સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે એક દિવસ માટે નવી દિલ્હીની મુલાકાતે હતા. જયાં તેમણે પીએમ નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો સાથે મહત્વની બેઠકો કરી...
અમદાવાદ શહેરમાં આજથી એએમટીએસ અને બીઆરટીએસ બસ સહિત જાહેર સ્થળો ઉપર વેક્સિન સર્ટિફિકેટ બતાવ્યા વગર પ્રવેશ આપવામાં નહીં આવે તેવો અમદાવાદ મનપા...
સુરત: (Surat) સુરતના હજીરા સ્થિત દીવાદાંડીનો (LightHouse) ઇતિહાસ ટપાલ વિભાગ (Postal Department) દ્વારા ખૂબજ દિલચસ્પ રીતે રજૂ કરાશે. 21 સપ્ટેમ્બર ના રોજ...
ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે. આજે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા 8 મહિનાનું ક્રિકેટ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આમ આગામી...
અમદાવાદ: (Ahmedabad) ઓલ ઇન્ડિયા મજલીસ-એ-ઇતેહાદુલ મુસ્લિમ (એઆઈએમઆઈએમ) (AIMIM) ના વડા અસદુદ્દીન અવૈસી (Asaduddin Owaisi) આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેઓની ગુજરાત અમદાવાદ...
નાટકીય રીતે ગુજરાતના મુખ્યમંત્રી પદે બિરાજમાન થયાના એક સપ્તાહ બાદ CM ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel) આજે દિલ્હીની એક દિવસની મુલાકાતે...
ઘેજ, વાંસદા: (Chikhli) ચીખલી પોલીસ મથકમાં વઘઇના બે આદિવાસી યુવકોની હત્યાના ગુનાના બે માસ વીતવા છતાં એક પણ આરોપીની ધરપકડ નહીં કરી...
પોર્ન ફિલ્મોગ્રાફી (Porn Filmography) કેસમાં ધરપકડ કરાયેલ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની (Raj Kundra) જામીન અરજી પર નિર્ણય લેતા તેને મુંબઈ કોર્ટે...
કોરોનાની સંભવિત ત્રીજી લહેર ત્રાટકે તેવા ભયના પગલે મા અંબેના પવિત્ર ધામ અંબાજીમાં આ વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો રદ કરવામાં આવ્યો છે,...
સુરત: (Surat) સુરત મનપાના ફૂડ વિભાગ (Corporation Food Department) દ્વારા દર વર્ષે તહેવારો નજીક આવતા જ વિવિધ મીઠાઈ બનાવનારી સંસ્થાઓ પાસેથી સેમ્પલો...
સુરત: (Surat) પુણા પોલીસના સ્ટાફને લિસ્ટેડ બુટલેગર (Bootlegger) ઈશ્વર વાંસફોડિયા અને તેના માણસે દોડાવી દોડાવી થકવી દીધા હતા. આ બુટલેગરો ફોરવ્હીલરને રિવર્સમાં...
દેશમાં કોરોનાનો પ્રથમ કેસ બહાર આવ્યાને આજે દોઢ વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ પણ વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તા આ બિમારીમાંથી...
સુરત: (Surat) શહેરમાં ગુનાખોરીમાં આતંક મચાવનાર અશરફ નાગોરી (Ashraf Nagori) સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. છેલ્લા 9 મહિનાથી નાસતા ફરતા અશરફ...
ઇલેક્ટ્રિક કાર: દેશ (India)માં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ખૂબ ઝડપથી વધી (Petrol diesel price hike) રહી છે. મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલના ભાવ 100...
સુરત: (Surat) આ વર્ષે મોટા ભાગે લોકોએ ઘરમાં જ ગણેશ વિસર્જન (Ganesh Visarjan) કર્યું. સુરતના રસ્તાઓ પર પણ ફક્ત 25 ટકા ભીડ...
બેંગ્લોર: એક મુસ્લિમ મહિલા (Muslim Womn)એ હિન્દુ યુવક (Hindu Boy) સાથે બાઇક (Bike) પર સવાર બુરખો પહેરેલો હોવાના સમાચાર મળતા જ લોકો...
દુબઈ. ઓપનર ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gayakvad)ની અણનમ અડધી સદી અને ડ્વેન બ્રાવો (Dwayne bravo)ની તોફાની ઈનિંગના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર...
રશિયાની (Russia University) એક યુનિવર્સિટીમાં અંધાધૂંધ ફાયરીંગની હિંચકારી ઘટના સામે આવી છે. અહીં એક વિદ્યાર્થીએ યુનિવર્સિટીની અંદર જ લોકોની સામે બંદૂક તાણીને...
એક ભાઈને ઘેર મહેમાન આવ્યા, એટલે એ ભાઈ બજારમાં જઇ શાકભાજી લઇ આવ્યા. એમાં બે દડા કોબીજના લાવેલા, પત્ની નવીસવી, પરણીને આવેલી,...
કેન્દ્રીય આરોગ્ય મંત્રી (Health minister) મનસુખ માંડવિયા (Mansukh mandviya)એ જણાવ્યું હતું કે ભૂતકાળમાં જ્યારે તેઓ દિલ્હી (Delhi)ની સફદરજંગ હોસ્પિટલ (Safdarjang Hospital)માં ગયા...
મનુષ્ય જન્મને દુર્લભ ગણ્યો છે કારણકે તે વિચારી શકે છે અને બોલી પણ શકે છે. સામાન્યપણે સ્ત્રી પુરુષ પ્રારંભમાં ભણે, ગણે, પરણે...
ધારી લો કે આપણા ગુજરાતના સરદાર સરોવર ડેમ પર અડીખમ ખડી રહેલી લોહપુરુષ સરદાર પટેલની ઐતિહાસિક ‘ સ્ટેચ્યુ ઑફ યુનિટી ‘ પ્રતિમાની...
લેખનું શીર્ષક ખરેખર તો ‘રાજીનામું અપાવવાની કળા’ એવું હોય તો લોકોને વધારે રસ પડે પણ હકીકત એ છે કે રાજીનામું અપાવવામાં કોઈ...
આ જગતમાં એવો એક પણ ધર્મ નથી જેણે પોતાની અનુયાયી પ્રજાને એક તાંતણે બાંધી રાખી હોય. ધર્મનો સ્વભાવ જ એવો છે જેમાં...
ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi) તરીકે દલિત નેતાના રૂપમાં પંજાબ (Punjab)ને તેનો આગામી મુખ્યમંત્રી (Chief minister) મળી ગયા છે. સોમવારે રાજભવન...
ગરજવાન પોતાનો સ્વાર્થ સાધવા કોઇ પણ સ્તરે જઇ શકે અને તેનું મોટામાં મોટું ઉદાહરણ છે અમેરિકા. યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, વિશ્વની મહાસત્તા,...
જિંદગી ઇશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે. તેનું જતન કરવું જરૂરી છે. આપણે ઇશ્વર આધીન જિંદગી જીવવી જોિએ. જીવનમાં ન્યાય નીતિ અમાનતા સત્ય...
સ્વચ્છ સુરત સુંદર સુરત મ્યુ. કોર્પોરેશનનું સ્લોગન અત્યારે શહેરના ગંદા ખાડાખાબોચીયાવાલા રસ્તાઓની બદસુરત હાલત દેખીને કોણ મૂર્ખ સુરતને ખુબસુરત કહેશે? શું આવી...
આપણે કોઈ પણ શોક સભામાં જઈએ તો ત્યાં મૃતાત્માના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી મૌન પાળવામાં આવે છે. જે કંઈ ઈચ્છવામાં આવે...
કોરોનાકાળમાં 2020માં ગણપતિ ઉત્સવ પર પ્રતિબંધ હતો.આ વર્ષે સુરતીઓ દ્વારા ગણપતિ ઉત્સવની અનુસાશન,ધાર્મિકતા અને ગરિમાપુર્ણ ઉજવણી કરવામાં આવી.શેરી કે સોસાયટી દીઠ એક...
વેનેઝુએલામાં વિનાશક ભૂકંપનો કહેર, હજારોના મોતની આશંકા; 1700 કિલોમીટર દૂર બ્રાઝિલ સુધી અનુભવાયા આંચકા
મિશન 2027 માટે ભાજપનું માસ્ટર પ્લાન તૈયાર! પંકજ ચૌધરીની નવી ટીમ જાહેર, જાતિ અને પ્રાદેશિક સમીકરણો પર ખાસ ભાર
ધ્યાન શિબિરમાં ગયેલી કન્નડ અભિનેત્રીના ફ્લેટમાં 45 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળતા ખળભળાટ, પોલીસ તપાસ શરૂ
દેશભરમાં ચોમાસાએ પકડી ગતિ: દિલ્હીથી લઈને બિહાર-ઝારખંડ સુધી ભારે વરસાદની આગાહી, અનેક રાજ્યોમાં એલર્ટ
15 વર્ષની ઉંમર, 140 કરોડ ભારતીયોની આશા,બેલફાસ્ટમાં ઈતિહાસ રચવા તૈયાર વૈભવ સૂર્યવંશી, ભારતીય ક્રિકેટના નવા યુગની થશે શરૂઆત?
રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મોટો વળાંક: 8 સામે FIR, ચંપત રાયનું નામ ગાયબ થતાં રાજકીય ઘમાસાણ
લગ્ન પહેલા જ રચાયું હત્યાનું કાવતરું? સિયા-ચેતનના ચેટથી ચોંકાવનારા ખુલાસા
દિલ્હી બળાત્કાર-હત્યા: આરોપી નપુંસક હતો, દુષ્કર્મનો પ્રયાસ કર્યો, નિષ્ફળ જતાં હત્યા કરી
વેનેઝુએલા બાદ જાપાન, અમેરિકા અને ભારતમાં એક જ દિવસે ભૂકંપના આંચકા, શું પૃથ્વી કોઈ મોટા જોખમનો સંકેત આપી રહી છે?
ટીમ ઈન્ડિયાના ક્રિકેટરે કર્યા સિક્રેટ લગ્ન? પહેલી તસવીર સામે આવતા ચાહકો ચોંક્યા
વેનેઝુએલામાં ભૂકંપથી તબાહી, PM મોદીએ ભારત તરફથી મદદની કરી જાહેરાત
LPG-LNG સપ્લાયમાં મળશે રાહત, હોર્મુઝ સ્ટ્રેટમાંથી 30થી વધુ જહાજો ભારત માટે રવાના, 26 જહાજો હજી પણ વેઇટિંગમાં
બી પોઝિટિવ, પણ ક્યાં સુધી
સ્માર્ટ કેમ્પસમાં સોશિયલ મીડિયા અને કોસ્મેટિક્સના ઝેર સામે કેરલમનો જંગ!
મુંબઈમાં ચોમાસું સક્રિય, થાણે-પાલઘર સહિતના વિસ્તારોમાં સતત વરસાદ; આગામી 2-3 દિવસ ભારે
ટ્રોલિંગથી કંટાળેલા રજનીકાન્તે કહ્યું, “હું બોલું તો પ્રોબ્લેમ, ચૂપ રહું તો પણ!”
મનોરંજક સિનેમાનું ઓક્સિજન:થ્રિલ, રોમાંચ કે મસાલો?
ફિફા વર્લ્ડ કપ 2026: સ્વિટ્ઝર્લૅન્ડ ગ્રુપ બીમાં ટોચે, હાર છતાં કેનેડાએ પ્રથમ વખત નોકઆઉટ સ્ટેજમાં જગ્યા બનાવી
તુઝ કો પા કર ભી ન કમ હો સકી બેતાબી-એ-દિલઇતના આસાન તેરે ઇશ્ક઼ કા ગ઼મ થા હી નહીં- ફ઼િરાક઼ ગોરખપુરી
ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વંટોળ સાથે વરસશે મેઘરાજા
ઇરાને પરમાણુ સ્થળોનું નિરીક્ષણ કરાવવું જ પડશે: IAEA પ્રમુખની સ્પષ્ટ વાત
જેટ ફ્યુઅલની કિંમતોમાં ઉછાળાથી એર ટિકિટના ભાવમાં 25 ટકા સુધી વધારો થઈ શકે
દક્ષિણ કોરિયાના KOSPI ઇન્ડેક્સના પતનની ભારતીય શેરબજાર પર અસર કેમ મર્યાદિત રહી?
યુરોપમાં ગરમીનું વધેલું પ્રમાણ આખા વિશ્વ માટે ભારે ચિંતાનો વિષય છે
MP અને ગુજરાતમાં 9 દિવસ લેટ પહોંચ્યું ચોમાસુ, મુંબઈ ભારે વરસાદને કારણે જલમગ્ન
કતાર બ્લાસ્ટ: સુરતના સનીના મૃતદેહની તેના ભાઈએ ઓળખ કરી, આવતીકાલે મૃતદેહ અમદાવાદ લવાશે
રામ મંદિર: SIT એ ચંપત રાય સહિત 17 આરોપીઓના નામ જાહેર કર્યા, FIR થવાની શક્યતા
એર ઇન્ડિયાની ફ્લાઇટ પાકિસ્તાન હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી: ટેકનિકલ ખામીને કારણે માર્ગ ભટકી
બોલિવૂડ સેલિબ્રિટીના લાઇવ શોના નામે સુરતના વેપારી સાથે ₹1.41 કરોડની ઠગાઈ
જેલીફિશ જેવા ડ્રોન સ્વોર્મથી અમેરિકામાં ચિંતા: શું ઈરાને વિકસાવ્યું છે નવું ‘મહાઅસ્ત્ર’?અમેરિકન ફાઇટર પાયલટનો દાવો
સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે એક દિવસ માટે નવી દિલ્હીની મુલાકાતે હતા. જયાં તેમણે પીએમ નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો સાથે મહત્વની બેઠકો કરી હતી. બીજી તરફ આજે ગાંધીનગરમાં સચિવાલયમાં તેમજ સ્વર્ણિમ સંકુલ 1 તેમજ 2માં નવા નીમાયેલા મંત્રીઓ અને તેમના વિભાગના સચિવો વચ્ચે બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો. આ સાથે 10થી 15 દિવસની અંદર સચિવાલયમાં, તેમજ પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર આવી રહયા હોવાના સંકેત પણ મળી રહ્યા છે. પોલીસ તંત્રમાં ખાસ કરીને જ્ઞાતિવાદ આધારિત નિમણૂંકો થઈ હોવાની ફરિયાદ છેક સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી સુધી પહોચી છે.
એક નિવૃત્ત ડીવાયએસપીની પોલીસ અધિકારીઓની પોસ્ટિંગમાં દખલગીરી અંગે ગાંધીનગરમાં ઉચ્ચકક્ષાઓ ધ્યાન દોરવામાં આવ્યું છે. જયારે દિલ્હી દરબારમાંથી સૂચના પણ આવી ગઈ છે કે ગાંધીનગરમાં ગવર્નન્સની બાબતમાં કોઈ બહારના દલાલો અને એજન્ટોની દરમ્યાનગીરી હવે સાંખી લેવાશે નહીં. આગામી તા.27 અને 28મી સપ્ટે.ના રોજ વિધાનસભાનું બે દિવસીય સત્ર મળી રહ્યું છે, જેના પગલે મંત્રીઓ દ્વ્રારા તેમના વિભાગની કામગીરી સમજવા, વિધાનસભાના પ્રશ્નોના જવાબો સહિતની કામગીરી પણ સરકારમાં ઝડપથી ચાલી રહી છે. રવિવારે પણ ગૃહ રાજય મંત્રી સચિવાલયમાં હાજર રહ્યા હતાં. એટલું જ નહીં તેમણે બેઠકોનો દોર ચાલુ રાખ્યો હતો. ગૃહ વિભાગમાં તેમણે રિવ્યૂ બેઠકો પણ યોજી હતી. આજે સાંજે ગૃહ રાજય મંત્રી સંઘવીએ એસજી હાઈવે પર એટીએસની ઓફિસની મુલાકાત લાધી હતી. એટલું જ નહીં, સૌરાષ્ટ્રના સાગરકાંઠે કોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વ્રારા સંયુકત્ત ઓપરેશનમાં હેરોઈન જપ્ત કરવાના કેસની સમીક્ષા કરી હતી.
બીજી તરફ આજે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અચાનક અમદાવાદ કલેકટર ઓફિસે પહોંચી ગયા હતા. એટલું જ નહીં તેમણે કલેકટર ઓફિસમા કલેકટર સંદિપ સાંગલે સાથે બેઠક યોજી હતી. જેમાં ઈ-ધરા ખાતેની કામગીરી સહિત કલેકટર કચેરીમાં પડતર મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરી હતી. આ ઉપરાંત એનએ(બિનખેતી) દરખાસ્તો કેટલાં સમયમાં ક્લિયર થાય છે, તે મુદ્દે પણ રિવ્યુ મીટિંગમાં ચર્ચા થવા પામી હતી. શ્રમ અને પંચાયત મંત્રી બ્રીજેશ મેરઝાએ અધિકારીઓ સાથેની રિવ્યૂ બેઠક બાદ કહયું હતું કે બોઈલર ફાટવાની દુર્ઘટનામાં ઘણી વખથ શ્રમીતોના મૃત્યુ થતાં હોય છે, જે ના બને , અને આવી દુર્ઘટના બને તો , અધિકારીઓની જવાબદારી નક્કી કરાશે.
મેરજાએ કહ્યું હતું કે રાજયમાં લઘુત્તમ વેતન ધારાની જોગવાઈનો અમલ થાય તે દિશામાં પગલા લેવાશે. તેમણે કહ્યું હતું કે જામનગરમાં અતિવૃષ્ટિના કારણે ખેતીને નુકસાન થયું છે ત્યારે પંચાયત વિભાગ દ્વારા 120 જેટલા ગ્રામ સેવકો દ્વ્રારા સરવેની કામગીરી હાથ ધરાશે. તાત્કાલિક સર્વેની કામગીરી પૂર્ણ કરીને સરકારને રિપોર્ટ સુપ્રત કરાશે.