કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ...
કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ આગળ વધતી જોવા મળી છે. જેને ૭૬ની સપાટી તોડી નાંખી હતી. આજે કરન્સી બજારમાં ડોલરની સામે...
ચીનના વુહાનના વહીવટીતંત્રએ શુક્રવારે તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિન જરૂરી બહાર ન જવાની સલાહ આપી હતી, નોવેલ કોરોના વાયરસના મુખ્ય...
સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
ગુજરાત પર 4 નવી સિસ્ટમનો ઘેરો! 15 ઓગસ્ટ સુધી વરસાદથી નહીં મળે રાહત
રાંચીમાં વિદ્યાર્થીઓનું આંદોલન વધુ ઉગ્ર બન્યું: સરકાર સાથે ત્રીજી બેઠક પણ નિષ્ફળ
બે વર્ષ પછી ભારતીય ટીમમાં સરફરાઝ ખાનની વાપસી, ઈજાગ્રસ્ત સાઈ સુદર્શની જગ્યાએ રમશે
ટેક્નોલોજીમાં ભારત હવે ફોલોઅર નહીં, લીડર બનવાની દિશામાં, AI અને બાયોટેકનોલોજીની આગામી ક્રાંતિમાં ભારત બનશે વૈશ્વિક લીડર: જિતેન્દ્ર સિંહ
ટ્રેન મુસાફરો માટે સારા સમાચાર! ટિકિટના ભાડામાં ઘટાડાની આશા, રેલવેએ 5 વર્ષમાં ચૂકવ્યું 1.93 લાખ કરોડનું દેવું, અશ્વિની વૈષ્ણવે સંસદમાં આપી માહિતી
પ્રધાનમંત્રી મોદી કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતાઓને મળ્યા: કહ્યું- જો ખેલેગા, વો ખિલેગા
કેમ દુનિયાભરમાં હિટ છે સ્પાઈડર મેન? 20 વર્ષથી ચાલી રહેલી સુપરહીરોની શાનદાર સફર
ફરી વધશે રોજિંદી વસ્તુઓના ભાવ! બિસ્કિટ, સાબુ, તેલ સહિતની FMCG પ્રોડક્ટ્સ મોંઘી થવાની તૈયારી
ઝારખંડમાં વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે, સરકારે 50% માંગણીઓ સ્વીકારી
ફરી વધશે રોજિંદી વસ્તુઓના ભાવ! બિસ્કિટ, સાબુ, તેલ સહિતની FMCG પ્રોડક્ટ્સ મોંઘી થવાની તૈયારી
ઓપરેશન સિંદૂરે દુનિયાને ભારતની તાકાત બતાવી: પોતાના નાગરિકોની સુરક્ષા માટે કોઈપણ હદે જઈશું- રાજનાથ સિંહ
“જ્યાં સુધી હું PM છું, ત્યાં સુધી પેલેસ્ટિનિયન રાજ્ય નહીં બને”: નેતન્યાહૂએ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના નકારી
NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું મોટું નિવેદન, કહ્યું, મારા માટે મંત્રીપદ મહત્વનું નહોતું, Gen-Zને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો
MP ના ધારમાં ભયાનક અકસ્માત: ઇકો વાન ટ્રેલર સાથે અથડાઈ, ગુજરાતના છ લોકોના મોત
‘કોઈ ફરક નથી પડતો…’ કિયારાના બોલ્ડ સીનના ટ્રોલિંગ વચ્ચે યશ આવ્યો બચાવમાં, કહ્યું- પોતાના કામ પર વિશ્વાસ રાખો
કોલકાતામાં લેન્ડિંગ પહેલા પાઇલટની આંખો પર પડ્યું લેસર બીમ, 159 મુસાફરોના શ્વાસ અદ્ધર થયા
સુરત સિવિલમાં 30 વર્ષીય રેસિડેન્ટ ડૉક્ટરનું મોત, મોતનું કારણ જાણવા તપાસ શરૂ
સોરેન સરકાર JPSC પરીક્ષા રદ કરવા તૈયાર પરંતુ CBI તપાસનો ઇનકાર
પશ્ચિમ બંગાળમાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીના કાફલા પર હુમલો, પ્રદર્શનકારીઓએ કાદવ-જૂતા અને પાણીની બોટલો ફેંકી
ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર: કેપ્ટન શુભમન ગિલ ફિટ, વોર્મ-અપ મેચમાં બેટિંગ કરવા ઉતર્યો
‘Avatar 2’ને પણ પાછળ છોડશે? 59 હજારથી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થશે ‘રામાયણ’!
મથુરા શ્રી કૃષ્ણ જન્મસ્થાન મંદિરના નિર્માણ માટે સંત સમાજની મોટી જાહેરાત, 6 ડિસેમ્બરે યોજાશે ‘કાર સેવા’
મક્કામાં પાકિસ્તાન-સાઉદી-તુર્કીનો મોટો ડિફેન્સ પેક્ટ, એક પર હુમલો તો ત્રણેય સાથે લડશે
ગુજરાતમાં વરસાદની અસમાનતા: ક્યાંક મેઘમહેર, તો ક્યાંક મેઘરાજાની રાહ!
ગુજરાતમાં 3.38 ક રોડ લોકો સરકારી અનાજના લાભાર્થી, વિકાસના દાવા વચ્ચે આ આંકડો શું કહે છે?
અનામતના ‘ક્રીમી લેયર’ મુદ્દે માયાવતીનો આક્રમક પલટવાર, ભાગવતના નિવેદન પર ઉઠાવ્યા સવાલો
રાંચીમાં વિદ્યાર્થીઓનું આંદોલન 16મા દિવસે, આજે સરકાર સાથે બીજા તબક્કાની બેઠક; માંગણીઓ પર નિર્ણયની આશા
પુણેના બારામતી એરપોર્ટ પર તાલીમ વિમાન ક્રેશ, 8 મહિનામાં ત્રીજી ઘટના
ઓનલાઈન નકલી પ્રોડક્ટના કેસમાં આમિર ખાનને નોટિસ, 18 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજરીનો આદેશ
સુરતમાં સતીશ મરાઠા હત્યાનો વીડિયો સામે આવ્યો: જૂની દુશ્મનીમાં ગેંગ બનાવી હત્યાનું કાવતરું, 9 આરોપી ઝડપાયા
કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે, અને ૫૬ લોકોના મોત નિપજયાં હતા. આમ, કોરોનાનો કહેર જે રીતે વિશ્વભરમાં વધી રહયો છે, જેની અસર આર્થિક સ્તરે અસર પ્રર્વતી શકે છે, જેના પગલે વૈશ્વિક બજારોમાં નેગેટિવ જોવાયા હતા, જેની પાછળ ભારતીય શેરબજારમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી. જેના લીધે નિફટી ૮૧૦૦ પોઇન્ટની સપાટી તોડી નાંખી હતી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા એક પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે, દેશમાં કરન્સી બજાર તથા ડેરીવેટીવ બજાર આગામી ૭મી એપ્રિલના રોજ ૧૦થી ૨ વાગ્યા સુધી ચાલુ રહેશે, જે ૧૭મી એપ્રિલ સુધી રહેશે. ત્યારબાદ ફરીથી રીવ્યૂ કરાશે. જોકે, હજુય સુધી ઇકવીટી બજારના સમયને ઘટાડવા અંગે કોઇ જાહેરાત થઇ નથી, જે ત્રણ દિવસની રજા છે. આ દરમ્યાન બીએસઇ અને એનએસઇમાં પણ સમય ઘટાડવામાં આવે તેવીઅપેક્ષા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયો તૂટીને ૭૬ની સપાટી કૂદાવી દીધી હતી.ચાલુ સપ્તાહમાં નિફટી ૬.૫ ટકા ઘટયો હતો. જ્યારે બેન્ક નિફટી ૨૭૦૦ પોઇન્ટ તૂટયો હતો. ઇન્ડસઇન્ડ બેન્કના પ્રમોટર્સ દ્વારા આરબીઆઇ હિસ્સો વધારવાની મંજૂરી માગી હતી, જે પ્રમોટર હિસ્સો ૨૬ ટકા મંજૂરી માગી છે. એક પ્રાઇવેટ સર્વે અનુસાર ભારત દેશમાં મેન્યુફેકચરીંગનો ડેટા છેલ્લા ચાર મહિનાના તળિયે પહોંચ્યું છે. ભારતીય શેરબજારમાં સેન્સેક્સ ૬૭૪.૩૬ પોઇન્ટ એટલે કે ૨.૩૯ ટકાતૂટીને ૨૭૫૯૦.૯૫ પોઇન્ટ તથા નિફટી ૧૭૦ પોઇન્ટ એટલે કે ૨.૦૬ ટકા તૂટીને ૮૦૮૩.૮૦ પોઇન્ટના નરમ બંધ રહયા હતા. આજે વૈશ્વિક બજારોની પાછળ ભારતીય બજારમાં સેન્ટીમેન્ટ બગડતાં બેન્કીંગ શેરોમાં જોરદાર વેચવાલી રહી હતી, જ્યારે ફાર્મા શેરોમાં નરમ બજારમાં પણ તેજી જોવા મળી હતી. મૂડીઝમાં ૨ એપ્રિલના રોજ ઇન્ડિયન બેન્કીંગ સીસ્ટમ સ્ટેબલ પરથી નેગેટિવ કરતાં બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બોર્ડર માર્કેટમાં વેચવાલી ચાલુ રહેવા પામી હતી. જેના પગલે બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ ૧.૧૭ ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૧.૦૩ ટકા ઘટાડા સાથે બંધ રહયા હતા.