સંતરામપુર: સંતરામપુર નગરમાં વાસી ઉતરાયણના દિવસે સુરેખાબા હોસ્પીટલ ના તબીબોને સ્ટાફ ને સારવાર માટે આવેલ મહીલા દદીંઓ ને તેમના સગાં જોડે પોલીસ દ્વારા ને ટૄફીક પોલીસે જે અત્યંત શર્મનાક ફરજોની બર્બરતા ઓ તો કયારે દેખાઈ કે આ હોસ્પીટલ માં મહિલા ઓ તેમના સ્વજનો સાથે તેમના રોગોની સારવાર માટે આવેલ મહીલા દદીંઓ ને તેમના સગાં ઓને પણ હાથમાં ડંડો અને વર્ધી ના જોરે પોતાને જવામર્દ સમજનારા આ પોલીસના કાફલાએ બેફામ અસભ્ય ઉચ્ચારણો સાથે આ બધાને દવાખાનુ છોડીને રવાના થઈ જવાની બળજબરી પુર્વક ફરજો પાડી હોવાના સીસીટીવી ફૂટેજોનો વીડીયો સોસીયલ મીડીયામાં વાયરલ થતાં બહાર આવ્યો છે.
એમાં મહીલા દદીં સાથે આવેલ એક નિદોઁષ સ્વજન ને પણ પોલીસ લાફા મારીને દંડો ફટકારીને દાદર ઊપરથી નીચે ધકેલ્યા બાદ હોસ્પીટલના રિસેપ્શન મહિલા કર્મચારી ને પણ ધુતકારી ને રવાના કર્યા પછી પોલીસ ના બેરહેમી જેવા આંતકભર્યા તાંડવ ના ભયના પગલે એક પછી એક મહીલા દર્દી ઓને ને તેમની જોડે ના સગાં ને દવાખાના માંથી તગેડી મૂકવાના આ દ્રશ્યો સાચેજ અંગ્રેજ શાસનના જુલ્મોની યાદ અપાવે છે.
ત્યારે આ પોલીસ ના દવાખાનામાં આચરેલ જુલ્મો સામે કાયદો એટલા માટે લાચાર છે કે આ જુલ્મ આચરનારાઓ પોલીસ કર્મચારીઓ છે. એટલે પીઆઇ અને ટ્રાફીક જમાદાર વીરાભાઇ માછી ની બદલી ને છ પોલીસ કર્મચારીઓ ને સસ્પેન્ડ ને બે ટીઆરબી જવાન ને ફરજ મુકત કરી મહિસાગર ના ઊચ્ચ પોલીસ અધિકારીઓ એ સંતોષ વ્યકત કરવાને બદલે કાયદેસર ગુનો દાખલ કરવો જોઇતો હતો. અને આ શરમજનક ધટનાના મુખ્ય સુત્રધાર એવા ટ્રાફીક જમાદાર વીરાભાઇ માછી ની માત્ર બદલી કરી ને જે સંતોષ તંત્રે માનેલ છે.