ઘણા લોકો એવુ માને છે કે, ખાસી, શરદી, તાવ, માથા અને હાથ-પગનો અતિશય દુખાવો હોય તેવા દર્દીઓના લક્ષણો કોરોના વાયરસના માનવામાં આવે...
સુરતમાં આજે નવા 19 શંકાસ્પદ દર્દીઓને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પાલની 47 વર્ષીય સ્ત્રી છે જેને સ્મીમેરમાં દાખલ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામેની લડતમાં 21 દિવસના લોકડાઉનના આપેલા આદેશ પછી આજે આગામી રવિવારે રાત્રે 9:00 કલાકે ઘરની તમામ લાઇટો...
ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે ગણતરીના દિવસોમાં સમગ્ર વિશ્વને તેની લપેટમાં લઇ લીધું છે. ચીનમાં તો તે કાબૂમાં આવી ગયો છે...
સુરતમાં કોરોનાના કુલ 179 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે જેમાં કુલ 12 પોઝિટિવ કેસ છે જે પૈકી બે સુરત જિલ્લાના છે. નેગેટિવ કેસ...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 105 પર પહોંચી ગયો છે. પાટણમાં કોરોનાનો પ્રથમકેસ પોઝિટિવ કેસ...
ગુજરાતમાં કોરોનાવાયરસ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે ગુજરાતમાં નવા 10 પોઝિટિવ કેસો નોંધાયા બાદ તંત્રની ચિંતામાં વધારો જોવા મળી...
કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં...
કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર સના સઇદ હાલ શોકમાં...
રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રુડ ઓઇલના ઉત્પાદન કાપના મામલે થયેલા વિવાદ બાદ સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારીને પ્રાઇસ વોર શરૂ કરી દીધું...
કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ...
કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ આગળ વધતી જોવા મળી છે. જેને ૭૬ની સપાટી તોડી નાંખી હતી. આજે કરન્સી બજારમાં ડોલરની સામે...
ચીનના વુહાનના વહીવટીતંત્રએ શુક્રવારે તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિન જરૂરી બહાર ન જવાની સલાહ આપી હતી, નોવેલ કોરોના વાયરસના મુખ્ય...
સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
ગાલે ટેસ્ટ: ભારતે 178 રનની લીડ મેળવી, શ્રીલંકા 284 રનમાં ઓલઆઉટ
ISI સમર્થિત શહઝાદ ભટ્ટી નેટવર્ક પર દેશવ્યાપી કાર્યવાહી, 200 થી વધુ ધરપકડ
વડોદરામાં રોલર મશીનમાંથી ડીઝલ ચોરી કૌભાંડનો પર્દાફાશ: પાલિકાએ ઇજારેદારને ફટકાર્યો ₹૩ લાખનો દંડ, ડ્રાઇવર બરતરફ
ભારત-થાઈલેન્ડ વચ્ચે સૈન્ય સહયોગ વધુ મજબૂત બનશે: MAITREE-XV અભ્યાસ માટે ભારતીય સેનાની ટુકડી થાઈલેન્ડ રવાના
‘શક્તિમાન’ના મુકેશ ખન્નાએ રાષ્ટ્રગીત-રાષ્ટ્રગાનમાં કર્યો ગોટાળો: ‘જન ગણ મન હટાવો અને વંદે માતરમ લાવો’ કહ્યું
‘હાર્મની ઈન હેરિટેજ’ થીમ સાથે FIAનો ઈન્ડિયા ડે: તારક મહેતાની ટીમ સહિત અનેક મહાનુભાવોની હાજરી
વડોદરા પાલિકાની ઘોર બેદરકારી: નવાયાર્ડમાં ૨ આંગણવાડીના વીજ કનેક્શન કપાતા ૬૦ ભૂલકાં અંધારામાં ભણવા મજબૂર
PMએ કોઈનું નામ લીધું નહીં, 24 કલાકમાં ‘દિમાગી નક્સલ’ પોતે જ સામે આવ્યા: ભાજપનો ચિદમ્બરમ પર પ્રહાર
ગુજરાત પર 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ જામશે: અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી
ગુજરાત પોલીસ યોજશે દેશની સૌથી મોટી AI હેકાથોન, 80 હજારથી વધુ CCTV કેમેરા સાથે જોડાશે ટેક્નોલોજી
આજથી બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપનો પ્રારંભ, 17 વર્ષ બાદ ભારત યજમાન: પીવી સિંધુ પાસે છઠ્ઠો મેડલ જીતવાની તક
ગાવસ્કરે IPL ટ્રેડમાં પારદર્શિતાની માગ કરી: ખેલાડીઓની ડીલની રકમ જાહેર થાય તો જ સેલરી કેપનું પાલન ચકાસી શકાશે
જયપુર એરપોર્ટ પર વિમાન સાથે વાહન અથડાયું, વિમાનને રનવે પર ખસેડતી વખતે અકસ્માત થયો
LPG e-KYCની ડેડલાઈન લંબાવાઈ: હવે 23 ઓગસ્ટ સુધી આધાર વેરિફિકેશનની તક, જાણો નવી ગાઈડલાઈન
JPSC પેપર લીક મામલે રાહુલ ગાંધી સક્રિય, હેમંત સોરેનને કહ્યું- ‘વિદ્યાર્થીઓને જાતે મળો, તેમની સમસ્યાઓ ઉકેલો’
ઇમરાન હાશ્મીની ‘આવારાપન 2’નો બોક્સ ઓફિસ પર છવાઈ, 3 દિવસમાં 81. 75 કરોડનું કલેક્શન; ‘બટવારા 1947’ પછડાઈ
ગુજરાતમાં CNG ફરી મોંઘું થયું: એક મહિનામાં બીજીવાર ભાવ વધારો, કિલોદીઠ રૂ.3.75નો વધારો, 17 ઓગસ્ટથી નવા ભાવ લાગુ
ફુકેટ-દિલ્હી ફ્લાઇટની ઘટના બાદ એર ઇન્ડિયા સતર્ક, વધુ 2 પાઇલટ્સ ડ્રગ ટેસ્ટમાં નિષ્ફળ, અંતિમ રિપોર્ટ પહેલા જ ફરજ પરથી હટાવાયા
Cyber Attack બાદ ડિવાઇસથી લઈને બેંક એકાઉન્ટ સુધી કેવી રીતે બચાવવું? જાણો સરળ રીત
વસુંધરા રાજે બન્યા ભાજપ ઉપાધ્યક્ષ, સતીશ પુનિયા અને સ્મૃતિ ઈરાની મહાસચિવ તરીકે નિયુક્ત
દહેજ GIDCમાં ભીષણ બ્લાસ્ટ બાદ આગ: વિઝન પ્રોડક્ટ્સનો આખો પ્લાન્ટ આગની લપેટમાં, ધડાકો 7 કિલોમીટર સુધી સંભળાયો
શ્રાવણના સોમવારે ઉજ્જૈન મહાકાલ મંદિરમાં અફરાતફરી: કરંટ ફેલાવાની અફવા બાદ ભાગદોડ, 13 શ્રદ્ધાળુ ઘાયલ
સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ: રાજહંસ બેલિઝાના ફ્લેટમાંથી 6 કાપડ વેપારી ઝડપાયા, 14 બોટલ સાથે 10.07 લાખનો મુદ્દામાલ જપ્ત
નિતિન નવીનની નવી ટીમમાં Gen-Zની એન્ટ્રી, 33% મહિલાઓને સ્થાન! BJPમાં મોટા સંગઠનાત્મક ફેરફારનો પ્લાન
નેત્રંગ પોલીસે ડ્રોનથી જંગલમાં શોધી 3 રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા, 9.72 લાખનો મુદ્દામાલ કબજે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચિત્તોડગઢમાં અટલજીની પ્રતિમાનું અનાવરણ કર્યું, 5,755 કરોડના 944 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ
સાગરમાં બંદૂક શોધવા ગયેલી પોલીસને ઘરમાં મળ્યો ‘નોટોનો પહાડ’, ગણતરી માટે મશીન મંગાવવી પડી
શ્રી ક્રિષ્ના કાઠિયાવાડી ઢાબાના ભોજનમાંથી નીકળ્યો મકોડો અને વાળ
LPG e-KYCની ડેડલાઇન પૂરી થઈ ગઈ, હવે શું થશે? ગેસ કનેક્શન બંધ થશે કે નહીં? જાણો A to Z માહિતી
નાગ પંચમી પર સૂર્યદેવનું સિંહ રાશિમાં ગોચર, આ 6 રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ સમય!
ઘણા લોકો એવુ માને છે કે, ખાસી, શરદી, તાવ, માથા અને હાથ-પગનો અતિશય દુખાવો હોય તેવા દર્દીઓના લક્ષણો કોરોના વાયરસના માનવામાં આવે છે. પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશન સહિતની સંસ્થાઓ અને આઇ સ્પેશ્યલિસ્ટોએ એવુ સંશોધન રજૂ કર્યું છે કે, આંખમાં જોવા મળતો કંજક્ટીવાઈટિસ પણ કોરોના વાયરસ હોઇ શકે છે. અત્યારે જેમણે કંજક્ટીવાઈટિસ થયો હશે તેઓ કોરોના કેરીયર પણ હોય શકે છે. તેથી આવા દર્દીઓએ તાત્કાલિક રીતે આંખોના રોગોના નિષ્ણાંત તબીબોની સારવાર લેવી.
શહેરના જાણીતા આઇ સ્પેશ્યલિસ્ટ ડો. સાહિલ ફિરશ્તાએ ‘ગુજરાતમિત્ર’ને જણાવ્યું હતું કે, ઘણા લોકોને ખબર નથી કે, આંખના માધ્યમથી પણ કોરોના વાયરસ શરીરમાં પ્રવેશી શકે છે. અત્યારે નવું સંશોધન એ ધ્યાનમાં આવ્યું છે કે, કંજક્ટીવાઈટિસ પણ કોરોના વાયરસનો કેરિયર હોઇ શકે છે. તે જોતા લોકો હાથનો ઉપયોગ મોંઢા અને આંખ માટે શકય હોય ત્યાં સુધી ટાળે. ખાસ કરીને જે લોકો કોન્ટેક લેન્સ પહેરે છે. તેઓ કોરોના ક્રાઇસીસ સુધી લેન્સ પહેરવાનું ટાળી નંબરવાળા ચશ્મા પહેરે. તે હિતાવહ છે. સતત હાથને સેનેટાઇઝરથી સાફ કરતા રહે. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ગરમીના પ્રારંભ સાથે આંખોમાં કંજક્ટીવાઈટિસના કેસ પણ જોવા મળ્યા છે. તે ઉપરાંત આંખ દુખવી અને પ્રેશર વધવાની ફરિયાદ પણ દર્દીઓ કરી રહ્યા છે.