ભરૂચ: (Bharuch) વાલિયા તાલુકાનું જાણીતું ગામ એટલે ડહેલી (Dehli Village). રાજા રજવાડા (King kingdom) વખતે રાજપીપળા નરેશ વિજયસિંહે અંતરિયાળ જંગલ (Jungle) પ્રદેશમાં...
સુરત: (Surat) શહેરમાં મનપા દ્વારા અનેક ગાર્ડન (Garden) બનાવાયા છે. તેમાંથી ઘણા એવા ગાર્ડન છે. જેનું ક્ષેત્રફળ મોટુ છે પરંતુ મનપા દ્વારા...
ઘેજ: ચીખલી (Chikli) તાલુકામાં દિવાળીના (Diwali) પર્વ બાદ વડોદરા-મુંબઇ એક્ષપ્રેસ-વેના (Vadodara Mumbai Express Way) વળતર સંદર્ભે ખેડૂતોને (Farmers) સાથે રાખી સર્વેની (Survey)...
કાનપૂર: ભારત અને ન્યુઝીલેન્ડ (India Newzealand) વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ (First Test) મેચના ત્રીજા દિવસે બીજા સેશનમાં ભારતે જોરદાર...
અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ પદ્ધતિમાં ખૂબ મોટો ફેરફાર કર્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે એક...
સુરત: (Surat) જહાંગીરપુરામાં ગુજરાત પોલીસમાં (Gujarat Police) ભરતી થવા માટે ટ્રેનિંગ લઇ રહેલા ઉમેદવારોની સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત કરીને તેઓનો...
સુરત: (Surat) વર્દીના રોફમાં છાકટા થયેલા એસીપી એપી ચૌહાણ દ્વારા તેમની જન્મદિવસે સરેઆમ મહિલાઓ સાથે ઉભા રહીને રીંગરોડ પરજ કેક (Cake) કાપીને...
સુરત: (Surat) ઉધના મગદલ્લા રોડ ઉપર રહેતી એક મહિલાને તેની સસરાએ (Father-in-law) વહેલી સવારે ગરમ પાણી (Hot Water) નાંખીને દઝાડી દીધી હોવાની...
સુરત: (Surat) સુરત શહેરમાં બેરેજના પ્રોજેક્ટને મંજૂરી મળી ગયા બાદ હવે તાપી નદીમાં પાણી બારેમાસ છલકાશે. જેથી શહેરીજનોને તાપી નદીમાં (Tapi River)...
વિશ્વ હજુ કોરોના (Corona) વાયરસના (Virus) ‘ડેલ્ટા’ (Delta) સ્વરૂપ સામે લડી રહ્યું છે ત્યાં ‘ઓમિક્રોન’ (Omicron) નામનો નવો વેરિયેન્ટ સામે આવી ગયો...
વલસાડ : વલસાડમાં લોકોની જરૂરિયાત સમજ્યા વિના આડેધડ રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યાં હોવાની ફરિયાદ ઉઠી છે. અહીં ઓછી વસ્તી ધરાવતા ગામ...
પોરબંદર: શુક્રવારે મધરાત્રે ગુજરાતના પોરબંદર નજીક ઓખાના દરિયામાં બે વિદેશી જહાજ વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. સામાન્ય રીતે દરિયામાં બે જહાજ વચ્ચે...
સુરત : સુરત શહેરમાં પોલીસદાદાઓની લીલા લહેર ચર્ચામાં આવી છે. અહીંના એક પોલીસ સ્ટેશનમાં ડીસીપી સરપ્રાઈઝ ચેકિંગ પર ગયા ત્યારે પોલીસ સ્ટેશનના...
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે (Gujarat High court) શુક્રવારે ગીરના (Gir) સિંહોના (Lion) મામલે રાજ્ય સરકારના કાન આમળ્યા હતા. ગીરના જંગલોમાં સિંહોને શાંતિથી જીવવા...
વાંકલ: માંગરોળ (Mangrol) તાલુકાના આંબાવાડી (Ambawadi) ગામે લગ્નપ્રસંગ (Wedding) લોહીયાળ બન્યો હોવાની ચોંકાવનારી ઘટના બનવા પામી છે. અહીં એક લગ્નપ્રસંગમાં કેટલાંક અજાણ્યા...
હવે સવારે અને રાત્રે ઠંડી પડવાની શરૂઆત થઈ ચૂકી છે. તો વળી, બપોરે ખૂબ ગરમી લાગે છે. સાંજે ક્યારેક છૂટાંછવાયાં વરસાદી ઝાપટાં...
કેમ છો? લગ્નની સિઝન પૂરજોશમાં ખીલી છે. તમે એક જ દિવસે બે-ત્રણ લગ્નમાં હાજરી આપતા હો તો પણ નવાઇ નહીં. લગ્ન એટલે...
દુનિયાના ત્રણ મોટા ધર્મોમાં ખ્રિસ્તી, ઇસ્લામ અને વૈદિક (સનાતન) ધર્મનો સમાવેશ થાય છે. આજની તારીખમાં દુનિયાના ૨૩૮ કરોડ લોકો ખ્રિસ્તી ધર્મ પાળે...
શ્રીમદ્ ભાગવત – દશમ સ્કંધ (પૂર્વાધ)માં શ્રીકૃષ્ણ ભગવાનની કથા વિસ્તારપૂર્વક વર્ણવેલી છે. કથામાં કેટલોક ભાગ મનુષ્ય અવતાર ધારણ કરનાર દેવકી નંદન કૃષ્ણ...
આજના ડિજિટલ યુગમાં હોંશિયાર લોકો પોતાની હોંશિયારી પ્રગટ કરવા નાની મોટી અસંખ્ય વસ્તુઓની ઓનલાઇન ખરીદી કરતાં જોવા મળે છે. ચોકકસ વેબસાઇટ પરથી...
આખરે દરેક નાયકથી લોકો કંટાળી જાય છે. અનેક શાસકોને તેમના મૃત્યુ પછી લોકપ્રિયતા મળે છે. જયારે તેમના દેશના નાયકની શોધમાં હોય છે....
સુરતીઓ અને સુરતનું નામ પડતાં જ પોંક, ઘારી, ખમણ, લોચો, ઊંધિયું અને ઢોકળાં યાદ આવે. સુરતની ઓળખ જમણ સાથે જોડાયેલી છે પરંતુ...
સેંકડો નહિ હજારો વર્ષથી હપ્તાખોરોને પોષવા એ રાજકર્તાઓને માફક આવી ગયું છે. વેંચીને ખાવ. જયારથી ચૂંટણી ખર્ચ પર લીમીટ આવી ગઇ છે...
મારવાડી અને સિંધીના છોકરા નાની ઉંમરે જ ધોબી કરિયાણા લોટની ચક્કી કે સમોસા, પાણીપુરીના નાના ધંધા શરૂ કરી લે છે. ઉત્તર ભારતના...
ચંદનનાં લાકડાંની દુકાનમાં ચંદનના લાકડાંના નાના મોટા ટુકડાઓ પડ્યા હતા.ચંદનનાં લાકડાં પોતાની કિંમત અને મહત્ત્વ પર ગુમાન કરતાં હતાં. જે પ્રમાણે ગ્રાહક...
ભાજપ માટેની લેબોરેટરી કહો કે રોલ મોડલ, ગુજરાત જ અડીખમ છે. ગુજરાતના અખતરા થકી આખા દેશમાં તેની અજમાઇશ થતી આવી છે. એટલે...
નવી દિલ્હી : દક્ષિણ આફ્રિકામાં (South Africa) જોવા મળેલા કોરોનાના (Corona) નવા વેરિયેન્ટના (New Variant) લીધે વિશ્વ આખું ચિંતામાં મુકાયું છે. ભારતમાં...
ખેતીના ત્રણ કાયદા ઉતાવળે લાવવા પાછળ ચોક્કસ પણે આર્થિક કારણો હતા પણ તેને અણધારી રીતે પાછા ખેંચી લેવા પાછળ નહીં. ખેતી કાયદાને...
મેરા ભારત મહાન…આઝાદીના સાત દાયકા કરતાં પણ વધારે સમય થઈ ગયો હોવા છતાં પણ આપણે દેશમાંથી ગરીબી નાબુદ કરી શક્યા નથી. અગાઉ...
જાંબુઘોડા: જાંબુઘોડા બોડેલી રાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલા ખાખરીયા ગામના સીમાડે આગળ ચાલતા ટ્રેકટર ચાલકને પાછળથી પૂરપાટ હંકારી આવતા ઈકો ગાડીના ચાલકે ધડાકાભેર...
સ્ટેટ મોનીટરીંગ સેલે ત્રિપુટીને હરિયાણાથી ઝડપી પાડી હતી
આરોપીઓ પાસેથી કબજે કરેલા મોબાઈલમાથી ડિટેલ્સ પણ કઢાવાશે
વડોદરા તા.16
વડોદરાના નંદેસરી વિસ્તારમાં થયેલા 43 લાખના દારૂ કૌભાંડમાં વોન્ટેડ આરોપી સુનિલ ઉર્ફે અદા સહિત ત્રણ આરોપીને સ્ટેટ મોનીટરીંગ સેલે હરિયાણાથી ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે તેમના બે દિવસના પોલીસ રિમાન્ડ પર મંજૂર કર્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પીઆઈ બી.એચ. રાઠોડની આગેવાની હેઠળની ટીમે લાંબા સમયથી ફરાર રહેલા સુનિલ ઉર્ફે અદા પ્રકાશ કેવલરામાણી, પલકેશ ઉર્ફે પલ્લી કિશનચંદ ધામેચા અને સંજય ઉર્ફે અન્નો કિશોરસિંહ સિંહને હરિયાણાના રેવાડી ખાતે આવેલા ફ્લેટમાંથી ઝડપી પાડ્યા હતા.
આરોપીઓને 15 એપ્રિલના રોજ ધરપકડ કરીને વડોદરા લાવવામાં આવ્યા હતા. તેમની પાસેથી ત્રણ મોબાઈલ ફોન ઉપરાંત બે કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
SMC દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે પ્રાથમિક તબક્કે માત્ર બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે 29 માર્ચે નંદેસરી વિસ્તારમાં SMCએ દરોડા પાડી 43 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ, 8 વાહનો, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 1.40 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં અત્યાર સુધી 6 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે, જ્યારે તાજેતરમાં વધુ 3 આરોપીઓની ધરપકડ સાથે પણ લાલુ સિંધી સહિત હજુ 8 આરોપીઓ ફરાર હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે.
: રિમાન્ડ દરમ્યાન તપાસના મુદ્દા