આ કોઈ નવી વાત તો છે નહીં કે ઓછામાં ઓછું એક વાતમાં તો આપણે દુનિયામાં નંબર વન પર છીએ.એકસો પચાસ કરોડથી વધુની...
માનવ અવતાર લઈને દુનિયામાં આવી તો ગયા પણ આપણી જિંદગી કેવી છે? કેટલી છે? ક્યાં સુધીની છે? એની કોઈ ગેરંટી નથી. સવારે...
ચૂંટણી પરિણામો હંમેશ ચોંકાવનારાં અને આઘાતજનક હોય છે. આ વખતે તામિલનાડુમાં નવા રચાયેલા પક્ષને બહુમતી મળતાં આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે. નવરચિત...
યુવતીઓ મારફતે બિછાવાતો હતો જાળ, પછી શરૂ થતો બ્લેકમેલિંગનો ખેલ ઉત્તરાખંડના સુંદર પર્યટન સ્થળ Nainitalમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં...
મેટ્રો શહેરોમાં ‘૧૦ મિનિટમાં ડિલિવરી’ આપતી ક્વિક કોમર્સ કંપનીઓનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે, પરંતુ તેની પાછળનું સત્ય અત્યંત ચિંતાજનક છે. તાજેતરમાં...
બોલિવૂડમાં હીરો બનવાની ચર્ચા તેજ, Oscar વિજેતા એક્ટર સાથે છે ખાસ કનેક્શન બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર Rajkumar Hirani ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે,...
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ફાસ્ટ બોલર Mohammed Shamiને લઈને મુખ્ય પસંદગીકાર Ajit Agarkarએ આપેલું નિવેદન હવે ક્રિકેટ જગતમાં ભારે ચર્ચાનો વિષય બની...
I.A.S. અને I.P.S. ઓફિસર્સની વારંવાર બદલીઓ કરવામાં આવે છે. ઓફિસર જે તે જિલ્લા કે મ્યુનીસીપલ કોર્પોરેશનના ભૌગોલિક, અગત્યતા માંગતા કામો, જરૂર નાણાં...
17 વર્ષની એલિસિયા કલ્પાએ તેના ભત્રીજાને ઓટિઝમ હોવાથી તેના પરિવારને ભારે સંઘર્ષમાંથી પસાર થતો જોયો છે. 2025માં તેણે ઓટિઝમ માટે કામ કરતી...
ભારતના વડાપ્રધાન Narendra Modi અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trump વચ્ચે આગામી મહિને મહત્વપૂર્ણ મુલાકાત થવાની શક્યતા સામે આવી રહી છે. આંતરરાષ્ટ્રીય...
માત્ર 38 બોલમાં 93 રન ફટકારી લખનૌને ‘ધોઈ’ નાખ્યું, અનેક મહારેકોર્ડ બનાવ્યા IPL 2026માં યુવા ખેલાડીઓનો જોરદાર પ્રભાવ જોવા મળી રહ્યો છે,...
તમિલનાડુની રાજનીતિમાં ફરી એકવાર ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. અભિનેતા-થી-રાજકારણી બનેલા C. Joseph Vijayની આગેવાની હેઠળની TVK સરકાર હવે પોતાના સાથીદારોના...
Rajasthan Royalsએ Lucknow Super Giants સામે જબરદસ્ત જીત નોંધાવતા IPL 2026ની પ્લેઓફ રેસ હવે અત્યંત રસપ્રદ બની ગઈ છે. જયપુરમાં રમાયેલા મહત્વપૂર્ણ...
ઈન્સ્ટાગ્રામ-ફેસબુક એકાઉન્ટ સસ્પેન્ડ થવાનો કર્યો આક્ષેપ નૉર્વેની પત્રકાર Helle Lyng ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. ભારતના વડાપ્રધાન Narendra Modiની...
ભારતના પ્રધાનમંત્રી Narendra Modi ઇટલીના મહત્વપૂર્ણ પ્રવાસે રોમ પહોંચતા જ ઇટલીની પ્રધાનમંત્રી Giorgia Meloni દ્વારા ખાસ અંદાજમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું....
મફત થતા આંગળીના ઓપરેશન માટે ડોક્ટરે કરી હતી નાણાંની માંગણી ઓપરેશન થિયેટરની બહાર જ એસીબીએ છટકું ગોઠવી દબોચી લીધા (પ્રતિનિધિ) આણંદ તા.19આણંદની...
વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ રંગેચંગે પૂર્ણ થયા બાદ અને ધાર્યા પરિણામો સામે આવ્યા પછી હવે સંસ્કારી નગરીના આગામી ‘નાથ’ કોણ બનશે તેને...
ઇમ્તિયાઝ અલી ફરી એકવાર એવી પ્રેમકથા લઈને આવ્યા છે, જે માત્ર રોમાંસ નહીં પરંતુ લાગણીઓ, વિયોગ અને યાદોની દુનિયામાં લઈ જાય છે....
દસ વર્ષ પછી કેરળમાં કોંગ્રેસના નેતૃત્વવાળી યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) સરકાર સત્તામાં આવી છે. કોંગ્રેસ માટે આ જીત રાજકીય રીતે ખૂબ જ...
રાજધાનીમાં ચર્ચાનો વિષય બનેલા ત્વિશા શર્મા મૃત્યુ કેસમાં હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવતા મામલો વધુ ગંભીર બન્યો છે. AIIMS ભોપાલના ફોરેન્સિક વિભાગ...
વડોદરા સહિત ગુજરાતભરમાં ઘેરી અસર વર્તાશે દેશભરના 12.50 લાખ અને વડોદરાના તમામ કેમિસ્ટો ધંધા-રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવશે ઇમરજન્સી માટે વડોદરામાં માત્ર...
મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં હાઈલેવલ બેઠક; મોન્સૂન એક્શન પ્લાન હેઠળ જર્જરિત 5 બ્રિજનું ત્વરિત મજબૂતીકરણ કરાશે, સેન્ટ્રલ વોટર કમિશન અને ‘ગેરી’ સંસ્થા રાખશે...
પશ્ચિમ બંગાળમાં સરકાર બદલાયા બાદ હવે રાજ્યમાં સરહદ સુરક્ષા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને લઈને મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. સુવેન્દુ અધિકારી સરકારએ...
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી શરૂ થનારી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને લઈને છેલ્લા બે મહિનાથી સતત ગૂંચવણ અને અનિશ્ચિતતા જોવા મળી રહી છે. એર ઇન્ડિયા...
અફઘાનિસ્તાન સામેની આગામી ટેસ્ટ અને વનડે સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. પસંદગીકારોએ આ વખતે અનુભવી અને યુવા ખેલાડીઓ...
ભારત હવે પોતાની સમુદ્રી સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે એક ઐતિહાસિક પગલું ભરવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર ભારતીય નૌકાદળની તાકાત વધારવા...
ભારતીય ક્રિકેટના દિગ્ગજ અને કરોડો યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત એવા સચિન તેંડુલકરે અમદાવાદમાં આવેલી SRT10 અલ્ટેવોલ સેન્ટર ઓફ એક્સલન્સ સ્પોર્ટ્સ એકેડમીની મુલાકાત લઈને...
ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવની અસર હવે માત્ર યુદ્ધ કે ઓઇલ માર્કેટ સુધી મર્યાદિત રહી નથી. હવે આ વિવાદની અસર...
ગાંધીનગર,તા.19 ગુજરાત CID ક્રાઇમના સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સે એક મોટા આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટોકરન્સી નેટવર્કનો પર્દાફાશ કરી આતંકી ફંડિંગ, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કારોબાર અને ડાર્કવેબ...
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં થયેલા કારમા પરાજય બાદ પ્રદેશ કોંગ્રેસમાં ભારે ભૂકંપ સર્જાયો છે. હારના આંચકામાંથી બહાર આવ્યા વિના જ પક્ષમાં...
ગાંધીનગર
કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર લખપત તાલુકાના તહેરા ગામ નજીક બાવળોની ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળતાં ચકચાર મચી જવા પમી છે. જેના પગલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. પશ્ચિમ કચ્છના નારણ સરોવર વિસ્તાર નજીક બનેલી આ ઘટનાને સુરક્ષા દૃષ્ટિએ અત્યંત ગંભીર માનવામાં આવી રહી છે.
આ અંગે મળતી માહિતી મુજબ સ્થાનિક લોકોને લખપતના તહેરા ગામ નજીક બાવળોની ઝાડીમાં શંકાસ્પદ ઉપકરણ દેખાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસએ તપાસ કરતા ત્યાંથી અંદાજે 8×8 કદનું ડ્રોન મળી આવ્યું હતું. ડ્રોન સાથે તેના ચાર પંખા પણ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મળેલું ડ્રોન ચીની બનાવટનું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસે ડ્રોનને કબ્જે લઈ ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યું છે. સાથે જ આ ડ્રોન અહીં સુધી કેવી રીતે પહોંચ્યું, તેનો ઉપયોગ કયા હેતુસર થવાનો હતો અને તેની પાછળ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા ગેરકાયદેસર નેટવર્ક સંકળાયેલું છે કે નહીં તે મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.