ગુજરાતમાં આજે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 105 પર પહોંચી ગયો છે. પાટણમાં કોરોનાનો પ્રથમકેસ પોઝિટિવ કેસ...
ગુજરાતમાં કોરોનાવાયરસ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે ગુજરાતમાં નવા 10 પોઝિટિવ કેસો નોંધાયા બાદ તંત્રની ચિંતામાં વધારો જોવા મળી...
કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં...
કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર સના સઇદ હાલ શોકમાં...
રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રુડ ઓઇલના ઉત્પાદન કાપના મામલે થયેલા વિવાદ બાદ સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારીને પ્રાઇસ વોર શરૂ કરી દીધું...
કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ...
કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ આગળ વધતી જોવા મળી છે. જેને ૭૬ની સપાટી તોડી નાંખી હતી. આજે કરન્સી બજારમાં ડોલરની સામે...
ચીનના વુહાનના વહીવટીતંત્રએ શુક્રવારે તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિન જરૂરી બહાર ન જવાની સલાહ આપી હતી, નોવેલ કોરોના વાયરસના મુખ્ય...
સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
‘ટૉક્સિક’ના ‘તબાહી’ સોંગમાં કિયારા-યશના ઈન્ટિમેટ સીન્સથી ભારે વિવાદ
સંબંધીએ જેલમાંથી બહાર આવવું હતું, તો ચીફ જસ્ટિસની તસવીર લઈને શ્મશાન પહોંચ્યા!
ઈરાનને લઈને સાઉદી-પાકિસ્તાન-તુર્કી ગઠબંધનમાં મોટો ટ્વિસ્ટ
‘રીલ્સ 21મી સદીનું વ્યસન’ યુવાનોને સંબોધતા રાહુલે કહ્યું- હજારમાંથી ફક્ત 12 યુવાઓને કાયમી નોકરી
CM વિજયને મોટો ઝટકો! સીમાંકન પર બોલાવવામાં આવેલી બેઠકમાં 37 સાંસદો ગેરહાજર
શ્રીલંકા સામેની સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, 13 ખેલાડીઓ NCAમાં રિહેબ હેઠળ, બુમરાહ-ગિલ સહિત અનેકની ફિટનેસ પર સવાલ
E20 પેટ્રોલ પર મોટો ખુલાસો: દેશભરમાં 1000થી વધુ સેમ્પલનું ટેસ્ટિંગ, ક્લોરાઇડનું પ્રમાણ મર્યાદામાં
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ: અનેક શહેરોમાં 40 કિલોમીટરની ઝડપે પવનની આગાહી
ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો: સ્ટાર બેટ્સમેન શ્રીલંકા ટેસ્ટ શ્રેણીમાંથી બહાર
પાનોલી સ્ટેશન પાસે ચાલુ ટ્રેનમાંથી મોબાઈલ ઝૂંટવાયો, મુસાફર નીચે પટકાયા; સારવાર દરમિયાન મોત, CCTVમાં ચોંકાવનારી ઘટના કેદ
વડાપ્રધાનની પોસ્ટ બ્લોક થવા બાદ સરકારનો મેટા પર સકંજો: કાર્યવાહી નહીં કરો તો કાયદાકીય જવાબદારી નક્કી થશે
દેશમાં 5,000 નવી PG મેડિકલ બેઠકો ઉમેરાશે, 4 વર્ષમાં ડૉક્ટરોની તાલીમ ક્ષમતા વધારશે કેન્દ્ર
દિવાળીએ ભારતમાં આવશે ‘રામાયણ’, પરંતુ વિદેશમાં 6 નવેમ્બરે જ રિલીઝ કેમ? સામે આવ્યું કારણ
JPSC-JSSC વિવાદ વચ્ચે સરકારનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓ પાસેથી સૂચનો મંગાવ્યા
JPSC-JSSC પરીક્ષામાં ગેરરીતિના આરોપો, રાંચીમાં ABVPનો ઉગ્ર વિરોધ
JPSC પરીક્ષા મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, અરજીમાં CBI અથવા સ્વતંત્ર સમિતિ દ્વારા તપાસની માંગ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલીવાર OD એ પૂર્ણ કરી વિવિધ ફોર્મેટમાં 5,000 મેચ: ભારતે સૌથી વધુ મેચ રમી
PoKમાં ચૂંટણી પર સંકટ, 7 બેઠકોનું મતદાન અનિશ્ચિત મુદત સુધી મુલતવી રખાયું
પપ્પુ યાદવ પર હુમલાના આરોપીઓનું ભવ્ય સ્વાગત, ફૂલો અને ઢોલ-નગારાથી કર્યો રોડ શો
ઉજ્જૈનના રામઘાટ પર આરતીના અધિકારનો વિવાદ, પંડાઓનું જળ સત્યાગ્રહ શરૂ
ઋષભ પંતને ઉત્તરાખંડમાં ઘર બનાવવું છે, જાણો જમીન ખરીદવાના કડક નિયમો
ગુરુ રંધાવાના ‘ફાઇન શિટ’ પર વિવાદ, મહિલાઓના ચિત્રણ સામે ઉઠ્યા સવાલ
IND vs SL: જયસ્વાલ ફ્લોપ, ગિલ બહાર,તો દેવદત્ત પડિક્કલ બન્યો ભારતનો નવો ‘સંકટમોચક’
બિહાર પંચાયત ચૂંટણી પહેલાં બદલાશે ગામડાંનો નકશો!
UPI પેમેન્ટને લઈને મોટો ભ્રમ દૂર, ગ્રાહકો અને નાના દુકાનદારો માટે ટ્રાન્ઝેક્શન ફ્રી રહેશે
41 વર્ષ જૂની નુસરત ફતેહ અલી ખાનની કવ્વાલી ફરી ટ્રેન્ડિંગ, વરસાદી માહોલમાં Gen Zની બની પહેલી પસંદ
‘તારા પિતાની હત્યા કરી, હવે તારો વારો’: ઝિશાન સિદ્દિકીને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી
‘આવારાપન 2’માં મુસ્તફા જાહિદનો અવાજ નહીં સાંભળવા મળતા સિંગરે આપ્યું મોટું રિએક્શન
CSMT પર ફ્રી Wi-Fi વાપરવું પડ્યું ભારે: મોબાઈલ હેક કરી RTO ચલણની APK ફાઈલ મોકલી 28 મિનિટમાં રૂ. 4.27 લાખની ઉચાપત
અમદાવાદ AMCમાં લાંચકાંડ: ફાયર NOCના નામે રૂ.36 હજાર લેતા વચેટિયો ઝડપાયો, CFO અમિત ડોંગરે સસ્પેન્ડ
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 105 પર પહોંચી ગયો છે. પાટણમાં કોરોનાનો પ્રથમકેસ પોઝિટિવ કેસ નોંધાયો છે. જ્યારે અમદાવાદમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે અને બંને સરસપુરના છે. જ્યારે અમદાવાદમાં કોરોનાની સારવાર દરમિયાન એક મહિલાનું મોત થઇ ગયુ છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કારણે મોતનો આંકડો 10 પર પહોંચ્યો છે. એકલા અમદાવાદમાં જ કોરોનાના 43 કેસ છે, ગુજરાતમાં આજે જે પોઝિટિવ 10 કેસ નોંધાયા છે તેમાં અમદાવાદમાં 5, ભાવનગરમાં 2, ગાંધીનગરમાં 2 અને પાટણના 1 કેસનો સમાવેશ થાય છે.આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી કોરોના સામેની લડાઈમાં લેવાઈ રહેલાં પગલાંની સમીક્ષા કરી હતી. ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણી આ વિડીયો કોન્ફરન્સમાં જોડાયા હતા. એટલું જ નહીં ગુજરાતમાં કોરોના સામેની લડાઈમાં રાજય સરકારે લીધેલાં પગલાંની માહિતી તેમણે પીએમ મોદીને આપી હતી. જેમાં ખાસ કરીને સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં ઊભી કરવામાં આવેલી સ્પે. કોરોના હોસ્પિટલની માહિતી પણ આપી હતી. ઉપરાંત લોકડાઉનના અમલ અંગે પણ તેમણે વડાપ્રધાનને વાકેફ કર્યા હતા. આ વિડીયો કોન્ફરન્સમાં વિજય રૂપાણી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ચીફ સેક્રેટરી અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંહ અને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા પણ ઉપસ્થિત રહ્યા હતા.