શેરબજાર ( stock market) છેલ્લા ઘણા દિવસોથી લાલ નિશાન પર બંધ થાય છે. આજે શરૂઆતનું શેરબજાર સારા કારોબાર સાથે ખુલ્યું હતું. પરંતુ...
વિધાનસભાની ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં ( paschim bangal) અભદ્ર ટિપ્પણીનો તબક્કો શરૂ થઈ ગયો છે. આ કડીમાં ભાજપના સાંસદ સૌમિત્ર ખાને અભિનેત્રી...
નવી દિલ્હી (New Delhi): શુક્રવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2020-21 માટે દેશનો ઇકોનોમી સર્વે રજૂ કર્યો હતો. આ સર્વેમાં ગયા વર્ષે કોરોના...
સુરત શહેરના અશ્વિનીકુમાર રોડ પર આવેલી એક મિલમાં ભીષણ લાગ્યા બાદ વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી છે. પ્રાથમિક માહિતી મુજબ એકે રોડ...
સુરત (Surat): એક તરફ હવે આખા દેશમાં કોરોના રસીકરણ (Vaccination Drive in India) શરૂ થઇ જવાથી કોરોનાનો (Covid-19) ભય લોકોના મનમાંથી નીકળી...
સુરત (Surat): શહેરના ઇચ્છાનાથ ખાતે રહેતી પરિણીતાને લગ્નના બીજા દિવસથી પતિ, સાસુ-સસરા દ્વારા ત્રાસ ગુજારી દહેજમાં 25 લાખ રોકડા, 25 તોલા સોનું...
દિલ્હીની સિંઘુ બોર્ડર (sindhu border) પર ખેડૂત આંદોલન (farmer protest) ને લઈને હોબાળો મચી ગયો છે. અહીં સ્થાનિક લોકો અને ખેડૂત આંદોલનના...
સુરત (Surat): એન્જિનિયરિંગ જગતમાં વધુ એક સીમાચિહ્ન હાંસલ કરતાં લાર્સન એન્ડ ટુબ્રોના (L & T Ltd.) હેવી એન્જિનિયરિંગ બિઝનેસે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનના...
ઉત્તરપ્રદેશ ( UTTAR PRADESH ) ના ગૌતમ બુદ્ધ (GAUTAMBUDHHA NAGAR) નગરના પ્રજાસત્તાક દિન પર ખેડૂતોની ટ્રેક્ટર પરેડ ( TRACTOR MARCH) દરમિયાન પોલીસે...
દિલ્હી (Delhi): રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) શુક્રવારે સંસદના સંયુક્ત અધિવેશનને સંબોધન કરતાં બજેટ સત્રના શરૂઆતની ઉજવણી કરી હતી અને સાથે...
MORBI : મોરબીમાં ગુરૂરવાર હેટ એન્ડ રન (HIT AND RUN) ની ઘટનામાં ચાર રાજસ્થાની યુવાનની મોત નીપજ્યા હતા. રાજસ્થાનના ઉદેપુરથી આવેલા ચાર...
આણંદ: તા.૨૬/૦૧/૨૦૨૧ ક.૨૦/૩૦ મોજે ભુમેલ-નરસડંા રોડ ઉપર ને.હા નં ૪૮ પાસે, બે અજાણ્યા ઇસમો આશરે ૩૫ થી ૪૦ વર્ષના આરોપીઓએ રસ્તો...
સુરત (Surat): દેશમાં 16 જાન્યુઆરીએ શરૂ થયેલા રસીકરણ (Vaccination Drive in India) કાર્યક્રમમાં પહેલા તબક્કામાં કોરોનાના ફ્રન્ટલાઇન વર્કર્સ, કોરોના વોરિયર્સ- તબીબો અને...
નડિયાદ: પોષી પૂનમના પ્રસંગે નડિયાદનું આસ્થાધામ સંતરામ મંદિર લાંબા અંતરાલ બાદ ફરી એકવાર ‘જય મહારાજ’ના જયનાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. અનેક વ્યવસ્થાઓ...
દાહોદ: દાહોદ વહીવટી તંત્રના ઉચ્ચ સત્તાધિશો દ્વારા ગુરુવારે સવારના સમયે ઠક્કર ફળિયા થી લઈ સ્ટેશન રોડ તરફના ગેરકાયદેસર દબાણો, ઝુકાટો વિગેરેના...
કાલોલ: કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશને નવા બનનારા અંડરબ્રિજનું ગુરુવારે ખાતમુહુર્ત કરાયું હતું. ડેરોલ સ્ટેશન સ્થિત રેલ્વે લાઈનના ફાટક નંબર ૩૨ના ટેકનિકલ છબરડાને...
સુરત (Surat): ભેસ્તાનમાં ગુરુવારે સવારે 9 વર્ષના બાળકની સાથે રમી રહેલા કિશોરે લાકડાના બે ફટકા મારી હત્યા કરી હોવાની ઘટનાને પગલે ચકચાર...
કાલોલ: કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં ગ્રામ પંચાયત દ્વારા આડેધડ વિકાસના કામો છતાં હોવાના આક્ષેપો સહિત ગટરનું પાણી દીવાની પાઇપ લાઇન સાથે...
GANDHINAGAR : રાજ્યના સુગ્રથિત સર્વાંગી વિકાસ માટે અંદાજપત્રની ભૂમિકા મહત્વની છે ત્યારે વર્ષ ૨૦૨૧-૨૨નું આગામી અંદાજપત્રને સંપૂર્ણ તૈયારી કરીને આખરી ઓપ આપવામાં...
પાદરા: પાદરા ના ડભાસા ગામે આવેલ તળાવ ના કિનારે શંકાસ્પદ ૨૦ મૃત અવસ્થામાં પક્ષીઓ દેખાદેતા કુતુહલ સર્જાયું હતું. તળાવ માં એક સાથે...
સુરત (Surat): સુરત શહેરને મેટ્રો શહેર બનાવવા માટેના મહત્વાકાંક્ષી પ્રોજેકટ સમાન મેટ્રો રેલ પ્રોજેકટ (Metro Rail Project, Surat) માટે હવે ફ્રાન્સની એજન્સીએ...
વડોદરા: વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર આવેલા લીલેરીયા હોલ ખાતે વડોદરાના નેજા હેઠળ શહેરની અગ્રણી સંસ્થાઓ જેમાં ડોકટર, એન્જીનીયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ...
gandhinagar : ગુજરાતમાં છેલ્લે ૨૦૧૧માં જંત્રીના દરો વધારવામાં આવ્યા હતા તે પછી જંત્રીના ( stamp duty) દરો વધાર્યા નથી. બીજી તરફ સુરતમાં...
હજારો વર્ષથી માનવ સંસ્કૃતિ નદીના કિનારે વિકાસ પામતી આવી છે. જે પોષતું તે મારતું તે ન્યાયે આ નદીઓ સમયે સમયે વિનાશ પણ...
વડોદરા: વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ તા.૨૫મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઓનલાઇન ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે ચૂંટણી...
ગોધરા: ગોધરા નગરપાલિકાની આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનારી ચૂંટણીમાં ભાજપના બેનર હેઠળ ઝંપલાવવાં જુનાં જોગીઓ સહીત નવાચહેરાઓ પણ મેન્ડેટ માંગવા નીરીક્ષકો આગળ પડાપડી...
ahemdabad : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (election) જાહેર થતા જ રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી...
વડોદરા: વડોદરા જીલ્લામાં ભાજપ દ્વારા નિરીક્ષકોની ટીમ દ્વારા ચુંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો ને સાંભળવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં વડોદરા જીલ્લામાં...
સંસદનું બજેટ (BUDGET) સત્ર આજથી શરૂ થશે. બજેટ સત્ર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (RAMNATH KOVIND) ના સંબોધનથી શરૂ થશે. આ અગાઉ વડા પ્રધાન...
વડોદરા: ત્રિવેણીના સહયોગથી ઉંબરોએ વડોદરાની આસપાસની વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ માટે 18 મી જાન્યુઆરીથી 27 જાન્યુઆરી 2021 સુધી દસ દિવસીય માસ્ક મેકિંગ વર્કશોપનું...
નેપાળના બાલેન શાહ સરકારમાં ગૃહમંત્રી પર ભ્રષ્ટાચારના આરોપ, 26 દિવસમાં રાજીનામું
22 એપ્રિલે પહેલગામમાં આતંકી હુમલાને એક વર્ષ પૂર્ણ: ઘાટી સુનસાન, પર્યટકોની સંખ્યા ઘટી ગઈ
‘ગ્રાન્ટ કોઈના બાપની તિજોરીમાંથી નથી આવતી’
“નારી શક્તિ વંદન અધિનિયમ” વિલંબ વગર લાગુ કરવાની કોગ્રેસની માંગ
વડોદરા જિલ્લા ભાજપમાં ફંડ મુદ્દે અસંતોષની ચર્ચા: ઉમેદવારોને સહાય નહીં મળ્યાનો કાર્યકરોમાં ગણગણાટ
‘ગઝવા-એ-હિંદ’ સ્થાપવાના કાવતરાનો પર્દાફાશ, બે કટ્ટરપંથીની ધરપકડ
વડોદરામાં ચૂંટણી પ્રચાર વચ્ચે ભાજપના ઉમેદવારનો ઘેરાવો: વોર્ડ-19 માં ‘કામ નથી તો વોટ નથી’ ના નારા સાથે જનતાનો ઉગ્ર રોષ
દિલ્હીમાં IRS અધિકારીની પુત્રીની હત્યા: પોલીસને હત્યા પહેલા દુષ્કર્મની આશંકા
મધ્યપ્રદેશના કુક્ષીથી અપહરણ થયેલા બે માસૂમ બાળકોને ગોધરા બાયપાસ પાસેથી બચાવી લેતી પોલીસ
“કોંગ્રેસે આદિવાસીઓને માત્ર વોટબેંક ગણી મજૂરી સુધી સીમિત રાખ્યા, મોદી સરકારે દાહોદને આપી વૈશ્વિક ઓળખ” – જગદીશ વિશ્વકર્મા
વ્યાજખોરો સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”: એક મહિનામાં ૧૩૬ વ્યાજખોરો જેલ ભેગા, સુરતના ‘પતાવી દેવાની’ ધમકી આપનાર તત્વો પર પાસા હેઠળ કાર્યવાહી
વડગામમાં હર્ષ સંઘવીના પ્રહાર: “કોંગ્રેસ માટે ઇતિહાસનું સૌથી નબળું પરિણામ આવશે, હવાલાના રૂપિયાથી શાંતિ ડહોળનારાઓનો પ્રજા સફાયો કરશે”
ગોધરામાં મતદારોને લલચાવવા 50 લાખની હેરાફેરીનો પર્દાફાશ, AAP ના 3 કાર્યકરોની સંડોવણી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬: રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ, ૧ લાખથી વધુ જવાનોના સુરક્ષા કવચ હેઠળ યોજાશે મતદાન
ધંધુકામાં હત્યાકાંડ બાદ તંત્ર એક્શન મોડમાં, આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યુ
ડિજીટલ ભારત-મેઈક ઈન ઈન્ડિયા-સ્ટાર્ટઅપ ઈન્ડિયા-સ્કિલ ઈન્ડિયા જેવા ઈનીશ્યેટીવ્ઝથી ભારત આત્મનિર્ભરતાથી વિકાસ રાહે દોડતું થયું- ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદની વધુ એક શાળામાં વિદ્યાર્થી પર હિંસક હુમલો
ફિક્સ પગારના કર્મચારીઓને લઘુતમ વેતન ચૂકવવા ગુજરાત હાઈકોર્ટનો હુકમ
રાજ્યમાં હીટવેવ, અમરેલીમાં 41 ડિગ્રી, હજુ 2-3 ડિગ્રી વધશે
વિજય વર્માએ કાર્તિક આર્યનને કહ્યું ‘PR કિંગ’, સોશિયલ મીડિયામાં મચ્યો વિવાદ – ચાહકોમાં ઉગ્ર પ્રતિક્રિયા
IPL 2026: અભિષેક શર્મા ઓરેન્જ કેપમાં ટોચ પર, હેનરિખ ક્લાસેન નજીક – ઈશાન મલિંગા પર્પલ કેપ રેસમાં તેજીથી આગળ
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓએ મતદાન કર્યું
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો આવતીકાલે: 152 બેઠકો પર મતદાન, સુરક્ષા માટે કડક વ્યવસ્થા
વાલપરાઈ વેન અકસ્માતમાં મૃત્યુઆંક વધ્યો: કેરળના શિક્ષકો સહિત 9 લોકોના મોતથી શોકની લાગણી વધુ ઘેરી
તમિલનાડુ ચૂંટણી 2026: કેરળમાં કામ કરતા તમિલ મતદારોને 23 એપ્રિલે મળશે પેઈડ હોલિડે
હાલોલ રૂરલ પોલીસની કાર્યવાહી: સાત મહિનાથી ફરાર પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો
પશ્ચિમ બંગાળ ચૂંટણી Phase-1માં ચોંકાવનારી વિગતો
અભિપ્રાય અને વિચારધારા
શું 2026નું Tamil Nadu ચૂંટણી ઇતિહાસ બનાવશે?
IPL 2026: આજનો LSG vs RR મુકાબલો
શેરબજાર ( stock market) છેલ્લા ઘણા દિવસોથી લાલ નિશાન પર બંધ થાય છે. આજે શરૂઆતનું શેરબજાર સારા કારોબાર સાથે ખુલ્યું હતું. પરંતુ દિવસના ઉતાર-ચઢાવ પછી શેરબજારમાં ફરી ઘટાડો થયો અને તે લાલ નિશાન પર બંધ રહ્યું હતું. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ( nirmala sitaraman) આજે સંસદમાં આર્થિક સર્વે રજૂ કર્યો, જેનાથી રોકાણકારો ઉત્સાહિત ન થયા અને બજારમાં વેચવાલી વધી. બોમ્બે સ્ટોક એક્સચેંજ નો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ( sensex) 588.59 અંક એટલે કે 1.26 ટકાના ઘટાડા સાથે 46285.77 ના સ્તર પર બંધ રહ્યો છે. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 182.95 પોઇન્ટ (1.32 ટકા) તૂટીને 13634.60 ના સ્તર પર બંધ રહ્યો છે.

21 જાન્યુઆરીએ સેન્સેક્સ 50,184 પર પહોંચ્યો હતો. બીએસઈ ( bse) ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ( sensex) પાછલા સપ્તાહમાં 156.13 પોઇન્ટ અથવા 0.31 ટકા નીચે હતો. સામાન્ય બજેટ પહેલાં માસિક ડેરિવેટિવ કરારની પતાવટ અને કંપનીઓના ત્રિમાસિક પરિણામો વચ્ચે શેરના બજારો સપ્તાહમાં વધઘટ થાય છે.
સરકારી માહિતી અનુસાર, ગયા વર્ષે એપ્રિલથી નવેમ્બર દરમિયાન, વિદેશી ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) નું રોકાણ 58.37 અબજ ડોલર રહ્યું હતું, જે ગયા વર્ષના સમાન ગાળામાં 47.67 અબજ ડોલરના રોકાણ કરતા २२ ટકા વધારે છે. આ આંકડો એફડીઆઈના આઠ મહિનાનો સૌથી વધુ છે. આ જ સમયગાળા દરમિયાન શેર બજારમાં એફડીઆઈ ગત વર્ષ કરતા 37 ટકા વધીને 43.85 અબજ ડોલર રહી હતી.

વિશ્લેષકોએ કહ્યું કે હવે તમામ નજર 2021-22 ના બજેટ પર છે. બજેટ સેન્સેક્સની વધુ યાત્રા માટેની દિશા પ્રદાન કરશે. કોરોના વાયરસ રોગચાળા વચ્ચે છેલ્લા વર્ષમાં બજારમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા. બીએસઈના 30 શેરો વાળા સેન્સેક્સ 24 માર્ચે એક વર્ષના નીચા સ્તરે 25,638.9 ની સપાટીએ પહોંચ્યા હતા. જોકે, સેન્સેક્સ આગળના વર્ષ દરમિયાન રેકોર્ડ સ્તરે ગયો હતો.
શુક્રવારે વૈશ્વિક બજારોમાં પણ ઘટાડો થયો હતો. ચીનના શાંઘાઈ કમ્પોઝિટ 0.63 ટકા,ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડિનેરીઝ 0.68 ટકા, હોંગકોંગના હેંગશેંગ 0.82 ટકા ઘટીને બંધ થયા છે. નિક્કી ઇન્ડેક્સ 1.91 ટકા અને કોરિયાના કોસ્પી ઈન્ડેક્સ 3.03 ટકા બંધ રહ્યો હતો.

મોટા શેરોની વાત કરીએ તો આજે આઈડિસીંડ બેંક, સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક અને એચડીએફસી લાઇફના શેર લીલા નિશાન પર બંધ થયા છે. બીજી તરફ, મારુતિ, ડો.રેડ્ડી, હીરો મોટોકોર્પ, ટાટા સ્ટીલ અને ભારતી એરટેલના શેર લાલ નિશાન પર બંધ થયા છે.
જો આપણે સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે, બેંકો, ખાનગી બેંકો, પીએસયુ બેંકો અને રિયલ્ટી સિવાય તમામ સેક્ટર લાલ નિશાન પર બંધ થયા છે. આમાં ફાર્મા, ધાતુઓ, એફએમસીજી, ફાઇનાન્સ સેવાઓ, ઓટો, આઇટી અને મીડિયા શામેલ છે.

આજે સેન્સેક્સ 343.50 પોઇન્ટ (0.73 ટકા) ઉછળીને 47,217.86 ની સપાટીએ ખુલ્યો હતો. તે જ સમયે, નિફ્ટી ( nifti) 102.90 પોઇન્ટ અથવા 0.74 ટકાના વધારા સાથે 13,920.40 પર ખુલ્યો.
શેરબજાર દિવસભર વધઘટ પછી ગુરુવારે લાલ નિશાન પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ 535..57 પોઇન્ટ અથવા 1.13 ટકાના ઘટાડા સાથે 46874.36 ના સ્તર પર સમાપ્ત થયો હતો. આ વર્ષે પ્રથમ વખત, ઇન્ડેક્સ 47000 ના સ્તરની નીચે બંધ રહ્યો છે. નિફ્ટી 149.95 પોઇન્ટ (1.07 ટકા) ઘટીને 13817.55 ની સપાટીએ બંધ રહ્યો હતો.