નવી દિલ્હી: વન ડે વર્લ્ડ કપ 2023 (OneDayWorldCup2023) આડે હવે વધુ સમય બાકી રહ્યો નહીં હોય ટુર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ 10 ટીમોની...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 (Loksabha election 2024) માં કેન્દ્રમાં શાસન કરી રહી નરેન્દ્ર મોદીના (PM Modi) નેતૃત્વવાળી સરકાર ને હરાવવા માટેની...
પુણા: સુરતના (Surat) પુણા શાકભાજી માર્કેટમાં વૃદ્ધ વિધવા ને બેભાન કરી ત્રણ અજાણી મહિલા બે સોનાની બગડી અને બે બુટ્ટી કાઢી રિક્ષામાં...
મુંબઈ: નેશનલ ક્રશ રશ્મિકા મંદાના (Rashmika Mandana) તેની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. રશ્મિકાની લવ લાઈફ અંગે...
મુંબઇ: પાકિસ્તાની (pakistan) સીમા હૈદર (Seema Haider) અને સચિન મીણાની લવ સ્ટોરીથી (Love Story) સૌ કોઇ પરિચિત છે. પબજી ગેમ રમતાં રમતાં...
સુરત સચિન GIDC ની રામેશ્વર કોલોનીના શૌચાલયમાં (Toilet) ગયેલા યુવકને લોકોએ ચોર (Thief) સમજી જાહેરમાં મેથીપાર્ક આપ્યો હોવાનો વિડીયો વાઇરલ થતા ચર્ચાનો...
પલસાણા: પલસાણાના બલેશ્વર (Palsana Balleshwar Village) ગામમાં ફરી પોલ્યુશનને (Pollution) લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ ગ્રામજનોએ તેમની સમસ્યાનું નિરાકરણ...
આજના યુવા વર્ગને શેનું ઘેલું લાગ્યું છે કે તેઓ ભારતીય પરંપરા મુજબના રીત રિવાજોને ન અપનાવતાં પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે....
સુરત : છેલ્લાં કેટલાંક સમયથી સોશિયલ મીડિયામાં (Social Media) છવાઈ જવાના ઈરાદે જુવાનિયાઓ દ્વારા રસ્તા પર વાહનો ચલાવીને જોખમી સ્ટંટ (Stunt) કરવાનું...
સુરત: કતારગામ (Katargam) કરાડવા ગામ ખાતે રીઝર્વેશન પ્લોટ (Plot) પર નિર્માણધીન મંદિરના (Temple) ડિમોલીશન (Demolition) માટે ગયેલા પાલિકાના (SMC) અધિકારીને ઘેરી હુમલો...
સુરત: ઉધના (Udhna) અને સુરત રેલવે સ્ટેશન (SuratRailwayStation) વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતું ત્રીજી રેલવે લાઈન નાખવાનું કામ પુર્ણ થઈ ગયું છે....
નવી દિલ્હી: લેપટોપ અને કોમ્પ્યુટર જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓની આયાત (Import) પર અચાનક પ્રતિબંધ (Prohibition) લગાવવાને લઈને સરકારે મોટી રાહત આપી છે. સરકારે...
સુરત: ધન્ય ધરા ગુજરાતને (Gujarat) વૃક્ષોથી (Tree) આચ્છાદિત કરવાના ભગીરથ અભિયાનસમા 74મા સુરત જિલ્લા કક્ષાના વન મહોત્સવનો ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ...
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની (ExPMImranKhan) મુશ્કેલીઓ વધી છે. ઈસ્લામાબાદની ટ્રાયલ કોર્ટે તોશાખાના કેસમાં (ToshakhanaCase) ઈમરાન ખાનને 3 વર્ષની...
સુરત: લીંબાયતનાં ગોવિદ નગરમાં ચાલુ ટીવીમાં (TV) અચાનક બ્લાસ્ટ (Blast) થતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહીં પણ બ્લાસ્ટનાં અવાજને લઈ...
ઓગસ્ટ મહિનાની શરૂઆત પહેલા રવિવારે ‘મિત્રતા દિવસ (ફ્રેન્ડશીપ ડે)થી થાય. મિત્ર વિશે કહેવાય છે કે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય,...
તીસ્તા સેતલવડની ધરપકડ અંગે ગુજરાત હાઇકોર્ટે આપેલ આદેશને અવગણીને સુપ્રીમના ન્યાયાધીશ ચંદ્રચૂડ અને અન્યોએ શાસ્ત્રીય નૃત્યનો કાર્યક્રમ જોતાં અટકાવીને બે ન્યાયાધીશની બેંચની...
આજે ઈંગ્લીશના ક્લાસમાં ટીચરે સમવન [someone], એનીવન [anyone], એવરીવન [evreyone], નો વન [no one] શબ્દો શીખવ્યા અને તેના વાક્યમાં પ્રયોગ શીખવ્યા બાદ...
મણીપુરમાં જાતીય હિંસાની આગ ઠરી નથી ત્યાં દિલ્હી અને ગુરુગ્રામમાં હિંસાના બનાવો બન્યા છે. જે રીતે હિઓન્સાના બનાવો બની રહ્યા છે એ...
સુરત (Surat) : પાલ (Pal) ગ્રીન સિટી (GreenCity) રોડ ખાતેની એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં ગુરુવારે રાત્રે એક કિશોરી દરવાજાને લોક (Lock Door) કરી...
20 જુલાઈના રોજ સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું જેને લગભગ એક પખવાડિયું થઈ ચુક્યું છે, શાસક અને ઉશ્કેરાયેલા વિપક્ષો વચ્ચેનો વાદવિવાદ આજદિન...
નજર સમક્ષ દેખાતું હોય કે પરિણામ શું આવવાનું છે છતાં પણ સામસામે આક્ષેપો કરવામાં આવે, આંદોલનો કરવામાં આવે તેને રાજકારણ કહેવામાં આવે...
પંજાબ: હરિયાણાના (Haryana) નૂહમાં (Nooh) હિંસાને (Violence) કારણે વાતાવરણમાં તણાવ છે. ત્યારે જિલ્લા પ્રશાસને ફરી એકવાર ગેરકાયદે બાંધકામો (Illegal constructions) પર બુલડોઝર...
અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે વારાણસીમાં જ્ઞાનવાપી કેમ્પસના સર્વેનો આદેશ આપ્યો હતો, પરંતુ મુસ્લિમ પક્ષ આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. અગાઉ શૃંગાર...
સુરત: કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયની (Ministry of Civil Aviation) ઉડાન (ઉડે દેશ કા આમ નાગરિક) સ્કીમ હેઠળની પાંચમી યોજના ઉડાન-5.0 (Udan5.0)...
મણિપુર: મણિપુરમાં (Manipur) શરૂ થયેલી હિંસા (Violence) અટકવાનું નામ નથી લઈ રહી. શુક્રવારની રાત્રે થયેલી હિંસામાં 3 લોકોના મોત (Death) થયા હતા,...
વડોદરા: શહેરને હરિયાળુ બતાવવા માટે વર્ષ-2017 મા આફ્રો-અમેરિકન મૂળના કોનોકોર્પસ નામના વૃક્ષો શહેરના વિવિધ વિસ્તારો જેવાં કે, અકોટા દાંડિયાબજાર રોડ,તરસાલી, કારેલીબાગ, જેલરોડ,ન્યૂ...
વડોદરા: વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીમાં વિદ્યાર્થી અગ્રણી અને પ્રોફેસર બાખડયા હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.જોકે ડીને મધ્યસ્થી કરી સમગ્ર મામલો થાળે પાડ્યો...
વડોદરા: દેશ ડિજિટલ યુગની વારો કરી રહ્યો છે.અને ભારતની સંસ્કૃતિ પશ્ચિમના લોકો અપનાવી રહ્યા છે. દેશના લોકો પણ હાથમાં આધુનિક મોબાઈલ જેવા...
વડોદરા: ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયસ હબના બિલ્ડર મનિષ પટેલ દ્વારા વધુ એક બિલ્ડર દ્વારા ગ્રાહક સાથે કરોડોની રૂપિયા ઠગાઇ કરી હોવાનો કિસ્સો સામે...
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
નવી દિલ્હી: વન ડે વર્લ્ડ કપ 2023 (OneDayWorldCup2023) આડે હવે વધુ સમય બાકી રહ્યો નહીં હોય ટુર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ 10 ટીમોની તૈયારી પુરજોશમાં છે. ત્યારે ઓસ્ટ્રેલિયામાંથી (Australia) ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયન ટીમનો મહત્ત્વનો ખેલાડી ઈન્જર્ડ થયો છે. આ ખેલાડી વર્લ્ડ કપ રમે તે અંગે શંકા સેવાઈ રહી છે.
ક્રિકેટ વન ડે વર્લ્ડકપ 2023 આગામી 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર વચ્ચે ભારતમાં રમાવાનો છે. આ મેગા ટુર્નામેન્ટ પહેલાં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા (SouthAfrica) અને ભારત (India) સામે વન-ડે સિરિઝ રમવાનું છે, પરંતુ તે પહેલાં ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ખેલાડી પેટ કમિન્સ ઈન્જર્ડ થયો છે. પેટ કમિન્સને ઈંગ્લેન્ડ સામેની ઓવલ ટેસ્ટના પહેલા દિવસે કાંડામાં ઈજા થઈ હતી. તેથી કમિન્સ વર્લ્ડકપ પહેલાં યોજાનારી દક્ષિણ આફ્રિકા અને ભારત સામેની સિરીઝમાંથી આઉટ થઈ શકે છે.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ તરફથી હજુ સુધી પેટ કમિન્સ અંગે સત્તાવાર કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ ઓસ્ટ્રેલિયાના લોકલ ન્યુઝ પેપરના અહેવાલ અનુસાર ઓસ્ટ્રેલિયન ટીમના મેડિકલ સ્ટાફે પેટ કમિન્સને ફ્રેક્ચર થયું હોવાની આશંકા વ્યક્ત કરી છે. જેથી ઈજા ગંભીર હોઈ શકે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ઈંગ્લેન્ડ સામેની ઓવલ ટેસ્ટમાં કમિન્સને ઈજા થઈ
તાજેતરમાં ઓવલ ખાતે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચના પહેલાં દિવસે પેટ કમિન્સને ડાબા કાંડામાં ઈજા થઈ હતી. ત્યાર બાદ કમિન્સ પટ્ટી બાંધીને રમ્યો હતો. બોલિંગમાં તેને કોઈ તકલીફ થઈ નહોતી, પરંતુ બેટિંગ કરતી વખતે તેને તકલીફ થઈ હતી.
પેટ કમિન્સની ગેરહાજરીમાં મિશેલ માર્શ કેપ્ટન બની શકે
ઈજાના લીધે જો પેટ કમિન્સ નહીં રમે તો દક્ષિણ આફ્રિકા અને ભારત સામેની સિરીઝમાં મિશેલ માર્શ ઓસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ કરી શકે છે. મિચેલ માર્શ અગાઉથી જ ટી-20 ટીમનો કેપ્ટન બનવાની રેસમાં સામેલ છે. એરોન ફિન્ચે ફેબ્રુઆરી 2023માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ત્યાર બાદથી ઓસ્ટ્રેલિયા ટી-20 ફોર્મેટ માટે નવા કેપ્ટનની શોધમાં છે.
વર્લ્ડકપ પહેલાં ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા અને ભારત સામે સિરિઝ રમશે
ઓક્ટોબરમાં ભારતમાં રમાનાર વર્લ્ડકપ પહેલાં ઓસ્ટ્રેલિયા બે સિરીઝ રમનાર છે. 30 ઓગસ્ટથી દક્ષિણ આફ્રિકા સામે 3 ટી-20 અને 5 વન-ડે રમશે. ત્યાર બાદ 3 મેચની વન-ડે સિરીઝ રમવા ભારત આવશે. આ બંને સિરીઝ માટે આવતા અઠવાડિયે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત થાય તેવી સંભાવના છે.