રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 18 નવા કેસ નોંધાવા પામ્યા છે. બીજી તરફ આજે 21 દર્દીઓ સાજા થયા હતા. તો વળી...
રાજયમાં આગામી ત્રણ દિવસ દરમ્યાન ભારે વરાસદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. આજે દિવસ દરમ્યાન રાજયમાં 108 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ...
ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી પીએમ બન્યા તે સમયગાળાને ધ્યાને રાખીને પ્રદેશ ભાજપની નેતાગીરી દ્વારા સેવા – સમર્પણ અભિયાન તા.17મી સપ્ટે.થી 7 ઓકટો...
દર્શકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે સિરીઝ (Web series) રજૂ કરવામાં આવી છે. હા પ્રોફેસર સર્જીયો (Professor Sergio) અને તેમની ટીમ...
તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન (Afghanistan)માં તેમની ઇસ્લામિક અમીરાત સરકાર (govt)ની જાહેરાત કરી છે. નવી અફઘાન સરકારમાં હસન અખુંદ (hasan akhund)ને વડાપ્રધાન (PM) તરીકે...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લામાં (Dang District) ગતરોજ રાત્રીનાં અરસાથી મંગળવાર દિવસ દરમ્યાન સાર્વત્રિક વરસાદ (Rain) પડતા પાણીની રેલમછેલ ફરી વળી હતી. સાપુતારા...
ઓવલ ટેસ્ટમાં જીતની સાથે જ ભારતીય ટીમ ત્રીજા સ્થાનેથી પહેલા નબરે, પાકિસ્તાન અને વેસ્ટઇન્ડિઝ બીજા ક્રમે તો ઇંગ્લેન્ડ ચોથા ક્રમેવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની...
બીલીમોરા, નવસારી: બીલીમોરા (Bilimora) સોમનાથ મંદિર પરિસરમાં પાર્ક કરેલી પોલીસ પીસીઆર વાનમાંથી (PCR Van) યુવકે ઉતરી જોખમી સ્ટંટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લા મથક ખાતે આવેલી જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ (Civil Hospital) સુધી દર્દીઓ કે પછી તેમના પરિવારજનોને પહોંચવા સરકારી...
સુરત: (Surat) મુંબઇમાં (Mumbai) રહેતી એક યુવતીએ સુરતના (Surat) પીપલોદમાં રહેતી મહિલાની પાસે રૂા. 15 હજારની માંગણી કરીને માથામાં એરગન (Air gun)...
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (cm uddhav thakrey)એ સોમવારે કહ્યુ હતું કે નાગરિકોનું આરોગ્ય (citizens health) પ્રાથમિકતા છે અને ઉજવણીઓ બાદમાં...
સુરત: (Surat) રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત શહેરમાં મંગળવાર બપોરથી ભારે વરસાદ (Rain) જામ્યો હતો. સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સક્રિય થતાં...
નવી દિલ્હી : આવતા મહિને યુએઇ (UAE)માં રમાનારા ટી-20 વર્લ્ડકપ (T-20 world cup) માટે જ્યારે ભારતીય ટીમ (Indian cricket team)ના પસંદગીકારો (selector)...
આજકાલ સલમાન ખાન (Salman khan) પોતાના વર્ક ફ્રન્ટને લઈને ચર્ચામાં છે. સલમાન ખાન હાલમાં તુર્કીમાં છે અને કેટરીના કૈફ (Katrina kaif) સાથે ફિલ્મ...
ગાંધીનગર: (Gandhinagar) હવામાન વિભાગે આગામી 20 મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યભરમાં સારા વરસાદની (Rain) આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસરથી 14...
તાલિબાને (Taliban) ફરી એકવાર અફઘાનિસ્તાન (Afghanistan)માં તેની નિર્દયતા બતાવી છે. કાબુલ (Kabul)માં પાકિસ્તાન (Pakistan) વિરોધી રેલી દરમિયાન ભેગા થયેલા ટોળાને વિખેરવા માટે તાલિબાન...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદ-બગોદરા હાઈવે (Highway) પર ખાનગી બસ પલટી (Bus Accident) મારી જતાં 34 થી વધુ લોકોને ઇજા (Injured) પહોંચી છે. જ્યારે...
ઉત્તર ભારતમાં જ્યારથી કિસાન આંદોલન ચાલુ થયું છે ત્યારથી મીડિયાનો અભિગમ જ્યાં સુધી બની શકે ત્યાં સુધી તેની ઉપેક્ષા કરવાનો રહ્યો છે....
શિક્ષણની ગઈ કાલ કરતાં આજ પરિવર્તન ઝંખે છે. સાથે સાથે શિક્ષણની આવતી કાલ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે કદમ મિલાવવા આયોજન માંગે છે....
તા.29/8ના ગુજરાતમિત્રમાં જાણીતા લે. ભરત ઝુનઝુનવાલાએ ઉપરોકત બાબતે ખૂબ સારા મુદ્દાઓ દર્શાવ્યા છે. આ બાબત તત્કાળ પગલા ભરવાની જરૂર છે. કારણકે સરકારી...
24મી ઓગસ્ટે કવિનર્મદનો જન્મ દિવસ વિતી ગયો. વિશ્વમાં સાત કરોડથી વધુ લોકો ગુજરાતી ભાષા બોલનારા છે. પરંતુ આપણામાં ભાષાભિમાન નથી. બે અજાણ્યા...
જાણીતી ફિલ્મ અંકુશનાં લોકપ્રિય ગીત ‘ઇતની શકિત હમેં દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના’ને સ્વર આપનાર કલાકાર પુષ્પા પગધરેની આર્થિક...
1951-52માં પ્રથમ સામાન્ય ચુંટણી યોજાઈ તે અગાઉ નહેરુના વડપણ હેઠળ કામચલાઉ પ્રધાનમંડળ અસ્તિત્વમાં હતું. તે સમયે માત્ર ગુણવત્તાનાં ધોરણેવ્યક્તિની પસંદગી પ્રધાનમંડળમાં કરવામાં...
એક ખૂબ જ શ્રીમંત વેપારી હતા.તેની પાસે અગણિત સંપત્તિ હતી પણ તેઓ એક પણ પૈસો કોઈને મદદ કરતા ન હતા.વેપારીને કોઈ સંતાન...
વીજળીનો ઝાટકો લાગે ને, ‘ફોર્સ’ થી આંખ ઉઘાડી દે, એવી ચોટદાર પંક્તિ હાથમાં આવી. કોની છે, ખબર નથી, પણ જેની હોય તેની,...
શિક્ષણસજ્જતા સર્વેક્ષણ એટલે કે ‘સજ્જતા કસોટી’ અત્યારે ગુજરાતના શિક્ષણજગતમાં ચર્ચાનો વિષય છે. સરકારના શિક્ષણ વિભાગે ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાનાં શિક્ષકો માટે આ...
અમેરિકાનું ન્યૂયોર્ક મહાનગર એ ઘણા બધા અતિધનિક લોકોનો વસવાટ ધરાવતું શહેર છે. આખી દુનિયામાં મકાનો અને ઓફિસોના સૌથી ઊંચા ભાવ કદાચ ન્યૂયોર્કમાં...
સુરત જિલ્લો ઐતિહાસિક ધરોહર સાચવીને બેઠો છે. માંડવી તાલુકાનું તડકેશ્વર ગામ એવા જ પૌરાણીક કાળ સાથે જોડાયેલું છે. માંડવી-કીમ રોડ પર આવેલા...
નડિયાદ: ખેડા જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં ઠાસરા તાલુકામાં જર્જરિત બનેલા બે પેટા આરોગ્ય કેન્દ્ર તોડવાની મંજુરી તેમજ ૧૫મા નાણાપંચની ગ્રાન્ટમાંથી મળેલી...
આણંદ : આણંદ – ખેડા જિલ્લાના યુવાનો ઘરે બેઠા જ નોકરી શોધી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા `અનુબંધમ’ પોર્ટલનો પ્રારંભ કર્યો...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 18 નવા કેસ નોંધાવા પામ્યા છે. બીજી તરફ આજે 21 દર્દીઓ સાજા થયા હતા. તો વળી આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં 5.58 લાખ લોકોને રસી આપવામાં આવી હતી, આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,02,62,761 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આજે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ મનપામાં , સુરત મનપા 3, વડોદરા મનપા, કચ્છ, નવસારીમાં 2-2 જ્યારે તાપી, ગાંધીનગર મનપામાં 1-1 કેસનો સમાવેશ થાય છે. રાજ્યમાં હાલમાં 149 એક્ટિવ કેસ, 143 દર્દીઓ સ્ટેબલ છે, તેમાંથી 03 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
મંગળવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં 5,58,054 વ્યકિતઓને રસી આપવામાં આવી હતી. રાજ્યમાં આજે 22 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ તેમજ 4360ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 84,514ને પ્રથમ અને 72,775ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 18-45 વર્ષ સુધીના પ્રથમ ડોઝ 2,44,418 ને અને બીજો ડોઝ 1,51,965ને મળી આજે કુલ 5,58,054 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 5,02,62,761 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.