જામનગર : ગુજરાત (Gujarat) રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે આ વરસાદી માહોલ વચ્ચે એક ચોકાવનારી ઘટના સામે આવી છે....
મુંબઇ: અભિનેતા વરુણ ધવનની (Varun Dhawan) ફિલ્મ ‘બવાલ’ (Bawaal) એમેઝોન પ્રાઇમ (Amazon Prime) પર રિલીઝ થવાને લઈને વિવાદ (Controversy) વધી રહી છે....
નવી દિલ્હી: ગંભીર નાણાકીય કટોકટીએ (Economic Crisis) સંયુક્ત રાષ્ટ્રને (United Nations) વિશ્વના (World) ઘણા દેશોમાં લાખો લોકોને ખોરાક, રોકડ ચૂકવણી અને સહાયમાં...
નવી દિલ્હી : ટ્વિટરના (Twitter) માલિક એલોન મસ્ક (Elon Musk) ટ્વિટરને વિશ્વનું સૌથી સુરક્ષિત (secure) અને શ્રેષ્ઠ (Best) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social...
વલસાડ : વલસાડના (Valsad) ધરમપુરથી એકસ ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધરમપુર રોડ પર આવેલા વિસ્તારમાં રહેતી મોટી બહેનના ઘરે ૪૦ વર્ષીય...
ભરૂચ: ગુજરાતમાં (Gujarat) ચારેય બાજુ વરસાદી કહેર જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને (Heavy Rain) કારણે જાહેર રસ્તાઓ અને કેટલાક વિસ્તારો પાણીમાં...
નવી દિલ્હી : સુષ્મિતા સેન ઘણા સમયથી બોલિવૂડથી દૂર હતી. પરંતુ OTT પ્લેટફોર્મ આવ્યા બાદ તેની કારકિર્દીને નવી ઉડાન મળી છે. સુષ્મિતા...
સેલવાસ-દમણ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલમાં (Khanvel) ભારે વરસાદને (Heavy Rain) લઈ ગુરૂવારથી જ મેઘતાંડવનો નજારો જોવા મળ્યો હતો. ત્યારે પુરના...
નવી દિલ્હી: કલમ 370 નાબૂદ થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં ઘણા ફેરફારો થઈ રહ્યા છે. ખીણ હાલમાં કેન્દ્રશાસિત પ્રદેશ છે અને હાલમાં લેફ્ટનન્ટ ગવર્નરના...
ગુજરાત : ગુજરાત સરકાર (Gujarat Govt) દ્વારા પોલીસના (Police) ખાખી (Khakhi) રંગમાં મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. સરકાર પોલીસના ખાખી રંગ...
નવી દિલ્હી: વર્ષ 2024માં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા (America) દ્વારા આયોજિત થનારા T20 વર્લ્ડ કપની (T20-World Cup) તારીખોને લઈને મોટી જાહેરાત કરવામાં...
નવી દિલ્હીઃ કેરળના (Kerala) રાજ્યપાલ (Governer) આરિફ મોહમ્મદ ખાનની સુરક્ષામાં મોટી ભૂલ સામે આવી છે. મળતી માહિતી મુજબ મોડી રાત્રે નોઈડા (Noida)...
સુરત: સુરત (Surat) કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશ અધ્યક્ષસ્થાને વેસુ સ્થિત વિજયલક્ષ્મી હોલ ખાતે હેલ્થ એન્ડ વેલનેસ શો તથા એક્ઝિબિશન...
રાજસ્થાન: રાજસ્થાનનાં જયપુરમાં (Jaipur) ભારે વરસાદે તબાહી મચાવી છે. જયપુર વરસાદના પાણીમાં જાણે જળમગ્ન થઈ ગયું હોય તેવી સ્થિત સર્જાઈ છે. શહેરમાં...
અમદાવાદ: ચોમાસાની (Monsoon) ઋતુમાં વાતાવરણ અહલાદય હોય છે. આવા વાતાવરણમાં લોકોને નેચર સાથે રહેવું ગમે છે. જેનાં કારણે લોકો હિલ સ્ટેશન તેમજ...
નવી દિલ્હી: વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ’ (INDIA) ના 21 સાંસદોનું પ્રતિનિધિમંડળ વાસ્તવિકતાનું મૂલ્યાંકન કરવા હિંસાગ્રસ્ત મણિપુરની (Manipur Violence) બે...
મુંબઇ: મનોરંજન (Entertainment) માટેનો સૌથી લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની (Taarak Mehta Ka Ooltah Chashmah) આખી સ્ટાર કાસ્ટને લોકો પસંદ...
મહુવા: સમગ્ર દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) શુક્રવારે પડેલા મૂશળધાર વરસાદને કારણે મહુવા (Mahuva) અને કપરાડાના અનેક વિસ્તારોમાં જમીનનું ધોવાણ થયું હતું. શુક્રવારે...
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ (BJP) 2024ની ચૂંટણીની (Election) તૈયારીઓ શરૂ કરી દીધી છે. મિશન 2024 અંતર્ગત BJPનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ...
સુરત: ફળોના રાજા કેરીનું (Mango) આ વર્ષે સમગ્ર ગુજરાતમાં (Gujarat) બમ્પર ઉત્પાદન (Production) થયું હતું. કેરીનો ઇતિહાસ 5000 વર્ષથી પણ પુરાણો છે....
નવી દિલ્હી: અલવર જિલ્લાના ભીવાડીથી પાકિસ્તાન (Pakistan) ગયેલી અંજુ (Anju) અને નસરુલ્લાએ નિકાહ (Nikah) કરી લીધા હોય તેવો વીડિયો (Video) સોશિયલ મીડિયા...
સુરત: સુરતના (Surat) સગરામપુરાના અમરદીપ એપાર્ટમેન્ટના ચોથા માળનો દાદરનો ભાગ તૂટીને (Staircase collapsed) પાર્કિંગમાં (Parking) પડતા એક મોપેડને (Moped) ભારે નુકશાન થયું...
રાંચી: ઝારખંડના બોકારોમાં (Bokaro) શનિવારે સવારે મોહરમનાં જુલૂસ દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં તાજિયા હાઈ ટેન્શન વાયરને (High tension wire)...
સુરત: સુરતનાં (Surat) કામરેજના અંત્રોલી ગામે દીપડાનો (Leopard) પાલતુ શ્વાન પર હુમલો (Attack) કરતો વિડીયો (Video) સામે આવ્યો છે. એટલું જ નહીં...
વિશ્વમાં પ્રદૂષણ એવી ભયંકર રીતે વધી રહ્યું છે કે તેના કારણે ભવિષ્યમાં આખી પૃથ્વી નાશ પામે તો નવાઈ નહી હોય. પ્રદૂષણને કારણે...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં (Maharastra) શનિવારે એક ભયાનક બસ અકસ્માત (Bus Accident) થયો હતો. અહીં બુલઢાણા જિલ્લાના મલકાપુર શહેર નજીક નેશનલ હાઈવે-6 પર શનિવારની...
સુરત: સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) 7.56 કરોડનું GST કૌભાંડની (SCAM) મુખ્ય મંત્રીને કરાયેલી લેખિત ફરિયાદની (complaint) કોપી વાઇરલ થયાના લગભગ એક મહિના...
સુરત : સુરતનાં (Surat) કાપડ ઉદ્યોગમાં મંદીની બૂમો વચ્ચે સિઝનલ સાડીની ડિમાન્ડ નીકળતા લહેરિયા સાડીનાં (Laheriya saree) વેપારીઓને મોટી રાહત થઈ છે....
સુરત : વેસુના ઠગ દલાલે (Broker) અડાજણ પાટિયા ખાતે રહેતા રોકાણકાર (Investor) સાથે એક કરોડની ઠગાઇ કરી હતી. વેસુના જમીન દલાલ જિગ્નેશે...
સુરત: ગત તા.23 જુલાઇના રોજ રાત્રિના સમયે સાડા નવ વાગ્યે મર્સિડીઝ બેન્ઝ કારમાં (Car) સ્ટંટ (Stant) કરતા બે યુવાનનો વિડીયો (Video) વાયરલ...
હોર્મુઝ બાદ હવે બાબ અલ-મંડેબ જોખમમાં? સાઉદીની અમેરિકાને ચેતવણી
નીતિશ કુમારે છોડી CM ખુરશી, ઉત્તરાધિકારીનો નિર્ણય બાકી
ભારત અમારો મિત્ર દેશ, ભારતીય જહાજોની અવરજવર સુરક્ષિત રહેશે, ઈરાનનો મોટો સંદેશ
બિહારમાં CM બદલાશે, પણ સરકાર રહેશે નીતિશ કુમારની જ: સંજય ઝા
મધ્યસ્થી બનવા નીકળેલા પાકિસ્તાનને ઝટકો, શેરબજારમાં 6600 પોઈન્ટનું મહાગાબડું
CBSE Result 2026 પર મોટું અપડેટ: આજે નહીં, પણ એપ્રિલ અંત સુધી રાહ!
ઈન્કમટેક્સ રિટર્નના નવા ફોર્મ જાહેર, હવે ITRમાં આપી શકાશે બે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી
ધાવટ ચોકડી પાસે ભયાનક અકસ્માત: કરજણ ફાયર વિભાગની ત્વરિત કામગીરીથી ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ
સ્ટોક માર્કેટ,NSE-BSE હોલિડે લિસ્ટ જાહેર,ટ્રેડર્સ માટે મહત્વપૂર્ણ અપડેટ
IT ઉદ્યોગ પર AIનો ખતરો નહીં, પરંતુ ગોલ્ડન ચાન્સ: TCS
ગઢમાં જ ગાબડું! વડોદરા કોંગ્રેસના બે ઉમેદવારોએ પેનલ તોડી, પક્ષ સામે બળવો કરનાર હરીશ પટેલ સાથે પ્રચાર શરૂ કર્યો
સુરતના મિલેનિયમ માર્કેટમાં ફરી આગનો તાંડવ, વેપારીઓમાં હાહાકાર
દશરથ-1 તાલુકા પંચાયત બેઠક પર ભાજપે છેલ્લી ઘડીએ ઉમેદવારનું પત્તું કાપી નવા ચહેરાને મેન્ડેટ આપ્યો
સુરત પોલીસ કમિશનરની અનોખી પહેલ
પિતાના અનૈતિક સંબંધો બન્યા મોતનું કારણ
આયરલેન્ડ T20I માટે વૈભવ સુર્યવંશી BCCIની નજરમાં! 15 વર્ષની ઉંમરે ટીમ ઈન્ડિયા ડેબ્યુનો મોકો
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર સુંદરપુરા પાસે અકસ્માત, બાઈક ચાલકનું મોત
ભાજપના ઉમેદવારોનો પ્રચાર આકરા પાણીએ: અનેક વોર્ડમાં સ્થાનિકોનો ‘ઘેરાવો’ અને સવાલોનો મારો
800 વર્ષ જૂની વિરાસત અને પ્રાકૃતિક સૌંદર્યનો સંગમ ધરાવતું ઉમરપાડા તાલુકાનું ગામ : વાડી
રાષ્ટ્રીય કક્ષાના IDE બૂટકેમ્પમાં ગાંધીનગર પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ ‘બેસ્ટ આઈડિયા પિચિંગ’ એવોર્ડ જીત્યો
અમદાવાદ-પટણા વચ્ચે ‘અમૃત ભારત એક્સપ્રેસ’ દોડશે
ગરમીને લીધે અમદાવાદમાં શાળાઓ ફક્ત સવારે ચાલશે
77 કરોડના સાયબર ફ્રોડમાં 16 આરોપી ઝડપાયા
ડ્રીમ ડેબ્યૂ એવું હોય! બે ‘અનકૅપ્ડ’ બોલરોએ મચાવી તબાહી
ગાંધીધામ અને માલદા ટાઉન વચ્ચે ‘સમર સ્પેશિયલ’ ટ્રેન દોડશે
વડોદરા :કારેલીબાગમાં મહિલાના ગળામાંથી અછોડો તૂટ્યો
નડિયાદ મનાપની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારોને ધાક-ધમકી, હેરાનગતિનો આક્ષેપ
જૂનાગઢમાં જગદીશ વિશ્વકર્માનો હુંકાર: ‘મેરા બુથ સબસે મજબૂત’ના મંત્ર સાથે વિજયનો વિશ્વાસ, રાજયમાં ભાજપની 41 બેઠકો બિનહરીફ
‘યોગમય ગુજરાત’ના સંકલ્પને મળશે વેગ: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને લકુલિશ યોગ યુનિવર્સિટી વચ્ચે MoU સંપન્ન
ચાંદખેડાના ખીરાકાંડમાં માતાને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસની સઘન પૂછપરછ શરૂ
જામનગર : ગુજરાત (Gujarat) રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે આ વરસાદી માહોલ વચ્ચે એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના જામનગરમાંથી (Jamnagar) સામે આવી છે. જામનગરમાં આવેલ સપડા ગામ નજીક આવેલા સપડા ડેમમાં (Sapda Dam) પાંચ લોકો ડુબી જવાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી અનુસાર ડેમમાં ડુબેલા લોકો એક જ પરિવારના હતા. માહિતી મળતા જ ઘટના સ્થળે 108 અને પોલીસ દોડી આવી હતી.
મળતી માહિતી અનુસાર પરિવારના સભ્યોમાં બે મહિલા, બે પુરુષ અને એક યુવક સહિત પાંચ લોકો ડુબ્યા હતા. જામનગર શહેરમાં આવેલા દીગ્વિજ્ય પ્લોટ વિસ્તારમાં ગજાનંદ નામની પ્રોવિઝન સ્ટોર ચલાવતા મહેશભાઈ મંગે (ઉવ. 44) તેમની સાથે તેમના પત્ની લીનાબેન (ઉવ .41), પુત્ર સિદ્ધ (ઉવ. 20) અને તેમના પાડોશમાં રહેતા અનિતાબેન વિનોદભાઈ દામા (ઉવ .40) પણ પોતાના 10માં ધોરણમાં અભ્યાસ કરતા પુત્ર રાહુલને (ઉવ.17) લઇને મહેશભાઇના પરિવાર સાથે ગયા હતા.
ફરવા માટે સપડા ડેમ ખાતે ગયા હતા
તેઓ ફરવા માટે સપડા ડેમ ખાતે ગયા હતા. જ્યાં તેઓ ડેમમાં નાહવા માટે ગયા હતા. પરંતુ તે લોકોને ખબર ન હતી કે તેઓ ત્યાંથી ક્યારેય પાછા આવી શકશે નહી. એક જ પરિવારના ત્રણ અને બે એમ કુલ પાંચ લોકોના અચાનક મોત થતા કચ્છી ભાનુશાળી અને સિંધિ ભાનુશાળી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
ઘટના સ્થળે ફાયર બ્રિગેડ, 108 અને પોલીસનો કાફલો દોડી આવી
માહિતી મળતા ઘટના સ્થળે ફાયર બ્રિગેડ, 108 અને પોલીસનો કાફલો દોડી આવી હતી અને બચાવ કામગીરી શરુ કરી હતી. રેસ્ક્યૂ ટીમે દ્વારા પાંચેય લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ ઘટનામાં ભોગ બનેલો મહેશભાઇનો પુત્ર સિદ્ધ મંગે મહેસાણા ખાતે એન્જિનિયરનો અભ્યાસ કરતો હતો. જે જામનગર આવ્યો હતો. તે પરિવાર સાથે નજીકમાં જ આવેલા સપડા ડેમ ખાતે ફરવા ગયો હતો. જ્યાં આ ઘટના બની હતી.