રાજમહેલ રોડની ‘શિવ શક્તિ ફરસાણ’ પર આરોગ્ય વિભાગનો દરોડો, ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં બદલ રૂ. 10.000 નો દંડ ફટકાર્યો વડોદરા: શહેરમાં ખાદ્યપદાર્થોની...
આ વિસ્તારમાં હજુ પણ પીસીબી દ્વારા રેડ કરવામાં આવે તો ઘણા દારૂ અને જુગારના અડ્ડા પર્દાફાશ થાય તેમ છે પાણીગેટ પોલીસ સ્ટેશનના...
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા યુદ્ધને લઈને હવે અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે પણ મતભેદ ખુલ્લેઆમ સામે આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ...
વડોદરા સ્ટેશન યાર્ડ રિમોડલિંગના કારણે છાયાપુરી,બાજવા, વિશ્વામિત્રી સ્ટેશન પર થશે શોર્ટ ટર્મિનેટ ( પ્રતિનિધિ )વડોદરા,તા.21 પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશન યાર્ડમાં યાર્ડ રીમૉડલિંગ...
દેશના કરોડો નોકરિયાતો માટે કેન્દ્ર સરકારે એક મોટી અને રાહતભરી જાહેરાત કરી છે. હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO પોતાના...
મોંમાંથી લોહીની ઉલટી થતાં કરુણ મોત નીપજ્યાની આશંકા, સયાજીગંજ પોલીસે અજાણ્યા સબ નો કબજો મેળવી ઓળખ જાહેર કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા...
એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ પર મેટલ ડિટેક્ટર અને બેગ સ્કેનર બંધ હાલતમાં કોઈ પણ રોકટોક વગર મુસાફરોની બિંદાસ અવરજવર, તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ...
વારંવારની રજૂઆતો છતાં VMC ના અધિકારીઓ ઘોર નિદ્રામાં; વેપારીઓનો રોજગાર ઠપ્પ, રાહદારીઓ માટે રસ્તા પરથી પસાર થવું પણ બન્યું મુશ્કેલ વડોદરા: સ્માર્ટ...
પશ્ચિમ બંગાળની શુભેન્દુ અધિકારી સરકારે રાજ્યની મદરેસા શિક્ષણ વ્યવસ્થાને લઈને એક મોટો અને ચર્ચાસ્પદ નિર્ણય લીધો છે. હવે રાજ્યની તમામ મદરેસાઓમાં ‘વંદે...
ભોપાલની અભિનેત્રી ટ્વિશા શર્માના શંકાસ્પદ મોતના કેસમાં હવે સતત નવા ખુલાસાઓ અને વિવાદો સામે આવી રહ્યા છે. કેસમાં તાજેતરમાં એવો નવો વળાંક...
કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી ‘વન નેશન, વન ઈલેક્શન’ પ્રસ્તાવને લઈને દેશભરમાં ફરી ચર્ચા તેજ બની છે. ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે આવેલી જોઈન્ટ પાર્લામેન્ટરી...
ગુરુવારે વહેલી સવારે હરિઓમનગર સોસાયટીમાં બની ઘટના; ગટર લાઇનના કામ બાદ કોન્ટ્રાક્ટરે કરેલી દેખાવ પૂરતી કામગીરીથી રોડ બેસી જતાં જાગૃત નાગરિકોમાં ભારે...
વડાપ્રધાનના આહવાન બાદ એસ.ટી.માં મુસાફરોનો ઘસારો વધ્યો, પરંતુ વ્યવસ્થાના અભાવે કીર્તિ સ્તંભ પાસે રોજ સર્જાતા મોતના દ્રશ્યો વડોદરા: દેશના વડાપ્રધાન દ્વારા અવારનવાર...
આઈપીએલ 2026માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના નિરાશાજનક પ્રદર્શન બાદ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાના ભવિષ્યને લઈને ચર્ચાઓ ગરમાઈ ગઈ છે. સતત ખરાબ પરિણામો...
કેનેડામાં વધતી ગેંગસ્ટર પ્રવૃત્તિ અને સંગઠિત ગુનાખોરી વચ્ચે હવે ક્રિકેટ જગત પણ તેની ઝપેટમાં આવતું દેખાઈ રહ્યું છે. ક્રિકેટ કેનેડાના નવા ચૂંટાયેલા...
બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન મુંબઈની હિન્દુજા હોસ્પિટલ બહાર પાપારાઝીઓના વર્તનથી ભારે નારાજ થયો હતો. હોસ્પિટલની બહાર સલમાન ખાનને જોઈ ફોટોગ્રાફર્સ અને કેમેરામેન...
સીસીટીવી કેમેરા મુદ્દે થયેલી અદાવત રાખી 10થી 15 શખ્સોએ કર્યો હુમલો, ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા વડોદરા તા.21 વડોદરા શહેરમાં અસામાજિક તત્વોનો આતંક...
( પ્રતિનિધિ )વડોદરા,તા.21 વડોદરાના સમા-કેનાલ રોડ પર ખાનગી બસના ચાલકે ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવ્યા છે. પ્રતિબંધ હોવા છતાં ચાલકે રોંગ સાઇડથી વાહન...
ભારતના સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં છેલ્લા કેટલાક દિવસોથી એક અનોખું નામ ખૂબ જ ચર્ચામાં છે, ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP). શરૂઆતમાં લોકો...
NEET 2026 ના પેપર લીકની ઘટનાએ માત્ર પરીક્ષાની વિશ્વસનીયતા પર જ નહીં, પરંતુ ભારતની સમગ્ર તબીબી શિક્ષણ પ્રણાલી પર ગંભીર સવાલો ઊભા...
હાલમાં જ વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને પેટ્રોલ વપરાશ પર કરકસર કરવા, મેટ્રો વાપરવા, વિદેશ પ્રવાસ પર નિયંત્રણ રાખવા અને એક...
નિવૃત્તિ: નિવૃત્તિનાં સમય પછી વ્યકિતએ સેવાકીય કાર્યમાં કોઇક સંસ્થા સાથે જોડાયને સમૂહજીવન તથા સંગીતમય કાર્યક્રમનો આનંદ માણતા રહો. પ્રવૃત્તિ: જે પણ પ્રવૃત્તિ...
શ્રી સયાજીવૈભવ પુસ્તકાલયમાં દર વર્ષે ઉનાળુ વેકેશનમાં બાળકો અને યુવાનો માટે વિશ્વ પુસ્તક દિનથી વિવિધ સરાહનીય અને અનુકરણીય પ્રવૃત્તિઓ થશે. એનો લાભ...
મિડલ ઈસ્ટમાં વધી રહેલા સૈન્ય તણાવ અને હોર્મુઝની ખાડીમાં ઉભી થયેલી અનિશ્ચિતતાની સીધી અસર હવે ભારતના અર્થતંત્ર પર દેખાવા લાગી છે. અમેરિકા...
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની અસર હવે વૈશ્વિક બજારોમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. શેરબજાર હોય, ક્રૂડ ઓઈલ માર્કેટ હોય,...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની મુલાકાત લીધી, તેના સમાચારની શાહી પણ સૂકાય તે પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ચીનની મુલાકાતે પહોંચી ગયા....
વિદેશ પ્રવાસ પરથી પરત ફરતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં એક અત્યંત મહત્વપૂર્ણ હાઈ-લેવલ બેઠકની અધ્યક્ષતા કરવા જઈ રહ્યા છે. આ બેઠકને...
એક યુવાન ઝેન ગુરુના આશ્રમમાં ગયો.આ આશ્રમમાં સાત દિવસ શાંતિ અને મૌનમાં રહેવાની શિબિર હતી.યુવાને તે શિબિરમાં ભાગ લીધો.આશ્રમની શાંતિ સાચે અનોખી...
લાલ, પીળા જેવા ચમકતાં રંગોનાં કપડાં પહેરેલાં બાળકો કેટલાં સુંદર દેખાય છે! બાળકોને પહેરવાનાં વસ્ત્રોનાં રંગ આમ પણ ચમકદાર અને આકર્ષક હોય...
અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન યુદ્ધની અસર હવે વિશ્વભરની કંપનીઓ ઉપર થઈ રહી છે. રોઇટર દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ દુનિયાભરમાં અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન યુદ્ધને કારણે કાર્યરત...
બે-ત્રણ મહિનાથી સિલિન્ડર ન મળ્યાની ફરિયાદ, ગ્રાહકોમાં ભારે રોષ
એજન્સી સામે ઉઠ્યા સવાલો, ગ્રાહકો અને વિતરણકારો વચ્ચે ઘર્ષણ
(પ્રતિનિધિ) સંજેલી
સંજેલી તાલુકામાં ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરના વિતરણ દરમિયાન ફરી એકવાર અવ્યવસ્થાના દૃશ્યો સર્જાયા હતા. લાંબા સમયથી ગેસ સિલિન્ડર ન મળતા ગ્રાહકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને સિલિન્ડર મેળવવા માટે ઉમટી પડેલી ભીડ વચ્ચે ગ્રાહકો તથા વિતરણકારો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
મળતી માહિતી મુજબ, ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક એજન્સી ખાતે પહોંચતા જ મોટી સંખ્યામાં ગ્રાહકો ગેસ લેવા માટે એકત્ર થયા હતા. સંજેલી મામલતદારની ઉપસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને સિલિન્ડર વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું, જ્યારે નગર વિસ્તારમાં વિતરણ માટે અલગ વાહન મોકલવામાં આવ્યું હતું. જોકે સિલિન્ડર મેળવવા માટે ગ્રાહકોમાં ભારે દોડધામ અને પડાપડી જોવા મળી હતી.

ગ્રાહકોનો આક્ષેપ છે કે કેટલાક લોકોને બે થી ત્રણ મહિના સુધી સિલિન્ડર મળ્યા નથી. ચોપડી અને ખાલી બોટલો એજન્સીમાં જમા કરાવી હોવા છતાં વારંવાર ધક્કા ખાવા પડે છે. જેના કારણે લોકોમાં ભારે નારાજગી વ્યાપી છે.

એજન્સીના મેનેજર મુક્જમીનભાઈએ જણાવ્યું હતું કે વિતરણ દરમિયાન કેટલાક ગ્રાહકો વચ્ચે પહેલા સિલિન્ડર મેળવવાની હોડને કારણે બોલાચાલી અને ઘર્ષણ સર્જાયું હતું, જેને બાદમાં શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ગ્રાહક રમેશભાઈ મહારાજે જણાવ્યું હતું કે લાંબા સમયથી ગેસ ન મળતાં સામાન્ય પરિવારોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી છે.
રિપોર્ટર: કપિલ સાધુ