ગાંધીનગર,તા.9: ગુજરાત સરકારે પોતાની માલિકીના વિમાન અને હેલિકોપ્ટરને સંચાલિત રાખવા માટે છેલ્લા બે વર્ષમાં કુલ ₹86,33,55,531નો ખર્ચ કર્યો હોવાનું વિધાનસભામાં ખુલ્યું છે....
ગાંધીનગર, તા. 9વિશ્વના એક માત્ર એવા સફેદ રણમાં ઉજવાતા રણોત્સવ જેવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમને વધુ આકર્ષિત બનાવવા માટે રણોત્સવ દરમિયાન દરરોજ સાંજે લાઈટ...
પંથકમાં ચકચાર: જેતપુર પાવી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો જેતપુરપાવી: છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના મોટી અમરોલ ગામે ત્રણ દિવસથી ગુમ થયેલા એક...
અમદાવાદ જિલ્લામાં ૫.૮૫ લાખ સૂક્ષ્મ, ૧૩,૦૨૯ લઘુ અને ૧,૨૧૮ મધ્યમ એકમો મળી કુલ ૫.૯૯ લાખથી વધુ MSME એકમો નોંધાયા ગાંધીનગર, તા. 9...
ગાંધીનગર, તા. 9 રાજ્યમાં દારૂના ગેરકાયદેસર સેવન સામે પોલીસએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને વડોદરા જિલ્લામાં વગર પરમીટે દારૂનું સેવન કરનારાઓ સામે...
ગાંધીનગર, તા. 9રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નવી નિમણૂક પામેલા અધિકારીઓને શાસન વ્યવસ્થાની મૂળભૂત સમજ, પ્રશાસનિક મૂલ્યો તથા કાર્યક્ષમતા વિકસાવવા માટે પૂર્વ સેવા...
ગાંધીનગર, તા. 9 પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ પાવાગઢ ખાતે આવેલા હેરિટેજ સ્થળોના વિકાસ માટે સરકાર દ્વારા કામગીરી કુલ રૂ. 1,80,024નો ખર્ચ...
રાજ્યમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા ગાંધીનગરમાં પ્રથમવાર ‘વાઈસ ચાન્સેલર મીટ’ યોજાઈ ગાંધીનગર, તા. 9 વિશ્વમાં બદલાતા પ્રવાહની સાથે...
ગાંધીનગર : સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન ગુમ થયેલા બાળકો અને મહિલાઓમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોને પોલીસ દ્વારા શોધી...
ગાંધીનગર : રાજ્યમાં સાયબર ફ્રોડ કેસોની તપાસ દરમિયાન ફ્રીઝ થયેલા નિર્દોષ નાગરિકોના બેંક ખાતાઓ અનફ્રીઝ કરવા માટે સરકારે મહત્વપૂર્ણ પગલાં લીધા છે....
ગાંધીનગર : રાજ્યમાં અંકલેશ્વર એરપોર્ટ 2028ના અંત સુધીમાં કાર્યરત કરવામાં આવનાર છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે સરકાર દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં...
ગાંધીનગર : ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીએ આક્રમક સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન ઝડપથી વધી રહ્યું હોવાથી લોકોને...
અમદાવાદ: બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની બહુ પ્રતિષ્ઠિત અને રસાકસીભરી ચૂંટણી બાદ મતગણતરી શરૂ થાય તે પહેલાં જ મોટો વિવાદ ઉભો થયો હતો....
અમિયાપુર–રાજપુર–શિહોરા રોડ પર વાત્રક નદીનો કૉઝવે છ માસથી ક્ષતિગ્રસ્તચેતવણી બોર્ડ કે ડાયવર્ઝન વિના વાહનચાલકો માટે જોખમકપડવંજ: અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલ અમિયાપુર–રાજપુર–શિહોરા...
અમેરિકા-ઇઝરાયલ-ઈરાન યુદ્ધ તેના ૧૧મા દિવસે છે. દરમિયાન ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો માટે એક નવી શરત લાદી છે. ઇઝરાયલી મીડિયા આઉટલેટ...
બાકરોલ ગામે રંગ લગાવવાના મુદ્દે ઝઘડો, એક ઈજાગ્રસ્તકાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરીકાલોલ, તા.10: કાલોલ તાલુકાના બાકરોલ ગામે ધુળેટી...
સુરત શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા “NO DRUGS IN SURAT CITY” અભિયાન હેઠળ ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી...
ફરી ધમકીભર્યા ઈ-મેઈલ ,પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને સાયબર ટીમ એલર્ટ સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી મુખ્ય પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી...
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની માતાનું અપમાન કરનારા મૌલાના અબ્દુલ્લા સલીમ માટે મુશ્કેલીઓ વધી રહી છે. ઉત્તર પ્રદેશમાં હિન્દુ સમુદાય તેમના વિરુદ્ધ...
રિક્ષાને ટક્કર માર્યા બાદ કાર પાણીપુરીની લારીમાં ઘુસી ગઈ : ચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ,પોલીસ તપાસ શરૂ (પ્રતિનિધિ), વડોદરા. તા.9 વડોદરા...
પુરપાટ દોડતી કારનો અકસ્માત, ક્યાં સુધી નિર્દોષોના જીવ જોખમમાં મુકાશે ? (પ્રતિનિધિ), વડોદરા. તા.10 વડોદરામાં જાણે ગતિની મર્યાદા નેવે મુકાઈ હોય તેમ...
કોંગ્રેસ MLAની સભ્યતા ખતમ, ભાજપના ઉમેદવારને વિજય જાહેર મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. Madhya Pradesh High Court એ કોંગ્રેસના...
ટ્રમ્પના ઈરાન યુદ્ધ સંકેતથી બજારમાં તેજી!” સેન્સેક્સ 960 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી પણ મજબૂત વાપસી મંગળવારે ભારતીય શેરબજારમાં જોરદાર રીબાઉન્ડ જોવા મળ્યો છે....
પાકિસ્તાનમાં 4 દિવસનો વર્ક વીક અને સ્કૂલ બંધ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને Donald Trump દ્વારા ઉલ્લેખિત US–Iran War 2026ના કારણે...
જયપુર દુનિયાનો સૌથી મેજિકલ શહેર” અમેરિકન ડિઝાઇનરે કરી ₹54 લાખની શોપિંગ ભારતના રાજસ્થાન રાજ્યમાં આવેલું ઐતિહાસિક શહેર Jaipur ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ચર્ચામાં...
રાજ્યની 71 નગરપાલિકાઓમાં ચૂંટણી પહેલા વહીવટદારની નિમણૂંકનવું બોર્ડ રચાય ત્યાં સુધી દૈનિક વહીવટ સંભાળશેસાવલી: રાજ્યની કુલ 71 નગરપાલિકાઓની મુદત માર્ચ 2026 દરમિયાન...
ટી-20 ફાઇનલની મજા લેવા 100થી વધુ ક્રિકેટપ્રેમીઓનો ઉમળકો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ટી-20 વર્લ્ડ કપ ફાઇનલને લઈને ક્રિકેટપ્રેમીઓમાં અદભૂત ઉત્સાહ જોવા...
ટ્રાફિકમાં અડચણ ઉભી કરનાર 15 રિક્ષાચાલકો સામે કેસ સુરત શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે કાપોદ્રા પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી...
રાજ્યની 71 નગરપાલિકાઓમાં સરકાર દ્વારા વહીવટદારની નિમણૂંકનવી કારોબારી સમિતિ રચાય ત્યાં સુધી વહીવટ પ્રાંત અધિકારી સંભાળશેવડોદરા: ગુજરાત રાજ્યની કુલ 71 નગરપાલિકાઓની મુદત...
અમેરિકા અને ઇઝરાયેલે ઇરાન પર હુમલો કર્યો અને ઇરાને વળતા હુમલા શરૂ કર્યા તેના પછી પશ્ચિમ એશિયામાં જે ભયંકર યુદ્ધ ફાટી નિકળ્યું...
KKRની પહેલી જીત, રિંકુ સિંહની ફિફ્ટીથી રાજસ્થાન પર 4 વિકેટથી વિજય
ઈરાન પાકિસ્તાનમાં પ્રતિનિધિમંડળ નહીં મોકલે: ટ્રમ્પની ચેતવણી-ઈરાન પાસે હવે છેલ્લી તક
ક્યારે છે તામિલનાડુ ચૂંટણી? કેટલી સીટ્સ અને કોણ છે આગળ, આવો જાણીએ અત થી ઇતિ સુધી…
દાહોદના ભીટોડી નજીક ગમખ્વાર અકસ્માત: ઉભેલા કન્ટેનર સાથે કાર અથડાતા 3 માસૂમ બાળકોના મોત
પશ્ચિમ બંગાળ: મેદિનીપુરમાં PM મોદીએ કહ્યું- 5 વર્ષમાં TMCની નિર્દય સરકારે લૂંટમાં PHD મેળવી
બિહારના નવા સીએમ સમ્રાટ ચૌધરી સામે પ્રથમ ચેલેન્જ, વિશ્વાસ મત 24 એપ્રિલે
દેવામાં ડૂબ્યું માલદીવ, નિયમો પાળવા કે નિભાવવો પડોશી ધર્મ, માલદીવ મુદ્દે ભારત માટે અગ્નિપરીક્ષા
મહીસામાં રખડતા આખલાનો આતંક
ખેડા આરોગ્ય વિભાગમાં બદલીના બહાને ઉઘાડી લૂંટ
વડોદરામાં ‘મોતનો વન-વે’: તૂટેલી ગટરનું ઢાંકણું ગમે ત્યારે મોટી હોનારત સર્જશે
ડિજિટલ જનગણના પોર્ટલમાં મોટી ભૂલ, અરુણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ
શ્રીનગર એરપોર્ટ પર બે અમેરિકન નાગરિકોની અટકાયત, સેટેલાઈટ ફોન મળતા હડકંપ
ધુરંધર-2 એ પુષ્પા-2 નો રેકોર્ડ તોડ્યો: વિશ્વમાં 1,748.91 કરોડ સાથે ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ
IPL મેચ પર સટ્ટો રમતા 5 શખ્સો ઝડપાયા, PCBની મોટી કાર્યવાહી
વડોદરામાં ‘પટેલભાઈ’નો આતંક: રોકાણકારોને ડબલ પૈસાની લાલચ આપી ₹2 કરોડ લઈ રફુ ચક્કર
એનટીએ દ્વારા કોમન યુનિવર્સીટી એન્ટ્રન્સ ટેસ્ટ (યુજી) 2026 અંગે મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ
તમિલનાડુ: વિરુદુનગરમાં મોટી દુર્ઘટના, ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 16 લોકોના મોત
સાયબર ક્રાઇમની દુનિયામાં વડોદરા પોલીસનો મોટો ધડાકો: 210 કરોડના ટ્રાન્ઝેક્શન અને 273 ગુનાઓનો ભેદ ઉકેલાયો
કેનેડાના નવા કાયદાથી ભારતીય ઇમિગ્રન્ટ્સ મુશ્કેલીમાં, 30,000 અરજદારોને નોટિસ, ડિપોર્ટેશનનો ખતરો
ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી દીપિકા-રણવીરે આપી સરપ્રાઈઝ, ફરી પારણું બંધાશે
‘આ એક મોટું કાવતરું હતું…’ અશોક ગેહલોતે વડા પ્રધાનના સંબોધન પર કર્યો મોટો દાવો
અમે પોતે પસાર નથી થઈ શકતા તો બીજાઓ માટે હોર્મુઝમાંથી પસાર થવું અશક્ય- ઇરાનની ટ્રમ્પને ધમકી
હાર્ટ એટેક પહેલા એલર્ટ આપશે AI, 24×7 હેલ્થ મોનિટરિંગ, ચેન્નાઈના ડોક્ટરોની નવી પહેલ
ભાજપનું મોટું પગલું: પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં ભારતના નવા હાઇ કમિશનર બનશે
હોર્મુઝમાં ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ઈરાનનો ડેમેજ કંટ્રોલ શરૂ, ઈરાને કહ્યું ગેરસમજ જલ્દી ઉકેલાશે
સ્માર્ટફોન કંપનીઓના વિરોધ બાદ આધાર એપ પ્રી-ઇન્સ્ટોલ યોજના રદ, આધાર એપ ફરજિયાત કરવાનો પ્લાન સરકારે પાછો ખેંચ્યો
લલિતા ટાવર પાસે બાળક ઉઠાવવાનો પ્રયાસ નિષ્ફળ; જાગૃત નાગરિકોએ શંકાસ્પદને ઝડપી મેથીપાક ચખાડ્યો
ભારત અને રશિયા નજીક આવ્યા: સૈનિકો, જહાજો અને એરબેઝ શેર કરવાની નવી વ્યવસ્થા
ગોરવા સ્થિત આનંદ હોસ્પિટલમાં એસીમાં શોર્ટ સર્કિટથી આગ, 6 દર્દીઓનું રેસ્ક્યુ
ફતેહગંજના ‘વિસ્ટા રેસિડેન્શિયલ’ પ્રોજેક્ટ પર ગુજ-રેરાની કડક કાર્યવાહી, રજિસ્ટ્રેશન રદ
ગાંધીનગર,તા.9: ગુજરાત સરકારે પોતાની માલિકીના વિમાન અને હેલિકોપ્ટરને સંચાલિત રાખવા માટે છેલ્લા બે વર્ષમાં કુલ ₹86,33,55,531નો ખર્ચ કર્યો હોવાનું વિધાનસભામાં ખુલ્યું છે. આ ખર્ચમાં પાયલોટ અને અન્ય સ્ટાફના પગાર ઉપરાંત વિમાન અને હેલિકોપ્ટરની મેન્ટેનન્સ તથા મરામતનો ખર્ચ પણ સમાવેશ થાય છે.
આ વિગતો વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવી હતી. મળેલી માહિતી મુજબ રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ માટે ₹56,66,32,421 ખર્ચ્યા છે.
તે ઉપરાંત વિમાન અને હેલિકોપ્ટર ઉડાડનારા પાયલોટના પગાર પાછળ પણ મોટો ખર્ચ થયો છે. છેલ્લા બે વર્ષ દરમિયાન પાયલોટના પગાર માટે રાજ્ય સરકારે ₹28,08,25,262 ચૂકવ્યા છે. જ્યારે અન્ય સ્ટાફના પગાર માટે ₹1,58,97,848નો ખર્ચ કરવામાં આવ્યો છે.
સરકારી વિમાન અને હેલિકોપ્ટરના સંચાલન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થવા છતાં છેલ્લા બે વર્ષમાં ટેકનિકલ ક્ષતિને કારણે બે વખત ઉડાન રદ કરવાની ફરજ પડી હોવાનું પણ સામે આવ્યું છે.
આંકડાઓ સામે આવતા સરકારી વિમાન અને હેલિકોપ્ટરના ખર્ચ અંગે ફરી ચર્ચા તેજ બની છે, કારણ કે મેન્ટેનન્સ અને સંચાલન માટે મોટા પાયે ખર્ચ થવા છતાં ટેકનિકલ સમસ્યાઓ પણ નોંધાઈ છે.