નવસારી: રાજ્યના કેટલાક ભાગોમાં પશુઓમાં એકાએક જોવા મળેલો લમ્પી વાયરસ (Lumpy Virus) હવે અન્ય ભાગોમાં પણ ફેલાય રહ્યો છે. નવસારીમાં (Navasari) પણ...
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) બુધવારે સાંસદ ભવનમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર પોતાનું ભાષણ આપ્યું હતું. રાહુલ પોતાનું ભાષણ...
ભરૂચ: સરદાર સરોવર ડેમની (Sardar Sarovar Dam) સપાટી સીઝનમાં (Rainy Season) પ્રથમ વાર 131 મીટરે પહોંચી ગઈ છે. સરદાર સરોવર ડેમની સપાટી...
નવી દિલ્હી: અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે બુધવારે બીજા દિવસે સંસદમાં તીખી દલીલો (Debate in Parliament on No-Confidence Motion) ચાલી રહી છે. રાહુલ...
સુરત: કામરેજમાં એક બેરોજગાર યુવકે ઝેરી દવા (Poison) પી આપઘાત (Suicide) કરી લેતા ચર્ચાનો વિષય બન્યો હતો. સ્થાનિક લોકોએ કહ્યું હતું કે...
નવી દિલ્હી: ‘હું ચંદ્રની ભ્રમણકક્ષામાં આવ્યો છું, ફોટો મોકલું?’… આ ચંદ્રયાન-3એ (Chandrayaan-3) પૂછ્યું છે. ચંદ્રયાને ટ્વીટ કરીને આ સવાલ પૂછ્યો છે. આ...
સુરત (Surat): શહેરમાં પાલ (Pal) મેઈન રોડ પર બે કાર વચ્ચે અકસ્માત (CarAccident) થતાં બબાલ (Fight) થઈ હતી. જેમાં એક કારચાલકે એક...
ગાંધીનગર: રાજ્યમાં શૈક્ષણિક વર્ષ 2023- 24ના વર્ષમાં મેડિકલ અને ડેન્ટલ (Medical Dental) કોર્સમાં પ્રથમ વર્ષના પ્રવેશ માટેની પ્રથમ રાઉન્ડની કાર્યવાહીની તમામ પ્રવેશ...
ગાંધીનગર,સુરત: કેન્દ્ર સરકારની (Central Government) ઉડાન (Udan) યોજનાની તર્જ પર ગુજરાતની (Gujarat) VGF યોજના હેઠળ નાના શહેરોને અમદાવાદ (Ahmedabad) – વડોદરાથી (Vadodara)...
સુરત: સુરત (Surat) સિવિલ હોસ્પિટલના (Civil Hospital) એક મેડિકલ ઓફિસરે (Medical Officer) અજાણ્યા મેસેજ (Message) પર ક્લિક કરતા જ 40 હજાર ગુમાવ્યા...
સુરત: શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં બે બનાવોમાં બે વ્યકિતઓના હાર્ટ એટેકથી (Heart Attack) મોત (Death) નિપજ્યા છે. મોટા વરાછા વિસ્તારમાં રહેતા 37 વર્ષિય...
સુરત (Surat) : શહેરમાં આ વખતે પહેલા વરસાદે (Rain) જ મોટા ભાગના રસ્તાઓ ડેમેજ (Damage Road) કરી દેતા શાસકોની પોલ ખુલી જવા...
ઉત્તરાખંડ: પહાડી વિસ્તારોમાં આગામી 24 કલાક માટે ભારે વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. હિમાચલ- ઉત્તરાખંડ સહિત દેશના 7 રાજ્યોમાં વરસાદનો કહેર...
સરકારના વખતોવખત બદલાતા જતા નાણાં વિભાગના સચિવો કનેથી અલગ અલગ જાણેલું કે, ‘દેવું કરીને ચોમાસામાં ઘી પીઓ ‘અથવા ‘અધિક માસ દરમિયાન જાત્રા...
તા.28/7નાં અંકમાં અનિલભાઈ શાહનું ‘ઢોંગી બાબાઓનાં અપકૃત્યો’સંદર્ભેનું ચર્ચાપત્ર વાંચ્યું. કહેવાતા માનસશાસ્ત્રીઓ અધ્યાત્મવિદ્યામાં પારંગત, સારાસારના વિવેકથી ઓતપ્રોત છે એમ માની લેવું અસ્થાને છે!...
નવી દિલ્હી: અમેરિકાના (America) નોર્થ કેરોલિનામાંથી એક ચોંકવનારો મામલો સામે આવ્યો છે. 10 વર્ષની એક બાળકીના લગ્ન (Marriage) તેની ઈચ્છાથી તેનાં બોયફ્રેન્ડ...
સમાચારપત્રો દ્વારા અનેકવાર આર્થિક દેવું ન ભરપાઈ કરી શકવાને કારણે ઘણી વ્યક્તિ આત્મહત્યાનો આત્મઘાતક રાહ અપનાવે છે. લેણદારોની કડક ઊઘરાણી અને નાંણા...
સુરત: લીંબાયતમાં ધોળે દિવસે કેટલાક ઈસમો સાયકલ સવારને મારી ને લૂંટ (Robbery) ચલાવતા હોવાનો વિડીયો (Video) વાઇરલ થયો છે. અસામાજિકતત્વો સામે સ્થાનિક...
એક મોટા ઝેન ગુરુ પાસે તેમનો એક શિષ્ય આવ્યો.એ શિષ્ય બહુ હોંશિયાર હતો અને તે વધુ ને વધુ ઝડપથી બધું શીખીને આગળ...
જે શાશ્વત છે તેને ઓળખવા જાગૃત રહીએ હમણાં સાયન્સ ક્રિકશન દર્શાવતી એક શોર્ટ ફિલ્મ વાયરલ થઈ છે. પ્રારંભે સૅટલાઈટથી સમગ્ર પૃથ્વી દેખાડવામાં...
સુપ્રિમ કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં તેમની સજા પર સ્ટે મૂકીને મોટી રાહત આપી છે. આ રાહત ફક્ત સંસદમાં તેમના ફરીથી પ્રવેશ...
દેશના ઉત્તર પૂર્વીય ભાગના સાત રાજ્યોમાંનુ એક રાજ્ય એવું મણિપુર છેલ્લા સાડા ત્રણેક મહિનાથી સળગી રહ્યું છે. ત્રીજી મેના રોજ ત્યાંના કૂકી...
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાંથી (Jammu Kashmir) કલમ 370 (Article-370) હટાવવાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં (SC) સુનાવણી ચાલી રહી છે. દરમ્યાન આ મામલે...
ભારત પાસે ભૂતકાળનો ભવ્ય વારસો પડ્યો છે, પણ ભારતની પ્રજા અને ખાસ કરીને સરકાર પ્રાચીન વારસાની જાળવણી બાબતમાં ઉદાસીન છે. પુરાતત્ત્વ ખાતાના...
તલગાજરડા, મહુવા: મોરારીબાપુ દ્વારા આયોજીત 12 જ્યોતિર્લિંગ ખાતે રામકથાની પવિત્ર યાત્રાનું 8 ઓગસ્ટ, 2023ના રોજ ગુજરાતના તલગાજરડા ખાતે બાપુના ચિત્રકુટધામમાં સમાપન કરવામાં...
નવી દિલ્હી: રાહુલ ગાંધીની (RahulGandhi) સંસદમાં વાપસી બાદ કોંગ્રેસ (Congress) એક્શન મોડમાં હોય તેવું લાગી રહ્યું છે. પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી...
વિરપુર: વિરપુર (Virpur) તાલુકામાં છેલ્લા એક માસ અગાઉ ભારે વરસાદ (Heavy Rain) ખાબક્યો હતો. તે દરમ્યાન તાલુકાના મોટાભાગના નદી નાળા તળાવો છલાકાઈ...
સુરત: સુરતના (Surat) એક બ્રીજ ઉપર યુવતી જાહેરમાં ચક દુમ દુમ – ચક દુમ દુમ કરતા ગીત ઉપર ડાન્સ (Dance) કરતી હોવાનો...
સુરત : સુરતમાં (Surat) ભારતને (India) કાજે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનારા વીર-વીરાંગનાઓને અંજલિ આપવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા તા. 9 થી 30...
સુરત : સુરત (Surat) અમરોલીની જે.ઝેડ શાહ કોલેજમાં (College) એસ.વાય. બી.કોમ સેમેસ્ટર-4 ની પરીક્ષામાં (Exam) બી.એ- બી.કોમના બદલે બેન્કિંગ વિષયનું પેપર વિદ્યાર્થીઓને...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
નવસારી: રાજ્યના કેટલાક ભાગોમાં પશુઓમાં એકાએક જોવા મળેલો લમ્પી વાયરસ (Lumpy Virus) હવે અન્ય ભાગોમાં પણ ફેલાય રહ્યો છે. નવસારીમાં (Navasari) પણ લમ્પી વાયરસનો પગપસારો થઇ ચૂક્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં લગભગ 25 જેટલા પશુઓમાં (Animals) લમ્પી વાયરસના લક્ષણો જોવા મળતાં તંત્ર સતર્ક બની દોડતું થયું છે.
પશુઓમાં લમ્પી વાયરસને વધુ ફેલાતો અટકાવવા નવસારી-વિજલપોર પાલિકા દ્વારા વાયરસથી અસરગ્રસ્ત થયેલા પશુઓને અલગ કરી, ઇટાળવા ખાતે આવેલી પાલિકાની જગ્યામાં હાલમાં હંગામી ધોરણે પાંજરાપોળ ઉભી કરી અસરગ્રસ્ત પશુઓની સારવાર શરૂ કરવામાં આવી રહી છે. નવસારીમાં લમ્પી વાયરસનો પગપસારો થતાં પશુપાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. લમ્પી વાયરસનો ચેપ વધુ ફેલાવાની શક્યતા હાલમાં સેવાઈ રહી છે.
રાજ્યમાં અચાનક માથું ઉંચકનારા લમ્પી વાયરસનો ભોગ બનેલા અનેક ગાયોના મૃત્યુ થયા છે. ત્યારે નવસારી-વિજલપોર પાલિકા વિસ્તારમાં પણ લમ્પી વાયરસના લક્ષણો ધરાવતી ગાયો સહિતના પશુઓ જોવા મળતાં સ્થાનિક તંત્રએ આ વાયરસને વધુ પ્રસરતો અટકાવવા પગલાં ભરવાનું શરૂ કર્યું છે.

પશુઓને ઈટાળવા પાંજરાપોળ ખાતે ખસેડાયા
મળતી માહિતી મુજબ, હાલમાં શહેરમાં 25 થી વધુ પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. જેને પગલે નવસારી-વિજલપોર પાલિકા દ્વારા ઇટાળવા ખાતે હંગામી પાંજરાપોળ ઉભી કરી, ત્યાં ચેપગ્રસ્ત પશુઓને ખસેડી, તેમની સારવાર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ શહેરમાં અન્ય સ્વસ્થ પશુઓમાં આ વાયરસનો ચેપ ન ફેલાય તે માટે સ્થાનિક તંત્ર દ્વારા આગમચેતીના પગલાં લેવાનું શરૂ કરાયું છે.
પશુપાલકોમાં ચિંતાનો માહોલ
નવસારી-વિજલપોર પાલિકા વિસ્તારમાં પશુઓ વિશેષ કરીને ગાયોમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળતાં પશુપાલન સાથે સંકળાયેલા માલધારી સમાજ સહિત અન્ય જ્ઞાતિના પશુપાલકોમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. જો લમ્પી વાયરસના વધુ પડતા ફેલાવા સાથે રોગ વધુ વકરે તો અનેક ગાયોને તેનો ચેપ લાગવાની અને તેને પગલે મોતને ભેટવાની આશંકા રહી છે.
જેને પગલે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ગાયો સહિતના પશુઓમાં લમ્પી વાયરસના ચેપને વધુ પ્રસરતો અટકાવવા આગમચેતીના પગલાં લેવા સાથે અસરગ્રસ્ત પશુઓની સારવાર પણ શરૂ કરવામાં આવી છે. જે તબેલાઓમાં લમ્પી વાયરસના લક્ષણો ધરાવતા પશુઓ હોય તેવા ચેપગ્રસ્ત પશુઓને તબેલામાંથી દુર કરી ચેપગ્રસ્ત પશુઓને રાખવા અને તેમની સારવાર માટે હંગામી ધોરણે બનાવેલા પાંજરાપોળમાં ખસેડાયા છે.