હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. ત્યારે ખાસ બ્લડની અછત હોસ્પિટલોમાં વર્તાઈ રહી છે. સુરત શહેરમાં પણ બ્લ્ડની અછત છે તેવા મેસેજ...
સુરત શહેર કપડાની ખરીદી માટે પ્રખ્યાત છે. દેશના ખુણેખુણેથી લોકો અહી કપડાની ખરીદી કરવા આવતા હોય છે. ખાસ કરીને લગ્નપ્રસંગની ખરીદી માટે...
જેનાથી આખી દુનિયામાં ગભરાટ ફેલાયો છે એવા કોરોના વાયરસને કનિકા કપૂરે હરાવ્યો છે. રવિવારે કનિકા કપૂરની છઠ્ઠી કોરોના વાયરસ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોરોના સંકટ સંદર્ભે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મંત્રીમંડળની બેઠક યોજી હતી. આ બેઠકમાં એક મોટો નિર્ણ્ય કરવામાં આવ્યો...
સુરતમાં પોઝીટીવ કેસ વધી રહ્યા છે. રવિવારે એક જ દિવસમાં સુરતમાં ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા હતા. અને સોમવારે વધુ બે પોઝીટીવ કેસ...
દુનિયાના દેશોમાં કોરોનાવાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. આ જીવલેણ કોરોના વાયરસને કારણે અત્યાર સુધી વિશ્વભરમા 69,424 લોકોના મોત થયા હોવાની પૃષ્ટી થઇ...
હરિયાણામાં લોકડાઉનનો તે 13 મો દિવસ છે. સોમવારે સવારે કરનાલમાં કોરોનાના એક શંકાસ્પદ દર્દીએ હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાજપના 40 માં સ્થાપના દિવસ નિમિત્તે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું, ‘આપણા સંસ્કારો, આપણું સમર્પણ, દેશની...
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જહોનસનનો ટેસ્ટ પોઝિટિવ આવ્યાના દસ દિવસ પછી પણ કોરોનાવાયરસના લક્ષણો ચાલુ જ રહેતા પરીક્ષણો માટે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા...
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ રહેલી પુણા પોલીસના પાપની સજા હવે આખુ શહેર ભોગવશે. આ શહેરના પોણા કરોડ લોકોને આજથી શાકભાજી...
અમેરિકાનું ન્યૂયોર્ક મહાનગર એ વિશ્વનું અગ્રણી વ્યાપારી મહાનગર છે અને કાયમ વ્યાપાર ધંધાઓ અને દુનિયાભરના લોકોની અવર જવરથી ધમધમતું રહે છે. આજે...
ભારતમાં કોરોના વાયરસના મહત્તમ કેસો વિશે વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર ટોચ પર આવે છે. મુંબઇની એક હોસ્પિટલમાં ડોકટરો અને નર્સો કોરોનામાં...
કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં લેતા, જ્યાં દેશને તાળાબંધી કરવામાં આવી છે તો આરએસએસએ પણ ઘણા મોટા નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. રાષ્ટ્રીય...
કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯થી દુનિયામાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ ઇટાલીમાં હવે આ રોગથી મૃત્યુનું પ્રમાણ ઘટવા માંડ્યું છે અને અહીંની સરકારે લૉકડાઉન ઉઠાવી લેવા...
બોલિવૂડના જાણીતા નિર્માતા કરીમ મોરાનીની પુત્રી શઝા મોરાનીએ નોવેલ કોરોનાવાયરસ માટે પોઝિટિવ ટેસ્ટ કર્યું છે. શઝા માર્ચના પહેલા અઠવાડિયામાં શ્રીલંકાથી પરત આવી...
કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. ચીનથી શરૂ થયેલો આ વાયરસ અમેરિકા, ઇટાલી અને સ્પેનમાં સૌથી વધુ ખતરનાક સાબિત થયો...
75 વર્ષીય વૃદ્ધા જે રૂસ્તમપુરાના છે અને તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેઓ સ્મીમેરામાં સારવાર લઇ રહ્યા હતાં. 29 વર્ષનો પૂણાગામનો યુવાન...
અડાજણના 62 વર્ષીય પુરૂષ છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેમને મિશન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાંદેરની 45 વર્ષની મહિલા છે...
રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. આજે રાજ્યમાં કુલ 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાંથી 11 તો...
ભારતમાં કોવિડ-19ના કેસોની સંખ્યા બમણી થવામાં માત્ર 4.1 દિવસ લાગ્યા હતા, પણ જો તબલીગી જમાત ધર્મસભા સાથે જોડાયેલા કેસો નહીં હોત તો...
કોરોના વાયરસને ભગાડવા અને લોકોને લોકડાઉનનું પાલન કરાવવા દમણ પોલીસે એક અનોખો પ્રયાસ કર્યો છે. દમણ પોલીસે એક ગીત બનાવ્યું છે. દેશ...
વલસાડ જિલ્લામાં કોરોનાને હરાવવા લોક ડાઉન હોવા છતાં લોકો બિન્દાસ્ત માર્ગો ઉપર ફરી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા પણ કડક અમલ કરાવવામાં...
દેશમાં 21 દિવસના લોકડાઉન વચ્ચે કરિના કપૂર ખાનના ત્રણ વર્ષના પુત્ર તૈમૂરની ક્રિએટિવિટી ચાલુ છે. પોતાના ડ્રોઇંગનો ફોટો શેર કર્યા બાદ કરીનાએ...
સર્બિયાના ફૂટબોલ ખેલાડી એલેક્ઝાન્ડર પ્રિજોવિચે કોરોનાવાયરસના પ્રસારને અટકાવવા માટે લગાવાયેલા કર્ફ્યુના નિયમોનો ભંગ કરવા માટે ઘરમાં જ ત્રણ મહિનાની કેદની સજા સંભળાવવામાં...
કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે સરકાર દ્વારા દેશભરમાં 21 દિવસના પ્રતિબંધોની અર્થવ્યવસ્થા પર ઉંડી અસર પડશે. ભારતીય ઉદ્યોગ સંઘ (સીઆઈઆઈ) ના એક...
રવિવારે મહારાષ્ટ્રમાં 55, આંધ્રપ્રદેશમાં 34, ગુજરાતમાં 14, હિમાચલમાં 7, રાજસ્થાનમાં 6, પંજાબ-મધ્યપ્રદેશમાં 3-3, કર્ણાટક-ઓડિશામાં 2-2 અને ઝારખંડમાં 1 કેસ નોંધાયા છે. આ...
કોરોના વાયરસ કોવિડ-19 ની પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના જાન અને આરોગ્ય જોખમમાં મૂકી ને ફરજ બજાવતા વિવિધ સરકારી સેવા ના અધિકારીઓ કર્મીઓ માટે...
નવી દિલ્હી: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોરોના વાયરસ સામે એક સાથે...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
કોરોનાવાયરસ હાલના દિવસોમાં દુનિયાના દેશો માટે મોટું સંકટ બનીને સામે આવ્યો છે. હજારો લોકોનાં મોત થયાં છે. આ વાયરસથી ચેપ ટાળવા માટે,...
જાપાનમાં ફરી ભૂકંપ, હોક્કાઇડોને જોરદાર આંચકાઓથી હચમચાવી નાખ્યું
મોટા કંદોઈ અને બેકરીવાળા માટે ખાંડના સ્ટોક પર કડક નિયમ, 15 દિવસની જરૂરિયાતથી વધુ જથ્થો રાખવા પર કાર્યવાહી થઈ શકે
અનામત અંગે ચિરાગ પાસવાને કહ્યું: “આ કોઈ દાન નથી પણ બંધારણીય અધિકાર છે”
સુરતમાં ફૂડ સેફ્ટી ઝુંબેશમાં ખુલ્લી પડી બેદરકારીની પોલ: અખાદ્ય સામગ્રીથી લઈને બીમાર કુક સુધી મળી ગંભીર ખામીઓ
દિલીપ ટ્રોફીમાં વૈભવ સૂર્યવંશીની પહેલી ઇનિંગ્સ માત્ર 6 બોલની, 8 રન બનાવી આઉટ
ગુજરાત માટે ગર્વની વાત! નૌસેનાના નવા યુદ્ધ જહાજનું નામ ‘માંગરોળ’રખાયું
ઓમાનમાં વાહન કાબુ ગુમાવતા રોડ પરથી નીચે ઉતર્યું, એક ભારતીયનું મોત અને 9 ઘાયલ
ભારતીય રેલવેની નવી સિદ્ધિ: એક જ ટ્રેનમાં 360 કન્ટેનર, JNPTથી વડોદરા સુધી દોડી લોંગ-હોલ ટ્રેન
રોબોટ્સને ‘કોમન સેન્સ’ આપવાની AI રેસ શરૂ, દુનિયાને સમજવું બન્યું આગામી મોટો પડકાર
અવકાશમાં સેટેલાઇટ રિફ્યુઅલિંગ અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદન માટે તૈયારી: PM મોદીએ જાણી યોજનાઓ
દિલ્હીમાં સંરક્ષણ મંત્રાલયની અધિકારીના મોતનો મામલો, પરિવારનો સાસરિયાઓ પર હેરાનગતિનો આરોપ
ભારતે બીજી ટેસ્ટના પહેલા દિવસે 300 રન બનાવ્યા: શ્રીલંકા સામે પડિક્કલે સતત બીજી સદી ફટકારી
કોકરોચ પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે વિરુદ્ધ FIR, શિક્ષકોને ધમકાવ્યા અને શાળામાં પરવાનગી વગર ઘૂસ્યાનો આરોપ
NSA અજિત ડોભાલ કાલે ચીનની મુલાકાત લેશે, સરહદ વિવાદ સહિતના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે
આઉટ થયા બાદ જૈસવાલનો પારો ચઢ્યો, મેદાનમાં અસિથા ફર્નાન્ડો સાથે બોલાચાલી અને ધક્કામુક્કી સર્જાઈ
Gen-Zના નિવેદનથી શરૂ થયો વિવાદ, કંગના-રામદેવ વચ્ચે ફરી શાબ્દિક જંગ
ગુજરાત બનશે સ્પેસ ટેકનોલોજીનું ગ્રોથ એન્જિન, અમદાવાદમાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણી
ગુજરાતના ખેડૂતોની ચિંતા વધી, 76 લાખ હેક્ટરમાં ખરીફ પાકને વરસાદી વિરામથી જોખમ
1 સપ્ટેમ્બરથી નવા નિયમોની એન્ટ્રી: તમારા પૈસા અને પ્રવાસ પર પડશે અસર
જાલંધરમાં ભારતીય સેનાની પ્રથમ ‘બાજ’ ડ્રોન બટાલિયન તૈનાત, 500 કિલોમીટરથી વધુ સરહદ પર નજર
બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા હચમચી, ગેસની અછતથી ઉદ્યોગો, વીજળી અને રોજગાર પર મોટો ફટકો, કપડાં અને ખાતર ઉદ્યોગ મુશ્કેલીમાં
હાઇવે પર મુસાફરી કરતા હોવ તો ખાસ વાંચો: FASTagમાંથી ખોટી રકમ કપાય તો શું કરવું?
ઝોહોના શ્રીધર વેમ્બુની વિજય સરકાર માટે સિંગાપોર મોડલની સલાહ, ડ્રગ્સના ધંધા સામે કડક કાયદાની માંગ
કાયદો અને વ્યવસ્થા પહેલા, પછી ધાર્મિક કાર્યક્રમ: હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
‘ઓપરેશન સિંદૂર’માં નાશ પામેલું જૈશનું ‘મરકઝ’ ફરી બની ગયું, પાકિસ્તાને આર્થિક મદદ કરી
ઉત્તર પ્રદેશમાં 7 એરપોર્ટના ખર્ચનો હિસાબ ચર્ચામાં, 1110 કરોડના એરપોર્ટ ખર્ચે પ્રદેશમાં ખળભળાટ
દિલ્હીમાં સ્વાઈન ફ્લૂના કેસ 1,700 પાર: ભીડમાં સરકારની માસ્ક પહેરવા અને સાવચેતીની અપીલ
કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ, 12 વર્ષની મહેનત બાદ મળી મોટી તક
હૈદરાબાદમાં યશની ઇવેન્ટમાં હંગામો: ભારે ભીડ વચ્ચે તૂટી પડ્યો સાઉન્ડ અને લાઇટિંગ સેટઅપ
આદિવાસી શાળા બની કચરાના ઢગમાં ફેરવાઈ! જર્જરિત ઈમારત, ગંદકી અને શિક્ષણ વ્યવસ્થા સામે ગંભીર સવાલો
હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. ત્યારે ખાસ બ્લડની અછત હોસ્પિટલોમાં વર્તાઈ રહી છે. સુરત શહેરમાં પણ બ્લ્ડની અછત છે તેવા મેસેજ આવ્યા હતા. જેના પગલે સુરત શહેરના ઉધના વિસ્તારમાં જાગૃત નાગરિકો દ્વારા શહેરીજનોને મદદરૂપ થવા માટે ખાસ બ્લ્ડ ડોનેટ કર્યુ હતું. બ્લ્ડ ડોનેશન કેમ્પ યોજનાર ઉધનાના રહેવાસી રમેશભાઈએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં શહેરમાં લોહીની અછત વર્તાઈ રહી છે. જરૂરિયાતમંદોને મદદરૂપ થવા માટે તેઓના વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું છે. ઉધના વિસ્તારમાં રણછોડનગર સોસાયટીના રહેવાસીઓએ સોમવારે બ્લડ ડોનેટ કર્યુ હતું. કુલ 27 લોકોએ અહી બ્લડ ડોનેટ કરી જરૂરિયાતમંદોને આપવાની તૈયારી દર્શાવી હતી. અને જેઓને પણ બ્લ્ડની જરૂર હશે તેઓ મોબાઈલ નંબર: 98241 10331 પર સપંર્ક કરી શકશે.