અમદાવાદ: ગુજરાત ATSએ એક મોટા ઓપરેશનમાં રાજકોટમાંથી (Rajkot) આતંકવાદી સંગઠન અલ કાયદા (Terrorist organization Al Qaeda) સાથે જોડાયેલા ત્રણ શકમંદોની ધરપકડ (Arrest)...
નવી દિલ્હી: ઇસરોનું (ISRO) મૂન મિશન હવે ભારતના (INDIA) સપના સાકાર કરવાના નજીક પહોંચી રહ્યું છે. પૃથ્વીની ભ્રમણકક્ષા છોડ્યા બાદ ચંદ્રયાન-3 (Chandrayaan-3)...
ભરૂચ: ભરૂચ (Bharuch) અને નર્મદા (Narmada) જિલ્લામાં અનેક વિકાસનાં કામો થાય છે. પરંતુ તેના લોકાર્પણ માટે ઘણો સમય વિતી જવા છતાં લોકો...
મુંબઈ: જયપુરથી મુંબઈ જનારી મુંબઈ સુપર ફાસ્ટ એકસ્પ્રેસ ટ્રેનમાં (Mumbai Super Fast Express Train) સોમવારે પાલઘર સ્ટેશન પાસે RPFનાં કોન્સ્ટેબલે ગોળીબાર (Firing)...
વિદેશ જવાની મનોકામનાથી દરેક વ્યક્તિ ઉત્સાહથી પાસપોર્ટથી માંડીને વિઝા પ્રાપ્ત કરવા સુધી હજારો રૂપિયા ખર્ચીને દોડાદોડ કરે છે. જેના નસીબ હોય છે...
વલસાડ શહેરના અભિન્ન અંગ સમા અનેક ગામો આવ્યા છે. જેમાંનું એક છે નનકવાડા ગામ. વાંકી નદીના કિનારે આવેલા નનકવાડા ગામનો વિકાસ છેલ્લા...
સુરત : પાસોદરામાં રહેતા રત્નકલાકારે ફેસબુક પર જાહેરાત જોઈને કાર 30 હજારના માસિક ભાડે આપી હતી. દરમિયાન કાર ભાડે લેનારે બે મહિના...
આજકાલ દેશના ઉત્તરપૂર્વીય ક્ષેત્રના મણીપુરમાં અશાંતિનો માહોલ છે અને દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા પણ એ અંગે કડક ટીપ્પણી થતા વડાપ્રઘાનશ્રી દ્વારા મૌખિક...
52 વર્ષની મારી ઉંમર છે. ઊર્દૂ મીડિયમમાં ભણયો છું. અને નવ વર્ષ સુધી ધાર્મિક શિક્ષણ મેળવ્યું છે અને ગુ.મિ. જેવી ‘મહાશાળા’નો એક...
સુરત(Surat): શહેરના પીપલોદ (Piplod) ખાતે રહેતો યુવક મિત્રના પરિવારને લઈને પાર્લે પોઇન્ટ (ParlePoint) સ્થિત કેનોપસ મોલમાં (Canopus Mall) કાર (Car) પાર્ક (Park)...
અમદાવાદમાં બિલ્ડરના નબીરાએ 160ની ઝડપે જગુઆર કાર દોડાવીને બે પોલીસકર્મી સહિત 9ની હત્યા કરી નાંખી. બે વર્ષ પહેલાં રાજકારણીના નબીરાએ દિલ્હીમાં આંદોલન...
એક સત્યનિષ્ઠ વેપારી હતા. એકદમ નીતિ જાળવીને વેપાર કરતા અને એટલે જ તેમના વેપારમાં રાતદિવસ પ્રગતિ થતી હતી.સાત પેઢી ખૂટે નહિ તેટલું...
સુરત: સુરતવાસીઓ માટે મહત્વપુર્ણ એવો ડુમસ સી ફેઇસ પ્રોજેકટનું (DumasSeaFaceProject) ટેન્ડર શાસકો સમક્ષ મુકતા પહેલા સુરત મ્યુનિસિપલ કમિશનર (SMCCommissioner) શાલિની અગ્રવાલે (ShaliniAgrawal)...
૨૦૦૦ ની નોટ ચલણમાંથી ન્યાત બહાર મુકાઈ ગઈ ને, ખાસ્સો સમય વહી ગયો, પણ ક્યાંક ક્યાંક હજુ પડઘાયા કરે..! ૫૦૦-૧૦૦૦ ની નોટ...
વાપી : ટ્રેનોમાં (Train) મુસાફરોની ઊંઘની તકનો લાભ લેવાનું તસ્કરો ચૂકતા નથી અને અનેકવિધ ચીજવસ્તુઓની ચોરી (stealing) થયાની ફરિયાદો મુસાફરો દ્વારા રેલવે...
‘એકેડમિક બેંક ઓફ ક્રેડીટ’ટૂંકમાં ABC નવી શિક્ષણનીતિમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે જે વિદ્યાર્થીલક્ષી સ્વતંત્રતા સર્જવાની છે તેનો આધાર છે. એક વ્યવસ્થાની રીતે આ...
સુરત: શહેરમાં બહારથી આવતા લોકો માટે સુરત (Surat) શહેરની એન્ટ્રી જોરદાર રહે તે માટે મગદલ્લા ચોકડીથી સુરત એરપોર્ટ (SuratAirport) સુધીના રોડને પીપીપી...
ભરૂચ: અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે વિપિનપાર્ક સોસાયટીમાં રહેતી ૨૮ વર્ષીય હિમાનીબેન ભાટિયાનાં લગ્ન તા.૧૪ નવેમ્બર-૨૦૧૬ના રોજ મહિસાગરના કડાણાના પોલીસકર્મી (Police) ભુવનેશકુમાર અશ્વિનભાઈ...
અંધશ્રદ્ધા એ આમ તો જોવા જાવ તો દુનિયાભરની સમસ્યા છે છતાં વિકસીત દેશોમાં આ સમસ્યા ઘણી ઓછી થઇ ગયેલી જણાય છે. પરંતુ...
વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ બહુપક્ષીય કાનૂની લડાઈમાં ફસાઈ ગઈ છે, કારણ કે હિંદુઓ દાવો કરે છે કે અગાઉના...
આણંદ : દેવાધિદેવ મહાદેવ ભગવાન ભોળાનાથને રિઝવવા માટે શિવભક્તોને વર્તમાન વર્ષે બબ્બે શ્રાવણ માસનો અનેરો લ્હાવો મળ્યો છે. ત્યારે આણંદ જીલ્લાના મોગરી...
ગાંધીનગર: 2014 પછી પહેલી વખત રાજય સરકારના એસટી (ST) નિગમ દ્વારા બસોના (Bus) ભાડામાં (Rent) આજે 1થી 6નો ભાવ વધારો અમલી બનાવ્યો...
ખેડા: ખેડા તાલુકાના ડામરી ગામની સરકારી પ્રા.શાળામાં બે વર્ગખંડ પૈકી એક વર્ગખંડના પતરાં ઉડી ગયાં છે અને બીજા વર્ગખંડમાં વરસાદી પાણી ટપકી...
કપડવંજ : નડીઆદ – કપડવંજ – મોડાસા વચ્ચે ત્રણ વર્ષથી વધુ સમયના અગાઉથી પેસેન્જર ટ્રેન દોડતી હતી અને તે સમયે વિવિધ સ્ટેશનના...
સુરત: ચોમાસા (Monsoon) દરમિયાન શહેરમાં રોગચાળાનો (Epidemic) કહેર ધીરેધીરે વધી રહ્યો છે. એક બાજુ તંત્ર ડોર ટુ ડોર સર્વે કરી રહ્યું છે,...
ખંભાત : ખંભાત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભાજપ – કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ ખૂબ જ રસાકસીભર્યો બને તેવા એંધાણ જોવા મળી...
નવી દિલ્હી: પાકિસ્તાનથી (Pakistan) પોતાના પ્રેમને મળવા આવેલી સીમા સચિનની પ્રેમકહાનીથી સૌ વંચિત છે. આ કેસમાં અલગ અલગ એંગલથી પોલીસ તપાસ કરી...
ઉમરેઠ : ઉમરેઠમાં રહેતી 28 વર્ષિય માનસિક વિકલાંગ યુવતી પર ગામના 75 વર્ષિય વૃદ્ધે નજર બગાડી હતી અને તેણે આ યુવતીને હવસનો...
સુરત(Surat): અમદાવાદ (Ahmedabad) ઇસ્કોન બ્રિજની (Iscon Bridge) ઘટના રાજ્યમાં ચકચારી મુદ્દો છે, ત્યારે રવિવારની રાત્રે સુરતના કાપોદ્રામાં (Kapodra) રાત્રે પૂરપાટ ઝડપે આવતા...
વડોદરા: ગાયકવાડી શાસનના ભેટ સમા કમાટીબાગ ઝૂ નજીકના 100 વર્ષ જૂનો બ્રિજ બંધ કરાયો છે. પરિણામે ઝૂ નિહાળવા આવતા સહેલાણીઓને વાઘ ઘરથી...
ભાજપના ઉમેદવારોનો ‘હુરોડિયો’: વોર્ડ નં. 12માં પ્રચાર કરવા ગયેલા નેતાઓને જનતાએ સવાલોના વમળમાં ઘેર્યા
ફરી વાતચીતની ટેબલ પર આવી શકે અમેરિકા-ઈરાન! ગુરુવારથી શરૂ થઈ શકે શાંતિ વાર્તાનો નવો રાઉન્ડ
નોઈડા પ્રદર્શન મામલે અત્યાર સુધી 300 લોકોની ધરપકડ! પોલીસનો દાવો, ફેક હેન્ડલથી ફેલાવવામાં આવી અફવાઓ
UPમાં SIRના આંકડાઓથી ભાજપમાં ચિંતા વધતી
ટ્રમ્પ અમેરિકાને ‘નાટો’માંથી બહાર ખેંચી લેશે?
સંબંધની સફળતા માટે જરૂરી
હોર્મુઝ ખાડીમાં અમેરિકાનો શક્તિશાળી સૈન્ય જથ્થો તૈયાર
મધ્ય પૂર્વ સંકટ વચ્ચે સક્રિય ભારત
જાહેર જીવનમાંથી ડરની રાજનીતિ બાજુ પર રાખીને બીજા પ્રશ્નો વિચારી શકાય
દાદી આશા ભોસલેના અંતિમ સંસ્કારે ઝનાઈ ભોસલે ભાવુક બની તૂટી પડી
હનુમાનજી એટલે સ્વયં હાસ્યદેવતા..!
આપત્તિગ્રસ્ત સંપ્રભુતા
SRH સામે પહેલી જ બોલ પર આઉટ થતાં વૈભવ સુર્યવંશીને મળ્યો મોટો ‘રીયાલિટી ચેક
નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા
બિહારમાં મોટો રાજકીય ફેરફાર
45 મિનિટનો રસ્તો પાર કરવા લાગ્યા 2 કલાક! નોઈડા વેતન વિરોધના કારણે ટ્રાફિકથી મુસાફરો પર ભારે માર
શાંતિ અને આધુનિક માણસ
અલવાનાકા શાક માર્કેટ પાસે આવેલા પ્રોવિઝન સ્ટોરમાં આગ,વૃદ્ધ દંપતિનું રેસ્ક્યુ
સાચો હીરો
દેશની બેરોજગારી
નોઈડામાં મજૂરોના વિરોધ બાદ મોડી રાત સુધી ચર્ચા
પત્રકારિતા છોડીને બન્યા પોસ્ટમેન
યુપીમાં ₹20,000 ન્યૂનતમ વેતનની ખબર ખોટી
સરકારને અને કોર્ટોને ધાર્મિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર કોણે આપ્યો?
IPL 2026: કોણ છે સાકિબ હુસૈન?
121 ખાલી તેલ ટૅન્કરોનો અમેરિકા તરફ કૂચ
હોર્મુઝ સંકટ વધ્યું
વડોદરાના જેલ રોડ પર બસ અને ડમ્પર વચ્ચે થયો અકસ્માત, ડમ્પર બસમાં ઘૂસ્યું
વડોદરા જિલ્લામાં વિવિધ બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર
ઈશાન કિશનની તોફાની ઇનિંગ, હૈદરાબાદે રાજસ્થાનને જીતવા 217 રનનો ટાર્ગેટ આપ્યો
અમદાવાદ: ગુજરાત ATSએ એક મોટા ઓપરેશનમાં રાજકોટમાંથી (Rajkot) આતંકવાદી સંગઠન અલ કાયદા (Terrorist organization Al Qaeda) સાથે જોડાયેલા ત્રણ શકમંદોની ધરપકડ (Arrest) કરી છે. ગત મોડી રાતે ઓપરેશન કરીને ગુજરાત ATSને આ શખ્શો પાસેથી અલ કાયદાના પેમ્ફલેટ અને અન્ય સામગ્રી પણ મળી છે. ધરપકડ કરાયેલા શકમંદોનાં નામ અમાન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ છે. ATSએ તેમની પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા છે. એટીએસના જણાવ્યા અનુસાર ત્રણેય લાંબા સમયથી અલકાયદાના સંપર્કમાં હતા. તેઓ સંપૂર્ણપણે કટ્ટરપંથી બની ગયા છે. ધરપકડ કરાયેલા શકમંદો પશ્ચિમ બંગાળના રહેવાસી છે.
ગુજરાતમાં ફરી એક વખત આતંકી મોડ્યૂલ એક્ટિવ થયું છે. રાજકોટના સોનીબજારમાં ગોલ્ડ પોલીસની નોકરી કરતાં 3 શકમંદોની ATSએ ધરપકડ કરી છે. આ શકમંદો આતંકી સંગઠન અલકાયદાનાં ફંડિંગ અને સ્લીપર સેલમાં મદદ કરતું હતું. આ ઉપરાંત તેઓ ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર ફેલાવો કરવાનું કામ કરતા હતા.
રાજકોટના સોનીબજારમાં આ 3 શખ્શો છેલ્લાં 8 મહિનાથી નોકરી કરતાં હતા પણ સાથે જ તેઓ જમાતુલ મુજાહીદિન બાંગ્લાદેશ સંગઠન સાથે સંકળાયેલા હતા. આ મોડ્યૂલના માસ્ટર માઈન્ડ અબ્દુલ્લાને બાંગ્લાદેશ એન્ટી ટેરેરિસ્ટ ગ્રુપે ઝડપી લીધો હતો. ત્યાર પછી ગુજરાતમાં અલકાયદા માટે કામ કરતા આ ત્રણ શખ્શોના નામ સામે આવ્યાં હતા. એટીએસને તેમની પાસેથી એક પિસ્તોલ અને 10 કારતૂસ મળી આવ્યા છે. તેમજ ખુલાસો થયો છે કે આ હથિયાર તેમણે ત્યાંની લોકલ વ્યકિત પાસેથી ખરીદ્યા હતા.
PM મોદીની રાજકોટ મુલાકાત બાદ ATSની મોટી કાર્યવાહી
PM મોદીની રાજકોટ મુલાકાત બાદ ATSની આ મોટી કાર્યવાહી થઈ છે. પીએમ મોદી ગયા અઠવાડિયે જ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. એટીએસના અધિકારીઓએ તેમની પાસેથી ઘણી વસ્તુઓ રિકવર કરી છે. અધિકારીઓનું કહેવું છે કે તેઓ સર્વેલન્સમાંથી મળેલા ઇનપુટ પર પકડાયા હતા. વધુ તપાસમાં વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે. IPS દીપક ભરદાન ગુજરાતમાં ATSની કમાન સંભાળી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં ગુજરાતમાં ATSનું આ પાંચમું મોટું ઓપરેશન છે.