જાન્યુઆરી માસ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને મહાદેવભાઈ દેસાઈની સ્મરણગાથા લઈને આવે છે. મહાદેવભાઈ દેસાઈ જીવનભર બાપુનો પડછાયો થઈને રહ્યા હતા. ભાગ્ય પણ...
ફેસબુક(FACEBOOK)ની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપે(WHATSAPP) તેની શરતો અને ગોપનીયતા નીતિને અપડેટ કરી છે અને તેની સૂચના મંગળવાર સાંજથી ધીમે ધીમે ભારતમાં...
આપણે ત્યાં કોઇકનું અવસાન થાય તો શ્રધ્ધાંજલિના કાર્યક્રમમાં એમ જ કહેવામાં આવે દેશને, રાજ્યને, જ્ઞાતિને કે કુટુંબને એમના જવાથી કદી પુરાય નહીં...
પ્રેમની પતંગની ઉડાન નફરતની પેચ કાપવી, જેટલો લાંબો સંબંધ વધારવો હોય તો દિલથી નભાવવો જોઇએ. જેમના સ્વભાવમાં પ્રેમ નથી, લાગણી નથી તેના...
એક યુવાન કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો .નામ પ્રણવ …..ઘણો હોશિયાર હતો ….ભણતા ભણતા ઘણા કામ કરે …પ્રયોગો કરે ..પૈસા કમાવાની...
ભારતે હમણાં જ કોરોના વાયરસ આપતી એ રસીઓના તાકીદના ઉપયોગને અધિકૃતતા આપી છે. તેમાંની એક છે ‘કોવીશીલ્ડ’ અને બીજી છે ‘કોવાકસીન’.‘કોવીશીલ્ડ’ રસી...
જયાં સુધી મારો વ્યકિતગત સવાલ છે ત્યાં સુધી મને કયારેય કલાસરૂમનું શિક્ષણ આનંદ આપી શકયું નહીં. સ્કૂલમાં ભણતો ત્યારે મારી નજર કાયમ...
કોરોના વાયરસ(corona vaccine) રોગચાળા સામે લડી રહેલા વિશ્વનું સૌથી મોટુ રસીકરણ અભિયાન ચાલુ થઈ રહ્યું છે, જે ભારતમાં મકરસંક્રાંતિથી શરૂ થઈ શકે...
રવિવારે એક મહત્વની ઘટના બની. કોરોનાવાયરસ સામે દેશમાં રસીકરણ શરૂ કરવા માટે બે રસીઓને ભારતના ઔષધ નિયંત્રક ડ્રગ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયા(ડીસીજીઆઇ) દ્વારા...
સુરત: આઇપીએલ માટે બીસીસીઆઇની ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમ દ્વારા ગુજરાતમાંથી આશાસ્પદ ફાસ્ટ બોલર અને સ્પીનર્સ શોધવા માટે સુરત ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસો....
શહેરમાં આગ જેવી દુર્ઘટનાઓ વખતે કોઇ જાનહાની કે મોટા પાયે નુકશાન ના થાય તે માટે મહાનગર પાલિકાના ફાયર વિભાગ દ્વારા કડક હાથે...
સુરત: સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પીએમ રૂમના કર્મચારીઓ દ્વારા પરપ્રાંતિયો પાસે મૃતદેહ પેકિંગ કરવાના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી...
સુરત: સુરતનો કાપડનો રીટેલ વેપાર રિટર્ન ગુડ્ઝ અને પેમેન્ટ ક્રાઇસીસની સમસ્યાથી પીડાઇ રહ્યો છે. ગત દિવાળીની સિઝન પહેલાં સુરતના કાપડના વેપારીઓએ ઉત્તર...
ઓસ્ટ્રેલિયા સામે અહીં ભારતીય ટીમ ગુરૂવારે જ્યારે ત્રીજી ટેસ્ટ માટે મેદાનમાં ઉતરશે ત્યારે ટીમમાં બે મહત્વના ફેરફાર જોવા મળી શકે છે. એવું...
અદાણી વિલમેરે પોતાની ફોર્ચ્યુન રાઇસ બ્રાન કુકિંગ ઓઇલની એ તમામ જાહેરાત અટકાવી દીધી છે જેમાં ટીમ ઇન્ડિયાના માજી કેપ્ટન અને બીસીસીઆઇ અધ્યક્ષ...
સુરતમાં ઘણું યુવાધન નશાના રવાડે ચઢયું છે ત્યાં હવે બાળ યુવાધન પણ નશાના રવાડે ચઢી રહ્યું હોવાનો ભયાવહ કિસ્સો શહેરના સોનીફળિયા વિસ્તારમાંથી...
સહકારી સંસ્થાઓમાં ભાજપના નામે પેનલ ઉતારવાનું સુમુલ ડેરી પછી હવે સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેંકની ચૂંટણીમાં ભાજપને ભારે પડી રહ્યું છે. સુરત ડિસ્ટ્રિક્ટ...
દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. નાના એલપીજી સિલિન્ડર પણ એડ્રેસ પ્રૂફ વિના...
નવા વર્ષના પહેલા મહિનામાં જ ધર્મા પ્રોડક્શન માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગયા વર્ષે સુશાંત રાજપૂતના મૃત્યુ બાદ કરણ જોહરને સોશિયલ...
સુરત: (Surat) સુરત શહેરમાં પાંચ દિવસથી સતત વાદળછાયું વાતાવરણ સર્જાતાં જાણે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં...
નવસારી: (Navsari) નવસારી સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સથી કામ કરતા 250 જેટલા કામદારોનો પગાર 2 માસથી બાકી હોવાથી સિવિલ સર્જનને રજુઆત કરી છે. નવસારી...
ગાંધીનગર: રાજ્યમાં (State) મંગળવારે બીજા દિવસે પણ સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતનાં કેટલાંક શહેરોમાં ધુમ્મસભર્યું વાતાવરણ...
રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના (School) તમામ શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ આપવાનો રાજ્ય સરકારે (State Government) નિર્ણય કર્યો છે....
નવી દિલ્હી (New Delhi): બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને (UK Prime Minister Boris Johnson) તેમની ભારત મુલાકાત રદ કરી છે. આ પ્રજાસત્તાક...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાનાં બાબેન ગામે રહેતી પરિણીતાએ દહેજની (Dowry) માગ કરી શારીરિક માનસિક ત્રાસ આપતા પતિ, સાસુ અને સસરા સામે મહિલા...
બારડોલી: (Bardoli) બારડોલીની બારડોલી સત્યાગ્રહ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ 19 રસીકરણ માટે મંગળવારના રોજ ડ્રાય રનનું (Dry Run) આયોજન કરવામાં...
જયપુર: લોકસભા અધ્યક્ષ (SPEAKER) ઓમ બિરલાની નાની પુત્રી અંજલિ બિરલાને સોમવારે તેમના કોટા નિવાસસ્થાન ખાતે આનંદકારક વાતાવરણમાં ભારતીય વહીવટી સેવા (IAS )...
નવી દિલ્હી (New Delhi): ભારત અને ચીન સીમા (India China Face Off) પર હજી તણાવ હળવો નથી થઇ રહ્યો. લડાખમાં બે-તૃત્તીયાંશ પેંગોંગ...
શહેરા : શહેરા મામલતદાર કચેરી ખાતે તાલુકાના વલ્લભપુર ગામની સર્વે નંબર ૬૫૭ બ (૯૮૧૪) આવેલી ગૌચર જમીનમાં કથિત ખોટી રીતના એક પાકી...
નવી દિલ્હી (New Delhi): દેશમાં કોરોનાના કેસ ઓછા થઇ રહ્યા છે. સાથે જ આપણા દેશમાં બે કોરોના વેક્સિનને તાત્કાલિક ઉપયોગ માટેની મંજૂરી...
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો પાંચમો મેડલ: જ્ઞાનેશ્વરીએ 199 કિગ્રા વજન ઉપાડીને સિલ્વર મેડલ જીત્યો
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ CJPની વિજય પાર્ટી: સૌરવ દાસે ગીત પર ડાન્સ કર્યો તો..
હવે પાસવર્ડ વગર પણ થશે Google એકાઉન્ટમાં લોગિન, Googleએ રજૂ કર્યું Selfie Video વેરિફિકેશન
ઇન્ફોસીસને કર્મચારીઓના કામના કલાકોનો રેકોર્ડ રાખવો પડ્યો ભારે, ઇન્ફોસીસ પર ફ્રાન્સમાં જંગી દંડ
ધરપકડ કરાયેલા છાત્રોને મંગળવાર સુધીમાં છોડવામાં નહીં આવે તો ફરીથી પ્રદર્શન કરીશું- CJP
બેન્ક ઑફ બરોડાના ગ્રાહકોનો ડેટા લીક હોવાનો દાવો, ખાતા નંબરથી મોબાઇલ વિગતો ડાર્ક વેબ પર વેચાતી હોવાની ચર્ચા
ટ્રેનમાં ગંદી બેડશીટની ફરિયાદો થશે ઓછી? રેલવેનો AI આધારિત નવો પ્રયોગ શરૂ
“હું સ્ટ્રીટ ફાઇટર છું, એસી-રૂમ કાર્યકર્તા નથી”: જયરામ રમેશને ધર્મેન્દ્ર પ્રધાને આપ્યો જવાબ
છોટાઉદેપુર નગર પાલિકા પ્રમુખને પદ પરથી હટાવવા આદેશ
પાણી સહિતની સુવિધા નહીં આપતા બિલ્ડર સામે રહીશોનો હલ્લાબોલ
સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો, સોનું 3,324 તો ચાંદી 7,843 મોંઘી
ગુજરાતમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ભારે વરસાદની આગાહી; NDRF રેસ્ક્યૂમાં તૈનાત, અમદાવાદ સહિત 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
ફાસ્ટ-ટ્રેક કોર્ટથી લઈને 10 વર્ષની સજા સુધી, પેપર લીક બિલ પર સંસદમાં ભારે હોબાળો, લોકસભા આવતીકાલ સુધી સ્થગિત
E20 નીતિના મુદ્દા પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બોમ્બે HCમાં માનહાનિનો દાવો દાખલ કર્યો
પતંજલિના ઘઉંના લોટમાં વધુ માત્રામાં જંતુનાશક મળ્યું, કંપનીએ બજારમાંથી માલ પાછો મગાવ્યો
‘કહાની’ ફ્રેન્ચાઈઝીમાં મોટો ફેરફાર, હવે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે યામી ગૌતમ
રામ મંદિર દાન ચોરીની તપાસ માટે નવી SIT ની રચના, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો સમાવેશ
કોમનવેલ્થ ગેમ્સ Day 5: એથ્લેટિક્સ, વેઇટલિફ્ટિંગ અને જિમ્નેસ્ટિક્સમાં ભારતની નજર ગોલ્ડ પર
CJPની સરકારને ચેતવણી, “વિદ્યાર્થીઓ પરની FIR પાછી ખેંચો, અટકાયત કરાયેલા તમામને મુક્ત કરો”
ખંડણીથી લઈને હત્યાના પ્રયાસ સુધીના કેસો વચ્ચે, 1.3 મિલિયન ફોલોઅર્સ ધરાવતા કીર્તિ પટેલના Instagram એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ
શું અખિલેશ યાદવ યુપીમાં ઓવૈસી સાથે જોડાણ કરશે? સામે આવી જાણકારી..
પેપર લીક બાદ હવે E20 વિવાદ ગરમાયો, કેજરીવાલે PM મોદીને કરી અપીલ, શનિવારે દિલ્હીમાં મહાસંમેલન
સુરતમાં બસ ચાલકની બેદરકારી, વૃદ્ધનો જીવ જોખમમાં, પાલિકાનો કડક એક્શન!
ગૌમાતાને ‘રાષ્ટ્ર માતા’નો દરજ્જો આપવાની માંગે ગુંજ્યું શહેર
AIના યુગમાં અમેરિકાના યુવાનો મુશ્કેલીમાં, 40% ગ્રેજ્યુએટ્સ કરી રહ્યા છે ડિગ્રી વગર મળતી નોકરી
બિહાર બંધ બાદ પોલીસનો રાજ્યવ્યાપી એક્શન: 350થી વધુ તોફાનીઓ ઝડપાયા
સોનમ વાંગચુકને હોસ્પિટલમાંથી રજા મળી, જાણો ઘરે જતા પહેલા તેઓ ક્યાં ગયા..
પ્રતિબંધ છતાં પ્લે સ્ટોર પર કેવી રીતે ઉપલબ્ધ છે BitChat? જાણો શું છે આખો મામલો, શું કહે છે સાયબર એક્સપર્ટ?
જમીનની નીચે દટાયેલું સોનાનું મહાખજાનું! જો બહાર આવશે તો આ દેશો બની શકે વિશ્વના સૌથી ધનિક
15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીનો વિશ્વ ક્રિકેટમાં ધમાકો: વધુ બે વર્લ્ડ રેકોર્ડ બનાવી રચ્યો ઇતિહાસ
જાન્યુઆરી માસ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને મહાદેવભાઈ દેસાઈની સ્મરણગાથા લઈને આવે છે. મહાદેવભાઈ દેસાઈ જીવનભર બાપુનો પડછાયો થઈને રહ્યા હતા. ભાગ્ય પણ કેવું? એક કેદી બીજા કેદીની સેવા કરતાં કરતાં સ્વધામ સિધાવ્યા! એક કેદી મોહન અને બીજા મહાદેવ!
‘મહાદેવ’ ના જન્મ પહેલાં દેસાઈ દંપતી (હરિભાઈ-જમનાબેન)નાં સંતાનો તદ્દન અલ્પાયુમાં જ ગુજરી ગયાં હતાં. જમના બા ધાર્મિક હતાં. ભગવાન શિવ પ્રત્યે અત્યંત આસ્થા ધરાવતાં હતાં. સોમવારને દિને અચૂક શિવાલયે જતાં. ભક્તિભાવથી મહાદેવના જપ કરતી. સારા દિવસો જતાં દેવાધિદેવને વિનવણી કરતાં કહ્યું હતું‘‘હે! દેવાધિદેવ મહાદેવ, આ વેળાએ તો મારા સંતાનને બચાવી જ લેજો.
પુત્રરત્ન આપશો તો નામ ‘મહાદેવ’ રાખીશ અને દીકરી આપશો તો નામ ‘પાર્વતી’ રાખીશ.’’ ભોળાનાથે જમના બા ની પ્રાર્થના સાંભળી લીધી. દેવાધિદેવ મહાદેવે આ દેસાઈ દંપતીના ઘેરે પુત્રનું પારણું બંધાવી આપ્યું! તારીખ હતી 1-1-1892. અને પોતાના વચન પ્રમાણે જમના બાએ આ દેવના દીધેલ દીકરાનું નામ રાખી દીધું ‘મહાદેવ’.!
આ અભાગી મહાદેવ મા ની મમતાના પારણામાં વધુ સમય ઝૂલી ના શક્યા. મહાદેવને ફક્ત સાત વરસના છોડીને જમના બા સ્વર્ગે સિધાવી ગયાં! મહાદેવ જમના બાને યાદ કરતાં કહે છે… મારી બા મને શીરો બનાવીને ખોળે બેસી ખવડાવતી હતી. ઘણાં લોકો કહેતા તારી બા સુંદર સ્વભાવની હતી. આ મહાન રાષ્ટ્રભક્ત માટે એટલું જ દુ:ખ થાય છે કે આ અભાગી દેસાઈનો દીકરો આઝાદીના લહેરાતા રાષ્ટ્રધ્વજને જોઈ ન શક્યા. અવસાન તા. 15-8-1942 વય ફક્ત 50 વર્ષ.
વડસાંગળ-ડાહ્યાભાઈ એલ. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.