વડોદરા : શાળાઓમાં ઉનાળા વેકેશન ચાલી રહયું છે. ત્યારે હવે ટૂંક સમયમાં શાળાઓ ખુલશે ત્યારે વાલીઓની ચોપડા નોટબુક સહિત ગણવેશ નો ખરીદી...
વડોદરા : છેલ્લા છ માસથી કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવમાં ભડકો થતાં નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે તેમાં પણ માંડ...
ફિલ્મોદ્યોગવાળા કોઈની જન્મશતાબ્દી ઉજવતા નથી, બાકી ઉજવવી હોય તો કે.આસીફની તેઓ ઉજવી શકે. 14 જૂન 1922માં જન્મેલા કે.આસિફ એક જ ફિલ્મ બનાવી...
વડોદરા : વડોદરા શહેરમાં તારીખ 18 જૂન શનિવારના રોજ દેશના વડાપ્રધાન લાંબા સમય બાદ શહેરમાં આવી રહ્યા છે.ત્યારે વહીવટી તંત્ર કામે લાગી...
હેટ સ્પિચ બાબતમાં ભાજપ પક્ષ હંમેશા બેવડી નીતિ દાખવી રહ્યો છે. ભાજપના નેતાઓ હંમેશા મુસ્લિમ ધર્મને અને ધર્મગુરુઓને ઊતારી પાડવામાં પરાક્રમ જુએ...
સુખસર: દાહોદ જિલ્લામાં વસવાટ કરતા અનુસૂચિત જાતિના અનેક પરીવારો આઝાદીના દાયકાઓ બાદ પણ ગરીબીમાં સબડી રહ્યા છે.ત્યારે રાજ્ય તથા કેન્દ્ર સરકાર પણ...
પશ્મીના પરિવારનું નામ ‘રોશન’ કરશેશન સંગીતકાર હતા. તેમના બે દિકરામાંથી એક રાકેશ રોશન અભિનેતા અને પછી નિર્માતા-દિગ્દર્શક બન્યા અને બીજા દિકરા રાજેશ...
શહેરા: શહેરા તાલુકાના શેખપુર ગામના પટેલિયા ફળિયામાં એક રહેણાંક મકાનમાં ઓચિંતી આગ લાગતા ઘરવખરી સહિતની ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ હતી. સ્થાનિક...
આણંદ : ઉમરેઠના બસ સ્ટેશનમાં બુધવાર બપોરે આવેલી દાહોદ – અમદાવાદ રૂટની બસમાં અચાનક આગ લાગી હતી. ડ્રાઇવરની કેબીનમાં જ એન્જિનનો ભાગ...
નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં આવેલ ખેડાવાળની વાડી પાસે છેલ્લાં બે દિવસથી રોડ વચ્ચોવચ કચરો ભરેલું ટ્રેલર મુકી રાખવામાં આવ્યું હોવાથી વાહનચાલકોને અવરજવર કરવામાં...
આણંદ : આણંદ જિલ્લામાં નાગરિકોને આપવામાં આવતી ઓનલાઈન સેવામાં વધારો કરવા વાહન અને મોબાઈલ ચોરીની ઈ-એફઆઈઆરની સુવિધા ચાલુ કરવામાં આવી છે. જેના...
સબા કરીમ સાથેનો ઋતિકનો સંબંધ મેરેજ સુધી જશે તો લાગે છે કે તેના જીવન માટે અત્યારના તબક્કે થવું જોઈતું સારું થશે. હવે...
નડિયાદ: ખેડા તાલુકાના કાજીપુરા ગામની સીમમાં આવેલ એક પ્રાઈવેટ કંપનીમાં સેફ્ટી વગર વેસ્ટેજ સ્લજ કાઢવા કેમિકલના ટાંકામાં ઉતરેલાં ત્રણ કામદારોને ઝેરી વાયુ...
‘પ્યાર કા પંચનામા’ સોનાલી સેગલની પહેલી જ ફિલ્મ અને સફળ ગઇ, ત્યારથી તે ઘણાની નજરમાં વસી છે. ‘વેડિંગ પુલાવ’ ‘પ્યાર કા પંચનામા...
jશ્મિકા મંદાના હિન્દી ફિલ્મની મોટી સ્ટાર બની શકે છે? ‘પુષ્પા – ધ રાઈઝ’ની જબરદસ્ત સફળતા પછી અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના બંને...
આજે તો એવો એક પણ દિવસ નહીં હશે કે લતા મંગેશકરના નામ ઉચ્ચારાયા વિના કોઈ રેડિયો રહી શકે. કદાચ કોઈ એટલે જ...
સિધ્ધાર્થ મલ્હોત્રા અત્યારે ખાસ પ્રકારની તાણ અનુભવી રહ્યો છે અને તેનું કારણ ‘શેરશાહ’ ફિલ્મે તેને સફળતા અપાવી તે છે. એક મોટી સફળતા...
હમણાં લગભગ દર અઠવાડિયે એકાદ ગુજરાતી ફિલ્મ રજૂ થાય છે. આ અઠવાડિયે ‘ઘંટડી’ રજૂ થશે. હા, અલ પ્રકારના શીર્ષકવાળી ફિલ્મ છે, જેમાં...
નામ તો નેહા મહેતા છે પણ અંજલી તારક મહેતા કહો તો ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ના ચાહકો તેમને તરત ઓળખશે. મૂળ પાટણ પણ...
સજદે મેં યૂં હી ઝુકતા હૂં, તુમ પે હી આકે રુકતા હું, કયા યે સબકો હોતા હૈહમકો કયા લેના હૈ સબસે, તુમસે...
સુરત : કતારગામમાં (Katargam) રહેતા એક યુવકને યુવતીના પરિવારજનોએ (Family) સગાઇ (Engagement) માટે ના પાડી દીધા બાદ પણ યુવક યુવતીની સાથે વાત...
પારડી : પારડી (Pardi) પોલીસ મથકના (Police Station) પીઆઇ (PI) મયુર પટેલની ટીમ પેટ્રોલિંગમાં (Petroling) હતી, તે દરમ્યાન મળેલી બાતમીના આધારે કલસર...
સુરત: રાંદેર (Rander) ખાતે રહેતી મહિલાના (Women) નામે અજાણ્યા દ્વારા અલગ અલગ સરનામે (Address) અંડર ગારમેન્ટ્સ (Under Garments) ઓનલાઈન (Online) મંગાવી પરેશાન...
અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) જી.આઈ.ડી.સી. (GIDC) પોલીસે (Polcie) કાપોદ્રા પાટિયા પાસે આવેલા આર.-21 કોમ્પ્લેક્સમાંથી સિલ્વર અને ગોલ્ડન સ્પાની (Spa) આડમાં ચાલતા સેક્સ રેકેટનો...
ગાંધીનગર: શહેરી વિકાસને (Urban development) વધુ વેગવંતો બનાવવાના હેતુથી અમદાવાદ (Ahmedabad) અને વડોદરાની (Vadodra) કુલ ૬ ટાઉન પ્લાનિંગ સ્કીમને મુખ્યમંત્રીએ (CM) મંજૂરી...
નવી દિલ્હી: આતંકવાદી સંગઠન (Terrorist organization) અલ કાયદાએ ભારતના (India) ગુજરાત, UP, મુંબઈ અને દિલ્હીમાં હુમલો (Attack) કરવાની ધમકી આપી છે. ન્યૂઝ...
સુરત: (Surat) આજે શહેરનું મહત્તમ તાપમાન 1 ડિગ્રીના વધારા સાથે 35.2 સેલ્સિયસ ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં વાદળ છવાયાં વાતાવરણ વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી...
ઘેજ : ચીખલી (Chikhli) તાલુકાના અંબાચમાં ગ્રામપંચાયત (Gram Panchayat) હસ્તકની મિલકતમાંથી (Property) બાવળના ઝાડો કાપવા (Cut) અંગે સર્જાયેલા વિવાદમાં સ્થાનિક આગેવાન દ્વારા...
અમદાવાદ: ગુજરાત ATS દ્વારા બુધવારે ઓનલાઇન ડ્રગ્સના (Online Drugs) રેકેટનો ખુલાસો થયો છે. ગુજરાતમાં (Gujarat) ઘણા સમયથી ડ્રગ્સ અને રેવ પાર્ટી (Party)...
મેક્સિકો(Mexico): મોટાભાગના દેશોમાં પુલ (Bridge) અને રસ્તા (Road)ઓના ઉદ્ઘાટન (Opening) માટે કોઈ મોટા નેતા કે સેલિબ્રિટીને જ બોલાવવામાં આવે છે. તે જ...
રેલ્વે વિભાગમાં માલ- સમાન ભરનારા કામદારો પાસેથી અધિકારીએ નાણા ઉઘરાયા હોવાનો આક્ષેપ સાથે રજૂઆત
વડોદરા : સગીરાનું અપહરણ કર્યા બાદ બળાત્કાર ગુજારનાર યુપીનો યુવક ઝડપાયો
કપડવંજમાં ભારે વાહનો પસાર થવા ઉપર પ્રતિબંધ યથાવત રાખો તેવી માંગ
વડોદરા : આમલેટની લારીવાળા યુવકને માર મારનાર પોલીસ કર્મી-ડ્રાઇવર જેલ ભેગા
પેટલાદની પરિણીતાને યુકે લઇ જઇ પતિએ ત્રાસ આપ્યો
વિરસદમાં ચાર ગઠિયાએ ટ્રક લઇ જઇ સાડા દસ લાખ ન ચુકવ્યાં
એચડી રેવન્નાની પોલીસે કરી અટકાયત, પ્રજ્વલ રેવન્ના ફરાર, કોર્ટે બંનેની જામીન અરજી ફગાવી
વાંસદા-દમણમાં અમિત શાહે જાહેરસભા સંબોધી, કોંગ્રેસ પાર્ટીને આદિવાસી વિરોધી પાર્ટી ગણાવી
શું વડોદરા મહાનગર પાલિકા આવી રીતે પોતાના કર્મચારી નો પગાર કરશે … ?
ક્ષત્રિયોનો આક્રોશ યથાવત- જામનગરમાં 500થી વધુ ભાજપના યુવા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
સંદેશખાલી: BJPના નેતાએ કબૂલ્યું– બળાત્કારના આરોપો સુનિયોજિત હતા, મમતાએ કહ્યું- ભાજપે સ્ક્રિપ્ટ લખી
દેશના વિવિધ રાજ્યોમાં 8 મે સુધી હીટવેવ, ઉત્તરપૂર્વ ભારતમાં વાવાઝોડા સાથે થશે અતિ ભારે વરસાદ
વડોદરાથી રાજપીપળા પાર્સલ લેવા આવેલ શખ્સ રિક્ષા ડ્રાઈવરને પાર્સલ લેવા મોકલી રિક્ષા લઈ રફુચક્કર
હિન્દુ નેતાને ધમકી આપનાર મૌલવી સુરતથી પકડાયો, પાકિસ્તાનનું કનેક્શન નીકળ્યું
અરવિંદર સિંહ લવલી ભાજપમાં જોડાયા, 6 દિવસ પહેલા કહ્યું હતું- હું કોંગ્રેસ છોડી ક્યાંય નહીં જાઉં..
અમેરિકન મહિલાએ 4 બાળકોને ફ્રીઝમાં મુકી બરફ બનાવી દીધા, ભયાનક ઘટનાથી ન્યાયાધીશો હચમચી ગયા
સાવલી પાસે ડમ્પરે બાઇકને અડફેટે લેતાં બે સગા ભાઈના મોત
મોદીએ કાશ્મીરમાંથી આતંકવાદ નાબૂદ કર્યો: અમિત શાહ
વડોદરામાં મતદાનકર્મીઓને સૂકા નાસ્તા સાથે વેલ્ફેર કિટ અપાશે
વડોદરામાં મતદાન જાગૃતિ માટે પ્રાઉડ વોટર ક્ટ આઉટ લગાવાયા
ભારતીય સેનાના હેલિકોપ્ટરનું મહારાષ્ટ્રના એક ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ, 4 સૈનિકોનો આબાદ બચાવ
આ છે દુનિયાનો સૌથી અમીર કેદી, મહિનાઓ સુધી આખું પાકિસ્તાન બેસીને ખાઈ શકે એટલી મિલકત છે!
તરસાલીમાં આધેડે ઝેરી પદાર્થ ભેળવી પરિવારને શેરડીનો રસ પીવડાવ્યો, પિતા- પત્નીના મોત, પુત્રની હાલત નાજુક
કેન્દ્ર સરકારે ડૂંગળી પરનો નિકાસ પ્રતિબંધ હટાવ્યો, ખેડૂતોમાં ખુશીની લહેર
બ્રાઝિલમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 37ના મોત, ઇન્ડોનેશિયામાં પણ પૂર અને ભૂસ્ખલનથી તબાહી
પાડોશી દેશ નેપાળની અવળચંડાઈ, 100 રૂપિયાની નોટ પર ભારતના આ વિસ્તારોને પોતાના બતાવ્યા
કેસરગંજ: ભાજપના ઉમેદવાર કરણ ભૂષણ સિંહના કાફલામાં ફાયરિંગથી બેલસર બજાર ગૂંજી ઉઠ્યું, તપાસના આદેશ
‘આતંકી હુમલા બાદ વિશ્વ સમક્ષ રડતી હતી કોંગ્રેસની ડરપોક સરકાર, આજે પાકિસ્તાન રડે છે’- ઝારખંડમાં મોદી ગરજ્યા
સુરતના પાલ ગૌરવપથ રોડ પર ફૂલસ્પીડમાં દોડતી કાર સર્કલ સાથે અથડાઈને ઊંધી પડી
સુરત અને ઇન્દોર બાદ હવે પુરીમાં કોંગ્રેસને ઝટકો, શા માટે કોંગી ઉમેદવારે ચૂંટણી લડવાની ના પાડી?
વડોદરા : શાળાઓમાં ઉનાળા વેકેશન ચાલી રહયું છે. ત્યારે હવે ટૂંક સમયમાં શાળાઓ ખુલશે ત્યારે વાલીઓની ચોપડા નોટબુક સહિત ગણવેશ નો ખરીદી માટે દોડધામ શરૂ થશે. શાળાના આચાર્યો સંચાલકો નવા શૈક્ષણિક સત્રની તડામાર તૈયારીમાં લાગી ગયા છે. દરમિયાન શાળામાં નવા સત્રના આરંભે જ વાલીઓના ખિસ્સા પર વધારાનો બોજ પડશે . કારણકે , નોટબુક , અને સ્ટેશનરીના ભાવમાં ૨૦ થી ૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેને પગલે સ્ટેશનરી બજારમા ઉહાપોહ જોવા મળી રહ્યો છે .
શિક્ષણમાં ઉપયોગમાં લેવાતી ૮૦ પાન,૧૪૪ પાન અને ૧૭૨ પાનાની નોટબુક અને ડ્રોઈંગ બુકના ભાવો વધારવાની નોબત આવી છે. નોટોના રો – મટીરીયલ, લેબર અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાની સાથે ઉત્પાદકોએ ભાવ વધારવો પડ્યો છે. જેની સીધી અસર વાલીઓના ખિસ્સા પર પડશે. નોંધનીય છે કે , છેલ્લા બે વર્ષમાં કોરોનાના કપરા કાળ દરમિયાન શાળા કોલેજો બંધ રહેતા સ્ટેશનરી બજારને મોટું નુકશાન વેઠવુ પડ્યું હતું. તેમજ સ્ટેશનરીના વેપાર સાથે સંકળાયેલાઓએ કોરોનામાં શાળાઓમાં ઓનલાઇન ઓફલાઇન શિક્ષણની અનિશ્ચિતતા વચ્ચે ઘરાકી ન દેખાતા વેપારીઓએ વધારાનો સ્ટોક કરવાનું માંડી વાળ્યું હતું . હવે વર્ષ ર૦રર – ર૩ના ઉઘડતા શૈક્ષણીક સત્રમાં ભાવ વધારાને લઇને ચિંતાનું મોજુ ફળી વળ્યું છે. પેપર , રો – મટીરીયલ, લેબર ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધવાને કારણે નોટબુક, સ્ટેશનરીની કિંમતમાં ૨૦ થી ૨૫ ટકાનો ભાવ વધારો ઝીંકાયો છે. વિવિધ કંપની, મેન્યુફેકચર દ્વારા એ-૪, એમ અને સ્મોલ સાઇઝની નોટબુકના ભાવમાં વધારો કરી દેવાયો છે . જયારે આવનારા દિવસોમાં ઉઘડતા સત્ર સાથે જ વાલીઓ સાથે રીકીંકની સ્થિતિ જોવા મળરો.
ભાવવધારાને પગલે ૮૦ પાનાની નોટબુક ૨૦-૨૫ની જગ્યાએ હવે ૨૫ થી ૩૦ રુપીયામાં વેચાઇ રહી છે . આ સિવાય ૧૪૪ પાનાની નોટબુક ૪૫-૬૦ ની જગ્યાએ ૫૫ થી ૭૦ રુપિયામાં મળી રહી છે. ડ્રોઇંગ બુક સહિતની સ્ટેશનરીમાં પણ આવા જ હાલ જોવા મળ્યા છે. જે પેપર પહેલા ૬૦ રુપિયા કિલોના ભાવે મળતા હતા તે હવે ૯૦ રુપિયો કિલોએ વેચાણ થઇ રહ્યા છે. આ સિવાય રો – મટીરીયલ, લેબર, બાઇન્ડીંગ પુંઠા ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતા સ્ટેશનરી નોટબુકના ભાવ વધ્યા છે. તેથી ભાવ વધારો કરવાની ફરજ પડી હોવાનું ઉત્પાદકોએ જણાવ્યું હતું.