વડોદરા: વડોદરામા રખડતા ઢોર ને પકડવાની કામગીરીમા હવે સિસિટીવી કેમેરા મહત્વનો ભાગ ભજવશે પરંતુ જયા કેમેરા જ નથી તેવા નવાયાર્ડ સહિત ના...
વડોદરા : વડોદરા ખાતે કેન્દ્રીય વિદ્યાલય આર્મી 2 શાળા ખાતે યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં શહેરની વિવિધ શાળાઓના 100 થી વધુ વિધાર્થીઓ સહભાગી થયા...
વડોદરા: સ્ટેટ મોનિટરિંગ સેલટના પીએસઆઇ એન બી ઝાલાને બાતમી મળી હતી કે વાઘોડિયા તાલુકાના જામ્બુડિયા ગામ વસાવા ફળિયાના રહેણાક મકાનના પાછળના ભાગમાં...
વડોદરા: વડોદરાના કમાટીબાગ ખાતેના ઝૂ માં ઝૂ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ 14.21 કરોડના ખર્ચે વોક ઇન એવિયરી પક્ષી ઘરનો દિવાળી વખતે ધનતેરસે પ્રારંભ...
નવી દિલ્હી: બીબીસીની (BBC) ડોક્યુમેન્ટ્રીને (Documentry) લઈને જવાહરલાલ યુનિવર્સિટીમાં ભારે હોબાળો થયો છે. સ્ટુડન્ટ (Student) યુનિયને સ્પષ્ટ કર્યું છે કે બીબીસીની ડોક્યુમેન્ટ્રી...
અમદાવાદ: અમદાવાદ ખાતે રત્નસુંદરસૂરીશ્વર મહારાજ સાહેબનાં ૪૦૦માં પુસ્તક સ્પર્શના વિમોચન પ્રસંગે આયોજીત સ્પર્શ મહોત્સવમાં પ્રદેશ કોગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર સાથે અનેક સિનિયર...
ગાંધીનગર: 28 ઓગસ્ટ 2022ના રોજ પીએમ (PM) નરેન્દ્ર મોદીએ કચ્છના (Kutch) ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું. 26 જાન્યુઆરી 2001ના ત્રાટકેલા ગોઝારા ભૂકંપે...
ગાંધીનગર: સુરેન્દ્રનગરમાં આજે સતત બીજા દિવસે ભાજપની (BJP) નેતાગીરીએ લકસભાની ચૂંટણી (Election) માટે મંથન કર્યુ હતું. જયારે ગુજરાતમાં ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં 156...
ગાંધીનગર: રાજ્યમાં 15મી વિધાનસભાનું સત્ર 23 ફેબ્રુઆરીથી શરૂ થશે. 25 દિવસ ચાલનારા આ સત્રમાં સરકાર બજેટ રજૂ કરશે. સરકારી વિધેયકો અને અંદાજપત્ર...
અમદાવાદ: ગુજરાતના (Gujarat) જાણીતા આર્કિટેક્ચર ડૉ. બી.વી. દોષીનું આજે 95 વર્ષની ઉંમરે નિધન (Death) થયું છે. આર્કિટેક્ચરની દુનિયામાં બીવી દોશી ખૂબ જ...
ગાંધીનગર : ગાંધીનગર (Gandhinagar) ખાતે જી૨૦ અંતર્ગત આયોજિત બી-૨૦ ઇન્ડિયા ઇન્સેપ્શન મીટિંગના અંતિમ દિવસે દેશ-વિદેશથી પધારેલા ડેલીગેટ્સે વૈશ્વિક ફાયનાન્સિયલ અને આઈટી સર્વિસ...
ગાંધીનગર : શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો માટે રાજ્યના વધુ પાંચ જિલ્લાઓમાં વિવિધ કડિયા નાકા પર તા. ૨૭ જાન્યુઆરીથી 30 જાન્યુઆરી...
સુરત : ભટાર (Bhatar) ખાતે રહેતા અને બમરોલીમાં ખાતુ ધરાવતા વેપારી સહિત 23 જેટલા વેપારીઓ સાથે જય માતાજી સિલ્ક મિલ્સના માલિકે લાખો...
હથોડા: સુરતથી (Surat) અમરેલી તરફ જઈ રહેલી કારના ચાલકે શિયાલજ નજીક હાઇવે પર કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર કૂદી સામેના રોડ (Road) પર...
સુરત: મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ 27મી જાન્યુઆરીના રોજ સુરત (Surat) આવવાના હતા. જો કે, હવે તેનો કાર્યક્રમ બદલાયો છે. હવે આગામી 28મી...
રાજપીપળા: નર્મદા (Narmada) જિલ્લામાં અદાણી ફાઉન્ડેશન અને અદાણી વિલમર કંપનીના સંયુક્ત પ્રયાસથી “સુપોષણ” કાર્યક્રમની શરૂઆત તા.1 જુલાઇ-2018ના રોજ કરવામાં આવી હતી. આ...
કામરેજ: સુરતના (Surat) ડભોલી ખાતે લોર્ટસ-24માં ફ્લેટ નં.1101માં વિરેન ચંદુભાઈ ઈટાલિયા રહે છે. બે વર્ષથી કામરેજના વલણ ગામે ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ-2માં પ્લોટ નં.91માં...
ભરૂચ: આમોદના આછોદ ગામે નડિયાદના વેપારીને પ્લાસ્ટિકના દાણાના સોદા માટે બોલાવી 8 શખ્સે પોલીસની (Police) રેડનો સ્વાંગ રચી રોકડા 15 લાખ ખંખેરી...
સુરત: સુરત (Surat) સહિત રાજ્યભરમાં થયેલા હજારો કરોડનાં બોગસ બિલિંગ કૌભાંડમાં (SCAM) 250 કરોડથી વધુની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ચીટરો દ્વારા ગજવે ઘાલવા...
સુરત : પરવત પાટિયા ખાતે રહેતી 72 વર્ષીય વૃદ્ધાની દિકરીના પરિચીત રીક્ષા (Auto) ચાલકે વૃદ્ધાની સોનાની ચેઈન (Gold Chain) અને વીટીમાં (Ring)...
ઇન્દોર: આજે અહીંના હોલકર સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને અંતિમ વન ડેમાં ભારતીય ટીમે (Indian Team) 90 રને જીત મેળવીને સીરીઝમાં ન્યૂઝીલેન્ડને 3-0થી...
કામરેજ: (Kamrej) માંકણાથી શંકાસ્પદ ઘીનો (Ghee) 1725 કિલો ગીર ગાય પ્રીમીયમ ક્વોલિટીનો જથ્થો પકડી પાડી રૂ.13,42,713 મુદ્દામાલ જપ્ત કરી ફૂડ એન્ડ ડ્રગ્સ...
લખનૌ: યુપીની રાજધાની લખનૌમાં એક મોટી દુર્ધટના ધટી છે. લખનૌના વજીર હસનગંજ રોડ ઉપર એક પાંચ માળની ઈમારત એકાએક ઘરાશયી છે. જેના...
પારડી: (Pardi) પારડીના બગવાડા ટોલનાકા હાઈવે (Highway) પર પોલીસે એક ટેમ્પામાં ઘરના જુના ભંગારના સામાનની આડમાં સેલવાસથી સુરત લઈ જવાતો રૂ. 96...
નવી દિલ્હી: ફિલ્મ (Film) RRRનું ગીત નાટુ-નાટુ ભારત (India) સાથે દુનિયાભરમાં (World) પોતાનો ડંકો વગાડી રહ્યો છે. હવે ફરીએક વાર આ ફિલ્મે...
નવી દિલ્હી: સમગ્ર દેશમાં ખળભળાટ મચાવનાર શ્રદ્ધા વલ્કર હત્યા (Murder) કેસ અંગે દિલ્હી પોલીસે (Delhi Police) માત્ર 75 દિવસમાં જ ચાર્જશીટ દાખલ...
નવસારી: (Navsari)) નવસારીમાં આજે લઘુત્તમ તાપમાનમાં (Temperature) દોઢ ડીગ્રીનો ઘટાડો થયો હતો. જયારે મહત્તમ તાપમાનમાં એક ડીગ્રીનો ઘટાડો થતા નવસારીમાં હદ થીજવતી...
નવસારી: (Navsari) જાપાનના વડાપ્રધાનના (Prime Minister of Japan) વિશેષ સલાહકારે નવસારી જિલ્લા હાઈસ્પીડ રેલ કોરિડોરની (High Speed Rail Corridor) મુલાકાત લીધી જાપાનના...
નવી દિલ્હી: 26મી જાન્યુઆરીનો દિવસ ભારતમાં પ્રજાસત્તાક દિવસ (Republic Day) તરીકે ઉજવાય છે. આ દિવસ ભારત માટે ખૂબ જ ખાસ હોય છે....
કોસંબા: (Kosamba) કોસંબા પોલીસ સ્ટેશન (Police Station) હદ વિસ્તારમાં કુવારદા ગામની સીમમાં આવેલ વિશ્વાસ રેસીડેન્સીમાં ચોરો ત્રાટક્ટા હતા. બે મહિના પહેલા પણ...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
વડોદરા: વડોદરામા રખડતા ઢોર ને પકડવાની કામગીરીમા હવે સિસિટીવી કેમેરા મહત્વનો ભાગ ભજવશે પરંતુ જયા કેમેરા જ નથી તેવા નવાયાર્ડ સહિત ના વિસ્તારો માં રખડતી ગાયો જોવા મળી છે. શહેર ના છેવાડે આવેલા વિવિઘ વિસ્તારો મા ખુલ્લે આમ રખડતા ઢોર અને ગેરકાયદે ચાલતા ઢોરવાડા પર હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. માત્ર મુખ્યમંત્રી ના આદેશ ને અનુસરવા થોડી માત્રા મા પશુ ને પકડવામાં આવે છે. ગણતરી ના જ ઢોરવાડા તોડ્યા છે. જયારે અન્યત્ર અડીખમ ઉભા છે. આવા ગેરકાયદેસર ઘમઘમતા ઢોરવાડા પર કોની રહેમ નજર છે ? તેવા આક્ષેપો નગરજનોએ કર્યા છે
રખડતા પશુઓ સામે કાર્યવાહી માટે પાલિકાએ ટેકનોલોજીનો સહારો લીધો છે.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી શહેરના 29 સ્પોટ અને જંકશનો પર રખડતા ઢોરના ફોટો કેપ્ચર કરી ઢોર માલિકને શોધી કાર્યવાહી થઇ રહી છે. સોમવારે પાલિકાને આવા 41 ફોટો મળ્યા હતાં. અત્યાર સુધીમાં પાલિકાએ 343 પશુ પકડી તેને પાંજરે પૂર્યાં છે. 66 ગેરકાયદે પશુવાડાને નોટિસ આપી 18ને તોડી પાડ્યા છે. જ્યારે ટેગિંગના આધારે 16 પશુપાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. નોંધનિય છે કે, સોમવારે 41 ફોટોગ્રાફને આધારે ઢોર પાર્ટીના અધિકારીઓને મોકલી 39 પશુઓને ઝડપી લેવાયા હતા.
સેવાસી કેનાલ પાસે ઢોરવાડા એ રોડ બ્લોક કર્યો
સેવાસી થી પ્રિયા સિનેમાના દબાણો હટાવી દીધા પછી પણ કેટલાક દબાણ કર્તા ઓ હજુ અડીખમ ઉભા છે. દેશી દારૂ નો ધધો કરનાર નું ઝૂંપડું હજુ અડીખમ જોવા મળે છે જેમાં પોલીસ અને પાલિકા ની મીલીભગત હોવાનું કહેવાય છે જયારે અંબિકાનગર પાછળ ગોપી પાર્ટી પ્લોટ પાસે કેનાલ ને અડી ને આવેલ રોડ પર ગેરકાયદે ઢોર વાડો જોવા મળ્યો છે સ્થાનિકો નું કહેવું છે કે આ ઢોરવાડાએ રોડ બ્લોક કરી દીધો છે. પાલિકા ગેરકાયદે ઢોરવાડા ક્યારે તોડશે.
વહેલી સવારે ગાય વચ્ચે આવી જતા બાઈક ચાલકને ઇજા
શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કોર્પોરેશનની ટીમ દ્વારા કરવામાં આવે છે.કડક કામગીરીના કારણે હવે પશુ માલિકો દિવસે નહી પણ રાતે ઢોર છૂટા મૂકી દેતા હોય છે.જેના કારણે રાતે ખુલ્લા રોડ પર વાહન ચલાવતા હોય છે.આવા જ એક કિસ્સામાં મુક્તાનંદથી મેન્ટલ હોસ્પિટલ તરફ જવાના રોડ પરથી મળસ્કે ચાર વાગ્યે બાઇક લઇને જતો ૨૫ વર્ષનો ધર્મેશ મહેશભાઇ વસાવા (રહે.નાગરવાડા પટેલ ફળિયું) ઇજાગ્રસ્ત થયો હતો.બાઇક લઇને જતા સમયે રોડ વચ્ચે ગાય આવી જતા તે રોડ પર ફંગોળાયો હતો.અને હોઠ તથા કપાળ પર ઇજા થઇ હતી. જેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.