ગાંધીનગર : ગુજરાતમાં ઉનાળાની ગરમી યથાવત્ રહેતાં આગામી દિવસોમાં તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી, જો કે આજે ગરમીનો પારો રાજયમાં 41 ડિગ્રીએ...
ગાંધીનગર : બનાસકાંઠા જિલ્લામાં આવેલા પ્રખ્યાત તીર્થધામ અંબાજી મંદિર ખાતે આગામી 22 એપ્રિલ અને 23 એપ્રિલ 2026ના રોજ ગબ્બર પર્વત પર દર્શન...
અમદાવાદ, પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની વધતી માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને વટવા–હાવડા વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન...
ગાંધીનગર,સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અર્થે વેરાવળ તાલુકાના વાવડી-આદ્રી ગામે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’માં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો...
અમદાવાદ : બનાસકાંઠા: જિલ્લામાં પોલીસે ચાર રાજ્યોમાં ફેલાયેલા મોટા બાળ તસ્કરી નેટવર્કનો પર્દાફાશ કરી પોલીસે મુખ્ય સૂત્રધાર મુર્ગન સહિત તેના બે સાગરીતોની...
ગાંધીનગર,સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અર્થે મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’માં રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે હજારોની મેદનીને સંબોધિત કરી હતી....
અમદાવાદ : સંસદ અને ધારાસભામાં મહિલાઓને અનામત માટે ૨૦૨૩માં સર્વસંમતિથી કાયદો પસાર થઈ ગયો હોવા છતાં મહિલાઓને અન્યાય કરવા માટે જ ભાજપ...
અમદાવાદ : મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે કોંગ્રેસ સતત સમર્થન આપતી આવી છે. પરંતુ મહિલા અનામત બિલના...
અમદાવાદ : અમદાવાદ જિલ્લાના ધંધુકામાં 18 એપ્રિલના રોજ સામાન્ય બાબતમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ અથડામણ થઈ હતી. આ...
ગાંધીનગર : ભાવનગર રીજીયનમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીના પ્લાન અને સર્ટીફિકેટ...
અમદાવાદ : અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આજે પૂરપાટ ઝડપે દોડતી BMW કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા એક રીક્ષાને જોરદાર ટક્કર મારી...
ગાંધીનગર, ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં શિસ્ત અને એકરૂપતા લાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સચિવાલયના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા...
અમદાવાદ, ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (DGGI), અમદાવાદ ઝોનલ યુનિટના અધિકારીઓની ટીમે દેશના અત્યાર સુધીના સૌથી મોટા GST રિફંડ કૌભાંડોમાંના એકનો પર્દાફાશ...
‘પાંચ વર્ષનો હિસાબ આપો’ના સવાલોથી ઉમેદવારો ઘેરાયા; ઢોલ-નગારાના અવાજથી પ્રશ્નો દબાવવાનો આક્ષેપવડોદરાસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે વડોદરાના વોર્ડ નંબર-7માં રાજકીય...
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુહાની કેલૈયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક; અધિકારીઓને જવાબદારીપૂર્વક ફરજ બજાવવા સૂચનાવડોદરા: વડોદરા શહેર અને જિલ્લામાં યોજાનારી વિવિધ સ્થાનિક સ્વરાજની...
મોબાઈલ ડેટા ખોલશે રાજકીય કનેક્શન?તપાસમાં યુટ્યૂબર ચેનલ પણ શંકાસ્પદ સુરતમાં બહાર આવેલા આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયેલા કથિત હવાલા સ્કેમ મામલે...
વિદ્યાર્થી દીઠ રૂ. ૨૧૬૦ના બદલે હવે રૂ. ૨૫૦૦ મળશે; રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય(પ્રતિનિધિ) વડોદરા, તા. ૨૧ એપ્રિલરાજ્ય સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક...
વધુ એક પીડિતાની માતા આગળ આવી, ઉઝેર ખાન સામે ત્રીજી FIR નોંધાઈ મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં સામે આવેલા ચર્ચિત સેક્સ સ્કેન્ડલ કેસમાં તપાસ...
ડીઈઓ કચેરીની ગાઈડલાઈન જાહેર; પંખા ચાલુ રાખવા, ખુલ્લા મેદાનની પ્રવૃત્તિઓ હાલ પૂરતી મોકૂફ રાખવા સૂચના(પ્રતિનિધિ) વડોદરા, તા. 21 એપ્રિલરાજ્યના અન્ય શહેરોની જેમ...
અરજી પાછળના હેતુ પર ઉઠ્યા સવાલ બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને આપવામાં આવતી Z+ કેટેગરીની સુરક્ષાનો ખર્ચ તેમની પાસેથી...
નેતન્યાહૂનું મોટું નિવેદન, ટ્રમ્પે પણ ઈરાનને આપી કડક ચેતવણી મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવ વધતો જોવા મળી રહ્યો છે. ઈઝરાયેલના વડાપ્રધાન Benjamin...
પાંચમા માળના સ્ટોરરૂમમાંથી વનવિભાગે સુરક્ષિત રેસ્ક્યુ કરી વન્યજીવ સુરક્ષા કેન્દ્ર ખાતે ખસેડી(પ્રતિનિધિ) વડોદરા, તા. 21 એપ્રિલવડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી નવરચના યુનિ. ખાતે...
શેરબજાર લીલોતરી કેમ થયું? વૈશ્વિક સ્તરે ચાલી રહેલા અમેરિકા–ઈરાન તણાવ વચ્ચે અમેરિકાની તરફથી મળેલા એક મહત્વપૂર્ણ સંકેત બાદ શેરબજારમાં અચાનક જોરદાર તેજી...
જિયો સ્ટુડિયોઝ અને મુંબઈ ફિલ્મ કંપનીએ તેમની ફિલ્મ ‘રાજા શિવાજી’નો ભવ્ય ટ્રેલર રિલીઝ કર્યો છે, જે એક વિશાળ ઐતિહાસિક ફિલ્મનો અનુભવ આપવાનો...
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી; મેડિકલ સ્ટોરનું લાયસન્સ કાયમી રદ, સંડોવાયેલા સામે ફોજદારી કાર્યવાહી શરૂવડોદરાખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વડોદરા દ્વારા...
વાંસદા તાલુકામાં આદર્શ ગામ તરીકે ઓળખાતું ગામ એટલે ચોંઢા. આગામના સરપંચ વેલજીભાઈ અને ગ્રામ પંચાયતના દરેક સભ્યોના પ્રયત્નથી ગામના વિકાસમાં સતત વધારો...
સુપ્રીમ કોર્ટનો ટ્રિબ્યુનલને ‘આઉટ-ઓફ-ટર્ન’ સુનાવણીનો આદેશ પશ્ચિમ બંગાળમાં Special Intensive Revision (SIR) પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવામાં આવેલી એક મહિલાની...
વિકાસ વગર વોટ નહીંના નારા સાથે ઉમેદવારોના પ્રવેશ પર પ્રતિબંધ; ગટર, રસ્તા અને સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધાઓનો અભાવ મુદ્દો બન્યો(પ્રતિનિધિ) નડિયાદ, તા....
દેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવતીએ પોતાના બોયફ્રેન્ડને “હું પપ્પા સાથે છું, ફોન ન કરશો” એવો ઓડિયો મેસેજ...
IPL 2026 દરમિયાન રાજસ્થાન રોયલ્સના માત્ર 15 વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ પોતાની નિર્ભય બેટિંગથી સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે. હવે...
દિલ્હી BJP કાર્યાલય પર આતંકવાદી હુમલાનું એલર્ટ, સુરક્ષા વધારી, તપાસ એજન્સીઓ સતર્ક
ઓનલાઈન શોપિંગમાં યુવક સાથે છેતરપિંડી, પ્રિન્ટરના બદલે પાર્સલમાંથી નીકળ્યા બલ્બ અને લખોટીઓ
સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશનના ચેરમેન તરીકે ડો. જયેન મહેતાની વરણી
કપડવંજની નર્મદા નહેરમાં સામુહિક આપઘાત:એક જ પરિવારના 4 સભ્યોના મોત
ડીપફેક વીડિયો દ્વારા ઠગાઇ કરતી ગેંગના ત્રણ ઝડપાયા
સુરેન્દ્રનગરમાં આગઝરતી 44 ડિગ્રી ગરમી
સરેરાશ રોજ ૨૮ ખેડૂતો અને મજૂરો જીવ ગુમાવી રહ્યા છે – લગભગ દર કલાકે એક ખેડૂત કે ખેત મજૂર આત્મહત્યા કરી રહ્યો છે- કોગ્રેસ
પ્રાકૃતિક કૃષિના વિસ્તરણમાં કાર્બન ક્રેડિટ બનશે ‘ગેમ ચેન્જર’ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લોકભવન ખાતે પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ
‘થેલેસેમિયા મુક્ત ગુજરાત’ માટે રાજ્ય સરકારની સઘન ઝુંબેશ -વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે જનજાગૃતિથી લઈને અદ્યતન સારવાર સુધીની વ્યવસ્થાઓ મજબૂત
સોમનાથ અમૃત પર્વમાં 11 મેના રોજ પીએમ નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે, રોડ શો, સૂર્યકિરણ એર-શો અને પુષ્પવર્ષા સહિત કાર્યક્રમોની તૈયારીઓ પૂર્ણ
વિદેશી યાયાવર પક્ષીઓ માટે ગુજરાત બન્યું સુરક્ષિત આશ્રયસ્થાનએક વર્ષમાં ૩૫ લાખથી વધુ સ્થાનિક-વિદેશી પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા.
ગિફ્ટ સિટીમાં એરક્રાફ્ટ લિઝિંગ સમિટનો પ્રારંભ
ગુજરાતમાં 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયારવધારાની વીજળીના સંગ્રહ માટે બેટરી પ્રણાલી કાર્યરત, મોઢેરા સહિત પાંચ સ્થળોએ શરૂ થઈ વ્યવસ્થા
રાજ્યનું તાપમાન 46 ડિગ્રી થવાની આગાહી
તમિલનાડુમાં 120 ધારાસભ્યો સાથે વિજય સરકાર બનાવશે, કાર્યકરોએ ઉજવણી કરી
ધોરણ-10ની પૂરક પરીક્ષાના ઓનલાઈન ફોર્મ 15મે સુધી ભરી શકાશે
સોમવારથી નવી ઓખા-તિરુપતિ સાપ્તાહિક ટ્રેનનો પ્રારંભ,વડોદરાને પણ લાભ મળશે
પંજાબ: EDના દરોડા બાદ AAP મંત્રી સંજીવ અરોરાની ધરપકડ; ₹100 કરોડના ગોટાળાનો આરોપ
અમેરિકાએ UFO ફાઇલો જાહેર કરી: દાવો- સ્પેસક્રાફ્ટમાંથી રહસ્યમય જીવો બહાર આવ્યા
દેશમાં લાગૂ થયા 4 નવા લેબર કોડ: 48 કલાકના કાર્ય સપ્તાહ અને ઓવરટાઇમ માટે નવા નિયમો
લાજપોર જેલનાં તંત્ર વિરૂદ્ધ બેફામ આક્ષેપ કરનાર માથા ભારે શિવરાજ સિંહને વધુ એક વખત જેલનાં સળિયા ગણવાનો વારો આવ્યો
યશસ્વી જયસવાલની મુશ્કેલીઓ વધી, NADAની નોટિસ… શેફાલી વર્મા પણ તપાસના ઘેરામાં
સુરત સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાની અચાનક મુલાકાત
શુભેંદુ અધિકારીનો 2020નો તે WhatsApp મેસેજ અને રાજીનામું,જેણે 6 વર્ષમાં મમતાના ‘મહાબરગદ’ને હચમચાવી દીધું
તમિલનાડુમાં નવી સરકાર અંગે સસ્પેન્સ યથાવત! VCK એ વિજય સમક્ષ મૂકી આ શરત
મમતાના સૌથી વિશ્વાસુ સાથીથી પશ્ચિમ બંગાળના પ્રથમ BJP મુખ્યમંત્રી સુધી: શુભેંદુ અધિકારીનો રાજકીય સફર
ગુજરાત સચિવાલયમાં જૂન મહિનામાં નિવૃત્તિની લહેર, સુરત મોડલને રાષ્ટ્રીય સ્તરે મળી રહી પ્રશંસા
2009માં રાહુલ ગાંધી સાથેની ‘ગુપ્ત બેઠક’ પછી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કેમ બદલ્યો હતો અભિનેતા વિજયે?
ગુજરાતમાં આત્મહત્યાના વધતા કેસ ચિંતાજનક, એક વર્ષમાં 8984 લોકોએ જીવન ટૂંકાવ્યું
ધોરણ-10ના પરિણામ બાદ ગુણ ચકાસણી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ
ગાંધીનગર : ગુજરાતમાં ઉનાળાની ગરમી યથાવત્ રહેતાં આગામી દિવસોમાં તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી, જો કે આજે ગરમીનો પારો રાજયમાં 41 ડિગ્રીએ પહોચી ગયો હતો. જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાંનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના અનેક શહેરોમાં ઊંચું મહત્તમ તાપમાન નોંધાયું છે. જેમાં રાજકોટ અને વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ઉપરાંત અમદાવાદ અને વડોદરામાં 40 ડિગ્રી, જ્યારે ગાંધીનગર, સુરેન્દ્રનગર, ડીસા, કેશોદ અને સુરતમાં 39 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ભુજમાં 39 ડિગ્રી, કંડલા વિસ્તારમાં 35 થી 37 ડિગ્રી અને પોરબંદરમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન પરિસ્થિતિ અંગે જણાવાયું છે કે જમ્મુ અને કાશ્મીર વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે, જ્યારે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન વિસ્તારમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે હવામાનમાં સ્થિરતા જોવા મળી રહી છે.
આગામી 4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી, ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 થી 26 એપ્રિલ દરમિયાન ગરમ અને ભેજવાળું હવામાન રહેતાં લોકોને અસ્વસ્થતા અનુભવાય તેવી શક્યતા છે.
અમદાવાદ અને આસપાસના વિસ્તારો માટે આગાહી મુજબ આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.આ સાથે જ 21 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં તેમજ દમણ અને દાદરા અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડવાની શક્યતા છે. ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ સર્જાઈ શકે છે.એકંદરે, રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેતા સાથે કેટલાક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન પ્રકારના વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે.