળ વધી શકે નહીં’, ગૌતમ ગંભીરની વિચારધારાથી અલગ બોલ્યા રાહુલ દ્રવિડ
મમતા સરકારની ઓળખ હટાવવા ભાજપ એક્શનમાં, બિસ્વ બાંગ્લાની લોગોની જગ્યાએ અશોક સ્તંભ લગાવાયો
ડાયમંડ ઉદ્યોગ ને વેગ આપવા અનોખો પ્રયાસ,જૂના હીરાઓની ભારત વાપસી
ગુજરાતમાં જનગણનાનો મહાઅભિયાન શરૂ, હવે લોકો જાતે પણ ઓનલાઈન આપી શકશે માહિતી
અમેરિકાની સૌથી વ્યસ્ત રેલ સેવા LIRRમાં 30 વર્ષ બાદ ઐતિહાસિક હડતાલ
“તેમણે દેશના યુવાનોનું અપમાન કર્યું”, CJI સૂર્યકાંતના નિવેદન પર અભિનેત્રી કુનિકા સદાનંદ ભડક્યાં
ઈટાલીમાં ભયાનક ઘટના, કાર ફૂટપાથ પર ચઢાવી લોકો પર હુમલો,
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીના સંકેત
“સંકટ નહીં થમે તો કરોડો લોકો ફરી ગરીબીમાં ધકેલાઈ જશે”
વડોદરામાં હિટ એન્ડ રનની ભયાનક ઘટના, NH-48 પર કાર ચાલકે એક્ટિવા સવાર બે મિત્રોને 300 ફૂટ સુધી ફંગોળ્યા
તમિલનાડુના CM વિજયનો મોટો નિર્ણય
દેવભૂમિ દ્વારકાધીશ મંદિરમાં પુરૂષોત્તમ અધિક જેઠ માસનો ભવ્ય મહોત્સવ શરૂ
ઉત્તર પ્રદેશમાં ‘રીલબાજ’ પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી
સુરત: (Surat) ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે વહેલી સવારે સુરત વરાછા મેઇન રોડ (Varachha Main Road) વૈશાલી ત્રણ રસ્તા , આર્શિવાદ હોટલની સામે બ્રિજ ઉતરતા રોડ ઉપરથી ડ્રાઈવર સુજીતસીંગ ઉર્ફે વિશાલસીંગ શ્રીરામલખનસીંગ રાજપુત (ઉ.વ.24 રહે. બોમ્બે હોટલની પાછળ, વાપી તથા મુળ સાહીગંજ, જોનપુર, યુ.પી.) તથા રાહુલ ઉર્ફે રાહુલ ટકલો ભાગવતભાઇ અહેરવાડ યાદવ (ઉ.વ.21, જાગૃતિ કોમ્પ્લેક્ષ, વેડ રોડ, સુરત તથા મુળ ઝાંસી, યુ.પી.) ને ટાટા કાર્ગો ટ્રક (GJ-15-YY-8314) સાથે ઝડપી પાડ્યા હતા. ટ્રકમાંથી 14.14 લાખની કિમતની દારૂની (Alcohol) કુલ 11,232 બોટલ મળી આવી હતી.
આરોપીની પુછપરછ કરતા વેડ રોડ પ્રાણનાથ હોસ્પિટલ પાસે રહેતા “વિજય અરજણભાઇ પરમાર તથા ભરતભાઇ છગનભાઇ મેવાડાએ દારૂ / બીયરનો જથ્થો મંગાવ્યો હોવાની કબૂલાત કરી હતી. આરોપી અરૂણસીંગ (રહે.વાપી) એ ટ્રકની વ્યવસ્થા કરી દમણ ખાતેથી વિરેન્દ્રકુમાર ઉર્ફે રાજુ પંડીત તથા પરમેશ્વર ઉર્ફે સાહદુ પાસેથી દારૂનો જથ્થો ટ્રકમાં ભરાવી આપ્યો હતો. વિજય અરજણભાઇ પરમાર, ભરતભાઇ છગનભાઇ મેવાડા (બન્ને રહે , વેડ રોડ પ્રાણનાથ હોસ્પિટલ પાસે), અરૂણસીંગ (રહે.વાપી), પરમેશ્વર ઉર્ફે સાહદુ પાંડે તથા વિરેન્દ્રકુમાર ઉર્ફે રાજુ પંડીતને વોન્ટેડ જાહેર કરાયા હતા. પોલીસે ટ્રક, દારૂ મળીને આશરે કુલ 30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
માથામાં લગાડવાની પીનથી સાડીના વેપારીના ઘરનું તાળું તોડી 27 લાખની ચોરી
સુરત: અમરોલી ખાતે રહેતા અને સાડીનો વેપારી કરતા વેપારીના ઘરમાંથી ગઈકાલે બપોરે કોઈ અજાણ્યાએ માથામાં લગાવવામાં આવતી પીન વડે તાળું ખોલી રૂમના તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ 5.85 લાખ મળી કુલ 27.21 લાખની ચોરી કરી હતી. અમરોલી પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
અમરોલી સ્ટાર રેસીડેન્સીમાં રહેતા 53 વર્ષીય કરશનભાઈ લક્ષ્મીદાસ કોટેચા સાડીની દુકાન ચલાવે છે. કરશનભાઈનો દિકરો અને પુત્રવધુ બે દિવસથી ગોવા ફરવા ગયા છે. ગઈકાલે બપોરે કરશનભાઈ દુકાનમાં હતા ત્યારે તેમની પત્ની ઘરને તાળું મારી દુકાને આવ્યા હતા. રાત્રે કરશનભાઈ અને તેમની પત્ની બંને દુકાન બંધ કરીને ઘરે આવ્યા ત્યારે દરવાજાનું લોક ખુલ્લુ હતું અને માથામાં લગાવવાની પીન લોકમાં હતી. જેથી તેમને રૂમમાં જઈને જોતા તિજોરી ખુલ્લી હતી. તેમના દિકરા નિકુંજના રૂમમાં જઈને જોતા તેના રૂમની તિજોરી પણ ખુલ્લી હતી. લોકરમાં ચેક કરતા સોના-ચાંદીના દાગીના અને ધંધાના રોકડ રૂા. 5.85 લાખ મળી કુલ 27.21 લાખ રૂપિયાની મત્તાની ચોરી થયાનું માલુમ પડ્યું હતું. તેમણે આજુબાજુમાં પુછતા પરંતુ બનાવ બાબતે કોઈને જાણ નહોતી. તિજોરીમાં ચેક કરતા તેમના સોના-ચાંદીના દાગીના અને તેમના દ્વારા અમરોલી પોલીસને જાણ કરતા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને વધારે તપાસ હાથ ધરી છે.