સુરત: (Surat) ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં (Paralympic) ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનની સુરતમાં વિશેષ ઉજવણી કરાઈ હતી. ખેલાડીઓના શ્રેષ્ઠ દેખાવને બિરદાવવા માટે સુરતની...
નવસારી: (Navsari) નવસારીમાં મુંબઈના (Mumbai) આધેડે પ્રેમિકાના પતિને (Husband) તેના જ ઘરે હાથ બાંધી માર માર્યો હતો. તે સમયે પ્રેમિકા ઘરે આવી...
સુરત: (Surat) મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવેલા સીટી પોલીસ (Police) સ્ટેશન વિસ્તારમાં જંગલમાંથી 24 ઓગસ્ટના રોજ મળી આવેલી હત્યા કરી ફેંકી દેવાયેલી મહિલાની...
સુરત: (Surat) શરૂઆતમાં ચોમાસું (Monsoon) નબળું રહે તેવું લાગતું હતું પરંતુ ધીરેધીરે વરસેલા વરસાદને કારણે હવે ઉકાઈ ડેમ (Ukai Dam) 70 ટકા...
સુરત: (Surat) રિંગરોડમાં આવેલી મનપાની (Corporation) જગ્યામાં ગેરકાયદેસર કબજો લઇને ‘પે એન્ડ પાર્ક’ની (Pay And Park) ડુપ્લિકેટ રસીદો આપીને લોકોને લૂંટવાનું કૌભાંડ...
સુરત: (Surat) સુરત માટે દરિયાકિનારાનું એકમાત્ર સ્થળ મનાતા ડુમસમાં (Dumas) દર શનિ-રવિવારે આશરે એક લાખ કરતાં પણ વધુ લોકો ફરવા માટે આવે...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) રાજ્ય કક્ષાના શિક્ષક દિવસની (Teachers day) ઉજવણી કરાઈ હતી. અમદાવાદમાં પંડિત દિન દયાલ ઓડીટોરીયમ ખાતે આ ઉજવણી કરાઈ હતી...
મુઝફ્ફરનગરમાં (Muzaffarnagar) ચાલી રહેલ કિસાન મહાપંચાયત (Kisaan Mahaa Panchayat) દરમિયાન ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) કેન્દ્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા (Corporation) ખાતે દર માસ યોજાતી ધારાસભ્યો, સંસદસભ્યો અને મનપાના અધિકારીઓ વચ્ચે યોજાતી સંકલન મીટીંગમાં વધુ એક વખત...
અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત સી પમ્પિંગ સ્ટેશન પાસે શનિવારે નજીવો વરસાદ પડતાં જ વરસાદી કાંસમાં ઔદ્યોગિક વસાહત દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું હતું....
કોરોના સંક્રમણ હાલ હળવું થયું છે, ગુજરાત સરકારે તમામ ધંધા રોજગારમાં હળવી છૂટછાટ આપી છે. ત્યારે શુભ પ્રસંગોમાં બેન્ડ અને ડી.જે. સિસ્ટમ...
ઝઘડિયા જીઆઇડીસીમાં ફાર્મસન ફાર્માસ્યુટિકલ્સ ગુજરાત પ્રાઈવેટ લિમિટેડ યુનિટ-૩ કંપનીમાં 40 જેટલા કોન્ટ્રક્ટબેઇઝ કામદારો પડતર પ્રશ્ને છેલ્લા બે દિવસથી હડતાળ પર ઊતર્યા છે....
ભરૂચ જિલ્લામાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સપ્ટેમ્બર મહિના પહેલા અઠવાડિયામાં 74.67 ટકા વરસાદ ઓછો પડ્યો છે. જો કે, ભરૂચ જિલ્લામાં ધરતીપુત્રો...
વલથાણ પાટિયા પાસે અમદાવાદ-મુંબઈ ને.હા.નં.48 પર મોટરસાઈકલ સવાર દંપતી રોડ ક્રોસ કરતાં કારચાલકે અડફેટે લેતાં પાછળ બેસેલા આધેડ મહિલાનું મોત નીપજ્યું હતું....
રાજયમાં હવે ”મા” – મા વાત્સલ્ય યોજનાનું PMJAY-મા યોજનામાં એકત્રીકરણ કરાયું છે. જેના પગલે હવે પરિવારના બદલે વ્યક્તિગત ઓળખ કાર્ડ આપવામાં આવનાર...
બારડોલીમાં ચાલતા એ.ટી.એમ. વોટર સર્વિસમાં અનિયમિતતા આવતા તેમજ પાણીની ગુણવત્તા નહીં જળવાતી હોવાથી નગરજનોએ ફરિયાદ કરતાં પાલિકા તંત્ર તુરંત હરકતમાં આવ્યું હતું...
કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા બાબતના મંત્રી રામદાસ આઠવલેએ અમદાવાદમાં ફરીથી જ્ઞાતિની અનામતના મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમના કહેવા મુજબ પાટીદારોનો ઓસીબી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પાંચ મહાનગરપાલિકા સહિત 34 જિલ્લાઓમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી, તો વળી બીજી બાજુ નવા વધુ 15...
ગાંધીનગર: (Gandhinagar) સુરતની રાહુલ રાજ મોલના સંચાલકો દ્વ્રારા સુપ્રીમ કોર્ટ સમક્ષ કરવામાં આવેલી રીટની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટની ડિવીઝન બેન્ચ દ્વ્રારા મહત્વનો...
ઉત્તર પ્રદેશ (UP)ના ઘણા જિલ્લાઓમાં ‘રહસ્યમય તાવ’ (secret flu)ના કેસો વધી રહ્યા છે. આ બીમારીએ મથુરા (mathura)ના ઘણા ગામો (many villages)ને ઘેરી લીધા...
રાજપીપળા: (Rajpipla) ગુજરાતની 2022 વિધાનસભા ચૂંટણીની (Election) તૈયારીઓ તમામ રાજકીય પક્ષોએ આરંભી દીધી છે. આમ આદમી પાર્ટી (AAP) પણ ગુજરાતમાં જન સંવેદના...
એડીજે ઉત્તમ આનંદ મૃત્યુ કેસ અપડેટ્સ: ધનબાદ એડીજે ઉત્તમ આનંદ (ADJ Uttam anand)ના મોતની તપાસ કરી રહેલી સીબીઆઈ (CBI) ટીમે તપાસ તેજ...
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી સેવા અને સમર્પણ અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ અભિયાન...
સુરત: (Surat) આગામી 10મી સપ્ટેમ્બરે ગણેશોત્સવ (Ganesh Utsav) આવી રહ્યો છે. ત્યારે શહેરમાં ગણપતિ મહોત્સવની જોરશોરમાં તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. શહેરમાં...
ધનોરી નાકા (ગણદેવી), બીલીમોરા: (Bilimor) બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન (Narrow gauge train) તારીખ 4 સપ્ટેમ્બરથી ફરી આ રેલ્વે લાઈન ઉપર નિયમિત રીતે...
ટોક્યો પેરાલિમ્પિક 2020: પેરાલિમ્પિક્સના (Tokyo Paralympics) 11 મા દિવસે ભારત (India)ની સુવર્ણ યાત્રા (golden journey) યથાવત રહી છે. ભારતીય બેડમિન્ટન ખેલાડી (badminton player)...
વ્હલા વાચકમિત્રો, ધો. ૧૦-૧૨નાં પરિણામો આવી ગયાં, સ્નાતક / ડિપ્લોમા લેવલે પ્રવેશ શરૂ થઇ ગયા. સાથે જ કોલેજ લેવલે સ્નાતક કક્ષાનાં પરિણામો...
સુરત: (Surat) પાંડેસરામાં વેપારીને (Trader) ઠગબાજોએ વાતોમાં ભેળવી દઇને તેનું એટીએમ કાર્ડ (ATM Card) બદલી નાંખ્યું હતું, એટીએમ કાર્ડમાંથી ઠગબાજોએ (Trickster) 40...
વાસી ખોરાકથી થતાં ગેરફાયદા વિશે આપણે જાણ્યું. હવે આ અંકે આપણે એ સમજીએ કે વારંવાર ગરમ કરવાથી ખોરાકમાં રહેલાં પોષક તત્ત્વોને શી...
સુરત: (Surat) જીએસટી (GST) રિટર્ન ભર્યા નહીં હોવાથી બંધ થઈ ગયેલા જીએસટી નંબરને ફરી ચાલુ કરાવવા માટે રૂપિયા એક લાખની માંગણી કરનાર...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
સુરત: (Surat) ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં (Paralympic) ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનની સુરતમાં વિશેષ ઉજવણી કરાઈ હતી. ખેલાડીઓના શ્રેષ્ઠ દેખાવને બિરદાવવા માટે સુરતની સ્થાનિક એરલાઇન્સ કંપનીઓના માલિકોએ કતારગામ અનાથ આશ્રમમાં (Orphanage) રહેતા અને શિક્ષણ તથા રમત-ગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર આઠ બાળકોને (Childrens) પસંદ કરી પોતાના નવા નવ સિટર એરક્રાફટમાં સુરત દર્શનની ટુર કરાવી હતી. બાળકો રમતગમતથી પ્રેરાઇ અને ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓ પ્રત્યે ગર્વ અનુભવે તે હેતુથી આ યાત્રા શહેરના ઉદ્યોગપતિઓ દ્વારા કરાવવામાં આવી છે. આ બાળકોએ 20 મિનિટ સુધી વિમાનમાં મુસાફરી (Air travel) કરવાનો આનંદ માણ્યો હતો.

સુરતના આકાશમાં વીસ મિનિટ સુધી બાળકોને ફેરવી જીવનની પ્રથમ હવાઇ યાત્રાનો સુખદ અનુભવ કરાવ્યો હતો. સુરતના બે હીરા ઉદ્યોગકાર અને એક બિલ્ડરની કંપની દ્વારા આ એરલાઇન્સ કંપની બનાવવામાં આવી છે. સુરતના સૌથી જૂના એવા અનાથાશ્રમના બાળકોને જ્યારે ખબર પડી કે ઓલમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓના કારણે તેમને આ હવાઇ યાત્રા કરવાની તક મળી છે. ત્યારે તેઓ પણ આનંદિત થઈ ગયા હતા.
એરલાઈન્સ કંપનીના CEO મનુભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે, સુરતના લોકો 30થી 45 મિનિટમાં સૌરાષ્ટ્ર પહોંચી રહે આ માટે સુરતના ત્રણ ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, સવજી ધોળકિયા અને લવજી બાદશાહ દ્વારા વેન્ચુરા એરકનેકટની શરૂઆત કરવામાં આવી હતી છેલ્લા 7 વર્ષથી સુરતમાં પોતીકી એકમાત્ર એરલાઇન્સ કાર્ય કરી રહી છે. પેરા ઓલિમ્પિક અને પહેલા ઓલિમ્પિકમાં ખેલાડીઓના શાનદાર પ્રદર્શનથી આ ત્રણેય ઉદ્યોગપતિ આટલી હદે પ્રભાવિત થયા કે તેની ઉજવણી કરવા માટે તેઓએ અનાથ આશ્રમમાં ભણતા બાળકોને હવાઈ યાત્રા કરાવવાનો નિર્ણય કર્યો હતો.

કતારગામ અનાથ આશ્રમ ખાતે રહેતા આવા વિદ્યાર્થીઓ કે જે શિક્ષણ અને રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા હોય છે, તેવા બાળકોને હવાઈ યાત્રા કરાવી છે. આ એવા બાળકો છે કે જેઓએ જીંદગીમાં ક્યારે એરપોર્ટ જોયું નથી અને વિમાનમાં બેઠા નથી એવા બાળકોને 20 મિનિટ સુધી હવાઈ યાત્રાની તક મળતા તેઓ ખુશખુશાલ થયા હતા.