નવી દિલ્હી: ભારત(India)માં 111 દિવસ બાદ એક જ દિવસમાં કોરોના(Corona) વાયરસ(Virus) ચેપના નવા 12,213 કેસ નોંધાયા છે. જે દૈનિક કેસોમાં 38.4 ટકાનો...
વડોદરા : ૧૮મી જુને જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં વિવિધ કાર્યક્રમ અંતર્ગત આવનાર હોવાથી કાર્યક્રમ સ્થળ પર આજરોજ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ...
વડોદરા: ગૌરવવંતા ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને વેગ આપવા માટે યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા.૧૮/૦૬/૨૦૨૨ને શનિવારના રોજ વડોદરા ખાતે ગુજરાત ગૌરવ અભિયાનમાં સહભાગી...
વડોદરા : અદાલતે 90 દિવસમાં 3.90 લાખ ચૂકવી આપવા હુકમ કર્યો હતો. દિવાળીપુરા કોર્ટમાં ફરીયાદ નોંધાવનાર સૌરીન મનોજ શાહ (રહે:૧/૨૫, સિદ્ધાર્થ સોસાયટી,...
વડોદરા : શહેરના વાડી તાઇવાડા વિસ્તારમાં ક્લિનિક ધરાવતા બીએચએમએસ ડોક્ટર સાદાબ પાનવાલાના ઘરે બે દિવસ પૂર્વે પરોઢિયે અમદાવાદની એટીએસની ટીમ સહિતના પોલીસે...
દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ શહેરમાં સ્વેચ્છાએ દબાણો દૂર કરવા નગરપાલિકા દ્વારા નાનાં દબાણ કરતા લોકો ને નોટિસ આપી.? ત્યારે પાકાં દબાણ કારો...
દાહોદ: દેવગઢ બારિયા તાલુકાના નાની અસાયડી ગામે પ્રાથમિક શાળામાં એક થી આઠ વર્ગની વચ્ચે એક જ વર્ગખંડ ચાલુ હોવાથી ગ્રામજનોએ અનેક રજૂઆતો...
બિહાર: અગ્નિપથને લઈને દેશભરમાં ગુસ્સો વધી રહ્યો છે. હિંસાની આગ 12 રાજ્યોમાં પહોંચી ગઈ છે. વિરોધ પ્રદર્શન દરમિયાન અત્યાર સુધીમાં 2નાં મોત...
આણંદ : આણંદ શહેરમાં ફાયર બ્રિગેડ પાસે આવેલા કોમ્પ્લેક્સમાં સોમવારના રોજ ખાળકુવો સાફ કરવા મજુર ઉતર્યો હતો. જોકે, ગુંગળામણ થતાં મજુરની તબિયત...
ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) માતા હીરાબા (Hira Baa) (હીરાબેન) 18 જૂને તેમના જીવનના 100મા વર્ષમાં પ્રવેશ કરશે. તેમના પરિવારજનોએ...
આણંદ : “ગુજરાત ગૌરવ અભિયાન” અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 18મી જૂનના રોજ વડોદરા ખાતે ઉપસ્થિત રહીને આણંદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને વડોદરા...
નડિયાદ: વડોદરાના વેપારીએ લોન પર લીધેલી બીએમડબલ્યુ કારના હપ્તા ન ભરી શકતાં તેણે રીકવરી એજન્ટે જ વેચી દીધી હતી. જોકે, એજન્ટે 6.77...
સુનીલ ગાવસ્કર, વિજય મર્ચન્ટ, પોલી ઉમરીગર, દિલીપ વેંગસરકર, સચિન તેંદુલકર, રોહિત શર્મા, અજિંક્ય રહાણે… આ એવા નામ છે જે મુંબઈએ ભારતીય ક્રિકેટને...
આણંદ : બોરસદ નગરપાલિકાની નેતાગીરી કેટલી ખાડે ગઇ છે, તે વાસદ ચોકડી પર આવેલા શ્રીજી શોપીંગ સેન્ટર બહાર ભરાયેલા વરસાદી પાણીની સ્થિતિ...
આણંદ : નડિયાદથી ભાદરણ વચ્ચે આશરે 58 કિલોમીટરના નેરોગેજ લાઇન ગાયકવાડના શાસનમાં નંખાઇ હતી. વરસોથી બાપુ ગાડી તરીકે દોડતી આ ટ્રેન છ...
ભારતની ન્યાયપદ્ધતિ એવી છે કે કોઈ વ્યક્તિએ ગુનો કર્યો છે કે નહીં તેનો નિર્ણય થાય તે પહેલા તેને સજા થઈ જતી હોય...
ભરૂચ: વાલિયા (Valiya) -અંકલેશ્વર (Ankleshwar) માર્ગ ઉપર અકસ્માતની (Accident) બે ઘટના બની હતી. જેમાં સી.એમ.એકેડેમી સ્કૂલ નજીક હાઇવા અને કન્ટેનર વચ્ચે અકસ્માત...
મિતાલી રાજને એકવાર એક પત્રકારે પૂછ્યું કે તમારો ફેવરિટ પુરુષ ક્રિકેટર કોણ છે, ત્યારે મિતાલીએ તેને જવાબ આપવાના સ્થાને સામે એવો સવાલ...
આજકાલ ઘણા યોગા ક્લાસિસ, યોગા સેન્ટર્સ અને યોગા ટીચર્સનો જાણે રાફડો ફાટ્યો છે. 21 જૂન, 2022ના રોજ 8મો ‘ઇન્ટરનેશનલ યોગા ડે’ મનાવવામાં...
આંધ્રપ્રદેશના એક ખેતમજૂરી કરતા પરિવારનો પુત્ર ગુરુનાયડુ સનાપતિએ મેક્સિકોના લિયોનમાં IWF (ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશન) ખાતે ઇતિહાસ રચ્યો. વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ...
સુરત: વર્લ્ડ ફાધર્સ ડે દર વર્ષે જૂનનાં ત્રીજા રવિવારે ઉજવાય છે. જે પપ્પાની આંગળી પકડીને ચાલવાનું શીખ્યા હોઈએ તેમનો અચાનક જ સાથ...
માં બાળકને જન્મ આપે છે, તેવીજ રીતે પિતા બાળકને જીવન જીવતા શીખવાડે છે. તે બાળકને મહેનત કરતાં અને અવળી પરિસ્થિતિઓની સાથે કઈ...
તળ સુરતના નવાપુરા કરવા રોડ અને પારસી શેરી વિસ્તારમાં ચોકસી બજાર બન્યું તેનો શ્રેય શા. નવીનચંદ્ર વીરચંદભાઇ એન્ડ સન્સ પેઢીને આભારી હતો....
અમદાવાદ: રાજ્યમાં પોલીસ (Police) દ્વારા ઇ-મેમો (E-Memo) આપવામાં આવી રહ્યો છે, પરંતુ કેટલાક લોકો દ્વારા આ દંડની રકમ ભરવામાં આવતી નથી. તેવા...
ગાંધીનગર: આભાર માનવાની જુદી જુદી રીતો હોય છે. વડોદરા (Vadodra) શહેરની બહેનોએ ૧૮ મીએ વડોદરાના મહેમાન બનનારા પ્રધાનમંત્રીનો (PM) આભાર (Thank You)...
ગાંધીનગર: રાજ્યો વચ્ચે ચાલી રહેલી આ સકારાત્મક સ્પર્ધામાં પણ ગુજરાતે (Gujarat) બાજી મારી લીધી છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થયેલા એન્યુઅલ...
રાજપીપળા: ગુજરાતના (Gujarat) નર્મદા જિલ્લામાં યુ.પી. (U.P) જેવી એક ઘટના ઘટી છે, એક ટ્રક ડ્રાઇવરને (Truck Driver) 3 વ્યક્તિને માર મારી પોતાની...
રાજકોટ : દક્ષિણ આફ્રિકા સામે આવતીકાલે શુક્રવારે (Friday) અહીં રમાનારી ચોથી ટી-20 મેચ પણ સીરિઝ (Series) જીવંત રાખવા ભારતીય ટીમ (Indian Team)...
ગાંધીનગર: રાજ્યમાં દિવસે દિવસે કોરોનાના (Corona) કેસો વધી રહ્યા છે. તેમાં ખાસ કરીને અમદાવાદ (Ahmedabad) મનપામાં કોરોના નવા કેસમાં ઉછાળો આવ્યો છે,...
નવસારી : વિજલપોરના યુવાને વોટ્સએપ (Whatsapp) પર લખાણ લખી ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત (Suiside) કરી લીધો હતો. પરંતુ યુવાનનું આપઘાત કરવા...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
નવી દિલ્હી: ભારત(India)માં 111 દિવસ બાદ એક જ દિવસમાં કોરોના(Corona) વાયરસ(Virus) ચેપના નવા 12,213 કેસ નોંધાયા છે. જે દૈનિક કેસોમાં 38.4 ટકાનો ઉછાળો છે. નવા કેસના વધારા સાથે દેશમાં કોવિડ-19 કેસની કુલ સંખ્યા વધીને 4,32,57,730 થઈ ગઈ છે, જ્યારે સક્રિય કેસ વધીને 58,215 થયા છે એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયએ જણાવ્યું હતું.
આરોગ્ય મંત્રાલયના અપડેટ ડેટા મુજબ, દેશમાં કોરોનાના કારણે વધુ 11 લોકોનાં મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને 5,24,803 પર પહોંચી ગયો છે. નવા 11 લોકોનાં મોતમાં કેરળના 3, મહારાષ્ટ્રના 2, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, તમિળનાડુ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં 1-1નો સમાવેશ થાય છે.
દેશના 195.67 કરોડ લોકો ફુલ્લી વેક્સીનેટેડ
મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં સક્રિય કોવિડ-19 કેસ લોડમાં 4,578 કેસનો વધારો નોંધાયો છે. સક્રિય કેસોમાં કુલ ચેપના 0.13 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય કોવિડ રિકવરી રેટ 98.65 ટકા નોંધવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દૈનિક પોઝિટિવિટી દર 2.35 ટકા અને સાપ્તાહિક પોઝિટિવિટી દર 2.38 ટકા નોંધવામાં આવ્યો છે. આ રોગમાંથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 4,26,74,712 થઈ ગઈ છે. જ્યારે આ કેસમાં મૃત્યુદર 1.21 ટકા નોંધવામાં આવ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, રાષ્ટ્રવ્પાપી કોવિડ-19 રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં આપવામાં આવેલ સંચિત ડોઝની સંખ્યા 195.67 કરોડને વટાવી ગઈ છે.
મહારાષ્ટ્રમાં 4 મહિનામાં સૌથી વધુ 4,255 કોવિડ-19 કેસ
મહારાષ્ટ્રમાં 4,255 નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા છે, જે 12 ફેબ્રુઆરી પછી સૌથી વધુ દૈનિક કેસ છે, જ્યારે સક્રિય કેસની સંખ્યા વધીને 20,000ના આંકને વટાવી ગઈ છે. તેમ જ કોરોનાના કારણે રાજ્યમાં ત્રણ દર્દીઓનાં મોત થયાં હતાં. એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના કોરોનાવાયરસના આંકડા
રાજ્યના આરોગ્ય વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે, આ વધારા સાથે રાજ્યની એકંદર કોવિડ-19 સંખ્યા વધીને 79,23,697 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 1,47,880 થઈ ગયો છે. એક દિવસ પહેલા રાજ્યમાં 4,024 નવા કેસ નોંધાયા હતા અને ચેપથી જોડાયેલા બે મૃત્યુ થયા હતા. 4,255ની તાજી સંખ્યા 12 ફેબ્રુઆરી બાદ સૌથી વધુ હતી, જ્યારે રાજ્યમાં 4,359 કોવિડ-19 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના રિકવરી રેટ 97.87 ટકા રહ્યો છે. રાજ્યમાં નંદુરબાર એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં હાલમાં સક્રિય કેસ નથી. બુલેટિનમાં જણાવ્યા મુજબ, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 2,366 નવા કોવિડ-19 કેસ નોંધાવા સાથે બે વ્યક્તિના મૃત્યુ થયા છે, જ્યારે રાયગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં શ્વસન સંબંધી બીમારીના કારણે ત્રીજું મૃત્યુ નોંધાયું છે. રાજ્યમાં કેસ મૃત્યુ દર 1.86 ટકા હતો.