વડોદરા: કમાટીબાગના ઝુ ક્યુરેટરને હિપોપોટેમસના હુમલા થી બચાવનાર સિક્યુરિટી ગાર્ડની પત્નીને પાલિકા દ્વારા નોકરી માટે નિમણૂંક પત્ર આપવામાં આવ્યો હતો. વડોદરાના કમાટી...
ગાંધીનગર: રાજ્ય સરકારે ગુજરાતી ચલચિત્રોના (Gujarati Film) વિકાસ-પ્રોત્સાહન માટે ‘ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-૨૦૧૯’ ઘડી છે. તદ્અનુસાર રાજ્યના માહિતી અને...
સુરત: સુરત (Surat) શહેર-જિલ્લામાં આઈ કન્જક્ટિવાઇટિસ (Eye conjunctivitis) કેસોમાં ભારે વધારો થતા EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ (Dhanvantari...
વડોદરા: પાવાગઢની તળેટીમાંથી વિશ્વામિત્રી નદી નીકળે છે. અને તે વડોદરા થઇ દરિયામાં મળે છે. પાવાગઢ ખાતે જે વિશ્વામિત્રી નદી નીકળે છે તે...
વડોદરા: ચકચારી સચિન ઠક્કર હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચની એસીપી એચ એ રાઠોડ દ્વારા તસાપનો ધમધમાટ શરૂ કર્યો છે. બહુચર્ચિત બાબુલ પરીખના પુત્ર અને...
સુરત: સુરતથી (Surat) ઉપડેલી સુરત- મહુવા એક્સપ્રેસમાં (Surat-Mahuwa Express) વોટર પમ્પ એમસીબી ટ્રીપ થઈ જવાની ફરિયાદના પગલે અમદાવાદ ખાતે લાઈટિંગ વિભાગના બે...
વડોદરા : મોંઘવારીની માર સહન નહી થતાં આર્થિકમાં ભીંસમાં આવી જીવનલીલા શંકેલી રહ્યા છે. રાવપુરા વિસ્તારના કાછિયા પોળમાં રહેતા પરિવારે આર્થિક સંકડામણમાં...
સુરત: સુરત (Surat) શહેરના ચોર્યાસી (Choryasi) તાલુકાના તલંગપુર (Talangpur) ગામના શેરડીના (SugarCane) ખેતરમાં (Farm) મંગળવારે સવારે મહાકાય અજગર (Paython) દેખાતાં ભારે આશ્ચર્ય...
સુરત: બારડોલીમાં (Bardoli) બાઇકના શોરૂમમાં (Bike Showroom) ફિલ્મી ઢબે ખુલ્લા હાથની મારામારીના વિડીયો (Video) સામે આવતા અનેક પ્રશ્નો ઉભા થાય છે. સર્વિસમાં...
સુરત (Surat): શહેરના કોટ વિસ્તારમાં ઘણા વરસોથી ઓછા પ્રેશરથી પાણીની સમસ્યા છે. જેના કારણે અમુક સાંકડી ગલીઓથી માંડીને ઉંચાણવાળા રહેણાંકમાં પાણી ઓછું...
નડિયાદ: નડિયાદમાં બહુચર્ચીત ચકલાસીની સર્વે નં.542 વાળી જમીનમાં પાલિકાના પૂર્વ પ્રમુખ સંજય દેસાઇએ બોગસ દસ્તાવેજો ઉભા કરી સમગ્ર જમીન પચાવી પાડવા ષડયંત્ર...
આણંદ: વિદ્યાનગરમાં આવેલા પ્રભુકાન્ત બંગલોમાં રહેતા શિક્ષકે ઘરે બાયોલોજીનું ટ્યુશન લેવા આવતી વિદ્યાર્થિનીને એકસ્ટ્રા કલાસના બહાને મોડે સુધી બેસાડી તેની સાથે શારીરિક...
સુરત: જો મહેનત એક આદત બની જાય, તો સફળતા એક મુકદ્દર બની જાય છે.’ આ વાકયને વશિષ્ઠ વિધાલયની (Vashishth Vidhyalay) યશ્વવી ચૌધરીએ...
મુંબઈ: બોલિવૂડના મશહૂર આર્ટ ડિરેકટર (Art Director) નિતિન દેસાઈએ (Nitin Desai) બુધવારે કર્જતનાં ND સ્ટુડિયોમાં આત્મહત્યા (Suicide) કરી લીધી છે. આ સમાચારથી...
બોરસદ : બોરસદ તાલુકાના અલારસા ગામમાં રહેતો 37 વર્ષિય યુવક સોમવારના રાત્રે અડધો કલાકમાં બહાર જઇને આવું છું, તેમ કહી નિકળ્યા બાદ...
સુરત : વેડ રોડ (VedRoad) મીનાનગર પાસે એપાર્ટમેન્ટમાં રહેતા યુવકે તેના એપાર્ટમેન્ટમાં રહેતી કિશોરી દૂધ લેવા જતી હતી તે વખતે શારીરિક છેડતી...
દિલ્હીને લાગીને આવેલા હરિયાણામાં પોતાના જાનની બાજી લગાવીને ગાયોની રક્ષા કરતા યુવાનો સક્રિય છે. તેમાં મોનુ માનેસર નામનો યુવાન વિખ્યાત છે. કહેવાય...
નવી દિલ્હી: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ભારતમાં આ વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. પરંતુ હવે આ શિડ્યુલમાં નવરાત્રીના...
માનવસમાજ અને માનવતા માટે બિનસાંપ્રદાયિકતા બેહદ જરૂરી છે અને સર્વધર્મસમભાવ તેની વિશેષ આવશ્યક્તા છે. સારાં શિક્ષણ અને સંસ્કાર વડે તેનું સિંચન થાય...
હિંદુ કેલેન્ડર પ્રમાણે દર ત્રણ વર્ષે વધારાનો મહિનો આવે છે, જે અધિક માસ તરીકે ઓળખાય છે.અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે...
હમણા હમણા વરસાદ મન મુકીને વરસી રહ્યો છે. ક્યાંક સુંદર લીલી હરિયાળી-લીલા છમ વૃક્ષો તો ક્યાંક રસ્તા પર કાદવ-કીચડ અને ખાડાઓ જોવા...
સચિન: સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક કારખાના કવાટર્સમાં હેલ્પરને હાય વોલ્ટેજ લાઈનનો કરંટ (Current) લાગતા મોતને (Death) ભેટ્યો હતો. પીતરાઈ ભાઈએ કહ્યું...
એક રાજા અને નગરશેઠ વચ્ચે બહુ પાકી દોસ્તી હતી.રાજાને એક કુંવરી હતી અને નગરશેઠને કોઈ સંતાન હતું નહિ.નગરશેઠનો ચંદનના લાકડાનો વેપાર હતો...
મનુષ્યના જન્મ અને માનવદેહે છેક છેલ્લા શ્વાસ સુધી પ્રવૃત્ત રહેતા સ્થૂળ શરીરના વૈશ્વિક તાણાવાણા વિષયે પ્રત્યેક સમયે ચિંતન કર્યું છે. ઇ.સ. પૂર્વે...
અમદાવાદ: પાકિસ્તાની સીમા હૈદર (Seema Haider) અને તેના ભારતીય પતિ સચિનની (Sachin) પ્રેમ કહાનીથી સૌ કોઈ વાકેફ છે. સીમા-સચિનનો પરિવાર આર્થિક સંકટનો...
મણિપુરમાં જે હિંસા ની ઘટના થઈ રહી છે તેને સમજવા વર્તમાન રાજકારણથી દૂર જવું પડશે. જ્યાં સુધી 1992-93માં કુકી અને નાગાસિન વચ્ચે...
આ વખતે ચોમાસાની ગતિ ઘણી વિચિત્ર રહી છે તે બાબતે અહીં અગાઉ પણ ચર્ચા થઇ ચુકી છે. ચોમાસુ તેના નિયત સમય કરતા...
સુરત: ગુજરાત (Gujarat) ભાજપના (BJP) પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના (Navsari) સાંસદ સી.આર. પાટીલની (CR Patil) અધ્યક્ષતામાં સુરતના (Surat) હીરા ઉદ્યોગપતિઓનું પ્રતિનિધિ મંડળ...
મુંબઇ: આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) અને અનન્યા પાંડેની (Ananya Pandey) ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’નું (Dream Girl 2) ટ્રેલર (Trailer) રિલીઝ થઈ ગયું...
સુરત: સુરત (Surat) થી ડોનેટ લાઈફ (Donate Life) દ્વારા ફેફસાના દાનની ૨૦મી ઘટના સામે આવી હતી. તેમજ સુરત થી વધુ એક અંગદાન...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
વડોદરા: કમાટીબાગના ઝુ ક્યુરેટરને હિપોપોટેમસના હુમલા થી બચાવનાર સિક્યુરિટી ગાર્ડની પત્નીને પાલિકા દ્વારા નોકરી માટે નિમણૂંક પત્ર આપવામાં આવ્યો હતો. વડોદરાના કમાટી બાગમાં રૂટિન ચેકઅપ દરમિયાન દ્વારા હિપોપોટેમસ દ્વારા થયેલ હુમલામાં ઝુ ક્યુરેટરને બચાવવા પોતાના જીવની આહુતિ આપનાર સિક્યુરિટી ગાર્ડની પત્નીને મેયર દ્વારા રહેમરાહે નોકરીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.
વડોદરાના સયાજીબાગમાં વિવિધ પ્રકારના હિંસક પ્રાણીઓનો પ્રાણી સંગ્રહાલય આવેલું છે. પ્રાણી સંગ્રાહાલયમાં રહેલ પ્રાણીઓનું સમય અંતરે રૂટિન ચેકઅપ થતું હોય છે ગત નવમી માર્ચના રોજ પ્રાણી સંગ્રહાલયના ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર રૂટીન ચેકઅપ અર્થે હિપોપોટેમસના પિંજરામાં ગયા હતા અને તેમની સાથે પાલિકાની ખાનગી સિક્યુરિટી માં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ રોહીદાસ ઈથાપે પણ ગયા હતા રૂટીન ચેકઅપ કરે તે પહેલા જ હિપો દ્વારા ઝૂ ક્યુરેટર પર હુમલો કરાયો હતો જેમને બચાવવા સિક્યુરિટી ગાર્ડ રોહીદાસ વચ્ચે આવ્યા હતા અને ગંભીર રીતે ગવાયા હતા જેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન રોહીદાસ ઈથાપે મોતની પછી હતું.
જે મોતને લઈ પાલિકા દ્વારા રોહીદાસ ઈથાપેના વારસદારને પાલિકામાં નોકરી આપવાની જાહેરાત કરી હતી જે જાહેરાત અંતર્ગત મંગળવારે વડોદરા મેયર નિલેશ રાઠોડ દ્વારા મૃતક રોહીદાસ ઈથાપેના પત્ની ને કાયમી નોકરીનું નિયુક્તિ પત્ર આપવામાં આવ્યું હતું. જે પ્રસંગે ડે. મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા. મંગળવારે પાલિકાની કચેરીએ આવેલ રોહીદાસ ઈથાપેના પત્નીએ પતિ ગુમાવવાનો દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેઓ મેયર ડેપ્યુટી મેયરની સમક્ષ ચોધાર આંસુએ રડી પડ્યાં હતાં જ્યાં ડેપ્યુટી મેયર દ્વારા તેઓને સાંત્વના આપવામાં આવી હતી. ફરજને લઈ પોતાના જીવની આહુતિ આપનાર રોહીદાસ ઈથાપેના પત્નીને પાલિકા દ્વારા કાયમી નોકરી આપતા પરિવારે મેયરનો અને પાલિકાનો આભાર વ્યક્ત કર્યો