તીસ્તા સેતલવડની ધરપકડ અંગે ગુજરાત હાઇકોર્ટે આપેલ આદેશને અવગણીને સુપ્રીમના ન્યાયાધીશ ચંદ્રચૂડ અને અન્યોએ શાસ્ત્રીય નૃત્યનો કાર્યક્રમ જોતાં અટકાવીને બે ન્યાયાધીશની બેંચની...
આજે ઈંગ્લીશના ક્લાસમાં ટીચરે સમવન [someone], એનીવન [anyone], એવરીવન [evreyone], નો વન [no one] શબ્દો શીખવ્યા અને તેના વાક્યમાં પ્રયોગ શીખવ્યા બાદ...
મણીપુરમાં જાતીય હિંસાની આગ ઠરી નથી ત્યાં દિલ્હી અને ગુરુગ્રામમાં હિંસાના બનાવો બન્યા છે. જે રીતે હિઓન્સાના બનાવો બની રહ્યા છે એ...
સુરત (Surat) : પાલ (Pal) ગ્રીન સિટી (GreenCity) રોડ ખાતેની એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં ગુરુવારે રાત્રે એક કિશોરી દરવાજાને લોક (Lock Door) કરી...
20 જુલાઈના રોજ સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું જેને લગભગ એક પખવાડિયું થઈ ચુક્યું છે, શાસક અને ઉશ્કેરાયેલા વિપક્ષો વચ્ચેનો વાદવિવાદ આજદિન...
નજર સમક્ષ દેખાતું હોય કે પરિણામ શું આવવાનું છે છતાં પણ સામસામે આક્ષેપો કરવામાં આવે, આંદોલનો કરવામાં આવે તેને રાજકારણ કહેવામાં આવે...
પંજાબ: હરિયાણાના (Haryana) નૂહમાં (Nooh) હિંસાને (Violence) કારણે વાતાવરણમાં તણાવ છે. ત્યારે જિલ્લા પ્રશાસને ફરી એકવાર ગેરકાયદે બાંધકામો (Illegal constructions) પર બુલડોઝર...
અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે વારાણસીમાં જ્ઞાનવાપી કેમ્પસના સર્વેનો આદેશ આપ્યો હતો, પરંતુ મુસ્લિમ પક્ષ આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. અગાઉ શૃંગાર...
સુરત: કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયની (Ministry of Civil Aviation) ઉડાન (ઉડે દેશ કા આમ નાગરિક) સ્કીમ હેઠળની પાંચમી યોજના ઉડાન-5.0 (Udan5.0)...
મણિપુર: મણિપુરમાં (Manipur) શરૂ થયેલી હિંસા (Violence) અટકવાનું નામ નથી લઈ રહી. શુક્રવારની રાત્રે થયેલી હિંસામાં 3 લોકોના મોત (Death) થયા હતા,...
વડોદરા: શહેરને હરિયાળુ બતાવવા માટે વર્ષ-2017 મા આફ્રો-અમેરિકન મૂળના કોનોકોર્પસ નામના વૃક્ષો શહેરના વિવિધ વિસ્તારો જેવાં કે, અકોટા દાંડિયાબજાર રોડ,તરસાલી, કારેલીબાગ, જેલરોડ,ન્યૂ...
વડોદરા: વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીમાં વિદ્યાર્થી અગ્રણી અને પ્રોફેસર બાખડયા હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.જોકે ડીને મધ્યસ્થી કરી સમગ્ર મામલો થાળે પાડ્યો...
વડોદરા: દેશ ડિજિટલ યુગની વારો કરી રહ્યો છે.અને ભારતની સંસ્કૃતિ પશ્ચિમના લોકો અપનાવી રહ્યા છે. દેશના લોકો પણ હાથમાં આધુનિક મોબાઈલ જેવા...
વડોદરા: ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયસ હબના બિલ્ડર મનિષ પટેલ દ્વારા વધુ એક બિલ્ડર દ્વારા ગ્રાહક સાથે કરોડોની રૂપિયા ઠગાઇ કરી હોવાનો કિસ્સો સામે...
ગાંધીનગર: 2024ની ચૂંટણીઓની (Election) તૈયારી વચ્ચે ગુજરાતનાં ભાજપનાં મોટા નેતાના રાજીનામાના (Resignation) કારણે ખળભળાટ મચ્યો છે. ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ...
સુરત: શહેરના અંતરિયાળ વિસ્તાર હજીરા જેટીમાં (Hazira Jetty) ગુરુવારે મોડી રાત્રે 5 માછીમાર યુવકો માછલી પકડવા ગયા હતા. બોટમાંથી (Boat) એક યુવક...
વડોદરા: શહેરના ખોડિયારનગર વિસ્તારમાં દુકાનો અને ઓફિસની ત્રણ મજલી ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબના બિલ્ડર મનિષ પટેલ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. જેમાં...
નડિયાદ: પ્રોહિબિશનના ગુનામાં બિલોદરા જેલમાં બંધ કાચા કામના કેદી બુટલેગરની તબિયત લથડતાં તેને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જે...
સુરત: સુરત (Surat) લીંબાયત આશાપુરી મોબાઇલ શોપ બહાર યુવકને બન્ને હાથ પર બ્લેડના (Blad) ઘા મારી રાહદારી લૂંટારુઓ રૂપિયા 8500ની લૂંટ (Robbery)...
નડિયાદ: નડિયાદમાં રહેતાં એક શિક્ષકે લોન લીધી ન હોવાછતાં તેમના પેટીએમ પોસ્ટપેઈડ એકાઉન્ટમાં લોન પેટે રૂ.60,000 નું પેમેન્ટ બાકી બોલતું હતું. જે...
ખંભાત : ખંભાત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીને પગલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની શુક્રવારે છેલ્લા દિવસે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત...
આણંદ : વિદ્યાનગર સ્થિત ચારૂતર વિદ્યા મંડળ યુનિવર્સિટીની ઇલસાસ કોલેજ દ્વારા મીડિયા લિટરસી વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ટરનેટના ઉપયોગ માટે...
વારાણસીઃ આજે જ્ઞાનવાપી (Gyanvapi) ASI સર્વેનો (ASI Survey) બીજો દિવસ છે. ASI સર્વેની કાર્યવાહી સવારે 9 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. આજના...
નડિયાદ: કઠલાલના પીઠાઈ ગામની શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ છેલ્લાં છ મહિનાથી શાળાની શિક્ષિકાને ફોન ઉપર અપશબ્દ કહી હેરાન કરતો હતો. જેથી શાળાના પ્રિન્સીપાલ...
સુરત: મોટા વરાછાનાં સિલ્વર બિઝનેસ હબમાં શુક્રવારની રાત્રે અચાનક આગ (Fire) લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી. તપાસ કરતા આગ મીટર પેટીમાં...
વિરપુર : વિરપુર તાલુકામાં બુધવારે રાત્રે વરસેલા ભારે વરસાદને પગલે તાલુકાના પાંસરોડા ગામે એક કાચા મકાનની દિવાલ ધરાશાયી થતાં ઘરમાં સૂતેલા ચાર...
સુરત: સુરતના (Surat) એક આર્ટિસ્ટ (Artist) 100થી પણ વધુ વર્ષ ચાલે અને ભગવાનને પ્રસન્ન કરવા માટે જે પૂજાની વસ્તુઓ વાપરવામાં આવતી હોય...
બારડોલી: બારડોલીના (Bardoli) ગાંધી રોડ પર આવેલી જય કેસરકુંજ રેસિડેન્સીના બિલ્ડરે આવાસ અને શહેરી વિકાસ કોર્પોરેશનની 6.31 કરોડની લોનની (Loan) ભરપાઈ નહીં...
અમદાવાદ: કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) સજા ઉપર રોક લગાવતો સુપ્રીમ કોર્ટે (SC) આદેશ આપ્યો છે. આ ચુકાદાને પગલે...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) આગામી લોકસભાની ચૂંટણી (Election) તથા પાડોશી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસ (Congress) તરફી માહોલ ઊભો...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
તીસ્તા સેતલવડની ધરપકડ અંગે ગુજરાત હાઇકોર્ટે આપેલ આદેશને અવગણીને સુપ્રીમના ન્યાયાધીશ ચંદ્રચૂડ અને અન્યોએ શાસ્ત્રીય નૃત્યનો કાર્યક્રમ જોતાં અટકાવીને બે ન્યાયાધીશની બેંચની રચના કરી, તેમના બંનેના મતો અલગ પડતા. મુખ્ય ન્યાયાધીશે તરત જ બીજા ત્રણ ન્યાયાધીશોની બેંચ બનાવી. રાત્રે નવ વાગ્યે સુનાવણી કરી તીસ્તા સેતલવડને વચગાળાના જામીન આપ્યાનો આખો ઘટનાક્રમ અસ્વસ્થ કરે તેવો છે. તીસ્તા જામીનને પાત્ર છે કે કેમ તે અદાલતે નક્કી કરવાનું છે. પ્રશ્ન સુપ્રીમ કોર્ટના અભિગમનો છે.
હત્યા, બળાત્કાર અને આતંકવાદના હજારો કેસો નાની મોટી અદાલતોમાં વર્ષો સુધી અટવાયા કરે છે ત્યારે એક નામચીન આરોપીને જામીન અપાવવા મોટી સુપ્રીમ કોર્ટ આટલી હદે જાય તે આશ્ચર્યની અને દુ:ખની વાત છે. તીસ્તાને કંઇ ફાંસી નહોતી આપવાની. તેની જામીન અરજીની સુનાવણી અન્ય કેસોની જેમ રાબેતા મુજબ કરાઇ હોત તો કયું આભ તૂટી પડવાનું હતું? જસ્ટીસ બોપન્નાએ સવાલ કર્યો કે તીસ્તાને શરણે લાવવાની ગુજરાત હાઇકોર્ટને આટલી ઉતાવળ કેમ હતી? આવો જ પ્રશ્ન સુપ્રીમ કોર્ટને પણ કરી શકાય એમ છે.
જો આ જ ત્રણ ન્યાયાધીશોની બેંચ જામીન અરજીનો આખરી ચુકાદો આપવાની હોય તો ચુકાદા વિષે કોઇ સાચું ખોટું અનુમાન કરવાની જરૂર નથી. તીસ્તા સેતલવડ પાછળ જે સંસ્થાઓ, સંગઠનો અને ઇકો સીસ્ટમ છે તેમની પહોંચ કયાં સુધી છે તે આપણે આ કેસ પરથી જોઇ શકીએ છીએ. તીસ્તા પર આરોપ છે કે ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ પછીનાં તોફાનોમાં મુખ્યમંત્રી મોદી અને અન્ય નિર્દોષ વ્યકિતઓને સંડોવી દેવા અને રાજયની ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવા માટે તેણે ખોટા પુરાવાઓ ઊભા કર્યા હતા.
બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા, સાક્ષીઓને ભણાવ્યા હતા અને ગુજરાતને બદનામ કરવા સમગ્ર વ્યવસ્થાને પ્રભાવિત કરવાના પ્રયાસો વિદેશી અને દેશી એનજીઓ પાસેથી પૈસા લઇ કર્યા હતા. વિવાદનો ચરુ કોઇ પણ રીતે કાયમ ઉકળતો રહે તે માટે તેણે અદાલતનો દુરુપયોગ કર્યો હતો. ન્યાયતંત્ર પોતાનો દુરુપયોગ થઇ રહ્યો છે તેમ જાણતા હોવા છતાં થવા દીધો તે દુ:ખદ છે. મુદ્દો એક વ્યકિતને જામીન આપવાનો નથી. પણ ન્યાયતંત્રમાં જે ઝડપ, સવલત અને સોફટ કોર્નર હજારો આરોપીઓને નથી મળતી તે તીસ્તા સેતલવડ, યાકુબ મેમણ, અફઝલગુરૂ, અજમલ કસાબ વગેરેને મળે ત્યારે અદાલતના વલણ પ્રત્યે લોકોને શંકા જાગે છે.
બારડોલી – ચેતના દરજી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.