ભારત દેશ વિસ્તૃત છે. ત્રણ બાજુએ જળ છે. તે વિશાળ રત્નાકરની સંપદા છે. દક્ષિણમાં રામેશ્વરનો શિવ રામરક્ષણની ગ્વાહી છે. ઉત્તરમાં ગૌરીશંકર હિમાલય...
સુરત: વરિયાવી બજાર ખાતે રહેતી 21 વર્ષની યુવતી અને 65 વર્ષના વૃદ્ધ પ્રેમી વચ્ચેના પ્રેમ સંબંધમાં એનજીઓ ચલાવતી મહિલા વકીલે યુવતી અને...
ગાંધીનગર: ઓફિસમાં (Office) જ સેક્સ (Sex) માણતાં હોવાના વાઈરલ થયેલા વિડીયોને (Video) કારણે આણંદના કલેકટર ડીએસ ગઢવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સસ્પેન્ડ...
કોલકાતા: ક્રિકેટ વર્લ્ડ કપ 2023નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વર્લ્ડ કપની (World cup) ઘણી મેચો કોલકાતાના ઈડન ગાર્ડનમાં (Eden Garden) યોજાવાની...
એક રાજા જીવનમાં બહુ લડાઈઓ લડી લડીને થાક્યો અને ધીરે ધીરે તે બધું છોડીને વનમાં જઈને સાધુ જીવન જીવવા લાગ્યો અને પોતાની...
ગાંધીનગર: ભાજપના (BJP) પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, મંત્રીઓ તેમજ ધારાસભ્યો સહિત પાટીલ જુથના આગેવાનો પર અનેક આક્ષેપો કરતી પત્રિકા અને પેનડ્રાઈવ (Pen...
સુરત: પાંડેસરા દક્ષેશ્વર મંદિર પાસેની લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીયલના એક કાપડના ગોડાઉનમાં અચાનક આગ (Fire) ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. જોકે ફાયરના...
મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના તમામ કલાકારોને દર્શકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે. શોના ઘણાં પાત્રો હવે આઇકોનિક બની...
સજીવ સૃષ્ટિનું સંતુલન જળવાયેલું રહે એ માટે પોષણકડીની વ્યવસ્થા કુદરતી રીતે ગોઠવાયેલી છે. એ મુજબ તમામ સજીવ એક યા બીજી રીતે પરસ્પર...
નવી દિલ્હી: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ (Motion of no confidence પર પોતાનું ભાષણ આપ્યું હતું. આ...
રાહુલ ગાંધીની અપીલ પર ચુકાદો આપતાં સર્વોચ્ચ અદાલતના ત્રણ જજોએ સુરતની ટ્રાયલ કોર્ટના જજને અને ગુજરાતની વડી અદાલતના જજને એક સરખો સવાલ...
સુરત: ભેસ્તાનમાં બુધવારની મધરાત્રે બે યુવકોને લોકોએ જાહેરમાં ઘા મારી મેથીપાક આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં પણ ઇજાગ્રસ્ત...
જેણે ભાજપને કેન્દ્ર સુધી પહોંચાડ્યું તેવા ગુજરાતમાં ભાજપમાં મોટાપાયે ડખાઓ શરૂ થઈ ગયા છે. ભૂતકાળમાં ભાજપમાં કેશુબાપા અને શંકરસિંહ વાઘેલા વચ્ચે ચાલેલી...
સુરત: સુરત ONGC બ્રિજના પિલર સાથે ફરી એક વખત કોલસા (Coal) ભરેલ જહાજ ટકરાયું હોવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે તણાઈ...
પ્રગતિના પંથનું ઉદાહરણ રૂપ બનતું સુરત શહેર ઝડપથી વિકસતું જાય છે. વિશ્વ ફલક પર પણ તેની ઓળખ બની રહી છે.શહેરમાં વિવિધ વિસ્તારોને...
નવી દિલ્હી: ભારતીય મૂન મિશન ચંદ્રયાન-3 (Chandrayaan-3) 14 જુલાઈના રોજ લોન્ચ (Launch) કરવામાં આવ્યું હતું. જે બાદ 47 વર્ષ પછી પ્રથમ વખત...
ભરૂચ: ભલે બાર ગામે રિવાજો-પરંપરા અનોખા અને બદલાયેલા હોય, જો જાણતા ન હોય તો ગરબડ થઇ જાય. ડેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની...
આણંદ: આણંદના (Anand) ખંભાતથી ફાયર સેફટીની (Fire safety) એન.ઓ.સી (NOC) આપવા માટે લાંચ (bribe) માંગનાર ફાયર ઓફિસર એ.સી.બી. (Anti corruption bureau) ના...
મુંબઇ: વિજય દેવેરાકોંડા (Vijay Deverakonda) અને સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) સ્ટારર ‘ખુશી’ (Kushi)નું બહુપ્રતિક્ષિત ટ્રેલર (Trailer) રિલીઝ થઈ ગયું છે....
નવી દિલ્હી: આત્મનિર્ભર ભારત (Atmanirbhar Bharat) યોજના અંતર્ગત ભારત (India) આધુનિરણ ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે. જેમાં મેક ઇન ઇન્ડિયા (Make in...
નવી દિલ્હી: આ વર્ષે ભારતમાં (India) ODI વર્લ્ડ કપ (ODI Woeld cup 2023) રમાવાનો છે. આઈસીસીએ ગયા મહિને આ વર્લ્ડ કપનું શેડ્યૂલ...
સુરત: ‘વિશ્વ આદિવાસી દિવસ’ (World Tribal Day) એટલે વિશ્વભરમાં વસતા આદિવાસીઓ માટેનો અનોખો પર્વ, પરંપરાગત વેશભુષા અને વાજિંત્રોનાં તાલે ટીમલી ગીતનાં તાલે...
સુરત (Surat): શહેરના સિંગણપોર (Singanpore) વિસ્તારમાં તક્ષશિલા કાંડની (TakshShilaFire) યાદ તાજી કરાવતો કિસ્સો સામે આવ્યો છે. સિંગણપોર ચાર રસ્તા પાસે આવેલા તાના...
સુરત: સુરતમાં (Surat) આદિવાસી સમાજની (Tribal Community) રેલી (Rally) દરમ્યાન યુવકે બ્રિજ પર ચઢી જોખમી ડાન્સ (Dance) કરતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો...
નવી દિલ્હી: મિસ યુનિવર્સ (Miss Universe) ઇન્ડોનેશિયા (Indonesia) સ્પર્ધામાં ભાગ લેનારી છ છોકરીઓએ આયોજકો પર જાતીય સતામણીનો આરોપ લગાવતી FIR નોંધાવી છે....
મુંબઇ: ડોન-3 (Don-3) ના લીડ કેરેક્ટરમાં શાહરૂખ ખાન (Shahruk khan) હશે કે રણવીર સિંહ (Ranveer singh) લાંબા સમયથી તે ચર્ચાનો વિષય છે....
પલસાણા: સુરત (Surat) નજીક કડોદરા (Kadodara) નેશનલ હાઈવે પર વિચિત્ર અકસ્માતમાં (Accident) મહિલાએ પતિ અને દીકરીની નજર સામે જીવ ગુમાવ્યો છે. મહિલાના...
સુરત: સારોલી ચોકડી નજીક એમેઝોનના (Amazon) ગોડાઉન બહાર પાર્ક બે ટેમ્પોમાં (Tempo) અજાણ્યો ઈસમ આગ (Fire) લગાડી ભાગી જતા ભાગદોડ મચી ગઇ...
નવસારી: રાજ્યના કેટલાક ભાગોમાં પશુઓમાં એકાએક જોવા મળેલો લમ્પી વાયરસ (Lumpy Virus) હવે અન્ય ભાગોમાં પણ ફેલાય રહ્યો છે. નવસારીમાં (Navasari) પણ...
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) બુધવારે સાંસદ ભવનમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર પોતાનું ભાષણ આપ્યું હતું. રાહુલ પોતાનું ભાષણ...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
ભારત દેશ વિસ્તૃત છે. ત્રણ બાજુએ જળ છે. તે વિશાળ રત્નાકરની સંપદા છે. દક્ષિણમાં રામેશ્વરનો શિવ રામરક્ષણની ગ્વાહી છે. ઉત્તરમાં ગૌરીશંકર હિમાલય અડગ ઊભો છે. કૈલાસધામનો શિવજી સંરક્ષણનો વિશ્વાસ છે. પણ ચીન અને પાકિસ્તાનના અધમ માનવીઓનો બંદોબસ્ત કરવા અમને વ્યસ્ત રહેવું પડે છે. પણ દેશની અંદર જે માનવી સંહાર થઇ રહ્યો છે જે અરાજકતા છે, જે કૌભાંડો વિકસિત થઇ રહ્યા છે, ગરીબ, દલિત, મજૂર, ખેડૂત, ભૂખથી મરી રહ્યો છે, બેકારીથી ત્રસ્ત છે. મોંઘવારીથી તડફડે છે. ઉદાસ છે. ભયમાં છે. તેના તરફ કોનું ધ્યાન છે? પરદેશમાં અમારા દેશની વાહવાહ થાય તો અમારા ગરીબની ભૂખ મટી જવાની છે?
દેશના મુખિયાની વિશ્વ પ્રશંસા કરે તો શું મણિપુરના નારીની દુર્દશા મટી જાય? વરસાદના પાણીથી તણાઇ ગયેલા જીવો શું જીવિત થશે? શું ભાષાચારી સુધરે? શું બળાત્કારી મરી જાય? વિપુલ અનાજ પાકે? મોંઘવારી ઘટે? ના ના નો જ નાદ ગુંજશે. દેશ રડી રહ્યો છે. સંપૂર્ણ ભારતના સર્વ પ્રદેશોના સુખ દુ:ખની જવાબદારી કેન્દ્રની છે. દેશનો પ્રત્યેક પ્રદેશ, રાજય અને ત્યાંની પ્રજા કેન્દ્ર સરકારના મંત્રીઓ અને સંસદ સભ્યોના અવયવો છે. માણસ જેમ શરીરનું નખ પણ દુખે તો ત્વરિત ઇલાજ કરે છે તેમજ કોઇ પણ પ્રાન્તની પ્રજા દુ:ખ સહેતી હોય તો બધા જ મંત્રીગણ અને સમગ્ર પાંચસો ચાળીસ સાંસદોને પીડા ઉપડવી જોઇએ.
કારણ તમે પ્રજાથી છો, પ્રજાના છો અને પ્રજા થકી છો. તમે ભલે અલગ અલગ પક્ષના હશો. પણ સંસદ ભવનમાં એકબીજાના ભાઇ છો. તમારે એક થઇને પ્રજા પરનું દુ:ખ દૂર કરવા અવાજ ઉઠાવવો જોઇએ. પ્રજાજનોનું દુ:ખ પોતાના રાજયનું દુ:ખ સમજીને આગળ આવવું જોઇએ. તમે પોતાનું પદ, પ્રતિષ્ઠા, પગાર ભથ્થાઓના સ્વાર્થમાં રહેશો તો પ્રજાનો શાપ તમને લાગશે. સુપ્રીમ કોર્ટનો રણકાર પણ તમે સાંભળતા નથી તો અક્ષમ્ય અપરાધ કરી રહ્યા છો. નારીની દયા ન આવે તો કાયા ભ્રષ્ટ થશે, એ કુદરતનો ન્યાય છે.
સુરત – બાળકૃષ્ણ વડનેરે– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.