શેરબજાર ( stock market) માં સતત ચાર સત્રના ઘટાડા બાદ સોમવારે થોડો વધારો જોવા મળી રહ્યો છે. બીએસઈ સેન્સેક્સ ( bse sensex)...
પંજાબની નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય ખરેખર આશ્ચર્યજનક નથી. શાસક પક્ષ સામાન્ય રીતે સ્થાનિક ચૂંટણી જીતે છે. જોકે આશ્ચર્યજનક બાબત એ હતી કે...
મુંબઇ,તા. 21: મહારાષ્ટ્ર સરકારે ધાર્મિક, રાજકીય, સામાજિક કાર્યક્રમો સહિતના તમામ જાહેર કાર્યો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે...
અંકલેશ્વર: (Ankleshwar) દેશમાં પેટ્રોલ અને ડીઝલના (Petrol Diesel) વધતાં ભાવો વચ્ચે હવે ઉદ્યોગોને પણ સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. અંકલેશ્વરમાં...
સુરત: (Surat) સુરત માટે અતિ મહત્ત્વના અને ડ્રીમ પ્રોજેક્ટ એવા મેટ્રો રેલ (Metro Rail) માટે પ્રથમ ફેઝ એટલે કે સરથાણાથી ડ્રીમ સિટીના...
સુરતમાં (Surat) કેટલાક વિસ્તારો બાદ કરતાં મોટાભાગે મતદાન કેન્દ્રો નીરસ રહ્યાં હતાં. જોકે વહેલી સવારે તેમજ મતદાન પુરું થવાના સમયે લોકોમાં થોડોક...
સુરત મહાનગરપાલિકા (ની ચૂંટણીમાં જીવનના પ્રથમવાર અને એક ઉંમરના પડાવ પર પહોંચેલ વૃદ્ધ નાગરિકોએ પણ લોકશાહી પર્વની ઉજવણી કરી લોકોમાં દાખલો બેસાડ્યો...
સુરત: આમતો સુરત શહેરમાં એકંદરે મતદાનનો માહોલ સુસ્ત રહ્યો હતો પરંતુ કેટલાક વિસ્તારોમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને પહેલીવાર...
રશિયાના આરોગ્ય વિભાગે સૌ પ્રથમ માણસોમાં બર્ડ ફ્લૂના ( bird flu) વાયરસના સંક્રમણની પુષ્ટિ કરી હતી અને અહેવાલ આપ્યો હતો કે મરઘાં...
કોલકાતા (Kolkata): પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamta Banerjee) માટે મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે....
ગાંધીનગર (Gandhinagar): આજે રાજ્યની 6 મહાનગર પાલિકાઓમાં ચૂંટણી (Local Body Polls, 2021) છે. જેમાં અત્યાર સુધીમાં ખૂબ ઓછું મતદાન થતા દરેક રાજકીય...
સુરત : શહેરમાં શનિવારે જુદા જુદા વિસ્તારમાં ગેસ સિલિન્ડરના રેગ્યુલેટરમાં આગની ત્રણ ઘટના બની હતી. જેમાં આગની જ્વાળા લાગતા ત્રણ વ્યકિત દાઝયા...
સુરત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મહત્વનો દિવસ એટલે મતદાનનો દિવસ કહેવાય પરંતુ રાજ્યમાં આ વખતે મતદાન પર જાણે કે કોરોનાના ભયનું સંક્રમણ ફેલાયું...
મહારાષ્ટ્ર ( maharashtra) ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે સાંજે સાત વાગ્યે રાજ્યની જનતાને સંબોધન કરશે. મુખ્યમંત્રીના આ સંબોધનને લઇને અનેક અટકળો ચાલી...
અમેરિકા, કોલોરાડો (Colorado)માં એક ભયંકર અકસ્માત ટળી ગયો હતો. જ્યારે એક વ્યવસાયિક વિમાનના એન્જિનમાં આગ (fire in flight engine) લાગી ત્યારે અહીં ઇમરજન્સી...
ગાંધીનગર (Gandhinagar): ગુજરાતના 6 શહેરો -અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં આજે મહાનગર પાલિકાનું (Local Body Polls 2021) મતદાન છે. ગુજરાતના...
સુરત (Surat): મહાનગર પાલિકા (Municipal Corporation Elections) ની 30 વોર્ડ અને 120 બેઠકો માટે આજે 60 લાખથી વધુ મતદારો મતદાન કરી શકે...
એક વાઇલ્ડલાઇફ ( WILD LIFE ) ફોટોગ્રાફરે ( PHOTOGRAPHER) પીળા પેન્ગ્વીનનો ફોટો ક્લિક કર્યો. તે સમજી શકાય છે કે પીળા રંગના પેન્ગ્વિન...
ગુજરાતની મહાનગરપાલિકાઓ પૈકીની સૌથી વધુ રાજકીય ઉતરચડાવ જોતી સુરત પાલિકામાં ( surat palika ) આજે સવારથી જ રાજકીય પાર્ટી ( political party)...
દેશમાં છેલ્લા કેયલાક દિવસથી કોરોનાએ (Corona Virus/ Covid-19) ફરી માથું ઉચક્યુ છે. શુક્રવારે દેશમાં 29 જાન્યુઆરી પછી પહેલીવાર મોટી સંખ્યામાં કોરોનાના નવા...
નવી દિલ્હી (New Delhi): ભારત અને ચીન (INDIA CHINA FACE OFF) વચ્ચે શનિવારે લશ્કરી વાટાઘાટોનો બીજો રાઉન્ડ યોજાયો હતો. વાતચીતનો દોર શનિવારની...
નાગાલેન્ડ ( Nagaland) વિધાનસભાએ રાજ્યની રચનાના 58 વર્ષમાં પ્રથમ વખત દેશના રાષ્ટ્રગીત ( national anthem) સાથે સત્રની શરૂઆત કરી. આ ઇતિહાસ લગભગ...
કાસગંજ કેસ ( KASGANJ CASE) ના મુખ્ય આરોપી મોતીસિંહ ( MOTISINH) ની ધરપકડ માટે પોલીસ ટીમે અનેક જિલ્લામાં સતત દરોડા પાડ્યા હતા....
નવી દિલ્હી (New Delhi): શનિવારે પંજાબ ( punjab) ના 32 સંગઠનોએ ખેડૂત આંદોલનની આગળની વ્યૂહરચના નક્કી કરવા માટે કુંડલીની બોર્ડર ( kundli...
વર્ષ 2016 માં કરીના ( Kareena) એ તેના પહેલા સંતાન પુત્ર તૈમૂર અલી ખાન ( Taimur Ali Khan) ને જન્મ આપ્યો હતો....
ગાંધીનગર (Gandhinagar): ગુજરાતના 6 શહેરો -અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં આજે મહાનગર પાલિકાનું મતદાન છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ...
છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં કોરોના વાયરસ ( CORONA VIRUS) ના કેસમાં તેજી જોવા મળી છે. કેરળ અને મહારાષ્ટ્ર ( MAHARASTRA) સહિત દેશના...
હાલ દેશમાં પેટ્રોલ સહિતની કેટલીક જીવન જરૂરી વસ્તુઓના વધતા ભાવ ભારે ચર્ચાનો વિષય બન્યા છે ત્યારે તમિલનાડુમાં હાલમાં યોજાયેલા એક લગ્ન સમારંભમાં...
અમેરિકાના પર્સવરન્સ યાને મંગળ ગ્રહ પરથી પ્રથમ તસવીરો અને સેલ્ફી પણ પૃથ્વી પર મોકલી છે જેમાં રોવરના મંગળ ગ્રહની સપાટી પર ઉતરાણની...
ઇન્ડોનેશિયાના જાવા ટાપુ સહિતના વિવિધ વિસ્તારોમાં હાલ વર્ષા ઋતુ ચાલી રહી છે અને રાજધાનીના શહેર જાકાર્તામાં પણ ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ...
BJP, TMC, TVK અને UDF વચ્ચે ટક્કર: કોણ ક્યાં આગળ? 4 વાગ્યા સુધીના લેટેસ્ટ અપડેટ્સ…
વિધાનસભા ચૂંટણી સવારથી અત્યાર સુધીના અપડેટ્સ…
વિધાનસભા ચૂંટણી 2026: પાંચ રાજ્યોમાં કોણ છે વિજયભવ તરફ? એક નજર 12 વાગ્યા સુધીના પરિણામો પર…
વડોદરા : IPO-સ્ટોક માર્કેટમાં રોકાણના બહાને બિલના યુવક સાથે રૂ. 26.05 લાખ છેતરપિંડી
PMના વડોદરા પ્રવાસ પૂર્વે તંત્ર સજ્જ: ગોલ્ડન ચોકડીથી એરપોર્ટ સુધી સફાઈ અને સુરક્ષાની ‘ગ્રાઉન્ડ ઝીરો’ તપાસ
ગણતરી ધીમી પાડવાના આક્ષેપ વચ્ચે મમતા બેનર્જીનું મોટું નિવેદન, એજન્ટોને ચેતવણી: ‘પોસ્ટ ન છોડો, સાવધાન રહો’
દેવડેમમાં નાવડી ઊંધી વળતા સાળા-બનેવીના કરુણ મોત
બંગાળમાં ‘મોદી મેજિક’
UAE અને OPECના છૂટાછેડાઃ પેટ્રો-ડૉલરનું પતન?
બંગાળમાં રાજકીય પલટો: પહેલીવાર ‘ભગવો’ લહેરાયો
બંગાળમાં BJP- TMC ટક્કર, તમિલનાડુમાં ત્રિકોણીય જંગ, કેરળમાં UDF આગળ
બંગાળમાં ચૂંટણી પરિણામ પહેલાં જ હાઈ વૉલ્ટેજ રાજકીય તણાવ, ભવાનીપુરમાં BJP-TMC કાર્યકરો આમને સામને
નાની દુકાન, મોટા સપના: મોબાઈલ રિપેરિંગ કરનાર પિતાના પુત્રે ધોરણ 12માં મચાવી ધૂમ
વડોદરાનું સા.પ્રવાહમાં 88.11 ટકા અને વિ.પ્રવાહનું 83.55 ટકા પરિણામ
ધોરણ 12નું પરિણામ જાહેર: સાયન્સમાં 84.33% અને સામાન્ય પ્રવાહમાં 92.71% સફળતા દર
બંગાળમાં BJP બહુમતી પાર, તમિલનાડુમાં TVKનો તોફાન DMK અને AIADMK પાછળ
તમિલનાડુ–પુડુચેરી ચૂંટણી પરિણામ 2026 LIVE:
ચૂંટણીના રુઝાનો વચ્ચે શેર બજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ-નિફ્ટી દોડ્યા
ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ આગળ
બંગાળમાં ‘સાપ-સીડી’ જેવી ટક્કર, ક્યાંક TMC તો ક્યાંક BJP આગળ
બાયપોલ ચૂંટણી પરિણામ LIVE: બાગલકોટમાં કોંગ્રેસ આગળ, ત્રણ રાજ્યોમાં ભાજપ આગળ
Election Results 2026 LIVE: બંગાળમાં BJP- TMC ટક્કર
“લોકોએ મમતા બેનર્જીને નકારી દીધી” બંગાળ ભાજપ પ્રમુખનો મોટો દાવો, 2026માં ભવ્ય જીતનો વિશ્વાસ
દિલ્હી વિવેક વિહાર અગ્નિકાંડમાં ચોંકાવનારા ખુલાસા
છેલ્લી ઓવરની થ્રિલર! ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને હરાવ્યા
મતગણતરીના દિવસે વરસાદનો ખતરો!કોલકાતા માટે ઓરેન્જ અલર્ટ જાહેર-IMDની ચેતવણી
બંગાળી ચૂંટણી,મીઠાઈઓમાં રાજકીય રંગોનો સ્વાદ
આતંક સાથે ઉજવણી! પાકિસ્તાનનો ચોંકાવનારો ચહેરો બેનકાબ
ભારતે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો: આંદામાનમાં પાણીની અંદર સૌથી મોટો ત્રિરંગો લહેરાવ્યો, ગિનિસ બુકમાં સ્થાન
સુરતમાં બમ્પ બન્યો જીવલેણ: કાકાના હાથમાંથી પટકાયેલા માસૂમનું કરુણ અંત
શેરબજાર ( stock market) માં સતત ચાર સત્રના ઘટાડા બાદ સોમવારે થોડો વધારો જોવા મળી રહ્યો છે. બીએસઈ સેન્સેક્સ ( bse sensex) 13 અંકના નજીવા વધારા સાથે 50,903.54 પર કારોબાર કરી રહ્યો છે. મેટલ શેરોમાં રોકાણકારો સૌથી વધુ ખરીદી કરી રહ્યા છે. એનએસઈ પર ( nse) મેટલ ઇન્ડેક્સ 1.96% વધીને 3,621.80 પર પહોંચી ગયો. હિન્દુસ્તાન કોપરના શેરમાં સૌથી વધુ 12% નો વધારો થયો છે. નિફ્ટી ઇન્ડેક્સ ( nifti index) પણ 13.30 પોઇન્ટ વધીને 14,995.05 પર ટ્રેડ કરી રહ્યો છે.

આર્થિક સુધારા અને બજેટ આધારિત ભાવનાને લીધે રોકાણકારોએ ભારે રોકાણ કર્યું છે. ડિપોઝિટરી ડેટા અનુસાર વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારો (એફપીઆઈ) એ 1 થી 19 ફેબ્રુઆરી દરમિયાન 24,965 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ઇક્વિટી માર્કેટમાં 24,204 કરોડ રૂપિયા અને દેવું અથવા મની માર્કેટમાં રૂ.761 કરોડનું રોકાણ કર્યું છે.

વૈશ્વિક બજારમાં જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 187.08 પોઇન્ટ અને હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 67.27 પોઇન્ટના સુધારે કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ અને કોરિયાના કોસ્પી ફ્લેટ બિઝનેસ કરી રહ્યા છે. અગાઉ યુરોપ અને અમેરિકાના શેર બજારો પણ ફ્લેટ બંધ રહ્યા હતા.

શુક્રવારે શેરબજાર સતત ચોથા દિવસે બજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. સેન્સેક્સ 434 અંક ઘટીને 50,889.76 પર અને નિફ્ટી 137 પોઇન્ટ તૂટીને 14,981.75 પર બંધ રહ્યો હતો. એનએસઈના પ્રોવિઝનલ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) એ 118.75 કરોડના શેર ખરીદ્યા છે, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ) એ 1,174.98 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે.