બીલીમોરા : બીલીમોરા (Belimora) રેલવે સ્ટેશનથી (Railway station) મુંબઈ (Mumbai) તરફ પસાર થતી અમદાવાદ (Ahmedabad) મુંબઈ ડબલ ડેકર ટ્રેનની (Train) અડફેટે એક...
સુરત: (Surat) અમરોલી ખાતે રહેતા અને પ્રિન્ટીંગ પ્રેસ જોબવર્કનું કામ કરતા વેપારી (Trader) લોકરમાંથી 2.70 લાખ લઈને ઘરે જતા હતા ત્યારે બાઈક...
પલસાણા: પલસાણા (Palsana) તાલુકાના વરેલી ગામે વી.ટી. પ્લાસ્ટ નામની ફેક્ટરીમાં ગત વર્ષે આગના (Fire) બનાવમાં બે કામદારનાં મોત (Death) નીપજ્યાં હતાં. ત્યારબાદ...
બીલીમોરા : બીલીમોરા રેલવે ઓવરબ્રિજના અધૂરા સર્વિસ રોડના (Service Road) કારણે પશ્ચિમ વિસ્તારમાં એમ.જી.રોડ પર આવેલા વોર્ડ નંબર 2 ની નાગરજી પટેલ...
વલસાડ : ગુજરાત (Gujarat) સામાન્ય વિધાનસભા ચૂંટણી-2022 (Election) અન્વયે વલસાડ (Valsad) જિલ્લામાં પાંચ બેઠક ઉપર તા. 1 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે....
કામરેજ: કામરેજ તાલુકા લાડવી ગામે માહ્યાવંશી ફળિયામાં વિકાસ અમરતભાઈ પરમાર (ઉં.વ.32) રહે છે. ઉંભેળ પાસે આવેલા મારુતિના શો રૂમમાં (Maruti showroom) મિકેનિક...
દોહાઃ (Doha) કતારમાં (Qatar) ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપમાં (FIFA World Cup) મંગળવારે મોટી ઉથલપાથલ જોવા મળી હતી. છેલ્લી 36 મેચોથી અજેય...
મુંબઈ: હોલીવુડની (Hollywood) મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ (Avatar: The Way of Water) ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં આવવાની...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM મોદી)ને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. મુંબઈ ટ્રાફિક પોલીસના (Mumbai Traffic Police) વોટ્સએપ (Whatsapp) નંબર પર...
આસામમાંથી (Assam) એક કિસ્સો સામે આવ્યો છે જે સાબિત કરે છે કે કેટલાક લોકો માત્ર એક જ વાર પ્રેમ (Love) કરે છે...
નવી દિલ્હી: અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA)ના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે વર્ષ 2030 સુધીમાં મનુષ્ય (Humans) ચંદ્રની (Moon) સપાટી પર રહેવા...
અત્યાર સુધી તમે ગધેડા પર બેસીને તેની સવારી કરતા માણસની કહેવત સાંભળી હશે. પરંતુ ગધેડો માણસની પીઠ પર સવાર થયો હોય તેવું...
નવી દિલ્હી: માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે (Twitter) હાલમાં $8માં બ્લુ ટિક આપવાની સ્કીમ પર પ્રતિબંધ (Ban) મૂક્યો છે. કંપનીના નવા માલિક એલોન મસ્કે...
વોશિંગ્ટનઃ (Washington) લોકોને સ્વસ્થ રહેવા માટે (Stay Healthy) વારંવાર પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. ચમકતી ત્વચાની વાત હોય કે આંતરિક...
નવી દિલ્હી: નેતા (Leader)-અભિનેતા (Actor) મનોજ તિવારીને (Manoj Tiwari) કોઈ પરિચયની જરૂર નથી. ફરી એકવાર અભિનેતા તેમની અંગત જીવનને કારણે ચર્ચામાં આવ્યા...
સુરત: સુરત શહેરની પોલીસ (Surat City Police) જયશ્રી નામની યુવતીને શોધી રહી છે. ગુજરાત હાઈકોર્ટના (Gujarat High Court) આદેશ બાદ આ જયશ્રી...
નવી દિલ્હી: કતારમાં (Qatar) ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup) ચાલી રહ્યો છે. આ વર્લ્ડ કપમાં વિશ્વની મોટાભાગની ફૂટબોલ ટીમ ભાગ...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડના (Uttarakhand) પિથોરાગઢ (Pithoraghdh) જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં નેપાળથી (Nepal) આવેલા એક વ્યક્તિએ તેના બે વર્ષના ભત્રીજા...
નવી દિલ્હી: લાંબો સમય સુધી વરસાદ (Rain) નહીં અટકતા આખરે ડકવર્થ લુઈસના (Duckworth Luis) નિયમો અનુસાર ભારત અને ન્યુઝીલેન્ડ (IndiavsNewzealand) વચ્ચેની મેચને...
અમદાવાદ: રાત્રિના અઢી વાગ્યા સુધી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) ફરજ નિભાવનાર અમદાવાદના ડેપ્યુટી કલેક્ટર (Ahmedabad Deputy Collector) આર.કે. પટેલે...
નવી દિલ્હી: દિલ્હીનો (Delhi) ચકચારી શ્રદ્ધા મર્ડર કેસમાં (Shraddha murder Case) આરોપી આફતાબે (Aftab) કોર્ટમાં (Court) પોતાનો ગુનો કબૂલ કર્યો છે. આ...
ઇસુની બીજી સદીમાં લાટ પ્રદેશ તરીકે ઓળખાતા તથા 11મી સદી પાટણના સોલંકી વંશીય શાસનના તામ્રપત્રમાં દર્શાવ્યા મુજબ તે સમયનું આમ્વલસાઢી એટલે આજનું...
નવી દિલ્હી: 25 વર્ષીય લોકપ્રિય સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર (Social Media Influencer) નું 22 નવેમ્બરની સવારે એક કાર અકસ્માતમાં (Car Accident) મૃત્યુ (Death)...
નડિયાદ: ખેડા જિલ્લાની મહેમદાવાદ વિધાનસભામાં ભાજપ ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણના સમર્થનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ખાત્રજ ચોકડી ખાતે સભા યોજાઈ હતી. આ...
ખેડા: ખેડામાં ભ્રષ્ટ તંત્રના વાંકે મોટાભાગના નાગરીકો પ્રાથમિક સુવિધાથી વંચિત રહી જાય છે. આવી જ રીતે ખેડા પાલિકા તંત્રના વાંકે એક સોસાયટીના...
વડોદરા: જિલ્લા ચૂંટણી કચેરી દ્વારા મતદારોને જાગૃત અને તા.5 મી ડિસેમ્બરના રોજ અચૂક મતદાન માટે પ્રોત્સાહિત કરવા અવસર અભિયાન અને સ્વિપ હેઠળ...
વડોદરા: સમતા વિસ્તારમાં આવેલ એ વન ગાદલાની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા તંત્રમાં દોડધામ મચી હતી. સત્વરે ફાયર બ્રિગેડ વીજ કંપનીની...
વડોદરા: વાસણા રોડ પરની સોસાયટીમાં એનઆઇઆર દંપતીને રિવોલ્વરની અણીએ બંદક બનાવી 41 તોલા સોના સહિતની રોકડની લૂંટની સનસનાટી મચી ગઇ હતી. જેમાં...
મુંબઈ : ગયા વર્ષે 2021માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) વચ્ચે વિવાદ થયો હતો. કેપ્ટન બનાવ્યા બાદ આઈપીએલના...
વડોદરા: વડોદરામા 23મીએ વડાપ્રધાન આવવાના છે ત્યારે વડોદરા પોલીસ એલર્ટ મોડ મા આવી ગઇ છે જે સ્થળે મોદી ની સભા યોજવાની છે...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
બીલીમોરા : બીલીમોરા (Belimora) રેલવે સ્ટેશનથી (Railway station) મુંબઈ (Mumbai) તરફ પસાર થતી અમદાવાદ (Ahmedabad) મુંબઈ ડબલ ડેકર ટ્રેનની (Train) અડફેટે એક 50 વર્ષનો અજાણ્યો પુરુષ ચડી જતા તેનું કરુણ મોત (Deth) નીપજ્યું હતું.
મંગળવારે સવારે 10:00 કલાક આસપાસ બીલીમોરા રેલવે સ્ટેશનથી મુંબઈ તરફ પસાર થઈ રહેલી અમદાવાદ મુંબઈ ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેન જ્યારે પ્લેટફોર્મ નંબર બે ઉપરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન રેલ્વે સ્ટેશનની વચ્ચે અપલાઈન ઉપર એક 50 વર્ષનો અજાણ્યો પુરુષ અટફટે ચડી જવાથી તેના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા હતા. તેની માથાના ભાગથી ખોપડી પણ ફાટી જવાથી આખુ શરીર છુંદાઈ જવાથી તેનું કરુણ મોત નીપજ્યું હતું. મરણ જનાર અજાણ્યો પુરુષ આશરે 50 વર્ષનો છે, બાંધો મજબૂત છે. રંગે ઘઉં વર્ણ, જેની ઊંચાઈ પાંચ ફૂટ ચાર ઇંચ છે. શરીર ઉપર તેણે સફેદ કલરનો કાળા ટપકાવાળું શર્ટ સાથે બ્લુ કલરનો જીન્સ પહેર્યુ છે. જેના જમણા હાથની કલાઈ પર અંગ્રેજીમાં SAVTY કોતરાવેલું છે. અને ગળાના ભાગે ગોળ રાઉન્ડવાળું તથા નીચે લાઈનવાળું ટેટુ કોતરાવેલ છે. તો ઉપરોક્ત અજાણ્યા પુરુષના વાલી વારોસોને બીલીમોરા રેલવે આઉટ પોસ્ટના હેડ કોન્સ્ટેબલ શાંતારામ ભાઈ રાજારામ ભાઈનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવે છે.
ચાંપાવાડી ચાર રસ્તા ઉપર બે બાઇક અથડાતાં ઘાયલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત
વ્યારા: વ્યારા-માંડવી રોડ ઉપર આવેલા ચાંપાવાડી ચાર રસ્તા ઉપર બે બાઇક અથડાઈ હતી. આ બનાવમાં પૌત્ર સાથે જતાં વૃદ્ધને સારવાર માટે વ્યારાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતાં સારવાર દરમિયાન મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર વ્યારાના ઉંચામાળાના ઘુમટી ફળિયામાં રહેતા કિરણ કનેશ ગામીત (ઉં.વ.25) તેમના દાદા બાબલ નાહિયા ગામીત (ઉં.વ.60) સાથે બાઇક નં.(જીજે 26એચ 0367) લઈને ગત તા.25 ઓક્ટોબરે વ્યારા બજાર તરફ જઈ રહ્યા હતા. એ વેળા વ્યારા-માંડવી રોડ ઉપર આવેલા ચાંપાવાડી ચાર રસ્તા ઉપરથી પસાર થતી વેળા એફઝેડ બાઇક નં.(જીજે 26એમ 1018)ના ચાલક પોતાની બાઇક પૂરઝડપે હંકારી લાવતાં કિરણની બાઇક સાથે અકસ્માત થયો હતો. આ બનાવમાં વૃદ્ધ બાબલ ગામીતને ઇજા થતાં સારવાર અર્થે પ્રથમ વ્યારા રેફરલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જતાં સારવાર દરમિયાન મોત થયું હતું. જેની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનથી કાકરાપાર પોલીસ સ્ટેશન ખાતે આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.