વિજ્ઞાન અને ટેકનોલોજીએ આપણા રોજિંદા જીવનમાં અનેક કામ ઝડપી અને સરળ બનાવી દીધાં છે પરંતુ આ જ વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમજણ અને...
દક્ષિણ એશિયાનાં ત્રણ મોટાં રાષ્ટ્રો તેમની આઝાદીની ૭૫ મી જયંતી મનાવવા જઇ રહ્યા છે ત્યારે તેઓ કયાં ઊભા છે તે જોવું જરૂરી...
સમગ્ર વિશ્વમાં લોકશાહી કથળી રહી છે અને કોરોનાવાયરસના હાલના રોગચાળાના સમયમાં તો અનેક લોકશાહી દેશોએ પણ સરમુખત્યારશાહી કે બિનલોકશાહી કહી શકાય તેવા...
મિર્ઝાપુર-2 (Mirzapur) વેબબસીરીઝના કલાકાર બ્રહ્માકુમાર મિશ્રા (Brahmakumar Mishra) કે જેણે મુન્નાભાઈના ખાસ મિત્ર લલિતના(Lalit) નામથી ખૂબ નામના મેળવી હતી તેમની લાશ ગુરુવારે...
ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે. શિયાળામાં ચોમાસા જેવો માહોલ ઊભો થયો છે. જેના કારણે રાજયમાં શીત લહેરની...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઇમાં અગ્રણી ઉદ્યોગકારો સાથે વન-ટુ-વન બેઠક, રોડ-શો, મુંબઇ સ્ટોક એક્સટેન્જની મુલાકાત અને સિદ્ધિવિનાયક મંદિરે દર્શન એમ દિવસભર બેક-ટુ-બેક કાર્યક્રમોમાં...
ગુજરાત પર સરકીને આવેલા સાયકલોનિક સર્ક્યૂલેશન તથા અરબી સમુદ્રમાં બનેલા લો પ્રેશરને પગલે છેલ્લા 48 કલાકથી ગુજરાતમાં કમોમિી વરસાદ થઈ રહ્યો છે....
સુરત: (Surat) રાજસ્થાનના જયપુરમાં આવેલી ક્લાર્કસ આમેર ફાઈવસ્ટાર હોટલમાં વેપારીના સ્વાંગમા રોકાઇ કરોડોની ચોરી (Theft) કરનાર રીઢા આંતરરાજ્ય આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચે...
જામનગરના મોરકડા ગામમાં આફ્રિકાથી આવેલા એક વ્યક્તિમાં પોઝિટિવ લક્ષણો જણાયા હતા. કોરોનાવાયરસના નવા ઓમિક્રોન વેરિયન્ટ શંકાસ્પદ જણાતા તેના સેમ્પલ પુનાની લેબોરેટરીમાં તપાસ...
ગુજરાતમાં દિવસે દિવસે કોરોના વધી રહ્યો છે, અમદાવાદમાં તો જાણે કોરોના એ ગતિ પકડી હોય તેમ સૌથી વધુ અમદાવાદ મનપામાં આજે 15...
વ્યારા: (Vyara) નિઝર તાલુકાના રાયગઢ ગામની સીમમાંથી પસાર થતા ઉચ્છલ-નિઝર ધોરી માર્ગ ઉપર વળાંકમાં ગત રાત્રિના આશરે ૧૨:૪૫ વાગ્યાના અરસામાં ૨૫ જેટલા...
નવસારી: (Navsari) નવસારીમાં ગત સોમવારે સાંજથી વાતાવરણમાં પલટો આવતા વરસાદ (Rain) શરૂ થયો હતો. જે વરસાદ 2 દિવસ સુધી પડતા નવસારી જિલ્લામાં...
અયોધ્યા: (Ayodhya) રામનગરી અયોધ્યામાં બોમ બ્લાસ્ટ (Bomb Blast) ધમકીને લઈને યૂપી પોલીસ (UP Police) દ્વારા હાઈ એલર્ટ (High Alert) જાહેર કરવામાં આવ્યું...
ગાંધીનગર: (gandhinagar) છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાત કોંગ્રેસમાં (Congress) નવી નિમણૂંકોના મુદ્દે ગુંચ પડી હતી. તે હવે લગભગ ઉકેલાઈ ગઇ છે. પ્રદેશ કોંગ્રેસના...
દેશમાં (India) ઓમિક્રોને (Omicron)ની એન્ટ્રી થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે (Health Ministry) આજે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં દેશમાં ઓમિક્રોનના બે કેસ નોંધાયા...
નવી દિલ્હી: (New Delhi) દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટની (Supreme Court) ફટકાર બાદ રાજ્ય સરકારે ગુરુવારે રાજ્યની તમામ શાળાઓને (Schools) આગામી આદેશ...
સુરત: (Surat) પિતાવિહોણી દીકરીઓનાં લગ્ન અને ત્યારબાદની સંપૂર્ણ જવાબદારી ઉઠાવતા પી.પી.સવાણી (P P Savani) પરિવાર દ્વારા ચોથી અને પાંચમી ડિસેમ્બરના રોજ ‘ચૂંદડી...
બબ્બરને હવે એ તો સમજાય ગયું છે કે તે મોટો સ્ટાર બની શકે તેમ નથી. સ્ટાર બનવા જેટલો તે હેન્ડસમ પણ નથી...
રોહિત શેટ્ટી અત્યારે સૌથી વધુ પ્રશંસા મેળવતો દિગ્દર્શક છે. લોકો હવે માની ગયા છે કે તેની કોઇ ફિલ્મ નિષ્ફળ જતી જ નથી....
હિન્દી ફિલ્મોમાં આવવા માટે પ્રયત્ન કરનારા વિદેશી અભિનેતાઓ બહુ ઓછા જોવા મળશે પણ અભિનેત્રીઓ તો અનેક દેશથી મુંબઇ એન્ટ્રી મારે છે. આમાં...
કોરોનાના કારણે દૂર થઇ ગયેલા પ્રેમીઓ હવે લગ્ન કરી રહ્યાં છે. દીવાળી પછી રાજકુમાર રાવ અને પત્રલેખા પરણી ગયા અને હમણાં આદિત્ય...
‘સૂર્યવંશી’ની જબરદસ્ત સફળતાને કારણે થિયેટરવાળા એકદમ ખુશ છે અને તેઓ ઈચ્છે છે કે એક પછી એક એવી ફિલ્મો આવતી રહે કે જેથી...
ડિસેમ્બર શરૂ થઇ ચૂકયો છે ને લોકો એ જાણવા ઉત્સુક છે કે કેટરીના-વિકી કૌશલના લગ્નની વાત અફવા છે કે હકીકત? ફિલ્મ સ્ટાર્સ...
એક સમય એવો હતો કે જ્યારે કોઈ ખાનદાન વેપારીને જો ઉઠમણું કરવું પડે તો તે લોકોને પોતાનું મોંઢું બતાડી શકતો નહીં અને...
વાધા બોર્ડર એટલે અમૃતસરથી 30 કિ.મી. જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ આવેલી છે. ત્યાં લગભગ રોજ જ ભારત અને પાકિસ્તાનના ફલેગ...
ગત ર૬ નવેમ્બર, ૨૦૨૧ ના બંધારણ દિન ઉજવણી પ્રસંગે દેશના વડા પ્રધાને પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ઙ્કજે પક્ષ પેઢી...
દ્વારકાના ઓખામઢીમાં એક યુવાન સ્ત્રીને વળગાડ હોવાનું કહીને ભુવાએ તેને અસંખ્ય ડામ દીધા. અંતે સ્ત્રીનું મૃત્યુ થયું. બહુ જ દુઃખદ અને આઘાતજનક...
ખાસ કરીને ગરમ પ્રદેશોમાં બપોરના ભોજન પછી આડે પડખે થવાનો મહિમા હોય છે. જમીને ડાબે પડખે સૂવાની ક્રિયા માટે સંસ્કૃતમાં ‘વામકુક્ષિ’ શબ્દ...
મદનલાલ ઢીંગરાએ પોતાના કૃત્યના બચાવમાં કહ્યું હતું: I do not plead for mercy; nor do I recognize your authority over me. All...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચી લીધા ત્યારે એવું માનવામાં આવતું હતું કે, ખેડૂત આંદોલન હવે સમાપ્ત થઇ જશે...
સ્ટેટ મોનીટરીંગ સેલે ત્રિપુટીને હરિયાણાથી ઝડપી પાડી હતી
આરોપીઓ પાસેથી કબજે કરેલા મોબાઈલમાથી ડિટેલ્સ પણ કઢાવાશે
વડોદરા તા.16
વડોદરાના નંદેસરી વિસ્તારમાં થયેલા 43 લાખના દારૂ કૌભાંડમાં વોન્ટેડ આરોપી સુનિલ ઉર્ફે અદા સહિત ત્રણ આરોપીને સ્ટેટ મોનીટરીંગ સેલે હરિયાણાથી ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે તેમના બે દિવસના પોલીસ રિમાન્ડ પર મંજૂર કર્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પીઆઈ બી.એચ. રાઠોડની આગેવાની હેઠળની ટીમે લાંબા સમયથી ફરાર રહેલા સુનિલ ઉર્ફે અદા પ્રકાશ કેવલરામાણી, પલકેશ ઉર્ફે પલ્લી કિશનચંદ ધામેચા અને સંજય ઉર્ફે અન્નો કિશોરસિંહ સિંહને હરિયાણાના રેવાડી ખાતે આવેલા ફ્લેટમાંથી ઝડપી પાડ્યા હતા.
આરોપીઓને 15 એપ્રિલના રોજ ધરપકડ કરીને વડોદરા લાવવામાં આવ્યા હતા. તેમની પાસેથી ત્રણ મોબાઈલ ફોન ઉપરાંત બે કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
SMC દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે પ્રાથમિક તબક્કે માત્ર બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે 29 માર્ચે નંદેસરી વિસ્તારમાં SMCએ દરોડા પાડી 43 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ, 8 વાહનો, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 1.40 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં અત્યાર સુધી 6 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે, જ્યારે તાજેતરમાં વધુ 3 આરોપીઓની ધરપકડ સાથે પણ લાલુ સિંધી સહિત હજુ 8 આરોપીઓ ફરાર હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે.
: રિમાન્ડ દરમ્યાન તપાસના મુદ્દા