ગાંધીનગર : યુ.એસ.-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ-USIBC અને સોસાયટી ફોર ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચરર્સ-SIDMના સંયુક્ત ઉપક્રમે મહાત્મા મંદિર, ગાંધીનગર (Gandhinagar) ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં...
ગાંધીનગર : આજે ગાંધીનગર (Gandhinagar) ખાતેથી રાજ્યના ખેડૂતોને (Farmer) વ્યક્તિગત ધોરણે સોલર પાવર યુનિટ કીટ ખરીદી માટે સહાયની નવીન યોજનાનો રાજ્ય વ્યાપી...
ગાંધીનગર : 12માં ડિફેન્સ એક્સપો-2022 (Defense Expo-2022) અંતગર્ત મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં ‘બંધન’ સમાપન સમારોહ યોજાયો હતો....
બીલીમોરા: ગણદેવી (Gandevi) તાલુકા સહિત બીલીમોરામાં (Belimora) ગુરુવાર સવારે હલવો ભૂકંપ નો આંચકો અનુભવાયો હતો.બીલીમોરા પંથક ની બહુમાળી બિલ્ડીંગ માં ગુરુવાર સવારે...
ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદીનો બે દિવસીય ગુજરાત (Gujarat) પ્રવાસ આજથી પૂર્ણ થયો છે, જેના પગલે હવે ભાજપ (BJP) તથા કોંગ્રેસની...
ગાંધીનગર : ધ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન (નાટો) કે જેને નોર્થ એટલાન્ટિક એલાયન્સ કહેવાય છે તેના દ્વારા પ્રમાણિક શસ્ત્રોનું ઉત્પાદન સૌરાષ્ટ્રના રાજકોટમાં...
વાંકલ: માંગરોળ (Mangrol) તાલુકાના નાની નરોલી (Nani Naroli) ગામે ગોચરમાં માટીખનન મુદ્દે ગ્રામસભા તોફાની બન્યા બાદ મામલો વધુ ગરમાયો છે અને હવે...
અમદાવાદ : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) નજીક છે, ત્યારે અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીના (BJP) નેતાઓ અને અસદુદ્દીન અવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમની ઓફિસમાં...
લિઝ ટ્રસ (Liz Truss) 6 સપ્ટેમ્બરના રોજ બ્રિટનના નવા વડાપ્રધાન (British Prime Minister) બન્યા હતા. સત્તા સંભાળ્યાના 44 દિવસમાં જ તેમણે રાજીનામું...
ભરૂચ: ભરૂચના (Bharuch) શ્રીમાળી પોળ જૈન દેરાસરમાં (Jain Derasar) અલિયાદા રૂમમાં લોક એન્ડ કીમાં રહેલા ૧૫૦ વર્ષ જૂના ચાંદીના રથ (Silver Chariots)...
ભારે આર્થિક સંકટ વચ્ચે બ્રિટનના વડાપ્રધાન (Britain Prime Minister) લિઝ ટ્રુસે (Liz Trusey) બ્રિટનના વડાપ્રધાન પદેથી રાજીનામું (Resignation) આપી દીધું છે. ટ્રસએ...
આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર (PM Modi) મોદી અયોધ્યામાં (Ayodhya) યોજાનાર દીપોત્સવના મેગા ઈવેન્ટમાં (Mega Event) હાજરી આપીને એક નવા વર્લ્ડ રેકોર્ડના (World...
વ્યારા: વડાપ્રધાન મોદીએ તાપી(Tapi) જિલ્લામાં વ્યારા(Vyara)ના ગુણસદા ગામેથી રૂ.2200 કરોડથી વધુના વિકાસનાં કાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું. વડા પ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ...
દિલ્હી: દેશભરમાં, તમામ સૈન્ય સંસ્થાઓમાં, 27 ઓક્ટોબર ઇન્ફેંટ્રી ડે ((infantry day)-પાયદળ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ હજારો પાયદળ સૈનિકોને શ્રદ્ધાંજલિ...
બારડોલી : સુરત બારડોલી (Bardoli) રોડ ધુલિયા ચોકડી પાસે આવેલા એક વેફરના (Wafer) ગોડાઉનમાં (Godown) આજે વહેલી સવારે આગ (Fire) ફાટી નીકળી...
નાનપણમાં જ્યારે આપણે શાળામાં ભણતા હતા ત્યારે અમારા માતા-પિતા આપણને પરીક્ષા સમયે વારંવાર લાલચ આપતા હતા કે સારા નંબર લાવીશ તો તને...
સુરત: રાજ્યના સૌથી સમૃદ્ધ ગણાતા શહેર સુરતમાં હવે રાજ્યની સૌથી મોટી કલેક્ટર કચેરીનું નિર્માણ થવા જઈ રહ્યું છે. સુરતમાં 14 માળ ઊંચી...
ઉના: કોંગ્રેસ(Congress)ના નેતા મુકેશ અગ્નિહોત્રી(Mukesh Agnihotri)એ ગુરુવારે હરોલી(Haroli)થી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવ્યા બાદ તેઓ જાહેર સભાને સંબોધવા પહોંચ્યા...
8 સપ્ટેમ્બરે, વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન વિરૂદ્ધ સદી ફટકારી હતી, જે તેની છેલ્લી સદીના 1,021 દિવસના લાંબા સમય પછી આવેલી સદી હતી. જો...
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)માં મેટ્રો ટ્રેન(Metro Train) પ્રોજેકટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગત 30મી સપ્ટેમ્બરનાં રોજ પ્રધાનમંત્રી મોદીએ મેટ્રોને લીલીઝંડી આપી હતી....
નવી દિલ્હી: T20 વર્લ્ડકપ શરૂ થઈ ગયો છે. આવતા રવિવારે તા. 23મી ઓક્ટોબરના રોજ આ વર્લ્ડકપનો પહેલો મહામુકાબલો કટ્ટર પ્રતિસ્પર્ધી ભારત અને...
કેટલાંક અભિનેતા એવા હોય છે જેમની કારકિર્દી તેમના વડે ફેમસ થયેલા એકાદ-બે પાત્રની ઓશીયાળી બની જતી હોય છે. અર્શદ વારસીને સરકીટનું પાત્ર...
આ વર્ષે જેણે પોતાની સ્થિતિ ખૂબ સુધારી હોય તો તે છે હુમા કુરેશી. જેણે પોતાની સ્થિતિ બગાડી હોય તેમાં કદાચ કંગના રણૌતનું...
ઉજ્જૈન: મધ્યપ્રદેશના (Madhya Pradesh) ઉજ્જૈનમાં (Ujjain) સૌથી પહેલા મહાકાલેશ્વર મંદિરમાં (Mahakaleshwar Temple) દિવાળીની (Diwali) ઉજવણી કરવામાં આવશે. ગર્ભગૃહમાં અન્નકૂટ હશે. 56 ભોગ ધરાવવામાં આવશે. મહિલાઓ...
ઓસ્કારમાં આ વર્ષે ભારતીય ફિલ્મોનું પ્રતિનિધિત્વ કરતી લેખક – દિગ્દર્શક પાન નલિનની ‘છેલ્લો શૉ’ ફિલ્મના એન્ડ ક્રેડિટ સુરતના એક થિયેટરમાં ચાલી રહ્યા...
બોલિવૂડ એક્ટ્રેસ શ્વેતા મહેતા પોતાની ફિટનેસને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. શ્વેતાના ફિટનેસ વર્કઆઉટના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર સામે આવે છે....
કોઇ અભિનેતા કે અભિનેત્રી માટે ફિલ્મને લગતી વાત જ મહત્વની હોય છે. હા, લોકોને તેમના અંગત જીવનમાં જરૂર રસ હોય છે પણ...
હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) વિધાનસભા ચૂંટણી(Assembly elections) માટે ભાજપે(BJP) ગુરુવારે ઉમેદવારો(Candidate)ની તેની બીજી યાદી (list) બહાર પાડી છે. જેમાં છ...
નવી દિલ્હી: દક્ષિણ ભારતના (South India) લોકપ્રિય અભિનેતા (Actor) બબલુ પૃથ્વીરાજ (Bablu PrithviRaj) વિશે એવા સમાચાર સાંભળવા મળી રહ્યા છે, જે તમારા...
નવી દિલ્હી: સોશિયલ મીડિયા (Social Media) પર પોતાની પોસ્ટને (Post) લઈને ચર્ચામાં રહેલા પીઢ ભારતીય ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાનું (Anand Mahindra) વધુ એક...
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
પશ્ચિમ રેલ્વે બાંદ્રા ટર્મિનસથી ગોરખપુર સુધી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવશે
કાર્યકરોની આળસમાં લોકશાહીની મજાક: મતદારોના ઘરને બદલે કચરાના ઢગલામાં પહોંચી ચૂંટણી સ્લીપો
PMના કાર્યક્રમ પહેલા HPCL રિફાઈનરીમાં લાગેલી આગમાં સાયબર એટેકની શંકા: ઓટોમેટિક સિસ્ટમ હાઇજેક થઈ?
વડોદરાની સયાજી હોસ્પિટલના કેમ્પસમાં 35 વર્ષીય યુવકનું કરુણ મોત, સારવાર મળે તે પહેલા જ લોહીની ઉલટીઓ થતા જીવ ગુમાવ્યો
વંદે ભારત એક્સપ્રેસ 28 એપ્રિલથી 20 કોચ રેક સાથે કાયમી ધોરણે કાર્યરત થશે
સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ, 5 દિવસમાં ચાંદી 12,821 સસ્તી, સોનામાં પણ 1,800થી વધુ ઘટ્યા

ગાંધીનગર : યુ.એસ.-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ-USIBC અને સોસાયટી ફોર ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચરર્સ-SIDMના સંયુક્ત ઉપક્રમે મહાત્મા મંદિર, ગાંધીનગર (Gandhinagar) ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં ‘યુ.એસ.-ઇન્ડિયા સંરક્ષણ સહકારમાં નવી સીમાઓઃ નેક્સ્ટ જનરેશન ટેકનોલૉજી, ઇનોવેશન અને મેક ઈન ઇન્ડિયા’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ સેમિનારમાં ઉદબોધનમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 8 વર્ષોમાં સંરક્ષણ ક્ષેત્રે પ્રગતિશીલ સુધારાઓ કરવામાં આવ્યાં છે, જેના કારણે ભારત-અમેરિકા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે સંબંધો વધુ મજબૂત બન્યાં છે. ઇઝ ઑફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત અમેરિકાની કંપનીઓને ટેકનોલૉજી વિકસાવવા તથા પોતાનું ઉત્પાદન યુનિટ સ્થાપવા માટેની પ્રક્રિયાઓ વધુ સરળ કરવામાં આવી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, યુ.એસ.-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના સકારાત્મક પ્રયત્નોથી બંને દેશોની કંપનીઓ વચ્ચેની ભાગીદારી વધુ વ્યાપક બની છે. ‘મેક ઇન ઇન્ડિયા’થી ‘મેક ફોર વર્લ્ડ’ના મંત્ર સાથે અમેરિકાની કંપનીઓ ભારતમાં પોતાનું એક્સપોર્ટ એરિએન્ટેડ યુનિટ શરૂ કરી રહી છે. સંરક્ષણ ક્ષેત્રે ગ્લોબલ સપ્લાય ચેઈનમાં અમેરિકાની મેગા કંપનીઓ માટે ભારતની લઘુ અને સૂક્ષ્મ કંપનીઓ ચાવીરૂપ ભૂમિકા ભજવી રહી છે, એમ મંત્રીએ જણાવ્યું હતું.