રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રુડ ઓઇલના ઉત્પાદન કાપના મામલે થયેલા વિવાદ બાદ સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારીને પ્રાઇસ વોર શરૂ કરી દીધું...
કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ...
કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ આગળ વધતી જોવા મળી છે. જેને ૭૬ની સપાટી તોડી નાંખી હતી. આજે કરન્સી બજારમાં ડોલરની સામે...
ચીનના વુહાનના વહીવટીતંત્રએ શુક્રવારે તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિન જરૂરી બહાર ન જવાની સલાહ આપી હતી, નોવેલ કોરોના વાયરસના મુખ્ય...
સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
દુબઈના ક્રાઉન પ્રિન્સે પાયલટ સ્મિત મચ્છરની મુલાકાત લીધી, કપાળ પર ચુંબન કરીને કહ્યું, ‘અમને ગર્વ છે…’
અજય દેવગનની ‘દ્રશ્યમ 3’ની શાનદાર શરૂઆત, 7 મોટા રેકોર્ડ્સ બનાવ્યા
સ્મિત પર હુમલો કરનાર ફ્લાયદુબઈના સહ-પાયલટ હમ્મામ અલ-હમામી વિશે ચોંકાવનારા ખુલાસા
ખાંડની સંગ્રહખોરી અને કાળાબજારી પર સરકારની કડક કાર્યવાહી, 15 ઓક્ટોબરથી નવા નિયમો લાગુ
બાબ-અલ-મંદેબને લઈને સાઉદીનો મોટો નિર્ણય, હૂતીઓ સામે 1 લાખથી વધુ સૈનિકો ઉતારવાની તૈયારી
UAEનો મોટો ખુલાસો: ફ્લાયદુબઈની ઘટના ‘આતંકવાદી હુમલો’, કો-પાઈલટે કેપ્ટન પર કુહાડીથી હુમલો કર્યો
લોંગ વીકેન્ડમાં પહાડો પર પહોંચ્યું પ્રવાસીઓનું ઘોડાપૂર, મસૂરી-મનાલીથી કૈંચી ધામ સુધી જામ
દેશભરમાં અલગ-અલગ આંદોલન નહીં, હવે સીધા દિલ્હી જશે CJP; જંતર-મંતર માટે 10 ઓક્ટોબરની જાહેરાત
એશિયન ગેમ્સ 2026: ભારતે પાકિસ્તાનને 19 રને હરાવી જીત્યું ગોલ્ડ, અભિષેક-તિલકની તોફાની બેટિંગ
નવરાત્રી પહેલાં ઓહિયોના સ્વામિનારાયણ મંદિરમાં હુમલો, CCTVથી તપાસ શરૂ
30 હજારના UPI પેમેન્ટમાં 450ના માર્જિનમાંથી 120 MDR, ઓછા નફાવાળા વેપારીઓમાં વધ્યો રોષ
આસોજ પાસે ડમ્પર ભડભડ બળ્યું, ચાલુ ડમ્પરમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ લાગતા અફરાતફરી
ઇમરાન ખાનને મળવા દો, હોસ્પિટલમાં સારવાર કરાવો: PTIની માગ વચ્ચે સરકાર સાથે આજે ફરી બેઠક
હાથીખાના પાસે ભંગારની વખારમાં શોર્ટ સર્કિટથી આગ, બાજુની ગાદલાની દુકાન પણ લપેટાઈ
હોર્મુઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, કુવૈતી ઓઇલ ટેન્કરમાં સવાર 5 ભારતીયો સુરક્ષિત
ભીમનાથ બ્રિજ ત્રણ રસ્તા પાસે ટેન્કરે બાઈકને અડફેટે લીધુ, દંપતી ગંભીર રીતે ઘાયલ
યુઝવેન્દ્ર ચહલની મોટી જાહેરાત, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ, ODI-T20માં રમવાનું ચાલુ રાખશે
મસ્કને અનફોલો કર્યા બાદ શિવોન ઝિલિસે કરી બ્રેકઅપની પુષ્ટિ, જાણો શું કહ્યું
વારસિયામાં મોપેડ સળગાવ્યાનો આક્ષેપ, જૂની અદાવતે બદલો લીધો
જેતપુરપાવીથી રંગલી ચોકડી સુધીના રોડની અધૂરી કામગીરીથી વાહનચાલકો પરેશાન
એફિલ ટાવર વિવાદમાં BAPSને મોટી રાહત, મહિલાઓને દૂર રાખવાની કોઈ માગણી કરી નહોતી
પોલેન્ડ-લિથુઆનિયા વચ્ચે આવેલા કાલિનિનગ્રાદને લઈને કેમ ડર્યું રશિયા? પુતિને આપી મોટી ચેતવણી
ઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ અને કોંગ્રેસની આંતરિક કસોટી
ધનરાજ નથવાણીની પોલિટિક્સમાં એન્ટ્રી
ગોલ્ડન ચોકડી નજીક શ્રી સંગમ રોડલાઇન્સમાં શોર્ટ સર્કિટથી આગ, લાખોના ટાયરો બળીને ખાક
વરસાદના કેર બાદ હવે સુપર અલ નીનો હજારોના જીવ લે તેવી સંભાવના
ઈરાનના ડરથી અમેરિકન સૈનિકો ઈરાકમાંથી પણ ઉચાળા ભરી રહ્યા છે
ચૂંટણીપંચ સ્વતંત્ર છે, પરંતુ વહીવટી કામગીરી માટે સંપૂર્ણ પરાવલંબી છે તે વાત કોણ કરશે?
એશિયન ગેમ્સના 13મા દિવસે સુવર્ણ પદકોની ભરમાર, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ 5માં
કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની વાર્તા સાથે ટ્રેન્ડ કરી રહી છે ગુજરાતી નાગર બ્રાહ્મણોની રહસ્યમય અટકો
રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રુડ ઓઇલના ઉત્પાદન કાપના મામલે થયેલા વિવાદ બાદ સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારીને પ્રાઇસ વોર શરૂ કરી દીધું હતું, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટવીટ કર્યા બાદ પ્રાઇસ વોર પુરો થવાની સંભાવના છે. આ ટ્વિટ બાદ સાઉદી અરેબિયામાં ઓપેક અને અન્ય ઉત્પાદક દેશોની અચાનક બેઠક મળી રહી હોવાનું જાણવા મળ્યું છે. ટ્રમ્પના નિવેદન બાદ ગુરૂવારે કાચા તેલના ભાવમાં જોરદાર વૃદ્ધિ જોવા મળી હતી. ટ્રમ્પે ટવીટ કરીને જણાવ્યું હતું કે, રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે કાચા તેલના ઉત્પાદન સંદર્ભના વિવાદ તથા પ્રાઇસ વોરનો અંત આવી શકે છે. બીજી તરફ, સાઉદી અરેબિયાએ ઓપેક અને અન્ય સહયોગી તેલ ઉત્પાદન દેશોની અચાનક બેઠક મળી રહી છે એ તેઓ નિષ્પક્ષ સમજૂતી થઇ શકે છે. આ અહેવાલના પગલે કાચા તેલના ભાવને જાણે કે પાંખો લાગી હોય તેમ ૪૭ ટકા ઉછળ્યો હતો. અમેરિકી ડોનાલ્ડના યુવરાજ મોહમ્મદ બિન સલમાનવચ્ચે ફોન ઉપર વાતચીત પછી બેઠક બોલાવાની જાહેરાત થઇ છે. ટ્રમ્પના કોલની અસર એવી રહે છ કે, તેલના ભાવમાં પ્રથમ વખત એક જ દિવસમાં તેજી જોવા મળી હતી. બ્રેન્ટ ક્રુડ ૨૧ ટકા વધ્યો છે, અને ડબલ્યુટીઆઇમાં ૨૫ ટકા તેજી જોવા મળી હતી, પરંતુ આજે ઉંચા મથાળેથી કાચા તેલમાં નફાવસુલી જોવા મળી હતી, જેમા ત્રણ ટકા ઘટયો હતો. સાઉદી અરેબિયાએ ફરીથી જણાવ્યું હતું કે, તેઓએ ઉત્પાદન કાપ અને ૨૨ દેશોનું સમર્થન હાંસલ કરવાને લઇને ઓપેક અને સહયોગી દેશોની સાથે સમજૂતી માટે પ્રયાસ કરતાં હતા, પરંતુ સમજૂતિ થઇ શકી નહતી.અત્રે ઉલ્લેખનીય છે કે, ઓઇલ માર્કેટ ઉપર માર્ચથી શરૂઆતથી ક્રુડના ભાવ દબાણ હેઠળ જોવાયા છે. જેમાં પ્રોડકશન ઘટાડવા માટે રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે સમજૂતી થઇ નહતી, સાઉદી અરેબિયાએ આ સંદર્ભમાં રશિયાને દોષિત ઠેરવ્યા હતા. જેના પગલે ક્રુડમાં પ્રાઇસ વોર શરૂ થઇ ગયું હતુ.