નસવાડી તાલુકાના ખોખરા ગામમાં એમ્બ્યુલન્સ ન પહોંચી શકતા ગ્રામજનોમાં રોષનસવાડી : નસવાડી તાલુકાના ખોખરા (વ) ગામે રસ્તાના અભાવના કારણે સગર્ભા મહિલાને પ્રસૂતિ...
દેશની અગ્રણી એરલાઇન ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશને કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) પીટર એલ્બર્સના રાજીનામાની જાહેરાત કરી છે. કંપનીના બોર્ડની 10...
પેટા વિભાગીય કચેરીઓમાં આવતા તમામ વિસ્તારોમાં ટીમો મેદાનમાં ઉતરશે વીજ બિલની બાકી રહેલી 100 ટકા રકમ તેમજ રી-કનેક્શન ચાર્જીસની સંપૂર્ણ ચુકવણી સબ-ડિવિઝન...
સંસ્કારી નગરીને ગંદકીમુક્ત કરવા મ્યુનિસિપલ તંત્રનો આક્રમક મિજાજ, રોજ સરેરાશ ₹1.13 લાખનો દંડ વસૂલી નિયમભંગ કરનારાઓના ગજવા ગરમ કર્યા (પ્રતિનિધિ), વડોદરા. તા.7...
બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમની લોકપ્રિય એક્શન ફ્રેન્ચાઈઝી ‘ફોર્સ’નો ત્રીજો ભાગ હવે ફરીથી ચર્ચામાં આવ્યો છે. ‘ફોર્સ 3’નું શૂટિંગ ગુજરાતના વિવિધ લોકેશન્સ પર...
ગુજરાતમાં સતત વિકસતા પ્રવાસન સ્થળો અને આધુનિક સુવિધાઓના કારણે રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે. ગત વર્ષે ગુજરાતમાં કુલ 22.27...
ટ્રાફિક પોલીસે સમયસૂચકતા વાપરી માર્ગ બંધ કરી નમી ગયેલા પોલને ઉતારવાની કામગીરી હાથ ધરી; વાહનવ્યવહારને અસર વડોદરા: શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી...
ઈરાન યુદ્ધની અસરો હવે ઘણા એશિયન દેશોમાં અનુભવાઈ રહી છે. તેલ અને ગેસ પુરવઠામાં વિક્ષેપને કારણે ઓછામાં ઓછા 9 એશિયન દેશોમાં ઉર્જા...
સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code – UCC) મુદ્દે દેશમાં ફરી એકવાર ચર્ચા તેજ બની છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે મહત્વપૂર્ણ ટિપ્પણી...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ 2026 ની જીત બદલ ₹131 કરોડનું ઈનામ આપવાની જાહેરાત કરી છે....
સુરત મહાનગર પાલિકાની વર્તમાન ટર્મની છેલ્લી સામાન્ય સભામાં શહેરના ઇતિહાસ સાથે જોડાયેલો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. સભામાં બે મહત્વપૂર્ણ દરખાસ્તો રજૂ કરી...
ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે દેશના વિવિધ ભાગોમાં વાણિજ્યિક LPG સિલિન્ડરોની અછતના અહેવાલો વચ્ચે સરકારે મંગળવારે એક નિવેદન બહાર પાડ્યું. સરકારે...
મિડલ ઇસ્ટમાં વધતા યુદ્ધના તણાવની અસર હવે ભારત સુધી પહોંચવા લાગી છે. ઈઝરાયલ અને અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાઓ બાદ ઈરાન અને...
આ વર્ષે સૌથી વધુ ચર્ચામાં રહેલી ફિલ્મોમાંથી એક Dhurandhar 2ને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. Ranveer Singh સ્ટારર આ...
પશ્ચિમ એશિયામાં વધતા યુદ્ધના તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump દ્વારા વૈશ્વિક તેલ બજારને સ્થિર કરવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવાઈ શકે તેવી...
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા ગલ્ફ યુદ્ધના કારણે નિકાસ ક્ષેત્ર પર ભારે અસર પડી રહી છે અને તેની સીધી અસર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો...
સુરત શહેરમાં હાલમાં કોમર્શિયલ LPG ગેસને લઈને મોટી અછત સર્જાઈ છે, જેના કારણે હોટેલ, રેસ્ટોરન્ટ, લારીઓ અને નાના વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા...
સુરત: કોર્પોરેટ કનેક્શન્સ ઇન્ડિયા દ્વરાા ‘બિગ હેરી ઓડેશિયસ ફોરમ (BHAF)નું આયોજન સુરતમાં 13 અને 14 માર્ચ 2026ના રોજ સુરત મેરિયોટ હોટેલ ખાતે...
મંગળવાર તારીખ 10 માર્ચ 2026ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠકમાં...
સુરતઃ ઓલપાડ તાલુકાની અટોદરા ગ્રામ પંચાયતના સરપંચ પર ગેરરીતિ અને ભ્રષ્ટ્રાચારના ગંભીર આક્ષેપ વોર્ડની મહિલા સભ્ય દ્વારા કરવામાં આવતા ચકચાર મચી ગઈ...
સુરત શહેરમાં વધતી ગરમી વચ્ચે આગના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. તેવામાં સુરત નાં મહિધરપુરા વિસ્તારમાં આવેલી એસપી આંગડિયા ઓફિસમાં અચાનક આગ...
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી ગાયને “રાષ્ટ્રમાતા”નો દરજ્જો આપવાની તથા ગૌહત્યા વિરુદ્ધ કડક કાયદો બનાવવાની માંગ સાથે યાત્રા પર નીકળ્યા છે. તેમની આ...
યુનિવર્સીટીનું તંત્ર હરકતમાં,કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી સૂચના અપાઈ વીટકોસના કર્મચારીઓએ ફાયર લાઇનની મદદ વડે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો ( પ્રતિનિધિ...
વડોદરામાં ગેસ કટોકટી, યુદ્ધના કારણે ઈંધણના પુરવઠા પર ‘બ્રેક’, હોટલ ઉદ્યોગ પાયમાલ થવાની ભીતિ IOCL એ મેઈલ દ્વારા સપ્લાય રોકવાની કરી જાણ,...
પદાધિકારીઓની ગાડીઓ જમા અને ઓફિસો ખાલી; નવા વહીવટદાર આજથી સંભાળશે મોરચો વડોદરા મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતા હવે પાલિકાનો...
નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થતી લોકપ્રિય લાઇવ-એક્શન એડવેન્ચર સિરીઝ વન પીસ ફરી એકવાર ચાહકો માટે નવા એપિસોડ્સ સાથે આવી છે. 2023માં આવેલી પ્રથમ...
સુરતના હજીરા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક ઝોનમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને અચાનક ઉભી થતી આપત્તિઓનો સામનો કરવાની ક્ષમતા પરખવા માટે અદાણી...
ગાંધીનગર, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ વિદેશમાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત સાયકોટ્રોપિક પદાર્થ ‘એટોમિડેટ’ (Etomidate) પાવડર એક્સપોર્ટ કરવાના કૌભાંડમાં મોટી સફળતા મેળવી...
અકસ્માત સર્જી ચાલક ફરાર,કારનું આગળના ભાગે કચ્ચરઘાણ વળી ગયું : લક્ષ્મીપુરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથધરી ( પ્રતિનિધિ )વડોદરા,તા.10...
ગાંધીનગર, તા.9 રાજ્યમાં અનુસૂચિત જનજાતિના (ST) ખોટા પ્રમાણપત્રો સામે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. 2020ના નિયમો અમલમાં આવ્યા બાદ...
IPLમાં પંજાબનો પાવર શો,182 રનની ભાગીદારીથી કર્યો રેકોર્ડ સ્કોર, લખનઊ સામે 254 રન
ટાટા ટ્રસ્ટનો ઐતિહાસિક નિર્ણય, હવે બિન-પારસીઓ પણ બની શકશે ટ્રસ્ટી, 100 વર્ષ જૂનો નિયમ બદલાશે
KKRની પહેલી જીત, રિંકુ સિંહની ફિફ્ટીથી રાજસ્થાન પર 4 વિકેટથી વિજય
ક્યારે છે તામિલનાડુ ચૂંટણી? કેટલી સીટ્સ અને કોણ છે આગળ, આવો જાણીએ અત થી ઇતિ સુધી…
દાહોદના ભીટોડી નજીક ગમખ્વાર અકસ્માત: ઉભેલા કન્ટેનર સાથે કાર અથડાતા 3 માસૂમ બાળકોના મોત
પશ્ચિમ બંગાળ: મેદિનીપુરમાં PM મોદીએ કહ્યું- 5 વર્ષમાં TMCની નિર્દય સરકારે લૂંટમાં PHD મેળવી
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર મોટી બેઠક, 20 એપ્રિલથી વોશિંગ્ટનમાં ચર્ચા, અબજો ડોલરના વેપાર પર નજર
બિહારના નવા સીએમ સમ્રાટ ચૌધરી સામે પ્રથમ ચેલેન્જ, વિશ્વાસ મત 24 એપ્રિલે
દેવામાં ડૂબ્યું માલદીવ, નિયમો પાળવા કે નિભાવવો પડોશી ધર્મ, માલદીવ મુદ્દે ભારત માટે અગ્નિપરીક્ષા
મહીસામાં રખડતા આખલાનો આતંક
ખેડા આરોગ્ય વિભાગમાં બદલીના બહાને ઉઘાડી લૂંટ
વડોદરામાં ‘મોતનો વન-વે’: તૂટેલી ગટરનું ઢાંકણું ગમે ત્યારે મોટી હોનારત સર્જશે
ડિજિટલ જનગણના પોર્ટલમાં મોટી ભૂલ, અરુણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ
શ્રીનગર એરપોર્ટ પર બે અમેરિકન નાગરિકોની અટકાયત, સેટેલાઈટ ફોન મળતા હડકંપ
ધુરંધર-2 એ પુષ્પા-2 નો રેકોર્ડ તોડ્યો: વિશ્વમાં 1,748.91 કરોડ સાથે ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ
IPL મેચ પર સટ્ટો રમતા 5 શખ્સો ઝડપાયા, PCBની મોટી કાર્યવાહી
વડોદરામાં ‘પટેલભાઈ’નો આતંક: રોકાણકારોને ડબલ પૈસાની લાલચ આપી ₹2 કરોડ લઈ રફુ ચક્કર
એનટીએ દ્વારા કોમન યુનિવર્સીટી એન્ટ્રન્સ ટેસ્ટ (યુજી) 2026 અંગે મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ
તમિલનાડુ: વિરુદુનગરમાં મોટી દુર્ઘટના, ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 16 લોકોના મોત
સાયબર ક્રાઇમની દુનિયામાં વડોદરા પોલીસનો મોટો ધડાકો: 210 કરોડના ટ્રાન્ઝેક્શન અને 273 ગુનાઓનો ભેદ ઉકેલાયો
કેનેડાના નવા કાયદાથી ભારતીય ઇમિગ્રન્ટ્સ મુશ્કેલીમાં, 30,000 અરજદારોને નોટિસ, ડિપોર્ટેશનનો ખતરો
ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી દીપિકા-રણવીરે આપી સરપ્રાઈઝ, ફરી પારણું બંધાશે
‘આ એક મોટું કાવતરું હતું…’ અશોક ગેહલોતે વડા પ્રધાનના સંબોધન પર કર્યો મોટો દાવો
અમે પોતે પસાર નથી થઈ શકતા તો બીજાઓ માટે હોર્મુઝમાંથી પસાર થવું અશક્ય- ઇરાનની ટ્રમ્પને ધમકી
હાર્ટ એટેક પહેલા એલર્ટ આપશે AI, 24×7 હેલ્થ મોનિટરિંગ, ચેન્નાઈના ડોક્ટરોની નવી પહેલ
ભાજપનું મોટું પગલું: પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં ભારતના નવા હાઇ કમિશનર બનશે
હોર્મુઝમાં ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ઈરાનનો ડેમેજ કંટ્રોલ શરૂ, ઈરાને કહ્યું ગેરસમજ જલ્દી ઉકેલાશે
સ્માર્ટફોન કંપનીઓના વિરોધ બાદ આધાર એપ પ્રી-ઇન્સ્ટોલ યોજના રદ, આધાર એપ ફરજિયાત કરવાનો પ્લાન સરકારે પાછો ખેંચ્યો
લલિતા ટાવર પાસે બાળક ઉઠાવવાનો પ્રયાસ નિષ્ફળ; જાગૃત નાગરિકોએ શંકાસ્પદને ઝડપી મેથીપાક ચખાડ્યો
ભારત અને રશિયા નજીક આવ્યા: સૈનિકો, જહાજો અને એરબેઝ શેર કરવાની નવી વ્યવસ્થા
નસવાડી તાલુકાના ખોખરા ગામમાં એમ્બ્યુલન્સ ન પહોંચી શકતા ગ્રામજનોમાં રોષ
નસવાડી : નસવાડી તાલુકાના ખોખરા (વ) ગામે રસ્તાના અભાવના કારણે સગર્ભા મહિલાને પ્રસૂતિ માટે હોસ્પિટલ લઈ જવામાં ભારે મુશ્કેલી પડી હતી. પ્રસૂતિનો દુખાવો ઉપડતા પરિવારજનો દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, પરંતુ ગામ સુધી યોગ્ય રસ્તો ન હોવાને કારણે એમ્બ્યુલન્સ પહોંચી શકી નહોતી. અંતે ગ્રામજનોએ જીવના જોખમે સગર્ભા મહિલાને ખુલ્લી પિકઅપ જીપમાં બેસાડી લગભગ ૨ કિલોમીટર દૂર મુખ્ય રસ્તા સુધી પહોંચાડી, ત્યાંથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ખોખરા ગામમાં આશરે ૮૦૦ જેટલી વસ્તી વસે છે. ગામથી મુખ્ય રસ્તો લગભગ બે કિલોમીટર દૂર આવેલો છે. ગામના પ્રવેશદ્વાર પર આવેલો લો-લેવલ કોઝવેના બંને છેડાઓ પર માટી ધોવાઈ જવાથી માર્ગ વધુ બગડેલો છે. ઉપરાંત ગામ સુધી જતો રસ્તો કાચો હોવાથી વરસાદ કે અન્ય સમયે વાહન વ્યવહાર મુશ્કેલ બની જાય છે. પરિણામે ૧૦૮ એમ્બ્યુલન્સ સહિતના તાત્કાલિક સેવા વાહનો ગામ સુધી પહોંચી શકતા નથી.
સ્થાનિક લોકો જણાવે છે કે આદિવાસી વિસ્તારમાં આવેલાં આવા ગામો આજે પણ મૂળભૂત રસ્તાની સુવિધાથી વંચિત છે. વિકાસના દાવાઓ વચ્ચે સગર્ભા મહિલાઓને આવી જોખમી પરિસ્થિતિમાં હોસ્પિટલ પહોંચવું પડે છે. ગ્રામજનો છેલ્લા બે વર્ષથી પુલ અને પાકા રસ્તાની માંગણી કરી રહ્યા છે. ગ્રામસભાઓમાં પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે, છતાં તંત્ર તરફથી કોઈ સકારાત્મક પગલા લેવામાં આવ્યા નથી.
ગ્રામજનોનું કહેવું છે કે સેવાસેતુ જેવા કાર્યક્રમો જો આવા ગામોમાં યોજાય તો હકીકત સામે આવે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આવા વિસ્તારોની મુલાકાત લઈ તાત્કાલિક રસ્તા અને પુલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
રિપોર્ટર: સર્વેશ મેમણ
.