કોરોના વાયરસ કોવિડ-19 ની પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના જાન અને આરોગ્ય જોખમમાં મૂકી ને ફરજ બજાવતા વિવિધ સરકારી સેવા ના અધિકારીઓ કર્મીઓ માટે...
નવી દિલ્હી: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોરોના વાયરસ સામે એક સાથે...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
કોરોનાવાયરસ હાલના દિવસોમાં દુનિયાના દેશો માટે મોટું સંકટ બનીને સામે આવ્યો છે. હજારો લોકોનાં મોત થયાં છે. આ વાયરસથી ચેપ ટાળવા માટે,...
અમદાવાદ બાદ હવે સુરતમાં પણ આજે રાત્રીના 12 વાગ્યાથી 14 એપ્રિલ સુધી તામ પ્રકારના ખાનગી વાહનોના અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. જે...
નવા કોરોના વાયરસ સાર્સ કોવ-ટુથી થતાં કોવિડ-૧૯ની દવા શોધવા માટે આખા વિશ્વમાં પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે મોનાશ યુનિવર્સિટીના સંશોધકોને એક નવતર...
સમૂહો દ્વારા કોવિડ-19 વધુ ફેલાવવાનો જોખમ ઉભો થઈ રહ્યો છે ત્યારે તેને રોકવા સરકારે એક યોજના તૈયાર કરી છે. કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન,...
સુરતમાં હજી તો શનિવારે એ.પી.એમ.સી માર્કેટની ભીડનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે રવિવારે ઝાંપાબજારમાં લોકોની ભીડનો વિડીયો સામે આવતા તંત્રની ચિંતામાં વધારો...
રવિવારે રાત્રે 9 કલાકે 9 મિનિટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહવાન અનુસાર દેશવાસીઓ લાઇટો બંધ કરીને દીપ, મીણબત્તી કે મોબાઇલ...
નોવેલ કોરોનાવાયરસને કારણે દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 મી એપ્રિલે વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા...
કોરોનાના કહેરમાં સપડાયેલા રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાના કુલ 53 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા તે...
પૂણારોડ પર આવેલી અને નવી સરદાર માર્કેટ તરીકે ઓળખાતી એપીએમસી બંધ કરી દેવાનો આદેશ સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલે આપ્યો છે. આ...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વધુ આઠ શંકાસ્પદ કેસ મળી આવતા તેમને શહેરની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ...
રજનીબેન લીલાની, 61 વર્ષીય કોરોના ચેપગ્રસ્ત વૃદ્ધ મહિલાનું શનિવારે રાત્રે સુરત શહેરમાં નિધન થયું હતું. રજનીબેન લીલાની શનિવારે કોરોના પોઝિટિવ જોવા મળી...
સ્પેનમાં શનિવારે 809 મૃત્યુ નોંધાવાની સાથે કોરોનાવાયરસ સંબંધિત મૃત્યુમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. સ્પેનમાં કોરોનાને લીધે મૃત્યુની કુલ સંખ્યા 11,744...
કોરોના વાયરસના સંક્રમણની શક્યતાને જોતાં સૌરાષ્ટ્ર, પોરબંદર, વેરાવળમાંથી અંદાજે ૫૦૦થી વધુ માછીમારો સાથે પરત ઉમરગામ આવી રહી હતી. ત્યારે પાંચ-સાત જેટલી બોટોને...
કોરોનાની મહામારીને પગલે સુરત શહેર અને જિલ્લામાં રહેતા અમેરિકા, જર્મન અને ફ્રાંસના નાગરિકો પોતાના વતન રવાના થયા છે. જિલ્લા કલેક્ટર કચેરીના અંતરંગ...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે રાજ્યમાં એપ્રિલ 14 લૉકડાઉન ઉપાડવું કે નહીં તેનો નિર્ણય લોકો સરકારના નિર્દેશોનું પાલન કરશે...
મહામરીની વાતો ચાલી રહી હતી અને વાતાવરણમાં તણાવ ફેલાયો હતો ત્યારે એક શખ્સની નોકરી કદાચ જતી રહી હતી સાથે જ તેના માથા...
ભારતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે શનિવારે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી જેમાં કોવિડ-19ને ફેલાવતા અટકાવા લોકોને ‘ઘરમાં...
કોરોના સામેની લડતમાં દેશવાસીઓ પોતાને એકલા ન અનુભવે અને એક્તના દર્શન થાય એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવતી કાલે રવિવારે રાત્રે...
એસોચેમ દ્વારા કોરોનાવાયરસથી થતાં નુકસાનથી તમામ સેક્ટરની રિકવરી માટે 100-120 અબજ ડૉલર (રૂ. 7.50 લાખ કરોડ -9 લાખ કરોડ)ના પેકેજની માગ કરવામાં...
કોરોના વાયરસથી ચેપગ્રસ્ત એક મહિલાએ અહીં એક બાળકને જન્મ આપ્યો હતો અને બાળક સ્વસ્થ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.ડૉ. નીરજા ભાટલા એઈમ્સના...
લૉકડાઉન સમાપ્ત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને બજેટ કેરિયર એર એશિયા ઇન્ડિયાએ 15 એપ્રિલથી પ્રવાસ માટે એર ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું છે....
બોલીવુડના ઘણા સ્ટાર્સ પણ કોરોના વાયરસથી પીડિત લોકોની મદદ માટે આગળ આવ્યા છે. હજી સુધી, ઘણા સિતારાઓએ લોકોને આર્થિક મદદ કરવાની જાહેરાત...
શહેરમાં શનિવારે સાંજે આરોગ્ય વિભાગ પાસેથી મળેલા અપડેટ મુજબ સુરત શહેરમાં વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. પાલ વિસ્તારની 61 વર્ષીય મહિલાનો...
શહેરમાં છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ડી-માર્ટના કોરોના પોઝિટીવ કર્મચારીના પરિવારના ચાર...
હોકી ઈન્ડિયાએ શનિવારે પીએમ-કેર્સ ફંડમાં વધારાના 75 લાખનું દાન આપવાનો નિર્ણય કર્યા બાદ રોગચાળાને પહોંચી વળવા માટે તેના કુલ ફાળો 1 કરોડ...
શનિવારે, જમ્મુ-કાશ્મીરના કુલગામના માંજગામ ખાતે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓના છુપાયેલા...
રાખડી નહીં, હૃદયની દોરી: સ્વર્ગસ્થ ભાઈનું હૃદય મેળવનાર યુવકને બહેને બાંધી રાખડી
ઓન્ટારિયો તળાવ હવે અમેરિકામાં ‘લેક અમેરિકા’, કેનેડાએ નામ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો
E20 ચાલુ રહેશે, પરંતુ જૂના વાહનોને મળી શકે E10નો વિકલ્પ: શું છે આખો મામલો?
26 સપ્ટેમ્બરે કાંતિરવા સ્ટેડિયમમાં પનામા સામે ટકરાશે ભારત, પનામા બાદ બ્રાઝિલ સામે મોટો પડકાર !
સુરતમાં રક્ષાબંધનના બીજા દિવસે કેમ ઉજવાય છે વાસી બળેવ? 88 વર્ષ જૂની કરુણ ઘટના પાછળનું રહસ્ય
મહિલા હોકી વર્લ્ડ કપ: ભારતે ઇતિહાસ રચ્યો, જર્મનીને હરાવીને 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
ભાગવતની US મુલાકાત: કાર્યક્રમ પહેલા વિવાદ, આયોજકનું X એકાઉન્ટ સસ્પેન્ડ!
બિહાર સરકારે વિદ્યાર્થીઓની માંગણીઓ સ્વીકારી, TRE-4 પરીક્ષા એક જ તબક્કામાં યોજાશે
મહારાષ્ટ્રના રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરો માટે મોટી રાહત: સરકારે મરાઠી શીખવા માટે એક વર્ષનો સમય આપ્યો
બનાસ ડેરીએ પશુપાલકો માટે ખોલ્યો ખજાનો, 58મી વાર્ષિક સાધારણ સભામાં કુલ ₹2,946.77 કરોડના ઐતિહાસિક ભાવફેરની જાહેરાત
કોલંબો ટેસ્ટ ડ્રો, ભારતના નાકમાં દમ કરીને સોનલ દિનુષાએ રચ્યો ઈતિહાસ
સુરતના પાસોદરામાં ડેંગ્યુનો કહેર: એક અઠવાડિયામાં 10થી વધુ કેસ, સુડાના પ્લોટમાં ભરાયેલા પાણીથી મચ્છરોનો ઉપદ્રવ
વિજય-રશ્મિકાની ફિલ્મની રિલીઝ બદલાઈ, સપ્ટેમ્બરમાં આવવાની હતી રણબલી, પરંતુ હવે દશેરાના અવસર પર 16 ઓક્ટોબરે થશે રિલીઝ
12 વર્ષમાં 59 કરોડ ખાતા: જાણો જન ધન યોજનાએ સામાન્ય લોકોને કેવી રીતે જોડ્યા બેંકિંગ સાથે
ભારત-તિબેટ-ચીન વેપારનો 260 વર્ષ જૂનો માર્ગ વિનાશની ઝપેટમાં, ફ્રેન્ડશિપ બ્રિજ પણ તૂટી પડ્યો, સેંકડો કન્ટેનર નદીમાં વહી ગયા
સેહવાગના પુત્ર આર્યવીરની ભારત અંડર-19 ટીમમાં એન્ટ્રી: દ્રવિડના પુત્ર અન્વયનો પણ ODI માં સમાવેશ
શું ભારતમાં પણ રાત્રે બંધ થશે રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી Instagram અને Facebook? જાણો Metaના નવા નિયમો શું છે?
YouTubeનો નવો પ્રતિસ્પર્ધી બનશે Bilibili ? ભારતમાં કેમ મર્યાદિત છે એપ? ડાઉનલોડ કરતાં પહેલાં જાણો આ વાતો
નેપાળમાં 288 ભારતીય નાગરિકો ગુમ, તેઓ કયા રાજ્યોના છે? વિદેશ મંત્રાલયે વિગતો શેર કરી
175ના મોત અને 1500થી વધુ ગુમ, હવે પૂરની ચેતવણીને લઈને ચીન-નેપાળ આમને-સામને
હવે બ્લિંકિટ, સ્વિગી અથવા ડીમાર્ટમાંથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
તમિલનાડુમાં ‘ઘૂસ કાંડ’માં ઘેરાયા થલપતિ વિજય, પોતાના મંત્રીએ જ એવું શું કહી દીધું
એપલે જાહેર કરી 9 સપ્ટેમ્બરની તારીખ, ફોલ્ડેબલ આઇફોનનું સપનું થઈ શકે છે સાકાર, ‘સરપ્રાઇઝ એન્ડ શાઇન’થી ટેક જગતમાં ઉત્સુકતા
નેપાળ-તિબેટ પૂર હોનારતમાં ઈશા ફાઉન્ડેશનના 80 શ્રદ્ધાળુ ગુમ, નામ વાંચતાં ભાવુક થયા સદગુરુ
હરિયાણવી સિંગર અંકિત બાલિયાન હત્યા કેસ: આરોપીઓના ફોટા સામે આવ્યા
રક્ષાબંધન ગિફ્ટ: સુરતની બહેનો માટે આખો દિવસ BRTS અને સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરી
મમતા બેનર્જી પાસે રહેલી પુસ્તકોને લઈને મોટો વિવાદ, પરત નહી કરે તો કાર્યવાહી કરવાની ચેતવણી
મોબાઇલ ટાવરના BTS બોક્સમાંથી ASIB કાર્ડ ચોરી કરનાર કંપનીના 3 કર્મી નીકળ્યા
₹22,006 કરોડના દેવા સામે માત્ર ₹6.5 કરોડની ચુકવણી, ઝી ગ્રુપના સ્થાપક સુભાષ ચંદ્રાને મોટી રાહત, લેણદારોને લગભગ 99.97%નો મોટો ફટકો
કાનપુરમાં ટ્રેનિંગ વિમાન તૂટી પડ્યું, ગુજરાતના પાઇલટ અને ટ્રેઇનીનું કરુણ મોત
કોરોના વાયરસ કોવિડ-19 ની પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના જાન અને આરોગ્ય જોખમમાં મૂકી ને ફરજ બજાવતા વિવિધ સરકારી સેવા ના અધિકારીઓ કર્મીઓ માટે સંવેદના દર્શાવી મુખ્ય મંત્રી વિજય રૂપાણી એ મહત્વ પૂર્ણ નિર્ણયો કર્યા છે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગાઉ રાજ્ય ના પોલીસ કર્મીઓ ના કોવિડ 19 પરની ફરજ દરમ્યાન કોરોના ને કારણે અવસાન થાય તો 25 લાખ ની સહાય ની જાહેરાત કરી હતી. પરંતુ હવે મુખ્ય મંત્રીએ જાહેર કર્યું છે કે રાજ્યની નગર પાલિકાઓ મહા નગર પાલિકાઓમાં કાર્યરત સફાઈ કર્મીઓ અને આરોગ્ય સેવા કર્મીઓ નું આ કોરોના વાયરસ નો ભોગ બનવાથી અવસાન થાય તો તેવા કર્મીઓને 25 લાખ ની સહાય રાજ્ય સરકાર આપશે.
વધુમાં વિજય રૂપાણી એ એમ પણ જાહેર કર્યું છે કે, આ વિપરીત સ્થિતીમાં ફરજરત મહેસૂલ વિભાગ ના અધિકારીઓ કર્મચારીઓને પણ જો ફરજ દરમ્યાન કોરોના વાયરસ ની બીમારી થી જાન ગુમાવવા વારો આવે તો તેમને પણ 25 લાખની સહાય અપાશે. હાલ ની લોક ડાઉન ની સ્થિતીમાં અનાજ સહિત ની જીવન જરૂરી ચીજ વસ્તુઓના પુરવઠા અને વિતરણ ની કામગીરી બજાવતા અન્ન નાગરિક પુરવઠા વિભાગ ના કર્મીઓ તેમજ સરકાર માન્ય સસ્તા અનાજ ની દુકાનો પરથી અનાજ વિતરણ કરતા દુકાન ધારકો નું મૃત્યુ કોરોના વાયરસ ના સંક્રમણ થી થાય તો તેમને પણ 25 લાખ રૂપિયાની સહાય આપવાના નિર્ણયો કરાયા છે.