ધરમપુર: (Dharampur) વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન ધરમપુર ખાતે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રેલીમાં એક જ આદિવાસી ચાલે ના ગીત...
નવી દિલ્હી : ભારતીય ટીમનો માજી કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli) ઇન્સ્ટાગ્રામ (Instagram) પરથી એક પોસ્ટ વડે 1.38 મિલિયન ડોલર અર્થાત રૂ....
મુંબઇ: રાની મુખર્જીએ (Rani mukharjee) એક ઇન્ટરવ્યૂમાં તેમની પર્સનલ લાઇફ વિશે એક ખુલાસો કર્યો છે. તણી છેલ્લે માર્ચ 2023માં રિલીઝ (Release) થયેલી...
સુરત : સુરત (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (The southern gujarat chamber of commerce) એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ (Ladies) વીંગ દ્વારા...
વાપી: વાપી (Vapi) રેલવે ફલાય ઓવરબ્રીજની ચાલતી કામગીરીને ધ્યાને લઈ વાપી બસ ડેપોને (Vapi Bus Stand) હંગામી ધોરણે ખસેડી. તેને વાપી કોર્ટ...
નવી દિલ્હી: ભારતીય મૂન મિશન ચંદ્રયાન-3 (Chandrayaan-3) 14 જુલાઈના રોજ લોન્ચ (Launch) કરવામાં આવ્યું હતું. જે બાદ 47 વર્ષ પછી પ્રથમ વખત...
મુંબઇ: ખિચડી: ધ મૂવીની (Khichdi: the movie) લાજવાબ સફળતા બાદ હવે આખરે ખિચડી-2નું (Khichdi 2) ટીઝર (Teaser) રીલિઝ થયું છે. 2012માં આવેલી...
અમેરિકાના (America) હવાઈ સ્ટેટના જંગલોમાં (Jungle) લાગેલી આગને કારણે ભારે ખુવારી સર્જાઈ છે. હવાઈના માઉઈ કાઉન્ટીનાં લાહેનામાં લાગેલી ભીષણ આગમાં (Fire) 53...
અમદાવાદ(Ahmedabad) : ગુજરાતના (Gujarat) લોકોની ટ્રાફિક સેન્સ (Traffic) માટે કશું કહેવા જેવું રહ્યું નથી. હવે તો ગુજરાત હાઈકોર્ટે (Gujarat HighCourt) પણ સ્વીકાર્યું...
ઝઘડિયા: ભરૂચમાંથી (Bharuch) પસાર થતી નર્મદા (Narmada) નદીના (River) રેતાળ અને માટીવાળા કિનારા મગરો (Crocodile) માટે અનુકૂળ આશ્રયસ્થાન બની ગયા છે. છેલ્લા...
નવી દિલ્હી: ભારતીય મૂન મિશન ચંદ્રયાન-3ને (Chandrayaan-3) પૃથ્વી પરથી 14 જુલાઈ 2023ના રોજ લોન્ચ (Launch) કરવામાં આવ્યું હતું. GSLV-Mk3 રોકેટ સાથે લોન્ચ...
નવી દિલ્હી: અવિશ્વાસ પ્રસ્તાવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) ભાષણ બાદથી સમગ્ર વિપક્ષી પાર્ટીમાં (Opposition parties) ખળભળાટ મચી ગયો છે. પીએમ...
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના (AAP) સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાંથી (Rajyasabha) સસ્પેંડ (Suspend) કરવામાં આવ્યું છે. આપના સાંસદ રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)...
વલસાડ : વલસાડમાં (Valsad) રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તે દરમિયાન વલસાડના દરિયામાંથી એક બોટ (Boat) બિનવારસી હાલતમાં...
અમદાવાદ (Ahmedabad): અમદાવાદથી 50 કિ.મી. દૂર બાવળા-બગોદરા હાઈવે (BawlaBagodaraHighway) પર આજે શુક્રવારે સવારે ભયાનક અકસ્માત (Accident) સર્જાયો હતો. ચોટીલાથી (Chotila) દર્શન કરી...
સુરત(Surat) : સચિનના (Sachin) વાંઝ (Vanz) ગામમાં સવારે બેંક ઓફ મહારાષ્ટ્ર (BankOfMaharashtra) ખુલતાની સાથે જ પાંચ હેલ્મેટધારી લૂંટારાઓ (Robbers) પિસ્તોલની (Pistol) અણીએ...
સુરત (Surat): કતારગામ (Katargam) ખાતે રહેતા યુવકને કિરણ હોસ્પિટલમાં (KiranHospital) એક ગઠિયો ભેટી ગયો હતો. તેણે યુવકને કિડનીની બિમારી (Kidney Patient) આયુર્વેદિક...
સુરત(Surat) : રાંદેરથી નાનપુરા બહુમાળી ભવન ખાતે નોટરી (Notary) કરવા માટે પિતા-પુત્રને ચોકબજાર વિસ્તારમાં ક્રેને (Crane) ડ્રાઈવરે અડફેટે (Accident) લેતાં પિતા-પુત્રને ગંભીર...
મહાન ગ્રીક ફિલસૂફ ડાયોજીનીસ ખૂબ જ મહાન ચિંતક અને પોતાના વિચારો અને આદર્શોમાં એકદમ મક્કમ…તેઓ જે વિચારે તે સ્વતંત્ર રીતે અને કોઇથી...
સુરત (Surat): વીજકંપનીઓની (Electricity Company) વિદ્યુત સહાયકની પરીક્ષામાં (electrical assistant Exam) સોફ્ટવેયરના (Software) માધ્યમથી ગેરરિતી આચરી ઉમેદવારોને (Candidate) ખોટી રીતે પાસ કરાવવાના...
એક વાર પ્રધાન મંત્રીશ્રીએ લોકસભામાં કહ્યું કે શું કારખાનાં અધિકારીઓ ચલાવશે? ઉદ્યોગો અધિકારીઓ ચલાવશે? શું અધિકારીઓ બધું જ કરશે? આપણે આ પ્રકારની...
સુરત (Surat): સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) ક્રીમ કોર્ષ ગણાતા એમબીએમાં (MBA) ફરી નવી આશાઓ ઉમટી છે. છેલ્લા કેટલાંક સમયથી...
વલસાડ: 15મી ઓગષ્ટે સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી વલસાડમાં (Valsad) થવા જઈ રહી છે. ત્યારે સમગ્ર જિલ્લા કરતાં જૂના વલસાડ શહેરના વાણિયાવાડ...
ભરૂચ: ભરૂચમાં (Bharuch) લવ જેહાદની (Love Jehad) હીન માનસિકતાનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. ત્રણ બાળકોના પિતા સિરાજ પટેલે હિન્દૂ (Hindu)...
સુરત: ઉતરાણના સીસીલિયા શોપિંગ સેન્ટર પાસે ઓનલાઇન જુગાર રમતા 7 યુવાનોને પોલીસે રંગેહાથે ઝડપી પાડ્યા હતા. તમામ યુવાનો લાઈવ ગેમ્સમાં કલર સેટ...
સુરત : આંતરિક જુથબંધીમાં ભાજપમાં ચાલી રહેલા પત્રિકાકાંડનો વિવાદ ધીરેધીરે ઉગ્ર બની રહ્યો છે. આ પત્રિકાકાંડમાં ભાજપના જ પાંચ પૂર્વ મંત્રીઓની સામેલગીરીની...
ચાર વર્ષ પહેલાં, જ્યારે કાશ્મીરમાં કલમ 370 હટાવવામાં આવી (કેટલો અલગ સમય હતો- CAA, ખેડૂતોના વિરોધ પહેલાંનો) ત્યારે કટારલેખક પ્રતાપ ભાનુ મહેતાએ...
છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટફોનનું ચલણ ખૂબ વધી ગયું છે. લગભગ બે દાયકા પહેલા એવી સ્થિતિ હતી કે કોઇના હાથમાં સાદો મોબાઇલ ફોન...
આશરે ચાર વર્ષના વિલંબ પછી ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના, બી.આર. ગવઈ અને સૂર્યકાંતની બનેલી સુપ્રીમ...
સુરત: (Surat) પાંડેસરામાં પ્રેમીકાનો (Lover) પીછો કરનાર યુવાનની કરપીણ હત્યા કરી નાંખવામાં આવી હતી. તેમાં 23 વર્ષીય યુવાનની કરપીણ હત્યા (Murder) કરાઇ...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
ધરમપુર: (Dharampur) વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન ધરમપુર ખાતે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રેલીમાં એક જ આદિવાસી ચાલે ના ગીત (Song) ઉપર ડીજેની (DJ) તાલે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા, જોકે આ ગીત દરમિયાન એક યુવકના ખભા પર બેસી અન્ય યુવક એક હાથમાં તીર-કામઠું અને બીજા હાથમાં ઇસ્લામનો ઝંડો (Flag) લઈને નૃત્ય કરતો હોય તેવો વીડિયો (Video) સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ હતી. લોકોને આ વાતની જાણ થતાં હોબાળો મચી ગયો હતો. ધરમપુર પોલીસ તથા વહીવટી તંત્ર દોડતુ થઈ ગયું હતું, જોકે યુવક દ્વારા પાકિસ્તાની ઝંડો લહેરાવાની વાતમાં બીજી જ હકીકત સામે આવી હતી.
નવમી ઓગષ્ટે આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન રેલીમાં એક જ ચાલે, આદિવાસી ચાલે, ગીત ઉપર નાચી રહેલાં યુવક પાસે પાકિસ્તાની ઝંડો હોવાનું હિન્દુ સંગઠનોના સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ થતાં આ મુદ્દે વાતાવરણ તંગ બન્યું હતું. જોકે સમગ્ર ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરતાં આ વિડીયો શાકભાજી મારકેટ બજારમાં રહેતાં આદિલ નામના યુવાને સોશિયલ મીડિયામાં મૂકયો હોવાનું જાણવા મળ્યું હતું. પરતું આ વિડીયો કયાંનો છે, એ ખબર પડી ન હતી. ધરમપુરના યુવાને ઈસ્ટાગ્રામ ઉપર અપલોડ કરેલો આ વીડિયો દિવસ દરમિયાન ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.
બાદમાં મોડી સાંજે મુસ્લિમ સમાજનાં આગેવાન શબ્બીર બાહનાન, તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ પટેલ, સજજાદ શેખ અને મોલાના તલહા સહિત યુવાનો મોટી સંખ્યામાં ધરમપુર પોલીસ મથકે પહોંચી પીએસઆઇ પ્રજાપતિને મળી આ ઝંડો પાકિસ્તાનનો ન હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ઝંડો મુસ્લિમ ધર્મ નો ધાર્મિક ઝંડો છે. આ કહીકત બહાર આવતા છેવટે આ વાતનો ફિયાસ્કો થયો હતો. ધરમપુરના પીએસઆઇ પ્રજાપતિએ તપાસ કરતાં આ ઝંડો પાકિસ્તાન નો નહીં હોવાનું જણાવી આ ઝંડો મુસ્લિમ ધર્મનું પ્રતીક હોવાનું જણાવ્યું હતું. તે બાદ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.