સરકારના વખતોવખત બદલાતા જતા નાણાં વિભાગના સચિવો કનેથી અલગ અલગ જાણેલું કે, ‘દેવું કરીને ચોમાસામાં ઘી પીઓ ‘અથવા ‘અધિક માસ દરમિયાન જાત્રા...
તા.28/7નાં અંકમાં અનિલભાઈ શાહનું ‘ઢોંગી બાબાઓનાં અપકૃત્યો’સંદર્ભેનું ચર્ચાપત્ર વાંચ્યું. કહેવાતા માનસશાસ્ત્રીઓ અધ્યાત્મવિદ્યામાં પારંગત, સારાસારના વિવેકથી ઓતપ્રોત છે એમ માની લેવું અસ્થાને છે!...
નવી દિલ્હી: અમેરિકાના (America) નોર્થ કેરોલિનામાંથી એક ચોંકવનારો મામલો સામે આવ્યો છે. 10 વર્ષની એક બાળકીના લગ્ન (Marriage) તેની ઈચ્છાથી તેનાં બોયફ્રેન્ડ...
સમાચારપત્રો દ્વારા અનેકવાર આર્થિક દેવું ન ભરપાઈ કરી શકવાને કારણે ઘણી વ્યક્તિ આત્મહત્યાનો આત્મઘાતક રાહ અપનાવે છે. લેણદારોની કડક ઊઘરાણી અને નાંણા...
સુરત: લીંબાયતમાં ધોળે દિવસે કેટલાક ઈસમો સાયકલ સવારને મારી ને લૂંટ (Robbery) ચલાવતા હોવાનો વિડીયો (Video) વાઇરલ થયો છે. અસામાજિકતત્વો સામે સ્થાનિક...
એક મોટા ઝેન ગુરુ પાસે તેમનો એક શિષ્ય આવ્યો.એ શિષ્ય બહુ હોંશિયાર હતો અને તે વધુ ને વધુ ઝડપથી બધું શીખીને આગળ...
જે શાશ્વત છે તેને ઓળખવા જાગૃત રહીએ હમણાં સાયન્સ ક્રિકશન દર્શાવતી એક શોર્ટ ફિલ્મ વાયરલ થઈ છે. પ્રારંભે સૅટલાઈટથી સમગ્ર પૃથ્વી દેખાડવામાં...
સુપ્રિમ કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં તેમની સજા પર સ્ટે મૂકીને મોટી રાહત આપી છે. આ રાહત ફક્ત સંસદમાં તેમના ફરીથી પ્રવેશ...
દેશના ઉત્તર પૂર્વીય ભાગના સાત રાજ્યોમાંનુ એક રાજ્ય એવું મણિપુર છેલ્લા સાડા ત્રણેક મહિનાથી સળગી રહ્યું છે. ત્રીજી મેના રોજ ત્યાંના કૂકી...
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાંથી (Jammu Kashmir) કલમ 370 (Article-370) હટાવવાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં (SC) સુનાવણી ચાલી રહી છે. દરમ્યાન આ મામલે...
ભારત પાસે ભૂતકાળનો ભવ્ય વારસો પડ્યો છે, પણ ભારતની પ્રજા અને ખાસ કરીને સરકાર પ્રાચીન વારસાની જાળવણી બાબતમાં ઉદાસીન છે. પુરાતત્ત્વ ખાતાના...
તલગાજરડા, મહુવા: મોરારીબાપુ દ્વારા આયોજીત 12 જ્યોતિર્લિંગ ખાતે રામકથાની પવિત્ર યાત્રાનું 8 ઓગસ્ટ, 2023ના રોજ ગુજરાતના તલગાજરડા ખાતે બાપુના ચિત્રકુટધામમાં સમાપન કરવામાં...
નવી દિલ્હી: રાહુલ ગાંધીની (RahulGandhi) સંસદમાં વાપસી બાદ કોંગ્રેસ (Congress) એક્શન મોડમાં હોય તેવું લાગી રહ્યું છે. પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી...
વિરપુર: વિરપુર (Virpur) તાલુકામાં છેલ્લા એક માસ અગાઉ ભારે વરસાદ (Heavy Rain) ખાબક્યો હતો. તે દરમ્યાન તાલુકાના મોટાભાગના નદી નાળા તળાવો છલાકાઈ...
સુરત: સુરતના (Surat) એક બ્રીજ ઉપર યુવતી જાહેરમાં ચક દુમ દુમ – ચક દુમ દુમ કરતા ગીત ઉપર ડાન્સ (Dance) કરતી હોવાનો...
સુરત : સુરતમાં (Surat) ભારતને (India) કાજે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનારા વીર-વીરાંગનાઓને અંજલિ આપવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા તા. 9 થી 30...
સુરત : સુરત (Surat) અમરોલીની જે.ઝેડ શાહ કોલેજમાં (College) એસ.વાય. બી.કોમ સેમેસ્ટર-4 ની પરીક્ષામાં (Exam) બી.એ- બી.કોમના બદલે બેન્કિંગ વિષયનું પેપર વિદ્યાર્થીઓને...
ગુજરાત: ગુજરાતના (Gujarat) અનેક જીલ્લાઓને મેઘરાજાએ ઘમરોળ્યું છે. હાલ મેઘરાજાની સવારી થોડી ધીમી પડી હતી. પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા વરસાદના (Monsoon)...
ગુજરાત: સામાન્ય રીતે ઓગસ્ટ (August) મહિનો એટલે તહેવારોનો (Festivals) મહિનો એમ માનવામાં આવે છે. ઓગસ્ટમાં શ્રાવણ માસની સાથે સાથે જન્મીષ્ટમી, રક્ષાબંધન જેવા...
ભરૂચ(Bharuch) : આમોદ (Aamod) અને જંબુસર (Jambusar) નગર પાલિકાની (municipality) 6 બેઠકો ખાલી પડતા યોજાયેલી પેટા ચૂંટણીમાં (By-election) 4 પર ભાજપ અને...
અમદાવાદ: રસ્તા પર 9 નિર્દોષ લોકોને કચડી મોતને ઘાટ ઉતારનાર નબીરા તથ્ય પટેલે જેલમાં પણ નખરાં શરૂ કરી દીધાં છે. 9 લોકોના...
મુંબઈ: સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ લાંબી ચાલતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્મા (TarakMehtaKaOoltaChashma) છેલ્લાં કેટલાંક દિવસોથી કોન્ટ્રોવર્સીના લીધે...
નવી દિલ્હી: વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) વધુ એક ભારતીય કફ સીરપને (Cough Syrup) લઈને એલર્ટ જારી કર્યું છે. WHOએ ઈરાકમાં (Iraq) સામાન્ય...
નવી દિલ્હી: પાકિસ્તાનથી (Pakistan) પોતાના પ્રેમીને મળવા ભારત (India) આવેલી સીમા હૈદર (Seema Haider) હાલ ચર્ચાનો વિષય બની છે. હિંદુસ્તાની યુવક સચિન...
સુરત: આદિવાસી (Tribal) બાંધવોના વિકાસ માટે રાજય સરકાર હરહંમેશ કટિબધ્ધ રહી છે. આદિજાતિ પ્રજામાં શિક્ષણનું (Education) પ્રમાણ વધે તથા બાળકોમાં નાનપણથી સારા...
પલસાણા(Palsana) : સુરત (Surat) જિલ્લા એલસીબીએ (LCB) બાતમીના આધારે દમણથી (Daman) દારૂ (Liquor) ભરીને આવતી ટ્રકને કડોદરા સીએનજી પંપ નજીક ઊભી રાખી...
ભરૂચ: ભરૂચના (Bharuch) દહેજ (Dahej) બાયપાસ રોડ પર આવેલી મંગલદીપ સોસાયટીમાં મહાદેવ મંદિરમાં (Mahadev Temple) તસ્કર (Thief) ત્રાટક્યો હતો. મંદિરમાં રહેલી દાનપેટી...
ભરૂચ: ભરૂચમાંથી (Bharuch) પસાર થતી નર્મદા (Narmada) નદીના (River) રેતાળ અને માટીવાળા કિનારા મગરો (Crocodile) માટે અનુકૂળ આશ્રયસ્થાન બની ગયા છે. છેલ્લા...
વડોદરા: શહેરી વિસ્તારમાં વાહન સહેજ પણ નો પાર્કિંગ હોય તો ટ્રાફિક પોલીસ દ્વારા તુરંત ડીટેઇન કરી લેવાય છે તો પછી વડોદરામાં પ્રવેશવાના...
નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકાર (BJP) વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ અંગે આજથી લોકસભામાં ચર્ચા શરૂ થઈ છે. કોંગ્રેસના (Congress) અસમના સાંસદ...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
સરકારના વખતોવખત બદલાતા જતા નાણાં વિભાગના સચિવો કનેથી અલગ અલગ જાણેલું કે, ‘દેવું કરીને ચોમાસામાં ઘી પીઓ ‘અથવા ‘અધિક માસ દરમિયાન જાત્રા કરો’ યા પછી ‘ઘર ખરીદો’…! હાહાહા ! અત્રે વાર્તા નકલી ઘી ઉપર પ્રસ્તુત.. જાણીતી,માનીતી અને લોકપ્રિય બ્રાન્ડનેમ કમ્પનીનું કથિત નકલી શુદ્ધ ઘી મુક્ત બજારમાંથી પકડાયું અને / અથવા કહેવાતું બનાવટી દેશી ઘી ઉત્પાદન / પેકીંગ થતું હોવા અંગેની ફેક્ટરી ઝડપાય વિગેરે સમાચારો અવારનવાર જાણવા મળતા હોય છે કેમ કે, જમાનો ગુણવત્તા અને શુદ્ધતાનો રહ્યો નથી,
મિલાવટ(ભેળસેળ)કરવાનો ખરાબ સમય ચાલતો હોવાથી અને ત્યાં ગંદુ રાજકરણ અને ઠેરઠેરનો ભ્રષ્ટાચાર નડતો હોય પછી શુદ્ધતા અને ગુણવત્તાની ગેરેન્ટી વોરંટી કયા રહેવા પામી !? ખેર, ઓળખો .. !બજારનું દેશી / શુદ્ઘ ઘી નકલી છે કે અસલી?! અલબત, શુદ્ધ / દેશી ધી વગર ભારતીય વાનગીનો ટેસ્ટ બિલકુલ અધૂરો અને અપૂર્ણ જ હોય છે. પહેલાના સમયથી જ દેશી / શુદ્ધ ઘી ભારતીય વાનગીઓ અને આયુર્વેદિકિ ચિકિત્સા પદ્ધિતિનો મુખ્ય સ્ત્રોત રહ્યો છે. એવું કહેવાય છે કે, દાળ-શાકમાં અનેક રોગોથી છુટકારો મેળવવા દેશી / શુદ્ધ ઘીનો વધારે માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે કિન્તુ તે ત્યારે જ સંભવ છે કે જ્યારે ઘી અસલી અને ચોખ્ખુ હોય. !
બલ્કે, બજારમાંથી લીધેલું ઘી એ અસલી છે કે નકલી તેની ખરાઈ અને ભૌતિક તપાસ નિમ્નલિખિત રીતે શક્ય છે! સર્વ પ્રથમ દેશી ઘી ઉકાળવાથી હકીકત સામે આવશે. સૌ પહેલાં 4 થી 5 ચમચી ઘીને કોઇ એક વાસણમાં નાખીને તેને બરાબર ઉકાળી લ્યો અને પછી તેને વાસણમાં જ 24 કલાક સુધી મૂકી રાખો. 24 કલાક બાદ પણ ઘીમાંથી સુગંધ આવી રહી છે તો સમજી જજો કે તે ઘી અસલી છે. પરંતુ જો ઘીમાંથી સુગંધ નહિ આવે તો ભૂલથી પણ તે ઘીનો ખાવામાં ઉપયોગ નહિ કરતા કારણ કે ઘી નકલી હોઇ શકે છે.
બીજી રીતે મીઠું ભેળવીને ચેક કરો! એ માટે સૌ પ્રથમ એક વાસમણાં બે ચમચી ઘી, અડધી ચમચી મીઠું અને એક ચપટી હાઇડ્રોક્લોરિક એસિડ ભેળવો અને તેને 20 મિનિટ સુધી અલગ કરીને મૂકી રાખો. 20 મિનિટ બાદ ઘીનો રંગ ચેક કરો. જો ઘીએ કોઇ જ રંગ નથી બદલ્યો તો ઘી અસલી છે. પરંતુ જો ઘી લાલ અથવા તો કોઇ અન્ય રંગ પકડી લે છો તો સમજી જજો કે ઘી નકલી હોઇ શકે છે.! પાણીથી પણ થશે, અસલી ઘીની ઓળખ સૌ પહેલાં એક ગ્લાસમાં પાણી ભરીને તેમાં એક ચમચી ઘી મેળવી દો. હવે ઘી પાણીની ઉપર તરવા લાગે છે તો સમજી જજો કે ઘી અસલી છે પણ જો ઘી પાણીની નીચે બેસી જાય તો સમજી જજો કે ઘી નકલી હોઇ શકે છે.! (એક ગૂઢ રહસ્યમય અભ્યાસ મુજબ !)
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન .- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.