તૃણમૂલ કોંગ્રેસ ( TMC) ની ફરિયાદ બાદ ચૂંટણી પંચે આગામી 72 કલાકમાં ચૂંટણી પ્રચાર દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( PM NARENDRA...
કોઈ પણ શિક્ષણપદ્ધતિમાં મૂલ્યાંકન નહીં, બલ્કે વિદ્યાર્થીની સમગ્રતયા કેળવણી કેન્દ્રસ્થાને હોવી જોઈએ. તેને બદલે આપણી શિક્ષણપદ્ધતિ મૂલ્યાંકનકેન્દ્રી બની ગઈ છે. એ જ...
SURAT : સુરતના બીટ કોઈન ( BITCOIN) કેસના આરોપી રાજુ દેસાઈએ વાવ પાસે ગોલ્ડન નેસ્ટ પ્રોજેક્ટના નામે 76 પ્લોટ હોલ્ડરો ( PLOT...
ઉકાઇ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ, નીઝર અને કુકરમુંડા તાલુકાના અંદાજે ૨૭,૨૦૦ હેક્ટર વિસ્તારને લાભ આપવા માટેની રૂ. ૯૬૨ કરોડના ખર્ચે સોનગઢ ઉચ્છલ-નીઝર...
ગુરુવારે એન્ટિગુઆ પર વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન કૈરન પોલાર્ડ (Kieron Pollard) એ યુવરાજ સિંહ અને હર્ષેલ ગિબ્સની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઓવરમાં...
લીવ ધ કોમ્યુનીટી બિહાઈન્ડ. રીઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર ડૉ. રઘુરામ રાજન કહે છે કે રાજ્ય અને બજાર મળીને એટલે કે શાસકો અને...
ફરી એક વખત ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ હારી ગઈ. જે પાર્ટી પાસે એક સદી કરતાં પણ વધારે સમયનો અનુભવ હોય, જે...
દેશના છ રાજ્યો – મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, તામિલનાડુ, ગુજરાત અને કર્ણાટકમાં રોજિંદા કોરોના વાયરસ ( CORONA VIRUS) ના કેસોમાં સતત વધારો થઈ...
વિશ્વભરના શેર બજારોમાં થઈ રહેલા ઉતાર ચઢાવના કારણે સ્થાનિક બજાર પણ દબાણ હેઠળ કારોબાર કરી રહ્યું છે. બીએસઈ સેન્સેક્સ ( BSE SENSEX)...
હાલમાં શાળા તથા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવાયું છે. ધીરે ધીરે મોટા ધોરણોની શાળામાં પણ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. તે દરમ્યાન...
પાંડેસરામાં 10 વર્ષની બાળકીની સાથે બળાત્કાર થતો રહી ગયો હતો. બાળકીને ગુપ્તાંગના ભાગે તેલ લગાવીને બળાત્કારનો પ્રયાસ કરાયો હતો. જો કે, બાળકીએ...
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપને મળેલી ભારે સફળતાંને પગલે આજે સુરતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું રેલવે સ્ટેશને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું...
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલાીએ ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટની પૂર્વ સંધ્યાએ દેશમાં સ્પિનરોને મદદરૂપ પીચો બાબતે ઉઠી રહેલા સવાલોના જવાબમાં કહ્યું હતું...
કોવિડ-19ના સમયગાળા દરમિયાન બંધ કરી દેવાયેલી લોકલ ટ્રેનો હવે વેસ્ટર્ન રેલવે શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે હવે 1 વર્ષ બાદ વેસ્ટર્ન...
રાજ્યમાં બે વર્ષમાં રૂપિયા 198,30,12,826નો વિદેશી દારૂ, રૂપિયા 3, 65,92, 833નો દેશી દારૂ, 13,18,33,348ની બીયરની બોટલો મળી કુલ 215,14,39007ની કિંમતનો જથ્થો પકડાયો...
ગુરૂવારથી અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થઇ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટમાં ફરી એકવાર સ્પિનરોને મદદરૂપ પીચ પર જ્યારે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ...
ઘણા દિવસોના વાવાઝોડાને પગલે અમેરિકાના કેન્ટકી સ્ટેટમાં આવેલો કેન્ટકી ડેમ તૂટી પડે એવી સંભાવનાઓને લીધે વહીવટ તંત્ર દ્વારા અહીંથી હજારો લોકોને ઘરમાંથી...
રાજ્ય સરકારના નાણામંત્રી નિતિન પટેલે બુધવારે વિધાનસભામાં નાણાકીય વર્ષ 20202-21નું બજેટ રજૂ કર્યુ હતું. જેમાં ટેક્સટાઇલ સેક્ટર માટે 1500 કરોડ રૂપિયાની જોગવાઇ...
પેટ્રોલ અને ડિઝલના ભાવે સામાન્ય લોકોને રાહત આપવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ માટે નાણાં મંત્રાલયે રિઝર્વ બેંકના ગવર્નર...
દિલ્હીની કોર્ટે 2020 ના રમખાણો દરમિયાન એક વ્યક્તિને ગોળી મારવા બદલ ધરપકડ કરાયેલા બે લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં ચુકાદો...
સુરત: (Surat) રાજ્ય સરકારના નાણામંત્રી નિતિન પટેલે બુધવારે વિધાનસભામાં નાણાકીય વર્ષ 20202-21નું બજેટ રજૂ કર્યુ હતું. જેમાં ટેક્સટાઇલ (Textile) સેક્ટર માટે 1500...
નવી દિલ્હી,: ભારતના સર્વિસ સેક્ટરમાં ફેબ્રુઆરીમાં પાછલા એક વર્ષમાં સૌથી મોટો વધારો નોંધાયો છે. જો કે, નોકરીઓના મામલે હજી રાહતના સમાચાર મળી...
નવી દિલ્હી, તા. 03 ચીની હેકરો દ્વારા ભારતમાં થયેલા સાયબર હુમલાનું બીજું ઉદાહરણ સામે આવ્યું છે. ચીની હેકરોએ તેલંગાણાનો વીજ પુરવઠો બંધ...
સરકાર આગામી બે વર્ષમાં દેશના લોકોને 1 કરોડ મફત એલપીજી કનેક્શન્સ આપવા જઈ રહી છે. આ માટે જરૂરી તૈયારીઓ પણ કરવામાં આવી...
આ અઠવાડિયાના અંતે, આર્મીના જવાન સૈન્ય કમાન્ડર્સ કમ્બાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં જોડાશે. આ સંમેલનની અધ્યક્ષતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે. જવાનો પ્રથમ વખત...
નવી દિલ્હી,: સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું હતું કે, સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય પર અલગ મત હોવો એ દેશદ્રોહ હેઠળ આવતું નથી....
અમદાવાદ, તા. 03 (પીટીઆઇ) : ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટની પૂર્વ સંધ્યાએ દેશમાં સ્પિનરોને મદદરૂપ પીચો બાબતે ઉઠી...
અમદાવાદ: ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને અંગત કારણોસર ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાંથી રિલીઝ કરી દેવાયા પછી તે લગ્ન કરવા માટે રજા...
નાણાં મંત્રી નીતિન પટેલ (Nitin Patel) દ્વ્રારા વિધાનસભામાં આજે મહિલાઓના વિકાસ માટે બજેટમાં (Budget) 867 જેટલી સ્પે. યોજનાઓ હેઠળ 5112.88 કરોડની જોગવાઈ...
તમિલનાડુના તિરુવરુરમાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ તેના બાળકને મોતને ઘાટ ઉતારી દીધો હતો કારણ કે જ્યોતિષે તેને...
નકલી નોટ કૌભાંડમાં માસ્ટરમાઈન્ડને પકડવા SOG ટીમની રાજસ્થાન તરફ તપાસ
યુવાધનના સ્વાસ્થ્ય સાથે ખેલતી મેડિકલ એજન્સી પર ફૂલ સ્ટોપ, વડોદરામાં નશાકારક દવાઓના કાળા બજારનો પર્દાફાશ
DMK-કોંગ્રેસ ગઠબંધનમાં તિરાડ! ટી.આર. બાલુએ કહ્યું: “અમારી સાથે દગો થયો”
30 એકર ક્ષેત્રમાં ફેલાયેલું સદભાવના વૃદ્ધાશ્રમ માવતરને આરામ અને સંભાળ પુરી પાડશે
યાજ્ઞિક વિદ્યાલયની વિદ્યાર્થીનીએ રાજ્યમાં મેળવ્યો ટોપ ક્રમાંક
અમદાવાદથી મુંબઈ જતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં એસી ઠપ્પ
પાંચ દિવસ અગાઉથી પ્રેમિકાની હત્યાનો પ્રેમીએ પ્લાન બનાવ્યો હતો
“આશા છે લોકોને બળજબરીથી બાંગ્લાદેશ મોકલવામાં નહીં આવે”, બાંગ્લાદેશના મંત્રીએ આવું કેમ કહ્યું?
તમિલનાડુમાં વિજયનો શપથગ્રહણ મુલતવી રહી શકે છે: સરકાર બનાવવા માટે 118 ધારાસભ્યોની જરૂર
વડોદરામાં MBBSનો વિદ્યાર્થી 10 દિવસથી લાપતા, હજુ કોઈ પતો નઈ પરિવાર ચિંતામાં
મકરપુરાની જશોદા કોલોનીમાં હૃદયદ્રાવક ઘટના
રિપોર્ટ: ઈરાન યુદ્ધ 48 કલાકમાં સમાપ્ત થઈ શકે છે, 14 શરતો સાથે કરાર તૈયાર છે
વડોદરા : ઉમા ચાર રસ્તા પાસે ઊભેલી વિદ્યાર્થિની પર ચાકુથી હુમલો
અમદાવાદની એલડી કોલેજ ઓફ એન્જીનીયરીંગમાં સંશોધન તકો અને અસરકારક સંશોધન વિષય પર પાંચ દિવસનો સેમિનાર
બેંક એકાઉન્ટ ભાડે લઈને ઠગાઈ – ₹53.55 કરોડની આંતરરાજ્ય સાયબર ઠગાઈનો પર્દાફાશ – 10 આરોપીઓ ઝડપાયા
“સૌના સાથ-સૌના વિકાસ”ને વેગ આપો – સંવેદના અને સ્પષ્ટતા સાથે કરો જનસેવા કરો- મુખ્યમંત્રીનો સંદેશ
નિષ્ફળતા સામે હાર ન માનવાની પ્રેરણા: ડૉ. ગણેશ બારૈયાનું સન્માન, આરોગ્ય મંત્રીનો યુવાઓને સંદેશ
પોષણ પખવાડિયા-2026માં ગુજરાતનો દેશભરમાં ચોથો ક્રમ, 73 લાખથી વધુ પ્રવૃત્તિઓથી હાથ ધરાઈ
ગર્લફ્રેન્ડના મોજ શોખ પૂરા કરવા સ્પોર્ટ બાઇક ચોરી કરતી ગેંગના ત્રણ સાગરીત ઝડપાયા
ગુજરાતમાં એ તરફ ગરમી, બીજી તરફ દાહોદ, અમરેલી અને રાજકોટમાં વરસાદ
અમદાવાદના ઢોસાકાંડમાં રહસ્ય હજુ પણ અકબંધ, પોલીસ પણ મૂંઝવણમાં
IPL ફાઇનલ બેંગલુરુમાં નહીં, અમદાવાદમાં યોજાશે: BCCIએ શેડ્યૂલ જાહેર કર્યો
તમિલનાડુમાં થલાપતિની સરકાર: TVK ચીફ વિજયે દાવો કર્યો, કાલે સવારે CM તરીકે શપથ લેશે
સુરતની એક હોસ્પિટલમાં માનવતાનું કતલ
પ.બંગાળમાં નવી સરકારના ગઠનની તૈયારી શરૂ, મમતા અને અભિષેકના ઘરો પરથી સુરક્ષા પાછી ખેંચી લેવાઈ
ઓપરેશન ‘સિંદૂર’ : પાકિસ્તાનમાં છુપાયેલા આતંકી માસ્ટરમાઇન્ડ્સને નિશાન બનાવવાનો ગુપ્ત મિશન
ભારતની પ્રથમ ‘ડિજિટલ અરેસ્ટ’ સ્કેમ પર આધારિત ફિલ્મ ‘ધરપકડ’ની ટીમ ગુજરાતમિત્રની મુલાકાતે
ભારે ડિસ્કાઉન્ટ પર તેલ આપવાની ઓફર,પરંતુ એક શરત સાથે ,રશિયા બાદ ઇરાકે ભારતને આપ્યો મોટો પ્રસ્તાવ
અરબી સમુદ્રમાં ફસાયેલા ભારતીય જહાજને પાકિસ્તાન નેવીએ આપી મદદ
AI ટેક્નોલોજીથી વધુ સ્માર્ટ બનશે સુરત
તૃણમૂલ કોંગ્રેસ ( TMC) ની ફરિયાદ બાદ ચૂંટણી પંચે આગામી 72 કલાકમાં ચૂંટણી પ્રચાર દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( PM NARENDRA MODI) ની રસીકરણ વાળા ફોટો અને વીડિયોને હટાવવા આદેશ આપ્યો છે. ચૂંટણી પંચને કરેલી ફરિયાદમાં ટીએમસીએ તેને ભાજપ ( BJP) માટે આને સેલ્ફ પ્રમોસન ( SELF PROMOTION) ગણાવ્યું હતું.
મમતા બેનરજીની ( MAMTA BENRAJI) આગેવાનીવાળી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ની ફરિયાદ બાદ ચૂંટણી પંચે ( ELECTION COMMISSION) આગામી 72 કલાકમાં ચૂંટણી પ્રચાર દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રસી લાગવતો ફોટો અને વીડિયો હટાવવાનો આદેશ આપ્યો છે. ટીએમસીએ ચૂંટણી પંચને કરેલી ફરિયાદમાં તેને ભાજપ માટે સેલ્ફ-પ્રમોશન ગણાવ્યું છે.

પશ્ચિમ બંગાળમાં, પેટ્રોલ પમ્પ સહિતના અનેક જાહેર સ્થળોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રસી વહન કરાવતા ચિત્ર હોર્ડિંગ્સ ( HODINGS) લગાવવામાં આવ્યા હતા. ટીએમસીએ આ હોર્ડિંગ્સ વિરુદ્ધ કમિશનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ હવે કમિશને આગામી 72 કલાકમાં આવા પોસ્ટરો કઢાવવાનો હુકમ જારી કર્યો છે.
બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના ઘણા સમય પહેલાથી ટીએમસી અને ભાજપ વચ્ચે જોરદાર લડાઇ ચાલી રહી છે. ત્યારે નરેન્દ્ર મોદીએ રસી લીધા પછી તેમના ફોટા લગાવતાં ટીએમસીએ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના પ્રમાણપત્ર અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. આ રસીકરણના પ્રમાણપત્ર પર પીએમ મોદીના ફોટા ઉપરાંત અંગ્રેજી અને હિન્દીમાં તેમના વતી એક સંદેશ છાપવામાં આવ્યો છે.

આ પહેલા રાજ્યસભાના સાંસદ ડેરેક ઓબ્રાયએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, “ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. પીએમનો ફોટો કોરોના સર્ટિફિકેટમાં આપવામાં આવ્યો છે. ડેરેક ઓબ્રાયએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે પીએમ મોદી આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલા રસીકરણ પ્રમાણપત્રથી માત્ર તેમના હોદ્દાનો દુરૂપયોગ માત્ર કરી રહ્યા નથી પરંતુ કોવિડ રસી બનાવનારા લોકોની શાખ પણ ચોરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ ડોકટરો, નર્સો અને આરોગ્ય કર્મચારીઓની નિસ્વાર્થ સેવાને ખુલ્લેઆમ મજાક બનાવી રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીના એઈમ્સમાં કોરોના વાયરસ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો, પરંતુ આ પછી રાજકીય હંગામો થયો હતો. પીએમ મોદીનો ફોટો કોરોના રસીના પ્રમાણપત્ર પર મૂકવામાં આવ્યો હતો, જેના પર વિરોધ પક્ષોએ વિરોધ નોંધાવ્યો હતો અને સમગ્ર મામલાને ભાજપના સ્વ-પ્રમોશન તરીકે જાહેર કર્યો હતો.