દમણ: સંઘપ્રદેશ દમણ (Daman) પોલીસે (Police) દેહ વ્યાપારમાં મહિલાઓને ધકેલતા 2 દલાલની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા છે. પોલીસ પાસેથી મળેલી માહિતી...
સુરત: નવી દિલ્હી ગયેલા સુરત (Surat) હીરા બુર્સના (Diamond burs) મેનેજમેન્ટ ડેલિગેશનને વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ઉમળકાભેર આવકાર આપીને સુરત...
ભરૂચ: ભરૂચનો (Bharuch) ઐતિહાસિક રતન તળાવ (Ratan Talav) એટલે કે માતરીયા તળાવને સાતેક મહિના પહેલા જ નગર પાલિકાએ પર્યટન અને પીકનીક પોઈન્ટ...
કોસંબા: મહારાષ્ટ્રથી અંકલેશ્વર તરફ લઈ જવાતા રૂપિયા 17.12 લાખની કિંમતની 8004 દારૂની (Alcohol) બોટલ કોસંબા પોલીસે (Police) ઝડપી પાડી હતી. પોલીસે આ...
ઉમરગામ: ઉમરગામના (Umargam) સોળસુંબા ગ્રામ પંચાયતના વર્તમાન સરપંચ, તલાટી કમ મંત્રી અને પૂર્વ સરપંચ દ્વારા કરવામાં આવતા સત્તાનો દુરુપયોગ, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર...
નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) ગયા બાદ પોતાના સોશિયલ મીડિયા (Social Media) મિત્ર નસરુલ્લા સાથે લગ્ન (Marriage) કરનાર અંજુ ઉર્ફે ફાતિમા ભારત પરત...
સુરત: પાંડેસરા ખાડી કિનારેથી ઈજાગ્રસ્ત હાલતમાં એક યુપીવાસી યુવકની લાશ (Deadbody) મળી આવી હતી. પોલીસે (Police) આ કેસમાં ગુનો નોંધી તપાસ હાથ...
વારાણસી: વારાણસીની જ્ઞાનવાપીમાં (Gyanvapi) ASI સર્વે (Survey) વિરુદ્ધની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા...
ભારતીય ક્રિકેટ ટીમ 1932થી ઇન્ટરનેશનલ મેચો રમી રહી છે. ટીમે 1974માં તેની પ્રથમ વન ડે અને 2006માં તેની પ્રથમ T20 રમી હતી....
સુરત: વાહનોમાં સાપ ઘુસી જવાની ઘટનાઓ હવે પ્રકાશમાં આવી રહે છે. ત્યારે ગુરુવારે ડિંડોલી વિસ્તારમાં એક્ટિવા મોપેડમાં એક પાતળો સાપ દેખાયો તેની...
એવું કહેવાય છે કે ‘You can’t choose your family, but you can choose your friends’. દોસ્ત કે Friend તમારી લાઈફનો એટલો જ...
નવી દિલ્હી: મોદી અટક માનિહાનિ (DefamationofModisurname) કેસમાં આજે શુક્રવારે જોરદાર ટ્વીસ્ટ આવ્યો છે. સુરતની (Surat) નીચલી કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટે (GujaratHighCourt) રાહુલ...
સુરતીઓ માત્ર ખાવાના શોખીન છે એવું નથી પણ તેઓ કળાના કદરદાન પણ છે, કલાને પોષનારા છે. કેટલાય આર્ટિસ્ટના જાદુઈ હાથોએ વિશિષ્ટ કલાકૃતિઓનું...
સુરત: ‘સાહેબ આ સાપે મારી પત્નીને આંગળી પર ડંખ માર્યો છે કઈ થશે તો નહીં ને સારવાર કરો’, કહી ઓલપાડનો યુવક સાપ...
ભાગળ સ્થિત ડબગરવાડમાં આખું વર્ષ છત્રી, ઢોલ, પતંગ, માંજા અને દાંડિયા માટે ભીડ હોય છે. આ વસ્તુઓ માટે સુરતીઓની પહેલી નજર ડબગરવાડ...
ભરૂચ: ભરૂચથી (Bharuch) પસાર થતી 508 કિલોમીટર લાંબી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન (Mumbai Ahmedabad Bullet Train) પ્રોજેક્ટ પર કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે....
મંડાઇ ચૂકયા છે, અણસાર મેટ્રો આગમનના સુરત ખાતે, વરસાદ, ખોદકામ, પાણીને રસ્તો નહિ મળતાં વહેણ સ્વછંદી બને અને ટ્રાફિક જામ પ્રશ્નનું તો...
જે લોકો પત્તાં રમે છે, મજા કરે છે, પરંતુ તેમાંના બહુ ઓછા લોકો જાણતાં હશે કે પત્તાની ડિઝાઈનનું વિજ્ઞાન શું છે ! ...
તા.27 જુલાઈના ‘ગુજરાતમિત્ર’ પેજ નં.-12 ઉપર ભાજપના એક કાર્યકરે 80 કરોડ રૂપિયાનું પાર્ટી ફંડ ઉઘરાવીને ભાજપના પ્રદેશ અધ્યક્ષને આપ્યું, ત્યાર બાદ એ...
આજે ઈંગ્લીશના ક્લાસમાં ટીચરે સમવન [someone], એનીવન [anyone], એવરીવન [evreyone], નો વન [no one] શબ્દો શીખવ્યા અને તેના વાક્યમાં પ્રયોગ શીખવ્યા બાદ...
સુરત: ઉત્રાણ પોલીસની ટીમે ચોરીની બાઈક સાથે આરોપીને પકડતા એક મોટી સફળતા હાથ લાગી હતી. આરોપીઓ આરટીઓ એજન્ટ અને ગેરેજવાલા સાથે મળીને...
“આપણને આપણાં જ સંતાનો ,પુખ્ત ઉમરનાં સંતાનો પ્રેમ કરે, પ્રેમલગ્ન કરે તે સામે ભરપૂર વાંધો છે. પણ જાહેરમાં કોઈ કોઈનું ગળું કાપી...
કેન્દ્ર સરકાર એવો કાયદો બનાવી રહી છે જેમાં જન્મ અને મૃત્યુ માટે આધારને ફરજિયાત કરવામાં આવશે. જો આ બિલ કાયદો બનશે, તો...
અમેરિકામાં કોરોના વાયરસના રોગચાળા પછી અર્થતંત્ર હજી પણ સંપૂર્ણપણે પાટે ચડી શકતું નથી અને ત્યાં અનેક ધંધાઓ હજી પણ મુશ્કેલીઓનો સામનો કરી...
સુરત(surat) : ઝાંપાબજારમાં અશાંત ધારા (AshantDhara) વચ્ચે થયેલા મકાન વેચાણ (Property Sell) બાદ વોરા સમાજના (Vohra) આગ્રણીએ બાંધકામ (Construction) શરૂ કરતા વિવાદ...
સુરત (Surat) : શહેરના ઘોડદોડ રોડ (GhodDodRoad) ઉપર બિલ્ડરને (Builder) 30 લાખ આપવાનું લેણદારને ભારે પડી ગયું હતું. નાણા લેવા માટે સબંધીને...
આણંદ : વિદેશમાં જવા માટે આણંદ જીલ્લાના નાગરીકોમાં ઘેલછા ખુબ જ વધી રહી છે. જેથી પાસપોર્ટ મેળવવા માટે વિદ્યાર્થીઓ સહિત સૌ કોઈની...
નડિયાદ: નડિયાદના ચકલાસીમાં કરોડો રૂપિયાની જમીન હડપી લેવાના કેસમાં પોલીસે તપાસની ધમધમાટી બોલાવી છે. આ તરફ પોલીસ ફરીયાદમાં આરોપી નં. 7 તરીકે...
સુરત: વિવાદનો પર્યાય બનેલી સ્મીમેર હોસ્પિટલ (SMIMER Hospital) ફરીથી વિવાદમાં (Controversy) આવી છે. આ વખતે ઓર્થોપેડિક (Orthopedic) વિભાગના સિનિયર ડોક્ટરે જુનિયર ડોક્ટરને...
વિરપુર : વિરપુરમાં કન્જક્ટિવાઇટીસના દર્દીઓમાં ઉછાળો જોવા મળ્યો છે, તાલુકામાં છેલ્લા છેલ્લા એક માસ દરમ્યાન 1033 એક્ટિવ કેસ નોંધાયા છે. રોજેરોજ આંખ...
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
દમણ: સંઘપ્રદેશ દમણ (Daman) પોલીસે (Police) દેહ વ્યાપારમાં મહિલાઓને ધકેલતા 2 દલાલની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા છે. પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે 2 ઓગસ્ટના રોજ પોલીસને ખાનગી રાહે બાતમી મળી કે, અજાણ્યો કોઈ વ્યક્તિ મહિલાઓને દેહ વ્યાપાર કરવા માટે દબાણ કરે છે. આ પ્રમાણેની જાણકારી મળતાં જ પોલીસે એક ડમી ગ્રાહક સાથે ટીમ બનાવી યુવતીઓને નાની દમણ તીનબત્તી પાસે બોલાવવા દલાલને ફોન કર્યો હતો. જ્યાં મોટર સાયકલ પર એક શખ્સ 2 યુવતીને લઈને આવતા જ પોલીસે આ શખ્સને રંગે હાથ પકડી પાડ્યો હતો.
પોલીસે યુવતીઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, બાઈક ઉપર આવેલો વ્યક્તિ તથા અન્ય એક શખ્સ તેના આર્થિક લાભ માટે આ અનૈતિક ધંધામાં ધકેલવા દબાણ કરતા હતા. આ પ્રમાણેનું નિવેદન મહિલાઓ પાસેથી મળતા જ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપી દલાલ મુર્શિદખાન અને રકીબુલ સિકંદર (બંને રહે. વાપી ગાલા મસાલા, મૂળ વેસ્ટ બંગાળ)ની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી તેમની પાસેથી 2 મોબાઈલ અને એક મોટર સાયકલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડાંગ સુબીરના જામનસોંઢાથી 4,800ના દારૂ સાથે બેની ધરપકડ
સાપુતારા: ડાંગનાં સુબીર તાલુકામાં જામનસોંઢા ગામમાંથી કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે પોલીસે બેને ઝડપી પાડ્યા હતાં તેમજ કુલ કિંમત રૂપિયા 29,800/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો અને 2ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાની સુબીર પોલીસને બાતમી મળી હતી કે કારમાં દારૂનો જથ્થો ભરી 2 ઈસમો જામનસોંઢા ગામમાંથી પસાર થનાર છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી ત્યારે મારુતિ સુઝુકી કંપનીની સિલ્વર કલરની મારુતિ સુઝુકી-800 કાર રજી. નં.MH-15-BX-6106 આવતા પોલીસે તેની તપાસ કરી હતી. કારમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે કારમાં સવાર સંજયભાઇ બાબુભાઇ ગાવિત (રહે.વડકણબી,નવાપુર જી.નંદુરબાર ) અને સુનિલ માવજીભાઈ ગાવીત (રહે. સાદડુન તા.સોનગઢ જી.તાપી)ને અટકાયતમાં લીધા હતા. તેમજ કારમાંથી મળી આવેલ કુલ બોટલ નંગ 96 જેની કિંમત રૂપિયા 4800/- હોય તથા કાર જેની કિંમત રૂપિયા 20,000/- હોય તથા મોબાઈલ જેની કિંમત રૂપિયા 5000/-મળી કુલ કિંમત રૂપિયા 29,800/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર મદનભાઈ કરનસિંગભાઈ ગાવીત (રહે. ધનરાત, નવાપુર જી. નંદુરબાર) અને દારૂનો જથ્થો મંગાવનાર સોનુભાઈ (રહે. ધવલી દોડ તા.આહવા જી.ડાંગ )ને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. આ અંગેની ફરિયાદ સુબીર પોલીસ મથકે નોંધી વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.