કોકટેલ 2’નો કાઉન્ટડાઉન શરૂ! 18 માર્ચે થિયેટરમાં મળશે ખાસ ટ્રીટ હોમી અડાજાણિયાની અપકમિંગ ફિલ્મ ‘કોકટેલ 2’ ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે....
( પ્રતિનિધિ )વડોદરા,તા.14 વડોદરા શહેરના જુના પાદરા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બંને કાર ચાલકો વચ્ચે વાદવિવાદ...
વિશ્વની અગ્રણી સોફ્ટવેર કંપની Adobeમાં મોટો લીડરશિપ બદલાવ આવવાનો છે. કંપનીએ જાહેરાત કરી છે કે લાંબા સમયથી CEO તરીકે સેવા આપતા શંતનુ...
પાકિસ્તાનના તેજ ગતિના બોલર હારીસ રઉફે બાંગ્લાદેશ સામે રમાયેલી બીજી વનડેમાં શાનદાર પ્રદર્શન કરતાં પોતાની ODI કારકિર્દીમાં 100 વિકેટનો આંકડો પાર કર્યો...
ઈરાન સામેનું યુદ્ધ શરૂ કરતી વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધાર્યું હતું કે તેઓ વેનેઝુએલાની જેમ ઈરાનમાં પણ સત્તાપલટો કરાવી શકશે, જેને...
પૂરતો સ્ટોક ઉપલબ્ધ, નાગરિકો અફવાઓથી દૂર રહે સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં LPG ગેસ સિલિન્ડરની અછત અંગે વિવિધ અફવાઓ ફેલાઈ...
દર વર્ષે 14 માર્ચે ઉજવાતા Pi Day નિમિત્તે Google એ 2026માં ખાસ Doodle રજૂ કર્યું છે. આ વખતે Google એ વિશ્વપ્રસિદ્ધ ગણિતીય...
દુનિયામાં મનુષ્ય સૌથી હોંશિયાર પ્રાણી ગણવામાં આવે છે છતાં આપણે મનુષ્યોએ પંખીઓ પાસેથી ઘણું શીખવા જેવું છે. કોઈ પણ પંખી જોજો, જ્યારે...
જ્યારથી વિસ્તાર અને વર્ચસ્વની લડાઈઓ શરૂ થઈ છે ત્યારથી વિશ્વમાં વિવિધ દેશો વચ્ચે લડાઈ શરૂ થઈ છે. બે-બે વિશ્વયુદ્ધ થવા છતાં પણ...
• રાંધણ ગેસની અછત વચ્ચે તંત્રની આકસ્મિક તપાસ• બે ચ્હાની દુકાનોમાં ગેરકાયદેસર ઘરેલુ ગેસના વ્યાવસાયિક ઉપયોગનો પર્દાફાશનડિયાદ, તા.14કપડવંજ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી...
બિહારમાં નીતીશકુમારે રાજ્યસભામાં જવાનું નક્કી કર્યું એ પછી એમના પુત્ર નિશાંતની જેડીયુમાં એન્ટ્રી પછી શું? નવા મુખ્યમન્ત્રીનું નામ જાહેર થયું નથી. ભાજપના...
ખરગ આઇલેન્ડ કેમ છે તેહરાનનું ‘ક્રાઉન જ્વેલ ઈરાન અને અમેરિકાની વચ્ચે વધતા તણાવ ને કારણે ખરગ આઇલેન્ડ ફરી વૈશ્વિક ચર્ચાના કેન્દ્રમાં આવી...
• માટે ખુશખબર, બંધ રહેલી રેલવે લાઈન ફરી કાર્યરત• મિયાગામ કરજણ અને ડભોઈ ખાતે ઉદ્ઘાટન સમારોહમાં જનપ્રતિનિધિઓ આપશે લીલી ઝંડીવડોદરા, તા.14ડભોઈ અને...
લોકસભામાં અગ્રણી ભાગીદાર ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ૨૭૨ની સાદી બહુમતીના આંકડાથી ઘણી નીચે હોવા છતાં અસ્તિત્વનાં બે વર્ષ પૂર્ણ થવાના આરે છે...
એક સમય હતો જ્યારે મોદીજી ના ભાષણ સાંભળવા માટે સાચે જ દેશના લોકો આતુર રહેતા હતા. સાચે જ એમની વાક્છટા ના લોકો...
હાલમાં દુનિયામાં યુદ્ધ-યુદ્ધ ચાલી રહ્યું છે. યુએસ- ઈઝરાયેલ વિરૂદ્ધ ઈરાને તો અમેરિકાના 1945-46નું યુદ્ધ હિરોશિમા- નાગાસાકિને યાદ કરાવી દીધું. ભારી તબાહી તે...
પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા તેમના તા.૨૦/૫/૨૦૨૧ના કોમ્યુનિકેશન નંબર PMOPG/E/2021/0374799 જણાવાયા મુજબ પબ્લિક સેક્ટર બેંકો,સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા સહિત દ્વારા પેન્શન ફંડમાંથી NPA ઘટાડવા...
ચૂંટણી પૂર્વેના આસામ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર જોરદાર રાજકીય હુમલો કર્યો છે. શુક્રવારે કોકરાઝાર અને ગૌહાટીમાં વિકાસકાર્યોના લોકાર્પણ અને...
આજે જ્યારે મિડલ ઈસ્ટમાં ઈરાન-ઈઝરાઈલ-અમેરિકા વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે તેવી નાજુક પરિસ્થિતિમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કોર્ની ભારતની 4 દિવસની મુલાકાતે આવી...
2 ભારતીયોના મોત, 10 ઘાયલ; મધ્ય પૂર્વ સંઘર્ષ વચ્ચે વધતી ચિંતા મધ્ય પૂર્વમાં વધી રહેલા ઈરાન-અમેરિકા સંઘર્ષની વચ્ચે ઓમાનમાંથી ભારત માટે ચિંતાજનક...
10 ભારતીયોની ધરપકડ,‘ પીડિત’ બનીને વીસા મેળવવાનો પ્લાન ફેલ અમેરિકામાં ઇમિગ્રેશન લાભ મેળવવા માટે બનાવટી લૂંટનું ષડયંત્ર રચાયું હોવાના ચોંકાવનારા કેસમાં 10...
વૈચારિક મતભેદ વ્યક્તિ, વ્યક્તિએ હોઇ શકે. જેમાં પરિવાર સંસ્થા, રાજકારણ, સાહિત્ય કે અન્ય કોઇ પણ ક્ષેત્રે હોઈ શકે. પ્રત્યેક વ્યક્તિની માનસિકતા કે...
સિનેગોગ પર કાર ઘૂસાવી, શંકાસ્પદનો પર્દાફાશ ,કુટુંબના આઘાત પછી ભયાનક હંમલો મિશિગનના ડેટ્રોઇટ નજીક આવેલા વેસ્ટ બ્લૂમફિલ્ડ ટાઉનશિપમાં ગુરુવારે એક ચોંકાવનારી ઘટના...
USS Tripoli સાથે 2,500 મરીન્સની એન્ટ્રી, ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ હવે વધુ ખતરનાક વળાંક પર? મિડલ ઈસ્ટમાં ઈરાન-ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવ વચ્ચે અમેરિકા હવે...
• નારાયણ એવન્યુ કોમ્પ્લેક્સમાં ક્રૂર ઘટના, વિસ્તારમાં ચકચાર• પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં આવેશમાં આવી પતિએ પત્નીનો જીવ લીધોવડોદરા::વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાંથી એક ચોંકાવનારી...
પ્રયાગરાજના કુંભ મેળામાંથી વાયરલ થયેલી મોનાલિસાએ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના મુસ્લિમ યુવક ફરમાન સાથે લગ્ન કર્યા બાદ હવે આ મામલો વધુ ચર્ચામાં...
ઈરાન-અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર પર વિશ્વભરના દેશોની નજર છે. આ સંઘર્ષ દરમિયાન ઈરાને આ મહત્વપૂર્ણ દરિયાઈ...
મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે ઈરાન સમર્થક મિલિશિયા જૂથો દ્વારા નાટો દેશોના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાના અહેવાલો સામે આવ્યા છે. ઈરાકના ઈરબિલ...
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ હવે માત્ર શસ્ત્રોની લડાઈ પૂરતો સીમિત રહ્યો નથી. હવે આ સંઘર્ષ સાયબર જગતમાં પણ પહોંચી...
મિડલ ઇસ્ટમાં ઈરાન-ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવની અસર હવે ગુજરાતના બજારો અને ઘરેલુ રસોડા સુધી પહોંચી ગઈ છે. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે...
IPLમાં પંજાબનો પાવર શો,182 રનની ભાગીદારીથી કર્યો રેકોર્ડ સ્કોર, લખનઊ સામે 254 રન
ટાટા ટ્રસ્ટનો ઐતિહાસિક નિર્ણય, હવે બિન-પારસીઓ પણ બની શકશે ટ્રસ્ટી, 100 વર્ષ જૂનો નિયમ બદલાશે
KKRની પહેલી જીત, રિંકુ સિંહની ફિફ્ટીથી રાજસ્થાન પર 4 વિકેટથી વિજય
ક્યારે છે તામિલનાડુ ચૂંટણી? કેટલી સીટ્સ અને કોણ છે આગળ, આવો જાણીએ અત થી ઇતિ સુધી…
દાહોદના ભીટોડી નજીક ગમખ્વાર અકસ્માત: ઉભેલા કન્ટેનર સાથે કાર અથડાતા 3 માસૂમ બાળકોના મોત
પશ્ચિમ બંગાળ: મેદિનીપુરમાં PM મોદીએ કહ્યું- 5 વર્ષમાં TMCની નિર્દય સરકારે લૂંટમાં PHD મેળવી
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર મોટી બેઠક, 20 એપ્રિલથી વોશિંગ્ટનમાં ચર્ચા, અબજો ડોલરના વેપાર પર નજર
બિહારના નવા સીએમ સમ્રાટ ચૌધરી સામે પ્રથમ ચેલેન્જ, વિશ્વાસ મત 24 એપ્રિલે
દેવામાં ડૂબ્યું માલદીવ, નિયમો પાળવા કે નિભાવવો પડોશી ધર્મ, માલદીવ મુદ્દે ભારત માટે અગ્નિપરીક્ષા
મહીસામાં રખડતા આખલાનો આતંક
ખેડા આરોગ્ય વિભાગમાં બદલીના બહાને ઉઘાડી લૂંટ
વડોદરામાં ‘મોતનો વન-વે’: તૂટેલી ગટરનું ઢાંકણું ગમે ત્યારે મોટી હોનારત સર્જશે
ડિજિટલ જનગણના પોર્ટલમાં મોટી ભૂલ, અરુણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ
શ્રીનગર એરપોર્ટ પર બે અમેરિકન નાગરિકોની અટકાયત, સેટેલાઈટ ફોન મળતા હડકંપ
ધુરંધર-2 એ પુષ્પા-2 નો રેકોર્ડ તોડ્યો: વિશ્વમાં 1,748.91 કરોડ સાથે ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ
IPL મેચ પર સટ્ટો રમતા 5 શખ્સો ઝડપાયા, PCBની મોટી કાર્યવાહી
વડોદરામાં ‘પટેલભાઈ’નો આતંક: રોકાણકારોને ડબલ પૈસાની લાલચ આપી ₹2 કરોડ લઈ રફુ ચક્કર
એનટીએ દ્વારા કોમન યુનિવર્સીટી એન્ટ્રન્સ ટેસ્ટ (યુજી) 2026 અંગે મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ
તમિલનાડુ: વિરુદુનગરમાં મોટી દુર્ઘટના, ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 16 લોકોના મોત
સાયબર ક્રાઇમની દુનિયામાં વડોદરા પોલીસનો મોટો ધડાકો: 210 કરોડના ટ્રાન્ઝેક્શન અને 273 ગુનાઓનો ભેદ ઉકેલાયો
કેનેડાના નવા કાયદાથી ભારતીય ઇમિગ્રન્ટ્સ મુશ્કેલીમાં, 30,000 અરજદારોને નોટિસ, ડિપોર્ટેશનનો ખતરો
ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી દીપિકા-રણવીરે આપી સરપ્રાઈઝ, ફરી પારણું બંધાશે
‘આ એક મોટું કાવતરું હતું…’ અશોક ગેહલોતે વડા પ્રધાનના સંબોધન પર કર્યો મોટો દાવો
અમે પોતે પસાર નથી થઈ શકતા તો બીજાઓ માટે હોર્મુઝમાંથી પસાર થવું અશક્ય- ઇરાનની ટ્રમ્પને ધમકી
હાર્ટ એટેક પહેલા એલર્ટ આપશે AI, 24×7 હેલ્થ મોનિટરિંગ, ચેન્નાઈના ડોક્ટરોની નવી પહેલ
ભાજપનું મોટું પગલું: પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં ભારતના નવા હાઇ કમિશનર બનશે
હોર્મુઝમાં ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ઈરાનનો ડેમેજ કંટ્રોલ શરૂ, ઈરાને કહ્યું ગેરસમજ જલ્દી ઉકેલાશે
સ્માર્ટફોન કંપનીઓના વિરોધ બાદ આધાર એપ પ્રી-ઇન્સ્ટોલ યોજના રદ, આધાર એપ ફરજિયાત કરવાનો પ્લાન સરકારે પાછો ખેંચ્યો
લલિતા ટાવર પાસે બાળક ઉઠાવવાનો પ્રયાસ નિષ્ફળ; જાગૃત નાગરિકોએ શંકાસ્પદને ઝડપી મેથીપાક ચખાડ્યો
ભારત અને રશિયા નજીક આવ્યા: સૈનિકો, જહાજો અને એરબેઝ શેર કરવાની નવી વ્યવસ્થા
કોકટેલ 2’નો કાઉન્ટડાઉન શરૂ! 18 માર્ચે થિયેટરમાં મળશે ખાસ ટ્રીટ
હોમી અડાજાણિયાની અપકમિંગ ફિલ્મ ‘કોકટેલ 2’ ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. શાહિદ કપૂર, રશ્મિકા મંદાના અને કૃતિ સેનનની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મનો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે ફિલ્મનો ટીઝર 18 માર્ચે થિયેટરમાં જ રિલીઝ થશે અને તે પણ ‘ધુરંધર 2’ સાથે જોડાઈને દર્શાવવામાં આવશે
શાહિદ, રશ્મિકા અને કૃતિએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મના પોસ્ટર્સ શેર કર્યા છે. ત્રણેયે એકસરખું કેપ્શન લખ્યું કે, “વધુ માહિતી માટે આ બુધવારે, 18 માર્ચે થિયેટરમાં આવજો.” પોસ્ટર્સમાં ફિલ્મની ગ્લેમરસ અને યંગ વાઇબ સ્પષ્ટ દેખાઈ રહી છે, એક પોસ્ટરમાં ત્રિપુટી કારમાં બીચ વેકેશન પર નીકળી હોય એવું લાગી રહ્યું છે, જેનાથી ફિલ્મના મૂડને લઈને પણ ચર્ચા વધી છે.
રશ્મિકા સફેદ ડ્રેસ અને સનગ્લાસિસમાં ખૂબ જ સ્ટાઇલિશ દેખાઈ રહી છે, જ્યારે શાહિદ રંગીન શર્ટમાં સનસેટ બેકગ્રાઉન્ડ સાથે નજરે પડે છે. બીજી તરફ કૃતિનો પોસ્ટર પણ અલગ અંદાજમાં છે, જેમાં તેના પગ પર બનેલું “Catch the sea” ટેટૂ ખાસ ધ્યાન ખેંચે છે. હોમી અડાજાણિયાએ પણ પોસ્ટર્સ શેર કરીને સ્પષ્ટ લખ્યું કે ‘કોકટેલ 2’નો સ્નીક પીક 18 માર્ચે માત્ર થિયેટરમાં જ જોવા મળશે.
આ ફિલ્મ હોમી અડાજાણિયાની જ 2012ની હિટ ફિલ્મ ‘કોકટેલ’નો સીક્વલ છે. પહેલી ફિલ્મમાં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયાના પેન્ટી જોવા મળ્યા હતા અને ફિલ્મને યુવા દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. હવે સીક્વલમાં નવી સ્ટારકાસ્ટ સાથે ફરી એકવાર પ્રેમ, ગ્લેમર અને સંબંધોની ઉથલપાથલ જોવા મળશે એવી અટકળો છે.
અહેવાલો મુજબ ફિલ્મ 19 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં શાહિદ, રશ્મિકા અને કૃતિ વચ્ચે લવ ટ્રાયએંગલ જોવા મળી શકે છે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. ફર્સ્ટ લુક બાદ સૌની નજર 18 માર્ચે થિયેટરમાં આવનારા ટીઝર પર ટકી ગઈ છે