અમેરિકા-ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો પાંચમો દિવસ, 650 અમેરિકી સૈનિકોને નુકસાનનો ઈરાનનો દાવો પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવભર્યા સંઘર્ષનો આજે...
3 માર્ચ 2026ના રોજ ભારતમાં થયેલા ચંદ્રગ્રહણને કારણે ભારતીય ક્રિકેટ ટીમે તેમની પ્રેક્ટિસ સેશનમાં ફેરફાર કર્યો હતો. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ...
જો ઈરાન યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ફુગાવા પર અસર પડી શકે છે. ભારત ખાદ્ય તેલથી લઈને દવા અને ઇલેક્ટ્રોનિક્સ...
પ્રી-ઓપન સેશન દરમિયાન શેર બજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધ અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે નિફ્ટી 500 પોઈન્ટ ઘટી...
આજે રંગોનો સૌથી મોટો તહેવાર હોળી દેશભરમાં આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. શહેરો અને ગામડાઓ વહેલી સવારથી જ રંગોથી...
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ઇરાન-ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ભારત પાસે હવે માત્ર 25 દિવસનું ક્રૂડ ઓઇલ અને રિફાઇન્ડ ઓઇલ ભંડાર બાકી છે....
વડોદરા લિટરેચર ફેસ્ટ ૪.૦ નું સફળ સમાપન મહાનુભાવોનો મેળાવડો. પારૂલ યુનિ.ના લિબરલ આર્ટ્સ ફેકલ્ટીના વડોદરા લિટરેચર ફેસ્ટનું સફળ સમાપનઃ ૧૫,૭૮૬ દર્શકો સાથે...
વડોદરાના 8 બૂથ અને 4700 મતદારોની વ્યવસ્થા સામે માત્ર ₹7300 ફાળવાતા ચૂંટણી કમિશનર લાલઘૂમ વડોદરામાં આગામી 6 માર્ચના રોજ યોજાનારી બાર કાઉન્સિલ...
ઇઝરાયલ-ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે મિડલ ઈસ્ટમાં તણાવની સ્થિતિ વચ્ચે ભારત સરકારે પોતાના નાગરિકોની સુરક્ષા માટે સક્રિય પગલાં લીધા...
‘સો જા દાદી વરના હસ્તર આ જાએગા’… આ ડાયલોગ જેણે તુમ્બાડ જોઈ હશે એ પરિચિત હશે જ. હવે સુપરહિટ ફિલ્મ તુમ્બાડની સીક્વલ...
મિડલ-ઈસ્ટમાં ઇરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર પ્રદેશમાં તણાવ અને ગભરાટનું વાતાવરણ છે. ઈરાની હુમલાઓ અને વધતી સુરક્ષા...
પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા પોલીસની લોકોને જળાશયોથી દૂર રહેવા સૂચના પોલીસ કમિશનર નરસિમ્હા કોમારા દ્વારા જનતાને અપીલ કરતુ જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું પ્રતિનિધિ...
ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પર વિરોધ પ્રદર્શન; વિધાનસભામાં આંકડા વાંચતા મંત્રીના ‘થથરાટ’ બાદ શિવસેના મેદાને વડોદરા: ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન મંત્રી મનીષા...
ઇરાન-ઇઝરાયલ-અમેરિકા વચ્ચેનો સંઘર્ષ આજે સાંજથી વધુ ગંભીર બન્યો છે. અલગ-અલગ દેશોમાં મિસાઈલ અને ડ્રોન હુમલાઓ, રાજનૈતિક નિવેદનો અને સુરક્ષા ચેતવણીઓ વચ્ચે મિડલ-ઈસ્ટમાં...
અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો યુદ્ધ આજે ચોથા દિવસે પ્રવેશ્યો છે અને સંઘર્ષ વધુ ઘાતક બન્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpએ જણાવ્યું કે...
મગરો અને પશુઓના વસવાટવાળી નદીમાં જોખમી કચરો ઠાલવાતા પર્યાવરણ સામે ખતરો: જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ વડોદરા: શહેરના પાદરે આવેલા જાંબુઆ ગામ...
ડ્રગ્સ મૂકીને બે ભાઈઓને ફસાવવાના કાવત્રામાં મહત્વની ભૂમિકા હોવાનો આક્ષેપ સરકાર તરફે એડવોકેટ હિતેશ એલ. ગુપ્તાની ધારદાર દલીલોપ્રતિનિધિ, વડોદરા તા. 3વર્ષ 2006ના...
કરમસદ – આણંદ મહાનગરપાલિકા દ્વારા આશિષ ચાઇનીઝ કિંગ અને અલ – હબીબી ફાસ્ટ ફૂડ હબ સામે કાર્યવાહી આણંદ.કરમસદ – આણંદ મહાનગરપાલિકાના કમિશનરની...
મંગળવારે સાંજે કોમ્પ્લેક્સમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા રહીશોમાં ફફડાટ, ફાયર બ્રિગેડની બે ગાડીઓએ ભારે જહેમત બાદ આગ ઠારી વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના માંજલપુર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચેનલે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન હાંસલ કર્યું છે. તેમના અધિકૃત યુટ્યુબ એકાઉન્ટે 30 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સનો આંક પાર કર્યો...
ઈરાનના નવા સંરક્ષણ પ્રધાન સૈયદ માજિદ ઇબન અલ-રેઝાના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયલે દાવો કર્યો છે કે ઈરાનના નવા સંરક્ષણ પ્રધાન...
અમેરિકા અને ઇઝરાયલે શનિવારે ઇરાન સામે સંયુક્ત સૈન્ય કાર્યવાહી શરૂ કરતાં પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આ સંઘર્ષ દરમિયાન ઇરાનના સર્વોચ્ચ...
અમેરિકા-ઈરાન તણાવ અને સંભવિત સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઉછળ્યા છે અને બ્રેન્ટ ક્રૂડ 82 ડોલર પ્રતિ બેરલને પાર ગયો...
મિડલ ઇસ્ટમાં વધી રહેલા સંઘર્ષ અને હુમલાઓની પૃષ્ઠભૂમિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાડી ક્ષેત્રના અગ્રણી નેતાઓ સાથે સતત સંપર્ક સાધ્યો છે અને હાલ...
અમદાવાદ સહિત રાજ્યભરની શાળાઓ અને નીચલી અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળમાંથી ઝડપી લીધો છે. ‘ખાલિસ્તાન’ના...
Board of Secondary Education Andhra Pradesh દ્વારા AP SSC 10મા ધોરણની બોર્ડ પરીક્ષા 2026 માટે હોલ ટિકિટ બહાર પાડવામાં આવી છે. નિયમિત,...
સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત પ્રકરણમાં કાયદાકીય કાર્યવાહી વધુ ગતિમાન બની છે. કેસમાં મુખ્ય આરોપી ગણાતી Poonam Bhadoriya દ્વારા દાખલ કરાયેલી...
ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયલી સેના લેબનોનમાં પ્રવેશી છે. સતત બીજા દિવસે ઈઝરાયલે લેબનીઝ આતંકવાદી જૂથ હિઝબુલ્લાહને નિશાન બનાવીને અનેક...
પશ્ચિમ એશિયામાં સંઘર્ષ સતત ગંભીર બનતો જઈ રહ્યો છે. અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલાઓ પછી પરિસ્થિતિ સંપૂર્ણ યુદ્ધની કગાર પર પહોંચી ગઈ...
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધસમાન તણાવ વચ્ચે ફસાયેલા ભારતીયો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. મધ્ય પૂર્વમાં ફસાયેલા 580 ભારતીય નાગરિકોને...
CSK VS DC, સંજૂ સેમસનની ઘમાકેદાર બેટિંગનો જલવો ફરી જોવા મળ્યો, જીતવા માટે આપ્યો 213નો ટાર્ગેટ
હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનને પોતાની જ ચાલ ભારે પડી, પોતે મૂકેલી લેન્ડમાઇન્સનો ટ્રેક ગુમાવ્યો
વડોદરાના મોટા ગજાના બિલ્ડર્સ, વેપારી અને ડોક્ટરની પાર્ટીમાં પોલીસે ભંગ પાડ્યો
‘ધુરંધર 2’નો ધમાકો, હિન્દીમાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ, પુષ્પા 2’ને પણ પાછળ છોડ્યું
18,000 બોમ્બ અને 4000 ટાર્ગેટ, ઈરાન પર હુમલાનો ઇઝરાયલે આપ્યો સંપૂર્ણ હિસાબ
ટીંબા ગામનું આરોગ્ય મંદિર બે વર્ષથી અધૂરું: ગ્રામજનો આરોગ્ય સુવિધાથી વંચિત, તાત્કાલિક કામ પૂર્ણ કરવાની માંગ
પુનિયાદ–આનંદી માર્ગ પર નાળું તૂટી પડવાની ભીતિ: ચોમાસા પહેલાં સમારકામ ન થાય તો માર્ગ બંધ થવાનો ખતરો
કરજણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો, કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા
ગુજરાત પોલીસનો ડ્રગ માફિયાઓ પર ‘AI’ પ્રહાર , લોન્ચ કર્યું દેશનું પ્રથમ ‘NARIT AI’ ટૂલ
ભાજપનું ‘માસ્ટરસ્ટ્રોક’ લિસ્ટ: પૂર્વ IPS મનોજ નિનામાને ગણતરીના કલાકોમાં ટિકિટ, સુરેન્દ્રનગરમાં ‘રિપીટ થિયરી’
સાયબર ગુનેગારો સાવધાન ! ગુજરાત પોલીસ એક્શન મોડમાં: ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવે ફૂંક્યું ‘પ્રોએક્ટિવ અભિગમ’નું રણશિંગુ
બજાર ખુલતાં જ તેજી:સેન્સેક્સ 736 અને નિફ્ટી 227 પોઈન્ટ ઉછળ્યા, સોના-ચાંદીમાં ઘટાડો
આણંદના સર્વાંગી વિકાસ માટે કોંગ્રેસનો ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર
આસામ HSLC Result 2026 જાહેર
અમદાવાદમાં ‘સ્વેપ’ અભિયાનથી મતદાતા જાગૃતિ અભિયાન- 1.5 લાખ વિદ્યાર્થીઓ જોડાયા
રૂસ્તમપરા: રૂસ્તમજી માણેક નામના સુવર્ણ અક્ષરથી લખાયેલો વિસ્તાર
રાજકોટના ઉમેદવારો માટે ,ભાજપમાં અંતિમ ઘડી સુધી નેતાઓનું લોબિંગ
ચૂંટણી રોકવા દિનેશ બાંભણિયા સુપ્રીમ પહોંચ્યા
34 IAS અધિકારીઓને ચૂંટણી નિરીક્ષકની કમાન
સોના-ચાંદીના ભાવમાં ફરી તેજી,બજાર ‘કન્સોલિડેશન’ ફેઝમાં, નજીકના સમયમાં શું સંકેત?
ઢોસાના ખીરામાં ઝેરી પદાર્થની હાજરી મળી
LPGના નિયમોમાં સુધારાથી ઔદ્યોગિક એકમોને લાભ
પનીર માટે હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબા પર ચેકિંગ
બોડેલી નગરપાલિકા ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર થતાં રાજકીય હલચલ: ક્યાંક ખુશી તો ક્યાંક અસંતોષનો માહોલ
ખેડા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા
બંગાળ ચૂંટણી ૨૦૨૬
CWG ટીમની પ્રથમ ગુજરાત
રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશને ફરી તક: રાષ્ટ્રપતિ દ્વારા સભ્ય તરીકે નિમણૂંક
તે આ શું કર્યું? માસૂમ ચહેરા પાછળ છુપાયેલું ખૂની મન
દોઢસો વર્ષનું છે ઝાંપાનું કુંભારવાડ, અહીંની 100થી વધુ માટીની વેરાયટીનું આકર્ષણ
અમેરિકા-ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો પાંચમો દિવસ, 650 અમેરિકી સૈનિકોને નુકસાનનો ઈરાનનો દાવો
પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવભર્યા સંઘર્ષનો આજે પાંચમો દિવસ છે. યુદ્ધની સ્થિતિ દિવસેને દિવસે વધુ ગંભીર બની રહી છે.ઈરાને દાવો કર્યો છે કે દુબઈમાં આવેલા અમેરિકન દૂતાવાસને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ ઇઝરાયલે ઈરાનની રાજધાની તેહરાન અને લેબનાનની રાજધાની બેરૂત પર હવાઈ બોમ્બમારો કર્યો હોવાનો અહેવાલ છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવ વધુ વકર્યો છે.
ઈરાનની સશસ્ત્ર દળોની મહત્વપૂર્ણ એકમ ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ જણાવ્યું છે કે તેના જવાબી હુમલાઓમાં પહેલા બે દિવસ દરમિયાન આશરે 650 અમેરિકી સૈનિકો મોતને ભેટ્યા અથવા ઘાયલ થયા છે.અમેરિકાએ આ આંકડાઓને સ્વીકાર્યા નથી અને તેમને વધારેલા ગણાવ્યા છે,આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ મંગળવાર રાત્રે જણાવ્યું હતું કે ઈરાન તરફથી પહેલો હુમલો થવાની શક્યતા હોવાને કારણે અમેરિકી સેનાને ઇઝરાયલ સાથે મળીને કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમના નિવેદન બાદ યુદ્ધ વધુ તેજ બનવાની શક્યતા અંગે ચર્ચાઓ શરૂ થઈ છે.
યુદ્ધ અંગે અમેરિકાના દાવા :અમેરિકાએ આ સૈન્ય કાર્યવાહીનું નામ “એપિક ફ્યુરી” આપ્યું છે. અમેરિકાના દાવા મુજબ આ અભિયાનમાં મોટી સંખ્યામાં સૈન્ય શક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઈરાનના 17 જહાજ નષ્ટ કરી દેવાયા, જેમાં એક પનડૂબી પણ સામેલ છે.:આ ઓપરેશનમાં 50,000થી વધુ અમેરિકી સૈનિકો સામેલ છે.લગભગ 200 ફાઇટર જેટ, બે એરક્રાફ્ટ કેરિયર અને બોમ્બર વિમાનો તૈનાત કરવામાં આવ્યા છે.ઈરાનના એર ડિફેન્સ સિસ્ટમ, મિસાઇલ અને ડ્રોનને ભારે નુકસાન પહોંચાડ્યાનો દાવો કરવામાં આવ્યો છે.
વિશ્લેષકોનું માનવું છે કે જો આ સંઘર્ષ વધુ વકરી જશે તો સમગ્ર પશ્ચિમ એશિયામાં મોટું યુદ્ધ ભડકી શકે છે અને વૈશ્વિક તેલ બજાર પર પણ તેની અસર જોવા મળી શકે છે. હાલ વિશ્વના અનેક દેશો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.