વલસાડ જિલ્લા માટે એક સારા સમાચાર પ્રાપ્ત થયા છે. જિલ્લામાં કુલ ૧૦પ૯ વ્યક્તિઓને ૧૪ દિવસના હોમ કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હતા. જે...
લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની અછત નહીં પડે તે માટે સરકારે 1 લી એપ્રિલથી 3 જી એપ્રિલ સુધી સસ્તા અનાજની...
ઘણા લોકો એવુ માને છે કે, ખાસી, શરદી, તાવ, માથા અને હાથ-પગનો અતિશય દુખાવો હોય તેવા દર્દીઓના લક્ષણો કોરોના વાયરસના માનવામાં આવે...
સુરતમાં આજે નવા 19 શંકાસ્પદ દર્દીઓને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પાલની 47 વર્ષીય સ્ત્રી છે જેને સ્મીમેરમાં દાખલ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામેની લડતમાં 21 દિવસના લોકડાઉનના આપેલા આદેશ પછી આજે આગામી રવિવારે રાત્રે 9:00 કલાકે ઘરની તમામ લાઇટો...
ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે ગણતરીના દિવસોમાં સમગ્ર વિશ્વને તેની લપેટમાં લઇ લીધું છે. ચીનમાં તો તે કાબૂમાં આવી ગયો છે...
સુરતમાં કોરોનાના કુલ 179 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે જેમાં કુલ 12 પોઝિટિવ કેસ છે જે પૈકી બે સુરત જિલ્લાના છે. નેગેટિવ કેસ...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 105 પર પહોંચી ગયો છે. પાટણમાં કોરોનાનો પ્રથમકેસ પોઝિટિવ કેસ...
ગુજરાતમાં કોરોનાવાયરસ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે ગુજરાતમાં નવા 10 પોઝિટિવ કેસો નોંધાયા બાદ તંત્રની ચિંતામાં વધારો જોવા મળી...
કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં...
કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર સના સઇદ હાલ શોકમાં...
રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રુડ ઓઇલના ઉત્પાદન કાપના મામલે થયેલા વિવાદ બાદ સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારીને પ્રાઇસ વોર શરૂ કરી દીધું...
કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ...
કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ આગળ વધતી જોવા મળી છે. જેને ૭૬ની સપાટી તોડી નાંખી હતી. આજે કરન્સી બજારમાં ડોલરની સામે...
ચીનના વુહાનના વહીવટીતંત્રએ શુક્રવારે તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિન જરૂરી બહાર ન જવાની સલાહ આપી હતી, નોવેલ કોરોના વાયરસના મુખ્ય...
સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
ગેરકાયદેસર ઈંગ્લિશ ચેનલ પાર કરતા એક જ બોટમાં 230 લોકો બ્રિટન પહોંચ્યા, ગયા મહિનાનો 165 લોકોનો રેકોર્ડ તૂટ્યો
ટ્રમ્પનો ઈરાનને મોટો પડકાર, 50 વર્ષના નુકસાનનું વળતર માંગ્યું
ગૌતમ અદાણી સામે અમેરિકામાં ચાલતા કેસમાં મોટો વળાંક, કેસ પાછો ખેંચવાના કારણો પર જજે ઉઠાવ્યા સવાલ
કોલંબિયામાં 7.4ના વિનાશક ભૂકંપથી તબાહી, 132નાં મોત
ટ્રમ્પનો મોટો નિર્ણય વર્ષોથી ચાલતી રસીકરણ નીતિમાં મોટો ફેરફાર
11 ઓગસ્ટ 1973, એક નાની હાઉસ પાર્ટીમાંથી થયો હતો હિપ-હોપનો જન્મ! આજે દુનિયા પર રાજ કરે છે આ મ્યુઝિક
જેલમાં બેઠા બેઠા માથાભારે સતીશ મરાઠીની હત્યાનું કાવતરું ઘડનાર રાહુલ મંડલની ધરપકડ
બાગી નહીં, બદલાવના વાહક છે Gen-Z! ભારતની 37.5 કરોડની યુવા પેઢી હવે દેશની દિશા નક્કી કરશે
યુરોપ ખંડ પૃથ્વીના તમામ ખંડોમાં સૌથી ઝડપથી ગરમ થઇ રહ્યો છે
દેશમાં યુવાનોમાં વધતું નશાખોરીનું વલણ ચિંતાજનક છે
ઝારખંડમાં પેપર લીક સામેના આંદોલનમાં ભાજપના નેતાઓ પણ સામેલ થયા છે
NYPS 2.0નો વધ્યો વ્યાપ: સંસ્થાઓથી લઈને સામાન્ય નાગરિકો સુધી, 1 લાખથી વધુ લોકો જોડાયા
ડૉ. હર્ષને અમે બોસ, તમે નોકર કહી પજવતા અને કલાકો સુધી રૂમમાં ગોંધી રાખતા, રેગિંગની તપાસમાં ચોંકાવનારા ખુલાસા, 4 ડૉક્ટર સસ્પેન્ડ
એસટી બસની રિક્ષાને જોરદાર ટક્કર,પરિવાર સહિત 5 ઈજાગ્રસ્ત
ઉત્તરાખંડમાં મોડી રાત્રે 4.2ની તીવ્રતાનો ભૂકંપ: ઉત્તરકાશીમાં ધરતી ધ્રૂજી, લોકો ઘરની બહાર દોડી આવ્યા
પ્રધાનમંત્રી મોદીની લોકોને અપીલ: ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ઉત્સાહથી જોડાઓ, વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપો
દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીથી રાજકીય ગરમાવો: રાહુલ ગાંધીનો સવાલ- આદેશ કોણે આપ્યો?
ઝારખંડ વિરોધ: વિદ્યાર્થીઓની વિધાનસભા કૂચ દરમિયાન JPSCના ભૂતપૂર્વ અધ્યક્ષની ધરપકડ
ઈરાન પર અમેરિકાની નૌકાબંધી વધુ કડક! 55 કોમર્શિયલ જહાજોના રૂટ બદલાયા, 2 જહાજોને નિષ્ક્રિય કર્યા
‘શુદ્ધ પેટ્રોલ શું તમારા બાપના ઘરેથી આવશે?’ BJP સાંસદ જનાર્દન મિશ્રાના નિવેદનથી વિવાદ
અકાલી દળ-BJP ફરી એકસાથે આવશે? 1952થી આજ સુધીની દોસ્તી, દૂરી અને રાજકીય મજબૂરીની આખી કહાની
રાંચીમાં વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ: વિધાનસભા ઘેરાવ માટે હજારોની કૂચ, પોલીસે લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો
અતીકના પુત્ર ઉમરના કાફલાનું ‘ટોલકાંડ’! આગળ પોલીસનો કાફલો, પાછળ દોડતી 30 લક્ઝરી કાર નો કાફલો
ખાડામાં ખાબકવાથી મોત છતાં મનપા અંધારામાં: ક્યાંક રાત્રે સ્ટ્રીટલાઈટ બંધ, તો ક્યાંક દિવસે પણ ચાલુ
ઈરાન યુદ્ધને લઈને ટ્રમ્પ પર ગંભીર આરોપ! અમેરિકી સેનેટર ક્રિસ મર્ફીએ કહ્યું‘જંગના નામે બજારને પ્રભાવિત કરવામાં આવ્યું?’
‘અમિત શાહ જવાબ આપો’ના નારા સાથે સંસદમાં વિપક્ષનો વિરોધ, લોકસભા-રાજ્યસભા 2 વાગ્યા સુધી સ્થગિત
વરસાદથી મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ચિંતા: ક્યાંક શાળાઓ બંધ તો ક્યાંક નદીઓ ભયજનક સપાટીએ
રામ જન્મભૂમિ ટ્રસ્ટના CEO માટે ફાઈનલ ઈન્ટરવ્યૂની તારીખ જાહેર! 5,200થી વધુ અરજીઓમાંથી હવે માત્ર 18 ઉમેદવાર
‘દાદા’ અને ‘યુવી’ બદલશે દિલ્હી કેપિટલ્સનું નસીબ? IPL 2027 પહેલાં મોટો ફેરફાર
રામમંદિર ચોરી કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી: નવી SIT સ્ટેટસ રિપોર્ટ આપશે, 8 આરોપીઓની વીડિયો કોન્ફરન્સિંગથી હાજરી
વલસાડ જિલ્લા માટે એક સારા સમાચાર પ્રાપ્ત થયા છે. જિલ્લામાં કુલ ૧૦પ૯ વ્યક્તિઓને ૧૪ દિવસના હોમ કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હતા. જે પૈકી ૯૫૮ વ્યક્તિઓની ૧૪ દિવસની કવોરન્ટાઇન પૂર્ણ થતાં હાલ ૯૯ વ્યક્તિઓ જ હોમ કવોરન્ટાઇલ અને ૨ વ્યક્તિઓ સરકારના આઇસોલેશન વોર્ડમાં કવોરન્ટાઇલ હેઠળ છે. આજદિન સુધી જિલ્લામાં એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. નિજામુદ્દીન મરકજની આસપાસના વિસ્તારમાં મોબાઇલ ટ્રાવેલ હિસ્ટ્રી આધારે વલસાડ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં નિજામુદ્દીન મરકજના વિસ્તારમાં લોકો ગયા હોવાનું તંત્રને ધ્યાને આવ્યું હતું. ત્યાં ગયેલા ૩૯ માંથી ૧૯ લોકો વલસાડ જિલ્લામાં પરત આવ્યા છે.
જ્યારે બાકીના ૨૦ વ્યક્તિઓ હાલમાં ગુજરાતમાં નથી. નિઝામુદ્દીન મરકજ વિસ્તારમાં ગયેલા વલસાડના ૭, વાપીના ૮, ઉમરગામના ૩ અને પારડીનો ૧ વ્યક્તિઓમાં કોરોનાના કોઈ લક્ષણો નહિ જણાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. વલસાડ જિલ્લામાં તા. ૦૩/૦૪/૨૦૨૦ની સ્થિતિએ ૯૭ વ્યક્તિઓને ૧૪ દિવસના હોમ કવોરન્ટાઇન અને બે વ્યકિતઓને સરકારી કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. જેમનું ક્રોસ વેરીફિકેશન પણ કરવામાં આવ્યું છે. આજના દિને ૯૫૮ વ્યક્તિઓની ૧૪ દિવસની કવોરન્ટાઇન પૂર્ણ થઇ છે. જાહેરનામાના ભંગ બદલ કુલ ૪ વ્યકિતઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જયારે એક વ્યકિત સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આજદિન સુધી જિલ્લામાં એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી, તેમ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા જણાવાયું છે.