નડિયાદ: ડાકોર નગરપાલિકામાં સત્તાનો દુરૂપયોગ કરી, ખોટા ઠરાવો પસાર કરી, પાલિકાની જગ્યા ભાડે આપવા બદલ પાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત કુલ...
કાલોલ: કાલોલ તાલુકા વિસ્તારમાં હવામાન વિભાગની આગાહી મુજબ ૧-૨ ડિસેમ્બરે વાતાવરણના પલટવાર સાથે કમોસમી વરસાદના વિધ્નના આસાર સાથે બુધવારે વહેલી સવારે ધીમી...
ડભોઇ: ડભોઇ નગરમાં ડ્રેનેજની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ બની રહી ભાજપ દ્વારા સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ ના સૂત્ર...
શહેરા: શહેરા માર્કેટિંગ યાર્ડ પાસે પસાર થતા હાઇવે માર્ગ ઉપર મંગળવારની રાત્રિએ વડોદરાના એક પરીવાર ને અક્સ્માત નડ્યો હતો.સ્વીફ્ટ કારના ચાલકે સ્ટેરીંગ...
વડોદરા : હવામાન વિભાગની આગાહી અનુસાર વડોદરા શહેર જિલામાં છેલ્લા બે દિવસથી વાદળછાયો માહોલ હતો જોકે વહેલી સવારથી જ શહેરનમાં કમોસમી માવઠું...
વડોદરા : 28 લાખનો બનાવટી શરાબ કબજે માસ્ટર માઇન્ડ નોન આલ્કોહોલીક બિયર ઉત્પાદનમાં 8 વખત ફૂડ એન્ડ ડ્રગ્સના સંકજામાં આવી ચક્યો હતો....
દાહોદ : ઝાલોદ તાલુકાના લીમડી- લીમખેડા હાઈવે પર ગત રાત્રે બે બસ, બે ટ્રકો તેમજ અન્ય ત્રણ વાહનો મળી કુલ 7 વાહનો...
વડોદરા : વડોદરાના દક્ષિણ વિસ્તારમાં ભ્રષ્ટાચારથી ખડબદતી મત્સ્યાકાંસ હવે દૂષિત પાણી અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા સ્થાનિક રહીશોમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોનો...
હતી જેમાં વિપક્ષે પ્રજાને પડતી મુશ્કેલીઓ ના પ્રશ્નો રજુ કરતા સભાના અધ્યક્ષ મેયર કડક બનતા કોંગી સભ્યો પ્લોટ પર બેસીને વિરોધ ચાલુ...
વડોદરા: ‘મમ્મી મને ન્યાય અપાવજો ‘મે કોઇજ ખોટું કામ નથી કર્યું’ હૃદયદ્રાવક વલોપાત કરતા માતા પિતાએ આજે આજે રેલવે પોલીસને મળીને તપાસ...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા દૂષિત પાણી મામલે 2019માં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ એ કાર્યપાલક ઇજનેર ,એડી. સિટી એન્જિનિયર પાણી પુરવઠા ને...
સરકારમાં છેલ્લા 1 વર્ષથી પણ વધુ સમયની ફાઈલો પેન્ડિંગ છે, તે પૈકી કેટલીક ફાઈલોનો નિકાલ થઈ ગયો હોવા છતાં તેને ઓનલાઈન સિસ્ટમમાં...
રાજસ્થાનના મંત્રી દ્વારા માહી બજાજ સાગર ડેમમાંથી ગુજરાતને પાણી નહીં આપવાનું નિવેદન કરીને રાજકીય દ્વેષ છતો કર્યો હોવાની રાજ્ય સરકારે પ્રતિક્રિયા આપી...
અમદાવાદ સૌથી વધુ 11 કેસ સહિત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 45 નવા કેસ નોંધાયા છે. જ્યારે આણંદમાં વધુ એક કોરોના દર્દીનું...
ગાંધીનગર: (Gandhinagar) સરકારે પોલીસની ભરતી (Police recruitment) જાહેર કરતાં ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ છે. રાજ્યભરમાં 9 લાખ 32 હજાર ઉમેદવારો એલઆરડી (LRD) ની...
વલસાડ-વાપી, નવસારી: (Valsad, Navsari) વલસાડ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ બાદ બુધવારે કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક (Cold) વ્યાપી ગઈ હતી. જોકે,...
સુરત: (Surat) અરબ સાગરમાં ઉદ્ભવેલી લો પ્રેશર સિસ્ટમને કારણે આજે સવારથી શહેર તથા જિલ્લામાં વરસાદ (Rain) વરસવાનું ચાલુ રહ્યું હતું. જેને કારણે...
બારડોલી : બારડોલી (Bardoli) સહિત જિલ્લામાં ફરી એક વખત કમોસમી વરસાદ (Rain) વરસતા ખેડૂતોની (Farmers) હાલત પડતાં પર પાટુ સમાન થઈ ગઈ...
દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી (Central Home Minister) નિત્યાનંદ રાયે (Nityanand Rae) લોકસભા (lok Sabha)ને લેખિતમાં ભારતીય નાગરિકતા (Indian citizenship) અંગે જાણકારી આપતા...
ગાંધીનગર: આજે ગુજરાતના (Gujart) ગાંધીનગરની (Gandhinagar) સેશન્સ કોર્ટમાં (Session Court) એક ઐતિહાસિક ચૂકાદો (Historical Verdict) આવ્યો છે. નવા વર્ષના (New year) દિવસે...
સુરત: (Surat) કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને (America) કારણે ભયજનક વાતાવરણ ઊભું થયું છે. ખાસ કરીને વિદેશથી આવનારા લોકોમાં મનપા દ્વારા આરટીપીસીઆર ટેસ્ટ...
સુરત: (Surat) હવામાન વિભાગની આગાહી મુજબ શહેરમાં વિતેલા બે દિવસથી વાતાવરણમાં (Atmosphere) પલટો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં એકાએક પલટો થવાનું કારણ...
સુરત: (Surat) સ્ટેટ વિજીલન્સની (State Vigilance) હપ્તાખોરીને કારણે ચોક બજારમાં જુગારના અડ્ડા (Gambling den) પર રેડ પાડવામાં આવી હોવાની વિગત જાણવા મળી...
ભરૂચ: દક્ષિણ આફ્રિકાથી (South Africa) એક આઘાતજનક સમાચાર આવ્યા છે. ભરૂચ (Bharuch) જિલ્લાના 3 આશાસ્પદ યુવાનોનું દક્ષિણ આફ્રિકામાં અકસ્માત (Accident) મોત (Death)...
સુરત: સુરત (Surat) માટે મહત્વાકાંક્ષી એવા મેટ્રો રેલ (Metro Rail) પ્રોજેકટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મનપાના સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશે પટેલે...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) શિયાળાની સિઝનમાં( winter season) ચોમાસા (Monsoon) જેવી સ્થિતિ ઉભી થઈ છે. કમોસમી વરસાદના (Rain) કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો...
અહીં વાત છે વિશ્વના સૌથી શ્રીમંતોની યાદીમાં સમાવેશ એવા અમીરોની. આ લક્ષ્મીપુત્રોની નામાવલિ પણ એક અજબની જણસ છે. પ્રત્યક દિવસે એ બદલાતી...
હાલમાં કાશીના વિશ્વનાથ મંદિરમાં અન્નપૂર્ણા મૂર્તિની વિધિવત્ રીતે સ્થાપના થઈ. આ વિધિને ધર્મ સાથે સાંકળીને જોવાય પણ તે માત્ર ધર્મની બાબત નથી....
મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPl)ની આગામી સિઝન માટે તમામ 8 ફ્રેન્ચાઇઝીએ પોતપોતાના રિટેન કરાયેલા ખેલાડીઓના (Players) નામ નક્કી કરી લીધા છે....
‘‘વા વાયાથી નળિયું ખસિયું, તે દેખીને કૂતરું ભસ્યું, કોઈ કહે મેં દીઠો ચોર; પણ તે હતો વાવંટોળ’’આ કહેવત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા...
સ્ટેટ મોનીટરીંગ સેલે ત્રિપુટીને હરિયાણાથી ઝડપી પાડી હતી
આરોપીઓ પાસેથી કબજે કરેલા મોબાઈલમાથી ડિટેલ્સ પણ કઢાવાશે
વડોદરા તા.16
વડોદરાના નંદેસરી વિસ્તારમાં થયેલા 43 લાખના દારૂ કૌભાંડમાં વોન્ટેડ આરોપી સુનિલ ઉર્ફે અદા સહિત ત્રણ આરોપીને સ્ટેટ મોનીટરીંગ સેલે હરિયાણાથી ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે તેમના બે દિવસના પોલીસ રિમાન્ડ પર મંજૂર કર્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પીઆઈ બી.એચ. રાઠોડની આગેવાની હેઠળની ટીમે લાંબા સમયથી ફરાર રહેલા સુનિલ ઉર્ફે અદા પ્રકાશ કેવલરામાણી, પલકેશ ઉર્ફે પલ્લી કિશનચંદ ધામેચા અને સંજય ઉર્ફે અન્નો કિશોરસિંહ સિંહને હરિયાણાના રેવાડી ખાતે આવેલા ફ્લેટમાંથી ઝડપી પાડ્યા હતા.
આરોપીઓને 15 એપ્રિલના રોજ ધરપકડ કરીને વડોદરા લાવવામાં આવ્યા હતા. તેમની પાસેથી ત્રણ મોબાઈલ ફોન ઉપરાંત બે કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
SMC દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે પ્રાથમિક તબક્કે માત્ર બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે 29 માર્ચે નંદેસરી વિસ્તારમાં SMCએ દરોડા પાડી 43 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ, 8 વાહનો, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 1.40 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં અત્યાર સુધી 6 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે, જ્યારે તાજેતરમાં વધુ 3 આરોપીઓની ધરપકડ સાથે પણ લાલુ સિંધી સહિત હજુ 8 આરોપીઓ ફરાર હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે.
: રિમાન્ડ દરમ્યાન તપાસના મુદ્દા