વ્યારા તાલુકાના લોક પર્યટન ગોવાળદેવ ગામે આ ચોંકાવનારી ઘટના (SHOCKING NEWS) બનવા પામી છે જેમાં ફાંસો ખાધેલી હાલતમાં એક સાથે બે યુવકના...
કોરોનાનો ભય અને ફેલાવો હવે ધીરે ધીરે ઓછો થયો છે. સરકારે આપેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 15 રાજ્યો અને એકપણ...
સુરત: શહેર પોલીસ કમિશનરે (SURAT POLICE COMMISSIONER) રિંગ રોડ પર ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુડ્સ વ્હિકલ (GOODS VEHICLE)ની અવરજવરનો સમય પ્રતિબંધિત કરાતું...
નવી દિલ્હી (New Delhi) :બારકોડ સ્કેનર એપ્લિકેશન (Application) વાયરસની ઝપેટમાં છે. માલવેરબાઇટ્સે (Malwarebytes) આપેલી માહિતી પ્રમાણે વપરાશકર્તાઓને વાયરસથી પ્રોબ્લેમ થવાથી ગૂગલ પ્લે...
સુરત: (Surat) સુરત મહાપાલિકાના વોર્ડ નં. 1 (જહાંગીરપુરા-વરીયાવ-છાપરાભાઠા-કોસાડ)માં વર્ષ-2015મી ચૂંટણીમાં આ વોર્ડમાં ખરાખરીનો જંગ છેડાયો હતો. કેમ કે, તે વખતે તાપી કિનારેથી...
વેલેન્ટાઇન ડે (valentine’s day) નજીક આવી રહ્યો છે. કોરોનાના (Corona Pandemic) કારણે ઘણા કપલ્સ (couples) લોંગ ડિસટન્સમાં (long distance) હતા એટલે હવે...
અમદાવાદ: (Ahmedabad) ગુજરાત કોંગ્રેસમાં ટિકિટની વહેંચણીના મુદ્દે શરૂઆતથી જ ભારે ઘમાસાણ ચાલી રહ્યું છે. પ્રદેશ કોંગ્રેસના સિનિયર આગેવાનો રૂપિયા લઈને ટિકિટ આપતા...
મુંબઇ (Mumbai): બોલિવૂડના એક પછી એક દિગ્ગજ કલાકારો વિદાય લઇ રહ્યા છે. એમાંય કપૂર પરિવાર પર તો એક જ વર્ષની અંદર આ...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણી (Election) માટે ભરવામાં આવેલા ઉમેદવારીપત્રોની ચકાસણીની મહત્વની કામગીરી આજે સંપન્ન થઇ હતી. સત્તાવાર વિગતો મુજબ, મોડી સાંજે...
સોશ્યલ મીડિયા (SOCIAL MEDIA)ની લડાઇમાં ભાજપ (BJP) કરતા ઘણી પાછળ રહેલી કોંગ્રેસ (CONGRESS) હવે ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની શક્તિ વધારવાની કવાયતમાં વ્યસ્ત...
સુરતના (Surat) પાસના નેતા જીજ્ઞેશ મેવાસાએ સુરત કોંગ્રેસમાં મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે. ત્યારે હવે કોંગ્રેસ પક્ષમાં શહેર મહામંત્રી ચંદુભાઈ સોજીત્રાએ...
નવી દિલ્હી (New Delhi): કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ (Senior Congress leader Gulam Nabi Azad) આજે રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. તેમના...
બોલીવુડથી વધુ એક દુ:ખદ સમાચાર આવી રહ્યા છે. રાજ કપૂરના સૌથી નાના પુત્ર અને રણધીર અને ઋષિ કપૂરના નાના ભાઇ રાજીવ કપૂરનું...
ઉત્તરાખંડ દુર્ઘટનામાં મૃતકોનો આંકડો 31 પર પહોંચ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે (Uttarakhand Chief Minister Trivendra Singh Rawat) મંગળવારે કહ્યું કે 1,500...
પટણા (Patna): મંગળવારે બિહારના CM નીતીશ કુમાર (Bihar CM Nitish Kumar) સરકારના મંત્રીમંડળનો વિસ્તાર થયો હતો. ગયા વર્ષે યોજાયેલી ચૂંટણીઓ પછી લાંબા...
પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ભારતને 227 રનથી હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયા (TEAM INDIA)સામે 420 રનનો મોટો લક્ષ્યાંક હતો, જેની સામે ભારતની ટીમ માત્ર 192...
નવી દિલ્હી (New Delhi): એક સમયે સુરતના પોલીસ કમિશનર રહી ચૂકેલા રાકેશ અસ્થાનાનાને (Rakesh Asthana) લઇને મોટા સમાચાર આવ્યા છે. CBIએ તેના...
એક વિવાદાસ્પદ પગલામાં, ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs-MHA ) ના સાયબર ક્રાઇમ સેલે એક નવો કાર્યક્રમ શરૂ કર્યો છે, જે અંતર્ગત...
સૌથી ચર્ચિત ક્રિપ્ટોક્રેન્સી (Cryptocurrency) બિટકોઇન (Bitcoin) ની વેલ્યૂ સોમવારે 13% ના વધારા સાથે નવી ઑલટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગઈ. પહેલા ઇલેક્ટ્રિક...
નવી દિલ્હી (New Delhi): કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ (Senior Congress leader Gulam Nabi Azad) આજે રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. તેમના...
આજે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનામાં રૂ .94 નો ઉછાળો થયો અને તે 10 ગ્રામ દીઠ રૂ. 46,877 ના...
કાલોલ: ઝાલોદ કેળવણી મંડળ દ્વારા મંડળ ની માલિકી ના શોપિંગ સેન્ટર નું ધાબુ નિયમો નેવે મૂકી અને ફાળવી દેવામાં આવ્યું હોવાની ચર્ચાઓ...
કાલોલ: કાલોલ તાલુકાના બરોલા ગામમાં આવેલી બ્રિકેસ ઈટોના ભઠ્ઠામાં કામ કરતા પીરવાકાંત મેધનાથ કાઢી ઉ. વ ૪૫ મૂળ રે. ખુનીકાંગરા તા ધોધાવ...
કાલોલ: કાલોલ તાલુકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૈકી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય ચુંટણી જાહેર થવાને પગલે સોમવારથી ઉમેદવારો માટે ફોર્મ ભરવાની...
લુણાવાડા: મહીસાગર જિલ્લા પંચાયત અને છ(૬) તાલુકા પંચાયતોની ચૂંટણી યોજવા મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. મહીસાગર જિલ્લા પંચાયત અને તાલુકા...
ઉત્તરાખંડમાં રવિવારે જે તારાજી થઇ તેમાં અત્યાર સુધી ઘણી જાનહાનિ થઇ છે, એ સિવાય નુકસાનનો અંદાજ પણ ઊંચો છે. વરિષ્ઠ નેતા ઉમા...
વડોદરા: મને કડવા સવાલ પુછશો તો કોઈકને કહીને ઠોકાવી દઈશની ખુલ્લેઆમ ધમકી શિસ્તને વરેલા ભાજપ પક્ષના દબંગ નેતા અને વાઘોડીયા ધારાસભ્ય...
વડોદરા: અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવનાર દબંગ નેતાના પુત્રને ત્રણ સંતાનો હોવાના મામલે જિલ્લા પંચાયત કચેરીમાં ચૂંટણી અધિકારીએ ફોર્મ રદ્દ કરતા જ ઉશ્કેરાયેલા ધારાસભ્ય...
વડોદરા: વડોદરા મહાનગર પાિલકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીની કાર્યવાહીમાં ભાજપને રામ રામ કરી અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવનાર રાજુ ઠક્કરનું ફોર્મ ટેકનીકલ ખામીને કારણે રદ્દ...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષના 461 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને આ ચૂંટણી માટે 461 ઉમેદવારો મેદાનમાં...
મહારાષ્ટ્રના પરભણીમાં હનુમાન મંદિરની છત તૂટી: 7 લોકોના મોત, 25થી વધુ ઘાયલ
ટેલિગ્રામ પર પ્રતિબંધ બાદ ભારતમાં VPNનો ધમાકેદાર ઉછાળો, લાખો યુઝર્સ પ્રભાવિત
‘સલમાન ખાન કોઈ ભગવાન નથી!’, કાલા હિરન ફિલ્મના ડિરેક્ટરનો જવાબ: ‘મારું કરિયર કોઈ બનાવી કે બગાડી નહીં શકે’
મિસ્ટર પરફેક્શનિસ્ટ’ ફરી બનશે દુલ્હા, 5 જુલાઈએ કરશે ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજા લગ્ન
NEET રી-એક્ઝામમાં નાગપુરના વિદ્યાર્થીનું અબુ ધાબીમાં કેન્દ્ર, ભુવનેશ્વરના વિદ્યાર્થીનું કેન્દ્ર દહેરાદૂનમાં
સુરતમાં મહોર્રમની નિયાઝના કાર્યક્રમમાં હોબાળો: એક થાળમાં 8 વ્યક્તિના નિયમને લઈને પરિવાર પર હુમલો
યુદ્ધવિરામ છતાં ઇઝરાયલે ફરીથી લેબનોન પર હુમલો કર્યો
ફિફા વર્લ્ડ કપમાં ખેલાડીઓ વચ્ચે ઘમાસાણ, કેનેડા-કતર મેચ બાદ મારામારી
ફ્લોપ ફિલ્મોની હેટ્રિક તરફ કંગના? ટેક્સ ફ્રી છતાં ‘ભારત ભાગ્ય વિધાતા’ બોક્સ ઓફિસ પર ધડામ, કંગનાની મુશ્કેલીઓ વધી
હેટ્રિકના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે ભારતીય મહિલા ટીમ, આજે દક્ષિણ આફ્રિકા સામે મોટો પડકાર
“ચાંદી ઓગળી ગઈ છે; ભૂલી જાઓ” ટીનુ યાદવ સાથે સંકળાયેલા દાગીનાની ચોરી અંગે મોટો પુરાવો
સોનાએ ગુમાવી દોઢ લાખની સપાટી, ચાંદીમાં બે દિવસમાં 13 હજારનો મોટો કડાકો, પ્લેટિનમ પણ હજારો રૂપિયા સસ્તું થયું
ચોમાસુ 23 જૂનથી આગળ વધશે: મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશામાં ચક્રવાતી સિસ્ટમો સક્રિય
ભારતને મળ્યો સોનાનો ખજાનો! ચાર સ્થળોએ થશે ગોલ્ડ માઇનિંગ, હજારો કરોડની સંપત્તિ બહાર આવવાની આશા
પાકિસ્તાનમાં આતંકનો ડબલ ધડાકો! રિમોટ કંટ્રોલ બ્લાસ્ટથી બે વાહનો ઉડ્યા, 7ના મોત; સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર
સીજફાયર પછી ફરી ભડક્યું સરહદી તણાવ! દક્ષિણ લેબેનનમાં ઇઝરાયલનો હુમલો, પાંચના મોતથી સ્થિતિ ગંભીર
NEET પહેલાં NTAની મોટી ભૂલ! નાગપુરના વિદ્યાર્થીને મળ્યું અબુ ધાબીનું પરીક્ષા કેન્દ્ર
NH-48 પર ‘ઝીરો ફેટાલિટી કોરિડોર’નો પ્રારંભ : અકસ્માતમાં મૃત્યુઆંક શૂન્ય કરવાનો સંકલ્પ
પંજાબ કાશ્મીર કે પશ્ચિમ બંગાળ નથી: ભાજપ એકલા હાથે જીતી ન શકે
વડોદરા : મહિલાને બેભાન કર્યા બાદ રોકડ અને સોનાની બુટ્ટી બે શખ્સોએ કાઢી લીધા
વિકાસની આંધળી દોડમાં ફુટપાથ પર ચાલવાનો મૂળભૂત અધિકાર હણાઈ ગયો છે
ભારતમાં 37 કરોડ લોકો નશાના બંધાણી, વર્ષે 9 લાખથી વધુ લોકોના મોત:નશાની લતથી દેશને દર વર્ષે રૂ.1.60 લાખ કરોડનું આર્થિક નુકસાન
પિતા ધર્મેન્દ્રની બીમારી દરમિયાન પાપારાઝી પર સની દેઓલના ગુસ્સાનું બોબી દેઓલે કર્યું સમર્થન
‘ફૂટપાથ પર ચાલવું નાગરિકોનો મૂળભૂત અધિકાર, રસ્તાઓ પર વાહનો કરતાં પદયાત્રીઓનો પહેલો હક’ સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
હરિયાણાના પોલીસ સ્ટેશનમાં કેન્સર પીડિત યુવક સાથે કથિત યૌન અત્યાચારનો આરોપ, 2 ASI અને હોમગાર્ડ સસ્પેન્ડ
હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનની નવી શરતો, જહાજોએ 48 કલાક પહેલાં લેવી પડશે મંજૂરી
ગઈકાલ સુધી આતંકવાદ પર પાકિસ્તાનને ઘેરતા ટ્રમ્પ, આજે જનરલ આસિમ મુનીરને ‘મહાન નેતા’ કેમ કહી રહ્યા છે?
સિંદૂર લગાવવાનો ઇનકાર પડ્યો ભારે! લગ્ન તૂટ્યા બાદ પિતાએ જીવતી દીકરીનું પૂતળું બનાવી કર્યા અંતિમ સંસ્કાર, અનોખો કિસ્સો ચર્ચામાં
બિહાર પોલીસમાં DSP બનશે ટીમ ઈન્ડિયાના બે બિહારી ક્રિકેટ સ્ટાર! સમ્રાટ ચૌધરી સરકારનો મોટો નિર્ણય
‘કૂતરા ભસે છે, પરંતુ વાઘ શિકાર કરે છે’ એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને બે ટૂક જવાબ, મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ગરમાયો શબ્દયુદ્ધ
વ્યારા તાલુકાના લોક પર્યટન ગોવાળદેવ ગામે આ ચોંકાવનારી ઘટના (SHOCKING NEWS) બનવા પામી છે જેમાં ફાંસો ખાધેલી હાલતમાં એક સાથે બે યુવકના મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં સોમવારે સાંજે સાગના ઝાડ પર નાયલોનની દોરી વડે ફાંસો ખાધેલી (HANGING) હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે.. ખુબ જ ઓછા કિસ્સા (RARE CASE)માં જોવા મળતી ઘટના છે જેમાં એક સાથે બે યુવકો મૃત મળી આવ્યા હોય, જો કે સૂત્રો પ્રમાણે મિત્રના લગ્નમાં જવા નીકળેલા રૂપવાડાના આ યુવકો ગોવાળદેવ નજીકથી ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતા.

મળતી માહિતી મુજબ રવિવારે રાતે વ્યારા તાલુકાના રૂપવાડા ગામે રહેતા બે યુવકો રાતે મિત્રના લગ્ન (MARRIAGE)માં જવાનું કહી મોટરસાયકલ (BIKE) પર નીકળ્યા હતા. અને સોમવારે પરત ન આવતા તેમની શોધખોળ આદરી હતી, જો કે યુવકો તો નહીં મળ્યા પણ એજ બે યુવકોની લાશ (DEAD BODY) વ્યારા તાલુકાના કાજણ ગામના ગોવાળદેવના મંદિર પાછળ સાગના ઝાડ પર નાયલોનની દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.
રવિવારે ઘરેથી નીકળેલા યુવકોની લાશ સોમવારે સાંજે મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ વ્યારા પોલીસ ઘટના સ્થળે જઈ ને બન્ને લાશોનો કબ્જો લઈ વ્યારા પીએમ રૂમમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ અગમ્ય કારણસર અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ મૃતદેહ રૂપવાડા ગામના આંબલી ફળિયામાં રહેતા અનિલભાઈ લાલજીભાઈ ચૌધરી (21), અને જગદીશભાઈ રણજીતભાઈ ચૌધરી (22)નો હોવાનું જાણવા મળ્યું છે, અને ગત રવિવારે રાત્રે અનિલ અને જગદીશ તેમના ઘરેથી વ્યારાના કેળકુઈ ખાતે લગ્નમાં જવા બાઇક પર નીકળ્યા હતા. જે બાદ બીજા દિવસે પરત ઘરે ન આવ્યા હતા. અને બન્ને આશાસ્પદ યુવકોના મૃતદેહ મળ્યા છે, જેમાં મૃતદેહથી થોડા અંતરે જ યુવકની બાઇક પણ મળી આવી છે. હાલ તો પોલીસે તપાસમાં આપઘાત (SUICIDE) પાછળનું કારણ હજી અકબંધ છે. જો કે પોલીસ દ્વારા તપાસ કર્યા બાદ સાચી હકીકત બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
જો કે ખુબ ઓછું જોવા મળતી ઘટના બે યુવકોના મૃતદેહ મળી આવતા લોકોમાં ચર્ચા સાથે જ અનેક તર્ક વિતર્ક સર્જાય રહ્યા છે, કે આ બન્ને યુવકે એક બીજાના પ્રેમ સંબંધમાં સમાજના ડરથી આ પગલું ભર્યું છે કે પછી કોઈક ભેદી વ્યક્તિએ મોકો મેળવી તેમનું કાળાશ કાઢી નાખ્યું છે?