હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવથી ભડકો, 500થી વધુ રસ્તા બંધ; સરકાર સામે ઉગ્ર વિરોધ
જૂની લોન ચૂકવવા નવી લોન, ભારતમાં વધી રહ્યું છે ડેટ ટ્રેપ ! એપનો આ ખેલ સમજજો
આલિયા ભટ્ટનો ‘સેલ્ફ-હીલિંગ’ મંત્ર થયો વાયરલ, મુશ્કેલ સમયમાં આપે છે હિંમત
2027માં શું થશે? આ 5 ઘટનાઓ પર દુનિયાની નજર, કેટલીક આગાહીઓ કરી રહી છે ચિંતિત
EPFOએ PFના નિયમો સરળ બનાવ્યા? ક્લેમ, ઉપાડ અને ડિજિટલ નોમિનેશન અંગે જાણો નવા નિયમો
નાસિકમાં 4.3ના ભુકંપ બાદ ફરી મોટો આંચકો, અનેક ઘરોમાં તિરાડોથી ચિંતા
6,6,6,6 ભારતીય પેસરે બેટથી મચાવ્યો ધમાલ! એક જ ઓવરમાં ચાર સિક્સ
આકાશમાંથી ચેસબોર્ડ જેવું દેખાય છે આ શહેર! રસ્તાઓ અને ઇમારતોની અદભૂત ગોઠવણી જોઈને ચોંકી જશો
‘દર્દ, ડેટા અને દોલત’ પ્રયાગરાજમાં Gen-Z સાથે રાહુલ ગાંધીનો સીધો સંવાદ
નાજુક તબિયતના દાવા વચ્ચે મોજતબા ખામેનેઈનો નવો VIDEO!
ફ્લાઇટમાં ટર્બ્યુલન્સ બાદ મોટો ખુલાસો, તપાસમાં પાઇલટ અંગે ચોંકાવનારો ખુલાસો
J-Kમાં પૂર્વ આતંકવાદીની હત્યાનો ચુકાદો
DGCAથી ‘આઝાદી’ કેમ માંગે છે પાઇલટ્સ? PM મોદીને લખ્યો પત્ર
બાંગ્લાદેશ બન્યું ‘નવું પાકિસ્તાન’? ભારત સામે મોટો પડકાર, જોયના દાવાથી ખળભળાટ
રાજધાનીમાં વરસાદે બનાવ્યો નવો રેકોર્ડ,દિલ્હીમાં વરસાદનો ધમાકો
વરસાદમાં ગોવા બની જાય છે ધરતીનું સ્વર્ગ! સોલો ટ્રિપ માટે આ 5 શાંત જગ્યાઓ છે બેસ્ટ
જ્યારે અમેરિકાએ જાપાન પર બીજો પરમાણુ બોમ્બ ફેંક્યો, ત્યારથી બદલાઈ ગયો દુનિયાનો ઈતિહાસ
GOBARdhan યોજનાને કેબિનેટની મંજૂરી: CBG ઉત્પાદન 10 ગણું વધારવાનો લક્ષ્યાંક, ₹23,731 કરોડનું બજેટ
યોગી-મોદી મુલાકાત બાદ UPમાં રાજકીય હલચલ તેજ, 2027ની ચૂંટણી પર નજર
શ્રીલંકા સામે ટેસ્ટ સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયા માટે મોટો ખતરો
‘ટૉક્સિક’ના ‘તબાહી’ સોંગમાં કિયારા-યશના ઈન્ટિમેટ સીન્સથી ભારે વિવાદ
‘શિક્ષણમંત્રીનું પદ મારા માટે ક્યારેય મહત્વનું નહોતું’ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામા બાદ પહેલીવાર તોડ્યું મૌન
સંબંધીએ જેલમાંથી બહાર આવવું હતું, તો ચીફ જસ્ટિસની તસવીર લઈને શ્મશાન પહોંચ્યા!
ઈરાનને લઈને સાઉદી-પાકિસ્તાન-તુર્કી ગઠબંધનમાં મોટો ટ્વિસ્ટ
‘રીલ્સ 21મી સદીનું વ્યસન’ યુવાનોને સંબોધતા રાહુલે કહ્યું- હજારમાંથી ફક્ત 12 યુવાઓને કાયમી નોકરી
CM વિજયને મોટો ઝટકો! સીમાંકન પર બોલાવવામાં આવેલી બેઠકમાં 37 સાંસદો ગેરહાજર
શ્રીલંકા સામેની સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, 13 ખેલાડીઓ NCAમાં રિહેબ હેઠળ, બુમરાહ-ગિલ સહિત અનેકની ફિટનેસ પર સવાલ
E20 પેટ્રોલ પર મોટો ખુલાસો: દેશભરમાં 1000થી વધુ સેમ્પલનું ટેસ્ટિંગ, ક્લોરાઇડનું પ્રમાણ મર્યાદામાં
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ: અનેક શહેરોમાં 40 કિલોમીટરની ઝડપે પવનની આગાહી
ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો: સ્ટાર બેટ્સમેન શ્રીલંકા ટેસ્ટ શ્રેણીમાંથી બહાર
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં આવી છે. વધારાના આરોગ્યને લગતા સાધનો, શ્રમજીવીઓ માટે વ્યવસ્થા, સેનીટાઈઝેશની કામગીરી માટેના વાહનો અને સાધનો આ તમામ કામગીરી માટે તંત્ર પાસે પણ નાણાકીય અછત વર્તાઈ રહી છે. જેના પગલે સુરત શહેરના ઘણા સમાજસેવકો અને ઉદ્યોગપતિઓ દ્વારા સુરત મહાનગરપાલિકાના એકાઉન્ટમાં રકમ જમા કરાવી રહ્યા છે. સાથે સાથે રાજ્ય સરકારે પણ મનપા તંત્રને ગ્રાંટ ફાળવી છે. રાજ્ય સરકારે સુરત મહાનગરપાલિકાને કોરોના વાયરસ સામે લડત આપવા માટે આજે 1 કરોડની ગ્રાંટની ફાળવણી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકા દ્વારા શાળાઓમાં રીલીફ કેન્દ્રો શરૂ કર્યા છે. અને ઘણા ગરીબ, શ્રમજીવીઓને ટીફીન વ્યવસ્થા , ફુડ પેકેટની વ્યવસ્થા આપવામાં આવી રહી છે. સાથે સાથે શહેરમાં તમામ સ્થળોએ સેનીટાઈઝેશનની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ કામગીરી માટે જે શહેરીજનો સ્વૈચ્છિકપણે તેઓના ટ્રેક્ટર આપવા માંગતા હોય તે માટેની જાહેરાત પણ મનપાએ કરી છે. મનપા દ્વારા હોમ કોરેન્ટાઈન એરિયામાં પણ પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે.