સુરત: (Surat) પિયરે જઈને બે વર્ષ બાદ દહેજને લગતી ખોટી ફરિયાદ કરનાર પરિણીતા સામે કોર્ટે (Court) લાલ આંખ કરી હતી. લગ્ન જીવન...
વલસાડ: (Valsad) વલસાડમાં 15મી ઓગષ્ટના રોજ સ્વાતંત્ર્ય દિવસની (Independence Day) રાજ્યકક્ષાની ઉજવણી વેળા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ વલસાડની નગરચર્યાએ નિકળશે. જેમાં તેઓ પોતાની...
નવી દિલ્હી: લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત થયા બાદ કોંગ્રેસના (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) શનિવારે કેરળમાં તેમના સંસદીય ક્ષેત્ર વાયનાડની (Wayanad) પ્રથમ...
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણ અને ગુજરાત (Gujarat) હદની ખાડીમાં (Bay) નાહવા પડેલા દમણના ચાર યુવાન પૈકી ત્રણ જણાનું ડૂબી (Drowned) જવાથી મોત...
મુંબઈ: બ્લેન્કકાનવાસ મીડિયા દ્વારા આયોજિત ભારતના પ્રથમ ડિજિટલ ટેલેન્ટ હન્ટ શો, OMG ફેસ ઑફ ધ યર સીઝન 2 મનોરંજન અને ગ્લેમરની દુનિયાની...
પેરિસ: પેરિસથી (Paris) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેરિસનો આકર્ષણનું કેન્દ્ર એવું એફિલ ટાવરને (Eiffel tower) બોમ્બથી (Bomb) ઉડાવી દેવાની ધમકી...
વ્યારા: (Vyara) સોનગઢના કાંટીમાં બાળકીને (Baby) ઘરના ઓટલા પર ધાવણ કરાવતી મહિલાને ઝેરી સાપ (Snake) કરડી જતાં મોત નિપજ્યું હતું. સોનગઢના કાંટી...
નવી દિલ્હી: જેસલમેરમાં (Jaisalmer) BSFની ટ્રક (Truck) પલટી જવાથી મોટી દુર્ઘટના (Accident) થઈ છે. સીમા સુરક્ષા દળના જવાનોની ટ્રક અચાનક પલટી ગઈ,...
મુંબઈ: (Mumbai) મુંબઈ પાસેનાં વિરારમાં (Virar) એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. 3000 કરોડ રૂપિયાના આ જમીન મકાન કૌભાંડમાં (Scam) પોલીસે 5...
સુરત : સુરત (Surat) વિદેશમાં (Foreign) માસ્ટર ડીગ્રી માટેની પરીક્ષામાં નાપાસ થતાં હતાશ થઈ અબ્રામા પાસે થી રેલ્વેના પુલ પર થી તાપીમાં...
મુંબઇ: શાહરૂખ ખાનની (Shah rukh khan) ફિલ્મ ‘જવાન’ની (Jawan) ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ ફિલ્મના ઘણા પોસ્ટર અને ગીતો...
મુંબઈ: સની દેઓલની (SunnyDeol) ગદર-2 (Gadar-2) ફિલ્મ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. પહેલાં દિવસે આ ફિલ્મે રેકોર્ડ કમાણી કરી છે. ગદર-2માં સની...
સુરત : સુરત (Surat) ઉધના નજીક માલગાડી ટ્રેનના (Train) ડબ્બા અચાનક પટરી પરથી ઉતરી પડતા મોટો અકસ્માત (Accident) થતા રહી ગયો હતો....
વોશિંગ્ટનઃ (Washington) અમેરિકાના હવાઈમાં (Hawaii) જંગલમાં (Jungle) લાગેલી આગ ભારે હાહાકાર મચાવી રહી છે. આ આગને કારણે અત્યાર સુધીમાં 67 લોકોના મોત...
મધ્યપ્રદેશ: વડાપ્રધાન મોદી (PM Modi) મધ્યપ્રદેશના (Madhya Pradesh) પ્રવાસે છે. અહીં તેમણે સંત રવિદાસ (Sant Ravidas) મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. જેની કિંમત...
નવી દિલ્હી: પાકિસ્તાનમાં (Pakistan) નેશનલ એસેમ્બલીના વિસર્જન સાથે જ રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. દરમિયાન નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા રાજા રિયાઝે કહ્યું...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ (IndianCricketTeam) હાલમાં વેસ્ટ ઈન્ડિઝ (WestIndies) સામે T20 સિરિઝ રમી રહી છે. વેસ્ટ ઈન્ડિઝ ટુરમાં ટીમ ઈન્ડિયાએ અગાઉ ટેસ્ટ...
નવી દિલ્હી: ગયા વર્ષે સરકારના (Goverment) નેતૃત્વમાંથી બહાર નીકળીને ટાટા (TATA) ગ્રુપના હાથમાં પરત ફરેલી એર ઈન્ડિયાને (Air India) નવી ઓળખ મળી...
ભરૂચ(Bhaurch) : વિદેશ (Foreign) જઈ સ્થાયી થવાની લ્હાયમાં ભરૂચના યુવકને લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. જૂના પરિચિતોએ જ યુવકની સાથે છેતરપિંડી...
સુરત: સુરતમાં અલગ-અલગ જગ્યાએ વાહનચોરી કરી બંધ મકાનને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરી કરતી કુખ્યાત ચીકલીગર ગેંગને (Cheekliger Gang) સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી...
વડોદરા: વડોદરાના (Vadodara) સ્વામીનારાયણ (Swaminarayan) સંપ્રદાયમાં સંતોના બે જૂથ વચ્ચે ચાલતી માથાકૂટ આજે સવારે હિંસક બની હતી. વડોદરાના છાણીમાં (Chani) આવેલા સ્વામીનારાયણ...
મુંબઈ: પસૂરી (Pasorri) ગીતથી (Song) પાકિસ્તાન (Pakistan) અને ભારતમાં (India) નામના મેળવનાર પ્રખ્યાત ગાયક અલી સેઠી (Ali Sethi) તેના લગ્નને લઈને ચર્ચામાં...
સુરત(Surat): ચોકબજારમાં રોડની સાઇડ પર ઊભા રહેલા પિતા-પુત્રને મેટ્રોની (Metro) ક્રેનના (Crane) ડ્રાઈવરે અડફેટે લઈને બંનેના પગનાં ચિંથડા ઉડાવી નાંખ્યા છે. પિતા-પુત્રને...
નવી દિલ્હી: રાષ્ટ્રપતિએ શનિવારે દિલ્હી સર્વિસ બિલને મંજૂરી આપી દીધી છે. ભારત સરકારના નોટિફિકેશનમાં ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સુધારા)...
નવી દિલ્હી: ઇન્સ્ટાગ્રામ (Instagram) શેડ્યુલિંગ ટૂલ હોપર હેડક્વાર્ટર તરફ વિરાટ કોહલી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લિયોનેલ મેસ્સી, પ્રિયંકા ચોપરા સહિત ઘણા પ્રખ્યાત લોકો વિશે...
સુરત (Surat) : દારૂની (Liquor) હેરાફેરી માટે બદનામ સચિન (Sachin) પોલીસ કોન્સ્ટેબલ (Police Constable) મુકેશ અને કૌશિકની ઓડિયો ક્લિપ વાયરલ (Viral Audio...
સુરત ભારતીય સ્વતંત્રતા આંદોલનનો ઈતિહાસ ભારતીયોના સંઘર્ષની અદ્દભૂત ગાથા છે. જેમાં હજારો પુરૂષ અને મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓએ સમાન અને સંઘર્ષપૂર્ણ ભૂમિકા ભજવી...
સુરત : સોશિયલ મીડિયા (Social Media) પર એક્ટિવ રહેવાનું મહિધરપુરાના વૃદ્ધને (Old Man) ભારે પડ્યું છે. અજાણી મહિલા સાથે મિત્રતા કરવાના ચક્કરમાં...
સુરત: સચિનના વાંઝ ગામમાં આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રની (BOM) શાખામાં ધોળા દિવસે લૂંટને (Robbery) અંજામ આપી લૂંટારુઓએ ભાગી છૂટવામાં વપરાયેલી બાઇક (Bike)...
ગાંધીનગર: ભાજપમાં (BJP) શરૂ થયેલા પત્રિકાકાંડમાં (Patrikakand) ભાજપના જ આગેવાનોની સામેલગીરીને પગલે ભાજપમાં જ ભડકા થઈ રહ્યા છે. પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
સુરત: (Surat) પિયરે જઈને બે વર્ષ બાદ દહેજને લગતી ખોટી ફરિયાદ કરનાર પરિણીતા સામે કોર્ટે (Court) લાલ આંખ કરી હતી. લગ્ન જીવન (Marriage Life) જેવા પવિત્ર સંબંધ પર ડાઘ લગાડે તેવું વ્યભિચારી જીવન જીવવાનું પત્નીનું કૃત્ય કોર્ટની સામે આવતા કોર્ટે (Court) દહેજના કેસમાં સાસરિયાઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
કેસની વિગત એવી છે કે વેસુ વિસ્તારમાં રહેતી પ્રિયંકા( નામ બદલ્યું છે)ના લગ્ન 2009માં અભિષેક સોની( નામ બદલ્યું છે) સાથે થયા હતાં. તેમને સંતાનમાં એક પુત્ર છે. લગ્નના થોડા સમય બાદ પ્રિયંકાએ સાસરી પક્ષની યેનકેન પ્રકારે હેરાનગતિ શરૂ કરી હતી. નાની-નાની વાતે તે સાસરિયાઓ સાથે ઝગડો કરતી હતી. દહેજના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી. પ્રિયંકા સતત તેના પિયરે રહેતી હતી. પ્રિયંકા તેના માતા-પિતાની ચઢામણીમાં આવીને પતિ સાથે ઝગડો કરતી હતી. તે પતિને ઘર જમાઈ તરીકે લઈ જવા દબાણ કરતા મોટો ઝગડો થતાં અભિષેક સાસરીમાં રહેવા માટે જતો રહ્યો હતો. ત્યાં પ્રિયંકાના અન્ય સંબંધોની જાણ થઈ હતી.
ત્યાર બાદ અભિષેક પોતાના ઘરે રહેવા આવ્યો હતો. 2011 થી અભિષેકના પત્ની પ્રિયંકા સાથે કોઈ પણ સંબંધો ન હતો. પ્રિયંકા તેના પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હતી તેથી પતિને ડિવોર્સ આપી દેવા દબાણ કરતી હતી. પતિ અભિષેકે પુત્રના ભવિષ્ય માટે ડિવોર્સ આપવાની ના પાડી હતી. ત્યાર બાદ પ્રિયંકા રૂપિયા માંગવા લાગી હતી. તેની આ માંગણી નહીં સંતોષાતા પ્રિયંકાએ પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ દહેજને લગતી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. કોર્ટમાં પોલીસે ચાર્જશીટ કરી હતી.
આરોપીઓ તરફે એડવોકેટ પ્રિતી જોષી તથા સંદિપ આર. પટેલે હાજર રહી દલીલો કરી હતી. આરોપી તરફે એડવોકેટે દલીલો કરી હતી કે પ્રિયંકા વ્યભિચારી જીવન જીવે છે. પતિ સાથે ડિવોર્સ થયા નથી બે વર્ષથી વધુ સમયથી પતિથી અલગ રહે છે છતા પ્રિયંકાએ બીજા પુત્રને જન્મ આપ્યો હતો. પ્રિયંકાના પિતાએ કબૂલાત કરી છે રૂપિયા માટે કેસ કર્યો હતો. બે વર્ષ બાદ કારણ ફરિયાદ કરી હોવાથી આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા રજુઆત કરી હતી. કોર્ટે આરોપીઓના એડવોકેટોની દલીલો ગ્રાહ્ય રાખીને આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.