કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
ટોમ ક્રૂઝના ક્રશથી મલ્લિકા શેરાવત ચર્ચામાં, ‘ધ ટ્રેટર્સ 2’માં થશે એન્ટ્રી
પાન મસાલાના પેકિંગમાં આવશે મોટો બદલાવ, પેકેજિંગ ખર્ચ વધ્યો તો ગ્રાહકો પર પણ પડશે અસર
મિર્ઝાપુર: ધ મૂવી’માં કાલીન ભૈયાનો જલવો, સૌથી વધુ ફી મેળવનાર સ્ટાર બન્યા પંકજ ત્રિપાઠી
સૂર્યગ્રહણ 2026: આજે આકાશમાં અદભૂત ખગોળીય ઘટના, જાણો સમય અને ક્યાં જોવા મળશે
મુંબઈમાં ચોલ પર પહાડીનો હિસ્સો ધરાશાયી, 6નાં મોત; અનેક લોકો ફસાયા હોવાની આશંકા
CID ક્રાઈમના PIની ઓળખ આપી ફરિયાદી પર સમાધાન માટે દબાણ સમાધાન નહીં કરે તો ગુનો નોંધવાની ધમકી
એમ્બ્રોઇડરી જોબવર્ક કરાવી લીધું, વેપારીએ 80 લાખની ઠગાઈ કરી હોવાનો આક્ષેપ
સિવિલ હોસ્પિટલના ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક
આસોજમાં 12 ફૂટના મગરને પકડવા એક કલાક રેસ્ક્યુ ઓપરેશન
નંદેસરીમાં બ્રિજ બનતા પહેલાં જ RCC વોલ ધડામ! કામગીરીની ગુણવત્તા સામે સવાલ
હાઈટેન્શન રોડ પર કારનો ‘ધડાકો’! લાઇટના થાંભલા સાથે અથડાતા એરબેગ ખુલી
સંસદમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ઘમાસાણ, ચર્ચા માટે સરકાર તૈયારઃ અમિત શાહે કહ્યું‘દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે’
બસના પાછળના વ્હીલ નીચે બાઇકચાલકનો પગ કચડાયો
અમેરિકામાં વોટર સિસ્ટમ પર સાયબર હુમલા, 7 રાજ્યોમાં ખળભળાટ
સુરત ટેક્સટાઈલ માર્કેટમાં રૂ.23.50 લાખની છેતરપિંડીનો મોટો મામલો
ટર્બ્યુલન્સ કેસમાં તપાસ તેજ, પાયલટે ગાંજો પીધો હતો, એર ઈન્ડિયા પાયલટનો ડોપ ટેસ્ટ પોઝિટિવ
15 ઓગસ્ટ બાદ ગુજરાત પોલીસ તંત્રમાં મોટા ફેરફારોના એંધાણ?
સાયબર ફ્રોડ સામે સરકારનુ મોટું એક્શન, 3,718 એપ બ્લોક, 15.75 લાખ સિમ અને 5.77 લાખ IMEI બ્લોક
થલતેજમાં દબાણ હટાવવા ગયેલી AMC ટીમ પર હુમલો, 4 વાહનોમાં તોડફોડ
ઝુકરબર્ગની ચેતવણી: AIમાં અમેરિકા પાછળ રહ્યું તો ચીનથી હારી શકે
6 વર્ષ બાદ શરૂ થયેલા ચીન વેપારમાં ફરી વિઘ્ન, 79 વેપારીઓની મંજૂરી અટકી, 14 વેપારીઓને દુકાનો ફાળવાઈ
સગીરોની લિંગ પરિવર્તન સારવાર પર ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, 13 ઓક્ટોબરથી ફંડિંગ બંધ
7.4ની તીવ્રતાના ભૂકંપે કોલંબિયામાં મચાવી તબાહી, 181નાં મોત, 2,595 લોકો ઈજાગ્રસ્ત, 3,800 લોકો ગુમ
ઈરાન તરફ જતા જહાજ પર અમેરિકાનો મિસાઈલ હુમલો, ઓમાનની ખાડીમાં વધ્યો તણાવ
2025માં ચીને કર્યા 92 ઓર્બિટલ લોન્ચ, 970થી વધુ સેટેલાઈટથી ચીનની નજર, અમેરિકાની વધી ચિંતા
139 સરકારો અને 1 સંસ્થાની નાણાકીય પારદર્શિતાની થઈ તપાસ, માત્ર 73 સરકારો જ ખરી ઉતરી
હોટેલો, રેસ્તોરાંઓમાં સ્વચ્છતા અને આરોગ્યના નિયમોનું કડક પાલન કરાવાય તે ખૂબ જરૂરી છે
સિંગણપોરમાં ત્રણ માળના મકાનમાં ભીષણ આગ, મહિલા સહિત 3 ફસાયા: સ્થાનિકોએ ટેમ્પો અને દોરડાની મદદથી બચાવ્યા, 10થી વધુ ફાયર ગાડીઓ દોડી
સુરતમાં 16 ઓગસ્ટે યોજાશે SGEMA EVOLVE 2.0, ગુજરાતના ઇવેન્ટ ઉદ્યોગને ‘લોકલથી ગ્લોબલ’ બનાવવાનો પ્રયાસ
24 વર્ષનું શાસન, ગૃહયુદ્ધ અને ગંભીર આરોપો વચ્ચે સીરિયાના પૂર્વ પ્રમુખ બશર અલ-અસદને ફાંસીની સજા
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા સુરતના પોલીસ અધિકારીઅો, જવાનો તેમજ ટ્રાફિક વિભાગ અને હોમગાર્ડના જવાનો માટે સમગ્ર ભારતમાં સૌપ્રથમવાર મેડીકલ ચેકઅપ વાન શરૂ કરવામાં આવી છે. શુક્રવારે પોલીસ કમિશનરે ત્રણેય વાનને લીલીઝંડી આપી હતી.
આ અંગે માહિતી આપતા પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, શહેરમાં લોકડાઉનની સ્થિતિ છે ત્યારે શહેરને સ્વસ્થ અને સુરક્ષિત રાખનારા પોલીસ જવાનોની કાળજી લેવી પણ તેટલી જ જરૂરી બને છે, શહેરમાં કુલ્લે ૩૬૬ પોઇન્ટ આવ્યા છે અને તમામ પોઇન્ટ ઉપર શહેરના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ તેમજ અધિકારીઅો ખુબ જ સારી રીતે પોતાની ફરજ બજાવી રહ્ના છે. રાત-દિવસ કામ કરતા પોલીસ કર્મચારીઅોની કાળજી લેવાની એ સૌપ્રથમ પ્રાથમિકતા છે અને તેઅોના હેલ્થનું પણ ધ્યાન રાખવું તેટલુ જ જરૂરી છે. ત્યારે આવા તમામ પોલીસ કર્મચારીઅો, ટીઆરબી તેમજ હોમગાર્ડના જવાનોની તબીયત જળવાઇ રહે અને તેઅો સારી રીતે કામ કરી શકે તે માટે મીશન હોસ્પિટલના સહયોગથી ત્રણ મેડીકલ યુનીટ વાન શરૂ કરવામાં આવી છે. ગુજરાત નહીં પંરતુ ભારતમાં સૌપ્રથમવાર પોલીસ માટે મેડીકલ વાન શરૂ થઇ છે. એક વાનમાં બે ડોક્ટરની ટીમ દ્વારા શહેરના તમામ પોઇન્ટ ઉપર જઇને પોલીસના હેલ્થની તપાસ કરાશે. આ બાબતે મીશન હોસ્પિટલના ડોક્ટર અનિલકુમારએ જણાવ્યું કે, પોલીસને ખાસી, શરદી, ફીવર તેમજ બ્લડપ્રેશર અને સુગરની તકલીફની સારવાર કરવામાં આવશે. મેડીકલ ચેકઅપ વાનમાં તમામ પ્રકારની કીટ ઉપલબ્ધ છે અને તમામ સ્થળો ઉપર જઇને પોલીસના મેડીકલ ટેસ્ટ કરવામાં આવશે.