કેટલાક વખત પહેલાં અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું અકાળે અવસાન થયું અને હાલ તેના જેવા જ સંજોગોમાં દક્ષિણના અભિનેતા શ્રી પુનિત રાજકુમાર ૪૬ વર્ષ...
૫ નવેમ્બર ૨૦૨૧ શુક્રવાર. હિન્દુ નૂતન વર્ષ કાર્તિક સુદ એકમ, બલિપ્રતિપદા. પ્રમાદીનામ સંવત્સર. વિક્રમ સંવત – ૨૦૭૮ નો શુભારંભ વિશાખા નક્ષત્ર સાથેનો...
આ દેશમાં એક અંદાજ મુજબ જન્મથી આંખની રોશની ગુમાવી બેઠેલા પ્રજ્ઞાચક્ષુની સંખ્યા ચાર કરોડની છે. આવા કમનસીબ નેત્રહીન માનવીને મન દિવાળીની રોશની...
આસ્થાનાને રીટાયરમેન્ટ અગાઉ દિલ્હીમાં નિયુકતી મુદ્દે આલમે અને પ્રશાંત ભૂષણે નિયુકતીને પડકારી ન્યાયાલયમાં કેઇસ કરેલો. કોર્ટે નિયુકતીને માન્ય રાખતો ચુકાદો આવી ગયો....
એક મહાન મનોવૈજ્ઞાનિક ગાર્ડનર મરફી પરિભ્રમણ કરતા.દેશ વિદેશમાં ફરી તેઓ લોકોના મનોભાવ અને માનસનો અભ્યાસ કરતા.એક વખત તેઓ એક શહેરમાં ગયા.તે શહેરના...
એવી અંધશ્રદ્ધા તો રાખવી જ નહિ કે, ૨૦૭૭ નું સંવત બદલાયું, એટલે ભલીવાર થવાનો. સમય પ્રમાણે ભવિષ્ય પણ પાટલી બદલે દાદૂ..! એ...
“મારો દીકરો વેકેશનમાં આપેલું હોમ વર્ક નહીં કરે’’.એક માથાફરેલ વાલીએ બાળકના વર્ગ શિક્ષકને આવો પત્ર દિવાળી વેકેશન વખતે મોકલી અને વર્ગશિક્ષકની સહી...
ભારતે હાલમાં યોજાયેલી વૈશ્વિક હવામાન પરિષદ કોપ૨૬ ખાતે વન સન, વન વર્લ્ડ, વન ગ્રીડ(ઓસોવોગ) પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો, જેનો હેતુ જયાં સૂર્ય...
આગામી તા.17મી નવે.ના રોજ ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાનાર છે. જેમાં પાર્ટી નેતાગીરી દ્વ્રારા પેજ કમિટી સહિતના નવા કાર્યક્રમો ઉપર ચર્ચા...
વિક્રમ સંવત 2078ના આરંભે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર, અડાલજ તથા અમદાવાદમાં લાલદરવાજા ભદ્રકાળી મંદિરે પૂજા અર્ચના તથા દર્શન કરીને નૂતન વર્ષનો આરંભ...
રાજયમાં નવા વર્ષમાં પ્રારંભના દિવસોમાં કોરોનાના કેસોમાં વધ-ઘટ જોવા મળી છે. ખાસ કરીને 16થી 29ની વચ્ચે નવા કેસો નોંધાયા હતા આરોગ્ય વિભાગના...
રાજ્યમાં રહેણાંક સોસાયટીઓમાં બનતી ગુનાહિત ઘટનાઓને કાબૂમાં લેવા માટે તેમજ આરોપીઓને ઝડપથી શોધી શકાય તે માટે રાજ્યમાં રહેણાંક સોસાયટીઓમા સીસીટીવી લગાવવાની પોલિસી...
સાપુતારા: (Saputara) કોરોનાની મહામારી હળવી થતા વર્ષ 2021નું દિવાળી પર્વ ગિરિમથક સાપુતારાનાં હોટેલિયર્સ (Hotels) અને નાના મોટા ધંધાર્થીઓ માટે ફળદાયી સાબિત થઈ...
દમણ: (Daman) દમણમાં દિવાળી વેકેશનને (Diwali Vacation) લઈને પર્યટકોનું (Tourists) ઘોડાપુર જોવા મળી રહ્યું છે. પ્રદેશનાં જામપોર અને દેવકા બીચ દરિયા કિનારે...
દેશમાં 12થી 18 વર્ષની ઉંમરના બાળકો (Child) માટે વેક્સીનને (Vaccine) મંજૂરી આપી દેવાયા બાદ હવે તેની કિંમત (Price) પણ જાહેર કરી દેવામાં...
સુરત: (Surat) 2021ની દિવાળીની સિઝન (Diwali Season) કાપડ ઉદ્યોગ (Textile Industries) માટે પૂર્ણ થવાને આરે છે. ત્યારે કલર, કેમિકલ અને ડાઇઝ બનાવતી...
આજે રાષ્ટ્રપતિ (President) રામનાથ કોવિંદે (Ramnath Kovind) આ વર્ષના પદ્મ પુરસ્કાર (Padma Awards 2020) વિજેતાઓમાં એવોર્ડનું વિતરણ કર્યું હતું. મહાન નેતાઓ અને સેલિબ્રિટીઓની...
ગાંધીનગર: (Gandhinagar) તાજેતરમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આર્થિક સહાય (Relief) ચૂકવવા સરકારને તાકીદ કરી હતી. જોકે તે...
સુરત: (Surat) સુરત મનપા (Corporation) દ્વારા છેલ્લા ઘણા વરસોથી શહેરમાં 24 કલાક પાણી યોજના (Water supply) લાગુ કરવા માટે મથામણ કરવામાં આવી...
સુરત: (surat) સુરત એરપોર્ટથી (Airport) વિમાન સેવા શરૂ કરવા માટે વધુ એક નવી એરલાઇન્સ (Airlines) જોડાઇ રહી છે. ગો-એર (Go Air) દ્વારા...
દિવાળી (Diwali) અને નવા વર્ષની (New year) ઉજવણી(Celebration) બાદ હવે આજથી છઠ્ઠ (Chatth puja) મહાપર્વની શરૂઆત થઈ છે. ખાસ કરીને બિહારમાં (Bihar)...
સુરત: (Surat) દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા સચિન જીઆઇડીસીના (GIDC) ઉદ્યોગકારોને 21 દિવસના દિવાળી વેકેશન (Diwali Vacation) દરમિયાન એકમોની સલામતી...
સુરત: (Surat) સુરતના અઠવા પોલીસ સ્ટેશન (Athwa Police Station) વિસ્તારની હદમાં આવેલા ચોક બજાર ખાટકીવાડમાં બાર ડાન્સરને બોલાવીને બર્થ ડે સેલિબ્રેશન કરવામાં...
ગુજરાતના (Gujarat) પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) દિવાળીના (Diwali) દિવસે 6 વર્ષની બાળકીનું અપહરણ કરીને તેની હત્યા કરવાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે....
સુરતઃ (Surat) દેશની સેના તેમજ શહીદ જવાનોના સન્માન તથા સૈન્ય બાબતે લોકોમાં વધુમાં વધુ જાણકારી થાય તેના માટે સુરતમાં શહીદ સ્મારકનું નિર્માણ...
ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપને (World Cup) વિદાય આપી છે અને ફરી એકવાર વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટી ગયું છે. પૂર્વ ક્રિકેટર...
સુરત: (Surat) નોટબંધી પછી સુરત શહેરના રીઅલ એસ્ટેટને (Real Estate) લાગેલી મંદીનું ગ્રહણ લગભગ દૂર થઇ ગયું છે. વિતેલા બે મહિનામાં વેસુ...
સુરત: (Surat) સુરત શહેર (Surat City) એ બ્રિજ સિટી (Bridge City) તરીકે ઓળખાય છે. સુરત શહેરમાં હાલમાં કુલ 115 બ્રિજ કાર્યરત છે...
દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન બાદ સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનના ઐતિહાસિક...
રાજ્યના પેટ્રોકેમિકલ (Petrochemical Minister) મંત્રી મુકેશ પટેલે (Mukesh Patel) જાતે જ એક પેટ્રોલપંપ (Petrol Pump) વિરુદ્ધ કાર્યવાહી કરતા ખળભળાટ મચી ગયો છે....
વડાપ્રધાનના રોડ-શોને લઈ પોલીસ કમિશનરનુ જાહેરનામું , હરણી ગદા સર્કલથી એરપોર્ટ સુધી નો-પાર્કિંગ
દિલ્હી BJP કાર્યાલય પર આતંકવાદી હુમલાનું એલર્ટ, સુરક્ષા વધારી, તપાસ એજન્સીઓ સતર્ક
ઓનલાઈન શોપિંગમાં યુવક સાથે છેતરપિંડી, પ્રિન્ટરના બદલે પાર્સલમાંથી નીકળ્યા બલ્બ અને લખોટીઓ
સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશનના ચેરમેન તરીકે ડો. જયેન મહેતાની વરણી
કપડવંજની નર્મદા નહેરમાં સામુહિક આપઘાત:એક જ પરિવારના 4 સભ્યોના મોત
ડીપફેક વીડિયો દ્વારા ઠગાઇ કરતી ગેંગના ત્રણ ઝડપાયા
સુરેન્દ્રનગરમાં આગઝરતી 44 ડિગ્રી ગરમી
સરેરાશ રોજ ૨૮ ખેડૂતો અને મજૂરો જીવ ગુમાવી રહ્યા છે – લગભગ દર કલાકે એક ખેડૂત કે ખેત મજૂર આત્મહત્યા કરી રહ્યો છે- કોગ્રેસ
પ્રાકૃતિક કૃષિના વિસ્તરણમાં કાર્બન ક્રેડિટ બનશે ‘ગેમ ચેન્જર’ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લોકભવન ખાતે પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ
‘થેલેસેમિયા મુક્ત ગુજરાત’ માટે રાજ્ય સરકારની સઘન ઝુંબેશ -વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે જનજાગૃતિથી લઈને અદ્યતન સારવાર સુધીની વ્યવસ્થાઓ મજબૂત
સોમનાથ અમૃત પર્વમાં 11 મેના રોજ પીએમ નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે, રોડ શો, સૂર્યકિરણ એર-શો અને પુષ્પવર્ષા સહિત કાર્યક્રમોની તૈયારીઓ પૂર્ણ
વિદેશી યાયાવર પક્ષીઓ માટે ગુજરાત બન્યું સુરક્ષિત આશ્રયસ્થાનએક વર્ષમાં ૩૫ લાખથી વધુ સ્થાનિક-વિદેશી પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા.
ગિફ્ટ સિટીમાં એરક્રાફ્ટ લિઝિંગ સમિટનો પ્રારંભ
ગુજરાતમાં 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયારવધારાની વીજળીના સંગ્રહ માટે બેટરી પ્રણાલી કાર્યરત, મોઢેરા સહિત પાંચ સ્થળોએ શરૂ થઈ વ્યવસ્થા
રાજ્યનું તાપમાન 46 ડિગ્રી થવાની આગાહી
તમિલનાડુમાં 120 ધારાસભ્યો સાથે વિજય સરકાર બનાવશે, કાર્યકરોએ ઉજવણી કરી
ધોરણ-10ની પૂરક પરીક્ષાના ઓનલાઈન ફોર્મ 15મે સુધી ભરી શકાશે
સોમવારથી નવી ઓખા-તિરુપતિ સાપ્તાહિક ટ્રેનનો પ્રારંભ,વડોદરાને પણ લાભ મળશે
પંજાબ: EDના દરોડા બાદ AAP મંત્રી સંજીવ અરોરાની ધરપકડ; ₹100 કરોડના ગોટાળાનો આરોપ
અમેરિકાએ UFO ફાઇલો જાહેર કરી: દાવો- સ્પેસક્રાફ્ટમાંથી રહસ્યમય જીવો બહાર આવ્યા
દેશમાં લાગૂ થયા 4 નવા લેબર કોડ: 48 કલાકના કાર્ય સપ્તાહ અને ઓવરટાઇમ માટે નવા નિયમો
લાજપોર જેલનાં તંત્ર વિરૂદ્ધ બેફામ આક્ષેપ કરનાર માથા ભારે શિવરાજ સિંહને વધુ એક વખત જેલનાં સળિયા ગણવાનો વારો આવ્યો
યશસ્વી જયસવાલની મુશ્કેલીઓ વધી, NADAની નોટિસ… શેફાલી વર્મા પણ તપાસના ઘેરામાં
સુરત સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાની અચાનક મુલાકાત
શુભેંદુ અધિકારીનો 2020નો તે WhatsApp મેસેજ અને રાજીનામું,જેણે 6 વર્ષમાં મમતાના ‘મહાબરગદ’ને હચમચાવી દીધું
તમિલનાડુમાં નવી સરકાર અંગે સસ્પેન્સ યથાવત! VCK એ વિજય સમક્ષ મૂકી આ શરત
મમતાના સૌથી વિશ્વાસુ સાથીથી પશ્ચિમ બંગાળના પ્રથમ BJP મુખ્યમંત્રી સુધી: શુભેંદુ અધિકારીનો રાજકીય સફર
ગુજરાત સચિવાલયમાં જૂન મહિનામાં નિવૃત્તિની લહેર, સુરત મોડલને રાષ્ટ્રીય સ્તરે મળી રહી પ્રશંસા
2009માં રાહુલ ગાંધી સાથેની ‘ગુપ્ત બેઠક’ પછી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કેમ બદલ્યો હતો અભિનેતા વિજયે?
ગુજરાતમાં આત્મહત્યાના વધતા કેસ ચિંતાજનક, એક વર્ષમાં 8984 લોકોએ જીવન ટૂંકાવ્યું
કેટલાક વખત પહેલાં અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું અકાળે અવસાન થયું અને હાલ તેના જેવા જ સંજોગોમાં દક્ષિણના અભિનેતા શ્રી પુનિત રાજકુમાર ૪૬ વર્ષ ની ઉંમરે જ જીમમાં જ કસરત કરતાં ઢળી પડ્યા અને અવસાન પામ્યા. આ બન્ને દુઃખદ પ્રસંગો યુવાનો માટે લાલબત્તી રૂપ છે . તેઓએ સમજવું જોઈએ કે હદ બહારની કસરત કેટલી ભયજનક નીવડી શકે છે. સવાલ એ થાય છે કે જીમ ટ્રેનરો કોઈ પણ નવાગંતુક ઘરાક પાસે તેનો મેડિકલ રિપોર્ટ લઈને આવવાનો આગ્રહ કરે છે અને કસરતો તેની ક્ષમતા પ્રમાણે સૂચવે છે ? કે પછી બધાને એકી લાકડીએ હાંકે છે ? અને એક ચોક્કસ સમય પર મેડિકલ રિપોર્ટ ફરી કઢાવવાનો આગ્રહ રાખે છે ? જો આમ નહીં થતું હોય તો જીમ ટ્રેનરો આ પ્રકારનાં અપમૃત્યુ માટે જવાબદાર ગણાય કે નહીં ? આ જ વાત કેટલાક કહેવાતી હર્બલ ટોનિકના પ્રચારકોને પણ લાગુ નહીં પડે, જેઓ દરેક પોતાના નવા બનાવેલા ઘરાકને પોતાનાં બે કે ત્રણ ઉત્પાદનો પર ચડાવે છે જાણે લાખ દુઃખો કી ત્રણ દવા. પછી ઘરાક સ્થૂળ હોય કે પાતળો હોય.
નાનપુરા સુરત – પિયુષ મહેતા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.