બે–ચાર દિવસ પહેલાના એક દૈનિકમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ચૂંટણીઓમાં થતા ખર્ચાઓ અને એમને મળતા દાનની રકમ સંદર્ભે સુચવાયેલ ચૂંટણી વિષયક...
લગભગ લગભગ બધી જ વીમા કંપનીઓ મેડિકલેઈમ પાસ કરતા પહેલા વિલંબિત નીતિઓનો અખત્યાર કરતી હોય તેવો આભાસ થયા વગર રહેતો નથી. એક...
હિંદુ ધર્મમાં જે 33 કરોડ દેવી-દેવતાની વાત છે જેનો ગહન અર્થ છે. આપણા શરીરના રોમ (રૂંવાડા) 33 કરોડ છે. ભગવાનને ક્યારેય જોયો...
સમાજવાદી પાર્ટીના ઉમેદવારોના ગુન્હાઇત ભૂતકાળ સામે આંગળી ચીંધનારા ભાજપે ઉત્તરપ્રદેશમાં ચૂંટણીમાં ઉભા રહેનારા ઉમેદવારોની અત્યાર સુધીમાં જે યાદી જાહેર કરી છે તેમાં...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓનો સમય બાકીરહ્યો છે ત્યારે સત્તાધારી ભાજપ અને રાજ્ય સરકાર ઇલેક્શન મોડમાં આવી ગયેલા જણાય છે....
લોકતાંત્રિક બહુલતામાં સંખ્યાનું જ મહત્ત્વ છે. કોઇ પણ રાજકીય પક્ષ કેટલી બેઠક પર સ્પર્ધા કરવા માંગે છે ત્યાંથી શરૂ કરી તે આખરે...
ભગવાન બ્રહ્માજી શાંતિથી ધ્યાન મગ્ન હતા..ત્યાં નારદજી તેમની પાસે આવ્યા અને કહેવા લાગ્યા… ‘ભગવન, તમે સૃષ્ટિના રચયિતા છો ….બધું જ તમે સર્જ્યું...
આખરે સાત દાયકા બાદ ફરી એર ઈન્ડિયા ટાટા ગ્રુપનો હિસ્સો બની. રાષ્ટ્રીયકરણ બાદ હવે ફરી ખાનગીકરણ થયું. આમ તો એર ઈન્ડિયાને ખરીદવા...
ઋણમાં ડૂબી ગયેલી અને ખોટમાં ચાલી રહેલી એર ઈન્ડિયા ફરીથી ટાટા સન્સના હાથમાં આવી ગઈ છે તે ભારત માટે ઐતિહાસિક ઘડી છે....
નવી દિલ્હી: નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ભાજપે રૂ. ૪૮૪૭.૭૮ કરોડની મિલકતો જાહેર કરી છે, જે તમામ રાજકીય પક્ષોમાં સૌથી વધારે છે. તેના...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Suprim Court) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના (SC-ST) લોકોને સરકારી નોકરીઓમાં (Government Job) બઢતીમાં અનામત આપવા માટે કોઇ...
ખજોદ ડ્રિમ સિટી પ્રોજેક્ટના (Dream City Project) ભાગ સ્વરૂપે સાકાર થયેલા વિશ્વના (World) સૌથી મોટા સુરત ડાયમંડ બુર્સમાં (Surat Diamond Burs) આવેલી...
સુરત : હજીરાની શિવશક્તિ નગર સોસાયટીના (Shiv Shaktinagar Society) બે પ્લોટ ઉપર મસ્જીદ બનાવી તેને વકફ કરી દેવાના પ્રકરણમાં ગત શુક્રવારે (Friday)...
અમદાવાદ: ભાજપ સરકારની (BJP) નીતિ હંમેશા અમીરો માટે રહી છે. સામાન્ય લોકોને મોંઘવારીના મારથી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શોષિત,...
ગાંધીનગર: આણંદ (Aanand) જિલ્લાના સુંદલપુરા ખાતે કાર્યરત ભારત બાયોગેસ એનર્જી લિ.ના (Bharat Bayogas Pvt. LTD) પ્લાન્ટની શુક્રવારે (Friday) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM...
ગાંધીનગર: અમદાવાદ (Ahmedabad) જિલ્લાના દેવ ધોલેરા નજીક આવેલા આઇ-ક્રિયેટના કેમ્પસમાં શુક્રવારે (Friday) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) તથા મુખ્ય સચિવ પંકજકુમાર...
ભરૂચ: શિયાળાની (Winter) ઠંડીમાં જાણે તસ્કરોને (Smugglers) મોકળું મેદાન મળી ગયું હોય તેમ સક્રિય બન્યા છે. હાલ કોરોનાને પગલે ચાલી રહેલા રાત્રિ...
ભરૂચ: ભરૂચ (Bharuch) શહેરમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાની (Underground sewer scheme) કામગીરી ચાલી રહી છે. તે પૂર્ણ થવાના...
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના નરોડા વિસ્તારમાં બુટલેગર દ્વારા શહેરના પોલીસકર્મીઓને (Police) જાહેર માર્ગો પર દોડાવી દોડાવીને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો...
નવી દિલ્હી: ભારતને (India) શુક્રવારે (Friday) બ્રહ્મોસ મિસાઈલ (Brahmos Missile) માટે પ્રથમ નિકાસ ઓર્ડર (Order) મળ્યો હતો, ફિલીપાઈન્સના સંરક્ષણ મંત્રાલયે બ્રહ્મોસ એરોસ્પેસ...
સુરત: (Surat) સુરતના આકાશમાં ત્રણ ફ્લાઈટ (Flight) ઉડી રહી હતી. તેમાંથી બે ફ્લાઈટ સામસામે આવી ગઈ હતી. બંને ફ્લાઈટ વચ્ચે નજીવું જ...
નવી દિલ્હી: ગૂગલ (Google) ભારતી એરટેલમાં (Indian Airtel) ૧ અબજ ડોલર જેટલું રોકાણ (Invest) કરીને ૧.૨૮ ટકા હિસ્સો ઉપાડી લેશે અને ભારતના...
વાપી : વાપીના (Vapi) ચલા વિસ્તારમાં રહેતી ફીઝીયોથેરાપી સેન્ટરમાં નોકરી (Job) કરતી પરિણીતાને તેના મુંબઇમાં (Mumbai) રહેતા પતિ તેમજ સાસુ-સસરા દહેજની માગણી...
નવી દિલ્હી: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ ગ્રાહકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ટ્રાઈએ તાજેતરમાં ટેલિકોમ ટેરિફ (Telecom tariff) 66મો સુધારો...
ધંધૂકા: ધંધુકામાં કિશન ભરવાડ (Kishan Bharvad murder) પર ગોળીબાર (Firing) કરી હત્યાના ગુનામાં પોલીસે (Police) સીસીટીવી ફૂટેજના આધારે બે આરોપીઓની (Accused) ધરપકડ...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શુક્રવારે નવી દિલ્હીના (new Delhi ) કરીઅપ્પા ગ્રાઉન્ડ (Kariappa Ground) ખાતે નેશનલ કેડેટ કોર્પ્સની...
ગાંધીનગર: વાહન (Vehicle) ચલાવતા ભારતીય નાગરિકો માટે ડ્રાઇવિંગ લાયસન્સ (Driving License ) એ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે, પછી તે ટુ વ્હીલર,...
નવી દિલ્હી: બે વર્ષ કરતા વધુ સમયથી વિશ્વને પોતાના અજગર ભરડામાં લેનાર કોરોના (Corona) મહામારી શાંત પડવાનું નામ લઈ રહી નથી. પહેલી...
પહેલાના સમયમાં જમવાનું હોય કે નાસ્તો હોય તો ઘરનો જ ખાવો પડતો હતો જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ઘરમાં મમ્મીને કહેતા કે...
બિહાર: RRB-NTPC પરીક્ષાના પરિણામોમાં ગોટાળાને કારણે નારાજ વિદ્યાર્થી સંગઠનોની (Student unions) સાથે-સાથે રાજકીય પક્ષોએ શુક્રવારે બિહાર (Bihar) માં આંદોલન (Movement) શરૂ કર્યું...
પંજાબ ફરી હારી ગયું, RCB શાનદાર વિજય સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય થયું
કેરળ: વીડી સતીસન કાલે સવારે 10 વાગ્યે CM પદના શપથ લેશે
યુક્રેને રશિયા પર 1,000 ડ્રોનથી હુમલો કર્યો, સેમિકન્ડક્ટર પ્લાન્ટ, ઓઇલ રિફાઇનરીને નિશાન બનાવ્યું
અમેરિકા WHOથી અલગ થયું, ટ્રમ્પ સરકારનો ગંભીર આરોપ, કહ્યું- અબજો ડોલરનું નુકસાન કરાવ્યું
સંજય દત્તની ફિલ્મ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રદર્શિત થશે, UAE માં પ્રતિબંધ મુકવા મામલે વિવાદ
યુકેની રાજનીતિમાં મોટો ભૂકંપ! કીર સ્ટાર્મર ટૂંક સમયમાં આપી શકે રાજીનામું
સોના-ચાંદીમાં મોટો કડાકો: સોનું 1000 અને ચાંદી 4500 સસ્તી, ગોલ્ડ ઇમ્પોર્ટ વધ્યો છતાં બજારમાં મંદી
રજનીકાંતે મૌન તોડ્યું: CM વિજય પ્રત્યે ઈર્ષ્યાનો ઇનકાર કર્યો, સ્ટાલિન સાથે મુલાકાત અંગે કહી આ વાત
અબુ ધાબીના બરાકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલો, આગથી ભય ફેલાયો
દિલ્હીમાં મહિલાઓ માટે સારા સમાચાર: સ્ટાર્ટઅપ્સને હવે વગર ગેરંટી 10 કરોડ સુધીની લોન મળશે
પેન્ડિંગ કેસો ઘટાડવા સુપ્રીમ કોર્ટમાં હવે 38 જજ: 4 નવા ન્યાયાધીશોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી
ગુજરાતમાં બનશે સુપરચિપ્સ! નેધરલેન્ડની ASML સાથે ભારતની મેગા ડીલથી ચીન ટેન્શનમાં
રતલામ પાસે રાજધાની એક્સપ્રેસમાં ભીષણ આગ, તમામ મુસાફરોનો સુરક્ષિત બચાવ, 8 ટ્રેનોના સમયપત્રક ખોરવાયા
વધુ એક LPG ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત પહોંચ્યું: 20,000 ટન LPG લઈ કંડલા પોર્ટ પર આવ્યું
ઇઝરાયલે હમાસના લશ્કરી વિંગના વડાની હત્યા કરી, 7 ઓક્ટોબરના હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો
રશિયાની રિફાઇનરીમાં ભીષણ આગ, વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઉછળવાની આશંકા
નેધરલેન્ડથી ભારત પરત આવ્યા 1000 વર્ષ જૂના ચોલ તામ્રપત્ર, PM મોદીએ કહ્યું, ગર્વની ક્ષણ
સુપરસ્ટાર્સ વગર રમત આગળ વધી શકે નહીં’, ગૌતમ ગંભીરની વિચારધારાથી અલગ બોલ્યા રાહુલ દ્રવિડ
મમતા સરકારની ઓળખ હટાવવા ભાજપ એક્શનમાં, બિસ્વ બાંગ્લાની લોગોની જગ્યાએ અશોક સ્તંભ લગાવાયો
ડાયમંડ ઉદ્યોગ ને વેગ આપવા અનોખો પ્રયાસ,જૂના હીરાઓની ભારત વાપસી
ગુજરાતમાં જનગણનાનો મહાઅભિયાન શરૂ, હવે લોકો જાતે પણ ઓનલાઈન આપી શકશે માહિતી
અમેરિકાની સૌથી વ્યસ્ત રેલ સેવા LIRRમાં 30 વર્ષ બાદ ઐતિહાસિક હડતાલ
“તેમણે દેશના યુવાનોનું અપમાન કર્યું”, CJI સૂર્યકાંતના નિવેદન પર અભિનેત્રી કુનિકા સદાનંદ ભડક્યાં
ઈટાલીમાં ભયાનક ઘટના, કાર ફૂટપાથ પર ચઢાવી લોકો પર હુમલો,
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીના સંકેત
“સંકટ નહીં થમે તો કરોડો લોકો ફરી ગરીબીમાં ધકેલાઈ જશે”
વડોદરામાં હિટ એન્ડ રનની ભયાનક ઘટના, NH-48 પર કાર ચાલકે એક્ટિવા સવાર બે મિત્રોને 300 ફૂટ સુધી ફંગોળ્યા
તમિલનાડુના CM વિજયનો મોટો નિર્ણય
દેવભૂમિ દ્વારકાધીશ મંદિરમાં પુરૂષોત્તમ અધિક જેઠ માસનો ભવ્ય મહોત્સવ શરૂ
ઉત્તર પ્રદેશમાં ‘રીલબાજ’ પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી
બે–ચાર દિવસ પહેલાના એક દૈનિકમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ચૂંટણીઓમાં થતા ખર્ચાઓ અને એમને મળતા દાનની રકમ સંદર્ભે સુચવાયેલ ચૂંટણી વિષયક ઇચ્છનીય સુઘારા અંગે વાંચતા લાગ્યુ કે લગભગ બારેમાસ ચાલતી એક યા બીજી ચૂંટણીમાં વિવિઘ પક્ષો અને રાજકીય નેતાઓની સભામાં ઉભરતા લોકટોળા, બેનરો, ઘ્વજોની સંખ્યા, મંચની વિશાળતા અને અન્ય ચૂંટણી લક્ષી ખર્ચા વિગેરે જોતા ચૂંટણીપંચ દ્વારા નક્કી થતી ખર્ચની મર્યાદાનો અર્થ સરતો હોય એવુ જણાતુ નથી. અલબત્ત ચૂંટણી ખર્ચની મર્યાદા ઉમેદવારની જાહેરાત થયા પછી જ લાગુ પડે છે. પરંતુ રાષ્ટ્રીય પક્ષોને અલગ અલગ વ્યક્તિઓ, સંસ્થા અને ઉદ્યોગગૃહો દ્વારા દાન અથવા અન્ય સ્વરૂપે નાણાંકીય ભંડોળ પ્રાપ્ત થતુ જ હોય છે જેની પુરેપુરી વિગતો–માહિતી (કદી) જાહેર થતી નથી.
૨૦૧૮માં ઇલેકટોરલ બોન્ડની યોજના અમલમાં મુકાઇ જે યોજના અંતર્ગત રાજકીય પક્ષો આપણા દેશ કે વિદેશમાંથી ફંડ મેળવી શકે છે જેમાં દાન આપનારની વિગતો જાહેર કરવાની હોતી નથી. આ કાયદાને અમલમાં મુકવા માટે ઇન્કમ ટેક્ષ એક્ટ, કમ્પનીઝ એક્ટ અને એફસીઆરએ (ફોરીન કરન્સી રેગ્યુલેશન એક્ટ) માં સુઘારા કરવામાં આવ્યા જેમાં દાન આપનાર અને મેળવનારની વિગતો આપવાની જરૂરિયાત રદ કરવામાં આવેલ. આ સુઘારાને કારણે કોને (કયા પક્ષને), કોણે કેટલી રકમ દાન (ચૂંટણી ભંડોળ) સ્વરૂપે આપી એ સંપૂર્ણપણે ગુપ્ત રહે છે. અલબત્ત સુપ્રીમ કોર્ટમાં ઇલેક્ટોરલ બોન્ડ અંગેનો કેસ પેન્ડીંગ છે.
એનો નીકાલ થાય ત્યારે ખરો. પરંતુ દેશના લોકોને સ્પર્શતા કાયદાઓ રાજકીય પક્ષો દ્વારા જ ઘડાય છે અને એનું અમલીકરણ સત્તાપક્ષની વહીવટી પાંખ દ્વારા જ થાય છે એથી પણ કયા પક્ષને કેટલી મદદ કોના તરફથી મળી એ ખાસ કરીને ઇલેક્ટોરલ બોન્ડની જોગવાઇ થયા પછી લોકોની જાણમાં આવે એમાં કશુ જ ખોટુ નથી એટલુ જ નહીં પરંતુ રાજકીય ફંડોની પારદર્શીતા માટે પણ આ માહિતી જરૂરી બની જાય છે. અમેરિકામાં પોલીટીકલ એક્શન કમિટીની જોગવાઇને કારણે ત્યાંના લોકો જાણી શકે છે કે કયા માલેતુજારો તરફથી ડેમોક્રેટ કે રિપબ્લીકન પક્ષને નાણાંકીય મદદ મળે છે. ભારતીયો પણ શું જાણી ન શકે કે ભાજપ, કોંગ્રેસ કે અન્ય પક્ષને કોના તરફથી કેટલું કેટલુ ફંડ પ્રાપ્ત થાય છે? .
સુરત – હિતેન્દ્ર ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.