ઉત્તરાખંડ : ઉત્તરાખંડ(uttarakhand) સરકારે દેવસ્થાનમ બોર્ડ પર એક મોટો નિર્ણય લીધો છે. સીએમ (CM) પુષ્કાર સિંહ ધામીએ (pushkar singh Dham) દેવસ્થાનમ બોર્ડ...
સુરત: (Surat) સુરત શહેરમાં મસાજ (Massage) પાર્લર (Parlour) ના બહાને ચાલતા સ્પા (Spa) અનિતીના ધામ બની ગયા છે. અહીંના પોશ વિસ્તારમાં આવેલો...
છેલ્લાં થોડાં વર્ષોમાં ગામના આગેવાનોની કુનેહ અને ગ્રામજનોની વિકાસનાં કામોમાં એકરાગીતાને કારણે ગામની કાયાપલટ, શહેરોની માફક પાયાની મોટા ભાગની સુવિધા ઉપલબ્ધ, નાનાં...
દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં રહેતી એક યુવતીના લગ્નનો સોમવારે માંડવો હતો અને યુવતીએ પોતાના લગ્નના માંડવાને એકબાજુ મુકી શિક્ષણનું મહત્વ સમજી...
દાહોદ: દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના ૦૬ જુદા જુદા બનાવોમાં એક વ્યક્તિનું મોત...
આણંદ : ચાંગા સ્થિત ચારુસેટની ગવર્નિંગ બોડીના સભ્ય ડો. બિમલ પટેલનું સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. ડો. બિમલ પટેલ, સંયુક્ત રાષ્ટ્રમાં 1 જાન્યુઆરી...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ કેટલાક વિસ્તારોની પ્રજાને છેલ્લાં ઘણાં વર્ષોથી પીવાનું પાણી નિયમીત મળતું ન હોવાની ફરીયાદો ઉઠવા પામી...
નવી દિલ્હી: (New Delhi) ચોમાસુ સત્ર (Monsoon Session) દરમિયાન હંગામો મચાવનાર 12 સાંસદોને (MP) સસ્પેન્ડ (Suspend) કરવાના મામલે રાજ્યસભામાં આજે વિપક્ષ (opposition...
વડોદરા : કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને સરકાર દ્વારા 50 હજારની આર્થિક સહાયની જાહેરાત બાદ એમસીસીડી સર્ટિફિકેટ લેવા માટે સગાઓની ભીડ ઉદભવી...
વડોદરા : એમ.એસ. યુનિ.ની સેનેટની ટર્મ 11 ફેબ્રુઆરીએ પૂર્ણ થતી હોઈ તે પહેલાં ચૂંટણી યોજવાની તૈયારીઓ શરૂ કરાઇ હોવાથી ચૂંટણી નિર્ધારિત તારીખે...
વડોદરા : અમદાવાદ પાલિકાનો ઠરાવ ત્રણ વર્ષ સુધી કોઇપણ ડેવલોપર્સ કામગીરીના કરે તો તેને બદલીને નવા ટેન્ડર આપવામાં આવે છે. સંજય નગર...
વડોદરા, : મહાનગરપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને નાગરિકોને મુશ્કેલીની ફરિયાદો નિવારણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં વાઘોડિયા ચોકડી ખાતે રેલીના કારણે...
ભારતનાં લગભગ ૫૦ ટકા પુખ્ત વયનાં લોકોએ કોવિડ-૧૯ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. તેવી રીતે લગભગ ૭૭ ટકા પુખ્ત વયનાં લોકોને...
સુરત : સલાબતપુરા (Salabatpura) પોલીસ સ્ટેશનમાં અંડરવર્લ્ડના શાર્પ શૂટર (Sharp Shooter) સામે પોલીસ ફરિયાદ (Police Complain) દાખલ કરવામાં આવી છે. આ શાર્પશૂટરે...
તાજેતરમાં સમગ્ર દેશમાં સ્વચ્છતા બાબતે આ શહેરને બીજો ક્રમ હાંસિલ થયો છે. એ માટે આ સિધ્ધિ બદલ મેયરે સફાઇ કામગીરી કરતા સફાઇ...
અંકલેશ્વર: સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના (Corona) વાયરસનો (Virus) કહેર હજુ પણ યથાવત છે. દેશમાં પ્રથમ અને બીજી લહેરના તાંડવમાં અનેક લોકોએ...
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન વાયરસના લીધે વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે. અત્યંત ચેપી એવા આ વેરિયેન્ટના લીધે વિશ્વના અનેક દેશોમાં આંતરરાષ્ટ્રીય ઉડાનો...
નવસારીમાં એક ગુંડાને સામાન્ય મહિલાઓએ પતાવી દીધાના સમાચાર તા. ૨૦-૧૧-૨૧ ના ‘ગુજરાતમિત્ર’માં પ્રગટ થયા છે. આ તો નવીન ઘટના બની ગઇ! જે...
કહેવામાં આવે છે કે આપણા દેશમાં, અન્ય દેશોની અપેક્ષાએ, કામચોરીની વૃત્તિ વધારે પ્રમાણમાં વ્યક્ત થતી જોવા મળે છે. સરકારી-અર્ધસરકારી અને ખાનગી નોકરીમાં...
‘જેનું જે હતું તેને તે જ મળ્યું’ જેવી ઘટનાઓ જયારે ઈતિહાસમાં બને છે ત્યારે તેને ‘કાળન્યાય’ ગણી શકાય છે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના...
સુરત : (Surat) સુરતમાં પૂર્વ ડેપ્યુટી મેયરના (Ex. Dy. Mayor) પુત્રને દાદાગીરી કરવાનું ભારે પડ્યું હતું. અહીં સર્વિસ રોડ પરથી જતા વરઘોડામાંથી...
એક જાણીતા ખગોળશાસ્ત્રી ..સતત સંશોધનમાં વ્યસ્ત રહે …૧૮ કલાક અવકાશ નિરીક્ષણ અને નોંધ ક્ર્વામજ વ્યસ્ત રહે તેઓ જેટલા ખગોળશાસ્ત્રના પ્રખર જાણકાર હતા...
ભોગ લાગે તો લાગે, ભોગી તો બહુ રહ્યા, યોગ કરીએ તો જ યોગી થવાય. તંદુરસ્તી શરીરની જોવાતી હોય, બેંક બેલેન્સની નહિ! પાસબુકમાં...
શિક્ષણ ક્ષેત્રે આ શું ચાલી રહ્યું છે! પોતાના અને પોતાનાં સંતાનોના ભવિષ્ય ઘડતર માટે તદ્દન ઉદાસીન હોય એવી પ્રજા બીજે ક્યાં હશે?...
વર્ષ ૨૦૨૦ના શરૂઆતના મહિનાઓથી શરૂ થયેલો કોવિડ-૧૯નો વૈશ્વિક રોગચાળો ખાસ્સો તરખાટ મચાવ્યા બાદ ધીમો પડી રહેલો જણાતો હતો અને ભારત સહિતના દુનિયાના...
ટ્વિટરે સોમવારના (Monday) રોજ એક મોટી જાહેરાત કરી હતી જેમાં જૈક ડોર્સીએ (Jack Dorsey) 16 વર્ષ બાદ પોતાનું CEO પદ છોડીને આ...
એકવાર ફરીથી ગુજરાત પર વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર હેઠળ કમોસમી માવઠાની અસર જોવા મળે તેવી સંભાવના છે. રાજ્યમાં હવામાન વિભાગે આવતીકાલ તા.30મી નવે.થી...
ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરી જૂનાગઢથી પરત ખંભાત જઇ રહેલા પરિવારને ધોળકા નજીક વટામણ ચોકડી પાસે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા લક્ઝમબર્ગના રાજદૂત સુશ્રી પેગી ફ્રેન્ટઝે વચ્ચે ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઈ હતી. સુશ્રી પેગી ફ્રેન્ટઝેએ મુખ્યપ્રધાન સાથેની વાતચીતમાં કહ્યું...
આગામી તા.10થી 13મી જાન્યુ. દરમ્યાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા સોમવારે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં...
સ્ટેટ મોનીટરીંગ સેલે ત્રિપુટીને હરિયાણાથી ઝડપી પાડી હતી
આરોપીઓ પાસેથી કબજે કરેલા મોબાઈલમાથી ડિટેલ્સ પણ કઢાવાશે
વડોદરા તા.16
વડોદરાના નંદેસરી વિસ્તારમાં થયેલા 43 લાખના દારૂ કૌભાંડમાં વોન્ટેડ આરોપી સુનિલ ઉર્ફે અદા સહિત ત્રણ આરોપીને સ્ટેટ મોનીટરીંગ સેલે હરિયાણાથી ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે તેમના બે દિવસના પોલીસ રિમાન્ડ પર મંજૂર કર્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પીઆઈ બી.એચ. રાઠોડની આગેવાની હેઠળની ટીમે લાંબા સમયથી ફરાર રહેલા સુનિલ ઉર્ફે અદા પ્રકાશ કેવલરામાણી, પલકેશ ઉર્ફે પલ્લી કિશનચંદ ધામેચા અને સંજય ઉર્ફે અન્નો કિશોરસિંહ સિંહને હરિયાણાના રેવાડી ખાતે આવેલા ફ્લેટમાંથી ઝડપી પાડ્યા હતા.
આરોપીઓને 15 એપ્રિલના રોજ ધરપકડ કરીને વડોદરા લાવવામાં આવ્યા હતા. તેમની પાસેથી ત્રણ મોબાઈલ ફોન ઉપરાંત બે કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
SMC દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે પ્રાથમિક તબક્કે માત્ર બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે 29 માર્ચે નંદેસરી વિસ્તારમાં SMCએ દરોડા પાડી 43 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ, 8 વાહનો, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 1.40 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં અત્યાર સુધી 6 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે, જ્યારે તાજેતરમાં વધુ 3 આરોપીઓની ધરપકડ સાથે પણ લાલુ સિંધી સહિત હજુ 8 આરોપીઓ ફરાર હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે.
: રિમાન્ડ દરમ્યાન તપાસના મુદ્દા