ફાસ્ટેગનો અમલ શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે સુરત જિલ્લાના કામરેજ અને ભાટિયા ટોલનાકે સ્થાનિક વાહન માલિકો અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે ટોલટેક્સને...
પુલવામા હુમલાની બીજી વરસીએ આજે જમ્મુ અને કાશ્મીરના જમ્મુ શહેરમાંથી આજે એક શક્તિશાળી આઇઇડી મળી આવ્યું હતું અને આ સંદર્ભમાં ચારને અટકાયતમાં...
પ્રેમીઓના દિવસ તરીખે ઓળખાતા વેલેન્ટાઇન ડેના દિવસે આજે શહેરભરમાં મોટી સંખ્યામાં લગ્નો યોજાયા હતા. જેને લીધે શહેરના રસ્તાઓ પણ ટ્રાફિકજામની સમસ્યાઓ સર્જાઇ...
સરકારે આજે જણાવ્યું હતું કે તેણે ૧પમી ફેબ્રુઆરીની મધરાતથી ફાસ્ટેગ ફરજિયાત બનાવ્યું છે અને તે બેસાડાયા વિનાના કોઇ પણ વાહનને દેશભરના ઇલેકટ્રોનિક...
ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી. આ સાથે, તેણે ઘણા રેકોર્ડ પોતાના નામે...
રવિવારે અહીં ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમતના અંતે 249 રનની એકંદર લીડ સાથે ભારતીય ટીમે પોતાને કમાન્ડિંગ પોઝિશનમાં મૂકી...
વડોદરા: (Vadodra) વડોદરામાં ચૂંટણી પ્રચાર દરમ્યાન એક સભાને સંબોધિત કરતા સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી અચાનક ઢળી પડ્યા હતા. ચૂંટણી સભામાં મુખ્યમંત્રીને ચક્કર...
ગુજરાત: (Gujarat) રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહયો છે. રાજ્યમાં આજે નવા 247 કેસ નોંધાયા હતા. આજે 270 દર્દીઓ સાજા (Patient...
નવસારી, વલસાડ: (Navsari, Valsad) નવસારી-વલસાડ જિલ્લામાં રવિવારે કોરોનાનો નવો કોઈ કેસ નોંધાયો ન હતો. નવસારીમાં સતત ત્રીજા દિવસે પણ કોરોનાનો એકપણ કેસ...
કોર્ટે 23 વર્ષીય નૌદીપ કૌર ( navdeep kaur) ની કથિત ગેરકાયદેસર ધરપકડ અંગે સૂમોટો નોંધ લેતા નોટિસ ફટકારી હતી. જસ્ટિસ અરૂણકુમાર (...
સુરત: (Surat) આપ (AAP) નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ (Manish Sisodia) રવિવારે સુરતમા રોડ શો (Road Show) યોજ્યો હતો. વરાછામાં...
સુરત: (Surat) સુરતના આંગણે સુરત ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનના (Surat District Cricket Association) નેજા હેઠળ તથા બી.સી.સી.આઈ. (BCCI_ તથા ગુજરાત ક્રિકેટ એસોસીએશનના સીધા...
સુરત: (Surat) આગામી તા.21મીએ સુરત મહાપાલિકા માટે મતદાન થનાર છે, પ્રચાર ધીરેધીરે વેગ પકડી રહ્યો છે ત્યારે જ મનપાના વોર્ડ નં.14 (ઉમરવાડા-માતાવાડી)માંથી...
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (RAHUL GANDHI)એ રવિવારે આસામ (ASSAM)માં વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીના ચૂંટણી પ્રચાર ની શરૂઆત કરી હતી. તેમણે શિવાસાગર...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર (Election Campaign) ચરમસીમાએ પહોંચી ગયો છે. ત્યારે નેતાઓ પણ પોતાની જીત માટે વિરોધી પક્ષના નેતાઓને નીચા...
સુરત: (Surat) શહેરમાં યોજાતા વિવિધ કાર્યક્રમો, લગ્ન (Marriage) સમારંભો તથા વિવિધ મેળાવડાઓમાં મોટાભાગે લોકો માસ્ક પહેરવાનું ટાળી રહ્યા છે. પરિણામે શહેરમાં ફરીથી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( narendra modi) રવિવારે ચેન્નાઈ ( chennai) પહોંચ્યા હતા. અહીં તેમણે અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતમાં બનેલી...
પુલવામા હુમલાની બીજી વર્ષગાંઠ પર, સુરક્ષા દળોએ આતંકી હુમલાના મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યો. સુરક્ષા દળોએ જમ્મુ બસ સ્ટેન્ડમાંથી 7 કિલો ઇમ્પ્રોવિઝ્ડ એક્સપ્લોઝિવ...
ભારત અને ઇંગ્લેન્ડ (INDIA VS ENGLAND) વચ્ચે ચેન્નાઈના ચેપાક સ્ટેડિયમ ખાતે રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. ટોસ જીત્યા...
કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા અને તેમના પુત્ર ઓમર અબ્દુલ્લાને શ્રીનગર સ્થિત તેમના મકાનમાં બંધ કરી દેવામાં...
સાઉથના સુપરસ્ટાર પ્રભાસ ( superstar prabhash) અને પૂજા હેગડે ( pooja hegde) સ્ટારર ફિલ્મ ‘રાધે શ્યામ’ ( radhe shyam) નું ટીઝર રિલીઝ...
કૃષિ કાયદાઓ વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ખેડૂત આંદોલનના 80 દિવસ પૂરા થયા છે. દરમિયાન, ગાઝીપુર સરહદ પર સતત હલચલ ચાલી રહી છે....
વેલેન્ટાઇન ડે (Valentine’s Day) પર રવિવારે શહેરમાં 1000 લગ્ન થશે. 1500 રિંગ સેરેમની થશે. 35 કરોડ રૂપિયાનું ટર્નઓવર થવાનો અંદાજ છે. લગ્નની...
વર્ષ 2019 માં 14 ફેબ્રુઆરીએ દેશને હચમચાવી નાખ્યો. આ દિવસે થયેલા આતંકી હુમલા (PULVAMA ATTACK)માં સીઆરપીએફ (CRPF)ના 40 જવાન શહીદ થયા હતા....
પર્યાવરણીય કાર્યકર ગ્રેટા થનબર્ગે ( greta thanburg) એક ટૂલકિટ (દસ્તાવેજ) ને ટ્વિટ કર્યું છે જેમાં મોદી સરકારની ઘેરાબંધી કરવા અને ભારત (કિસાન...
યુએસ સેનેટ દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ( doanld trump) કેપિટલ હિલ ( capital hill) હિંસા મામલામાં મહાભિયોગથી મુક્તિ આપવામાં આવી છે....
રવિવારે વહેલી સવારમાં આંધ્રપ્રદેશ ( andhar pradesh) ના કુર્નૂલ ( kurnul) જિલ્લામાં બસ અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં...
ahemdabad : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જિલ્લા- તાલુકા અને નગરપાલિકાઓની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપ ( bhajap) અને કોંગ્રેસમાં કાર્યકર્તાઓમાં...
chamoli : ઉત્તરાખંડ ( uttrakhand) ગ્લેશિયર ફર્સ્ટના ચમોલી જિલ્લામાં રવિવારે સવારે ટપોવન સ્થિત ટનલ (tapovan tunnal) ) ની અંદરનો કાટમાળ કાઢતી વખતે...
સુરત: કોવિડ-19નું સંક્રમણ ઓછું થવા છતાં રેલવે તંત્ર દ્વારા ટ્રેન સેવા શરૂ કરવામાં આવી રહી નથી. જેના કારણે ડેઇલી મુસાફરોને ભારે તકલીફ...
અમેરિકાએ UFO ફાઇલો જાહેર કરી: દાવો- સ્પેસક્રાફ્ટમાંથી રહસ્યમય જીવો બહાર આવ્યા
દેશમાં લાગૂ થયા 4 નવા લેબર કોડ: 48 કલાકના કાર્ય સપ્તાહ અને ઓવરટાઇમ માટે નવા નિયમો
લાજપોર જેલનાં તંત્ર વિરૂદ્ધ બેફામ આક્ષેપ કરનાર માથા ભારે શિવરાજ સિંહને વધુ એક વખત જેલનાં સળિયા ગણવાનો વારો આવ્યો
યશસ્વી જયસવાલની મુશ્કેલીઓ વધી, NADAની નોટિસ… શેફાલી વર્મા પણ તપાસના ઘેરામાં
સુરત સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાની અચાનક મુલાકાત
શુભેંદુ અધિકારીનો 2020નો તે WhatsApp મેસેજ અને રાજીનામું,જેણે 6 વર્ષમાં મમતાના ‘મહાબરગદ’ને હચમચાવી દીધું
તમિલનાડુમાં નવી સરકાર અંગે સસ્પેન્સ યથાવત! VCK એ વિજય સમક્ષ મૂકી આ શરત
મમતાના સૌથી વિશ્વાસુ સાથીથી પશ્ચિમ બંગાળના પ્રથમ BJP મુખ્યમંત્રી સુધી: શુભેંદુ અધિકારીનો રાજકીય સફર
ગુજરાત સચિવાલયમાં જૂન મહિનામાં નિવૃત્તિની લહેર, સુરત મોડલને રાષ્ટ્રીય સ્તરે મળી રહી પ્રશંસા
2009માં રાહુલ ગાંધી સાથેની ‘ગુપ્ત બેઠક’ પછી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કેમ બદલ્યો હતો અભિનેતા વિજયે?
ગુજરાતમાં આત્મહત્યાના વધતા કેસ ચિંતાજનક, એક વર્ષમાં 8984 લોકોએ જીવન ટૂંકાવ્યું
ધોરણ-10ના પરિણામ બાદ ગુણ ચકાસણી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ
ન્યાયમંદિરના ભરચક વિસ્તારમાં સ્કોર્પિયોની સ્વિફ્ટને જોરદાર ટક્કર, પોલીસ ‘સીમાડા’ વિવાદમાં અટવાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમનને લઈ તંત્ર એલર્ટ
ક્રૂઝ શિપમાં ફેલાયો નોરો વાયરસનો કહેર! 3116 મુસાફરો વચ્ચે 115 લોકો બીમાર થતા મચ્યો ખળભળાટ
‘5+2+2+2-2’નું ગણિત કેમ નથી બેસતું? તમિલનાડુમાં સરકાર બનાવવામાં TVKના વિજયને પડી રહી છે મુશ્કેલી
પીએમ મોદીએ જેમના ચરણ સ્પર્શ કર્યા તે વરિષ્ઠ વ્યક્તિ કોણ? કોલકાતાના શપથવિધિ સમારંભમાં ભાવુક દૃશ્યે ખેંચ્યું સૌનું ધ્યાન
શુભેંદુ સરકારનો શપથવિધિ સમારંભ ભવ્ય રહ્યો, દિલીપ ઘોષથી અગ્નિમિત્રા પૉલ સુધી અનેક દિગ્ગજોએ લીધા મંત્રીપદના શપથ
ચેક રીટર્ન કેસમાં વળાંક : કાયદેસરનું લ્હેણું સાબિત ન થતા આરોપી નિર્દોષ જાહેર
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાર બની આગનો ગોળો, ચાલક જીવતા ભડથું થયો
સમા-હરણી લિંક રોડ પર સ્ક્રેપના સામાનમાં ભીષણ આગ,લોખંડ કટિંગ કરતા તણખો ઉડતા બની ઘટના
આઈનોકસ પાસે એવરેસ્ટ ઓનીક્સમાં છઠ્ઠા માળે સ્પામાં આગ
કરોડોના આંધણ છતાં વડોદરાના નસીબમાં પૂર ? તંત્રની રહેમનજરે નદીના શ્વાસ રૂંધવાનું સુનિયોજિત કાવતરું
અમદાવાદ પ્લેન ક્રેશ તપાસ અંતિમ તબક્કામાં, એક મહિનામાં આવી શકે ફાઈનલ રિપોર્ટ
પાકિસ્તાનની ટ્રેનોમાં હોય છે ખાસ ‘પાર્લર કોચ’
સાચી રીતે શીખવા માટે
પશ્ચિમ બંગાળમાં ઇતિહાસ રચાયો
દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં ફરી બદલાશે વાતાવરણ
પાવાગઢ ડુંગર પર દીપડાનો આતંક : વન વિભાગે પાંજરું મૂકી શરૂ કર્યું ઓપરેશન
પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો : ભારતનાં મતદારોનો મિજાજ બદલાયો છે?
ફાસ્ટેગનો અમલ શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે સુરત જિલ્લાના કામરેજ અને ભાટિયા ટોલનાકે સ્થાનિક વાહન માલિકો અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે ટોલટેક્સને લઇ ઘર્ષણ ઉભું થાય તેવી સ્થિતિ સર્જાઇ છે. સુરતમાં ટોલનાકાઓની વિરૂધ્ધમાં ના-કર લડત સમિતિના આંદોલન વચ્ચે ટોલનાકા સંચાલકોએ આવતીકાલે મઘ્યરાત્રિથી ભાટિયા ટોલનાકે આવવા જવાના 165 રૂપિયા અને કામરેજ ટોલનાકે આવવા જવાના 110 રૂપિયા વસુલવાનું નક્કી કરાયું છે.

કામરેજ ટોલનાકાના સંચાલકોએ સુરતના વાહનમાલિકો જો આરસી બુક અને અન્ય આધાર પુરાવા સાથે રજિસ્ટ્રેશન કરાવશે તો જવા આવવાના કુલ 40 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે ભાટિયા ટોલનાકે જો 265 રૂપિયાનો મંથલી પાસ નહીં કઢાવે તો જવા આવવાના 165 રૂપિયા ચુકવવા પડશે. માત્ર સુરતમાં નહીં પરંતુ તાપી જિલ્લાના માંડલ અને નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લાના ટોલનાકે પણ ઘર્ષણ થવાની શક્યતા છે.

ટોલનાકા સંચાલકોની માંગણીને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
સુરત જિલ્લાના કામરેજ અને ભાટિયા ટોલનાકે તથા તાપી જિલ્લાના માંડલ ટોલનાકે ઘર્ષણ થવાની શક્યતાને પગલે ટોલનાકાના સંચાલકોએ આજે સાંજથી પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી. જેને લીધે બન્ને જિલ્લાની પોલીસનો બંદોબસ્ત ગોઠવાઇ ગયો છે.
ટોલનાકાના સંચાલકોએ એક દિવસ પહેલાં જ કેસની લાઇન બંધ કરી દેતા ભાટિયા ટોલનાકે આજે રવિવારની રજાના દિવસે વાહનમાલિકો સાથે ખટરાગ થયો હતો. જોકે આજે સ્થાનિક વાહનો પાસે અગાઉની જેમ 20 રૂપિયાની વસૂલાત કરાઇ હતી.